By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    યુકેમાં સસ્ટેનેબિલિટીના પ્રૉફેસર ઓફ પ્રેક્ટિસ બન્યા અનંત અંબાણી
    1 day ago
    H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ!
    5 days ago
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    1 week ago
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    1 week ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    SIRનો વિરોધ, જંતર-મંતરથી 150 પ્રદર્શનકારીની અટકાયત
    23 hours ago
    ગુજરાત સરકારના UCC બિલને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુની મંજૂરી
    23 hours ago
    PM મોદીએ સ્મિત મચ્છર સાથે ગુજરાતીમાં વાત કરી : કેપ્ટને પોતાનો અનુભવ વર્ણવ્યો
    23 hours ago
    UPIને ચાર્જેબલ બનાવવાના વિરોધમાં દેશભરમાં કાલે નો-UPI ડે
    2 days ago
    મોંઘવારીનો ડામ : આજથી 19 કિલોવાળા કોમર્શિયલ બાટલામાં રૂ.70 સુધીનો વધારો
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    23 hours ago
    ભારતે પહેલીવાર 400+ રન ચેઝ કરી ઇતિહાસ રચ્યોઃ ગિલની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી
    2 days ago
    એશિયન ગેમ્સ ટ્રેપ શૂટિંગમાં નીરુને ગોલ્ડ
    4 days ago
    એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
    7 days ago
    રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કટારીયા ચોકમાં અંડરબ્રિજ બાદ ઓવરબ્રિજ બનશે: અઢી વર્ષ જેટલો સમય લાગશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > કટારીયા ચોકમાં અંડરબ્રિજ બાદ ઓવરબ્રિજ બનશે: અઢી વર્ષ જેટલો સમય લાગશે
રાજકોટ

કટારીયા ચોકમાં અંડરબ્રિજ બાદ ઓવરબ્રિજ બનશે: અઢી વર્ષ જેટલો સમય લાગશે

Khaskhabar Editor
Last updated: 2025/07/04 at 5:44 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

તાલુકા પોલીસ સ્ટેશન, બે ઓટો મોબાઇલ શો રૂમ, કોસ્મોપ્લેકસ સહિતની 8 જેટલી મિલ્કતની કમ્પાઉન્ડ વોલ પણ દુર કરાઈ

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

રાજકોટના કાલાવડ રોડ પર કટારીયા ચોકડીએ રાજકોટનો સૌપ્રથમ કેબલ ઓવરબ્રીજ અને રીંગ રોડની દિશામાં અંડરબ્રીજ બનાવવાના કામનું ભૂમિપૂજન મુખ્યમંત્રીએ સાડા ત્રણ મહિના પહેલા કર્યુ હતું. આ બાદ મુખ્ય રોડ પરથી જતો હેવી ટ્રાફિક ડાયવર્ઝન તથા સર્વિસ રોડ પર વાળવાના કામો ઝડપથી આગળ વધારવામાં આવ્યા છે.
તે અંતર્ગત મોટા ભાગે સર્વિસ રોડ, રસ્તા પર આવતી તાલુકા પોલીસ સ્ટેશન, બે ઓટો મોબાઇલ શો રૂમ, કોસ્મોપ્લેકસ સહિતની આઠ જેટલી મિલ્કતની કમ્પાઉન્ડ વોલ પણ દુર કરવામાં આવી છે ત્યારે હવે ટુંક સમયમાં કટારીયા ચોકવાળો માર્ગ બંધ કરવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવશે તેમ માનવામાં આવે છે.
જલારામ ફૂડ કોર્ટથી કટારીયા ચોક ક્રોસ કરીને કોસ્મોપ્લેકસ સિનેમા સુધી ફોરલેન એકસ્ટ્રા ડોઝ કેબલ બ્રીજ બનવાનો છે. તો રીંગ રોડની દિશામાં ઘંટેશ્વર સાઇડના બ્રીજથી રંગોલી આવાસ પાસેના ગોંડલ રોડ તરફના રસ્તા સુધી અંડરબ્રીજ બનવાનો છે. થોડા દિવસ પહેલા આ અંડરબ્રીજના પાયા ખોદવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.

આ સાથે ડાયવર્ઝનના કામ પૂરા થવા આવ્યા છે. જયાંથી અમુક અંશે વાહનોની અવરજવર શરૂ થઇ છે. હવે આ કટારીયા ચોકમાં મુખ્ય ફલાયઓવરનું કામ શરૂ કરવા તૈયારી થઇ છે. મુખ્ય માર્ગે પાયાનું કામ શરૂ કરવા રોડ બંધ કરવા કોર્પો. દ્વારા હવે પોલીસને પત્ર લખવામાં આવશે.
તુરંતમાં મુખ્ય રોડ બંધ કરવાનું જાહેરનામુ બહાર પડશે. 167 કરોડના ખર્ચે આ સમગ્ર પ્રોજેકટ બનાવવામાં આવ્યો છે. જેમાં 744 મીટર લંબાઈ અને ર3.10 મીટર પહોળાઇનો 33 લેનનો બ્રીજ બનવાનો છે. આ બ્રીજનો સૌથી મોટો પ્રોજેકટ 30 મહિનામાં પુરો થાય તેવી ગણતરી રાખવામાં આવી છે. તાજેતરમાં કમિશનરે આ બ્રીજ પ્રોજેકટ સાઇટની મુલાકાત લીધી હતી. કટારીયા અને કીયા શો રૂમ તરફના ભાગે સર્વિસ રોડના કામ પુરા થયા છે. જલારામથી કટારીયા તરફ લાઇન શીફટીંગના કામો પુરા કરવામાં આવ્યા છે. જયાં ઝુંપડાનું દબાણ હટાવાયું તે ચોકના ખુણે સર્વિસ રોડનું કામ ચાલુ છે. ડાયવર્ઝન પરથી વાહનો પસાર પણ થવા લાગ્યા છે. હવે પોલીસનું જાહેરનામુ આવે એટલે આ ચોક વાહન વ્યવહાર માટે હાલ બંધ કરવામાં આવશે. આ રોડનો ટ્રાફિક જલારામ રેસ્ટોરન્ટ પહેલા ડાયવર્ટ થશે. રીંગ રોડની બંને તરફ કોસ્મો સામે અને પાછળના ભાગના ડાયવર્ઝનમાંથી વાહન વ્યવહાર ચાલશે.

બીજી તરફ કોર્પો.ના વધુ આયોજન અંગે સીટી ઇજનેર કુંતેશ મહેતાએ કહ્યું હતું કે કેકેવી ચોકમાં જે રીતે બ્રીજના કામ સાથે સાઇડના સર્વિસ રોડ ચાલુ હતા તે રીતે કટારીયા ચોકમાં પણ સાઇડમાં સર્વિસ રોડ પરથી વાહન વ્યવહાર ચાલુ રાખવા ગણતરી છે.
આ માટે સર્વિસ રોડના કામ પણ ઝડપથી શરૂ કરવામાં આવશે. આ બ્રીજ અંતર્ગતના સર્વિસ રોડના 90 ટકા જેટલા કામ પૂરા થયા છે. કલ્વર્ટનું કામ પણ સાથે થવાનું છે. ગેસ કંપની, પીજીવીસીએલ કંપની સાથે સંકલન કરીને આ તમામ કામગીરી કરવામાં આવી છે.
અંડરબ્રીજ અને ઓવરબ્રીજનું કામ એકસાથે થતું હોય તેવો આ પહેલો પ્રોજેકટ છે. તેની કુલ મુદત 30 મહિના છે. છતાં આ કામ ગતિથી ચાલે તે માટે તંત્ર ખડેપગે રહે તેવી સૂચના કમિશનરે આપી છે.

- Advertisement -

You Might Also Like

NO UPI DAY : રાજકોટના વેપારીઓએ UPI ‘સ્કેનર’ કાળાં કપડાંથી ઢાંકી દીધા

રાજકોટ AIIMSમાં મહિલા ડોક્ટરની છેડતીના આક્ષેપથી રેસિડેન્ટ તબીબોમાં રોષ : ડોક્ટરો હડતાળ પર ઉતર્યા

રાજકોટના ‘ક્રિસ્ટલ નેક્સસ’ બિલ્ડિંગ કેસમાં નવો ઘટસ્ફોટ : TPOનો સીલિંગ આદેશ 16 મહિના બાદ પણ અકબંધ હોવાનો દાવો

રાજકોટ શિક્ષણ સમિતિના સભ્યોની નિમણૂક બાદ ભાજપમાં ભડકો

રાજકોટના ઐતિહાસિક લાખાજીરાજ માર્કેટનું રીનોવેશન ઝડપથી થશે : સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પીપળીયા

TAGGED: Kataria Chowk, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ખરાબ રોડ રસ્તા મુદ્દે તિરુપતિ સોસાયટીના રહીશોનો ઉગ્ર વિરોધ, મહાપાલિકા સામે રોષ
Next Article કનૈયા ચોક પાસે આવેલી આંગણવાડી કેન્દ્ર નં.75-76 અને 78 પાસે ગંદકીનું સામ્રાજ્ય

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

રોબર્ટ ફોસ્ટનો દુવિધાયોગ

Khaskhabar Editor Khaskhabar Editor 7 minutes ago
છત્તીસગઢ : પૂરી પંચોતેર ભાજીનું લીલુંછમ વિશ્વ!
ગુજરાતી અટકો મચ્છરથી હાથી સુધી !
માણસનું જીવન
મંત્રમાં અદ્દભૂત શક્તિ
SIRનો વિરોધ, જંતર-મંતરથી 150 પ્રદર્શનકારીની અટકાયત
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

NO UPI DAY : રાજકોટના વેપારીઓએ UPI ‘સ્કેનર’ કાળાં કપડાંથી ઢાંકી દીધા

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
રાજકોટ

રાજકોટ AIIMSમાં મહિલા ડોક્ટરની છેડતીના આક્ષેપથી રેસિડેન્ટ તબીબોમાં રોષ : ડોક્ટરો હડતાળ પર ઉતર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

રાજકોટના ‘ક્રિસ્ટલ નેક્સસ’ બિલ્ડિંગ કેસમાં નવો ઘટસ્ફોટ : TPOનો સીલિંગ આદેશ 16 મહિના બાદ પણ અકબંધ હોવાનો દાવો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?