By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    USના વિઝા હવે ફટાફટ!
    19 hours ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે
    21 hours ago
    ફરી યુદ્ધ: ઈરાન-ઈઝરાયલ વચ્ચે બે મહિના બાદ ફરી તનાવ, સામ-સામા હુમલા શરૂ
    2 days ago
    તમામ ભારતીયો તાત્કાલિક ઈરાન છોડે: મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધના એંધાણ થતાં નવી એડવાઈઝરી જાહેર
    2 days ago
    પુતિને દુનિયાનું ટેન્શન વધાર્યું, યુદ્ધ ખતમ કરવા શાંતિ મંત્રણાનો પ્રસ્તાવ ફગાવ્યો, કહ્યું- ઝેલેન્સ્કી ઈમાનદાર ન લાગ્યા
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે!
    19 hours ago
    કાલે નેહરુનો રેકોર્ડ તોડશે મોદી
    19 hours ago
    ચોમાસાએ રફ્તાર પકડી
    19 hours ago
    ભારતે પહેલીવાર 12 પરમાણુ બૉમ્બ તૈનાત કર્યાં
    19 hours ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે
    21 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
    2 days ago
    ‘કોઈના પડછાયામાં નથી રહેવું…’, T20 કેપ્ટન બનતા જ શ્રેયસ અય્યરે બતાવ્યા કડક તેવર
    2 days ago
    T20 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત: શ્રેયસ અય્યર કૅપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, સૂર્યકુમાર યાદવ આઉટ
    4 days ago
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    5 days ago
    ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    7 days ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    1 week ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    3 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    7 days ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ એસ.ટી. વિભાગને વધુ 5 નવી વોલ્વો બસોની ભેટ
    21 hours ago
    ભારતમાં જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિ હિન્દુ છે : ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી
    2 days ago
    સ્કૂલ ચલે હમ : વેકેશન પૂરું, આજથી સ્કૂલો શરૂ
    2 days ago
    રાજકોટના ત્રંબામાં ચોંકાવનારો અકસ્માત, દુકાન ખોલવા જતાં વેપારીનું મોત, ઘટના CCTVમાં કેદ
    2 days ago
    ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનનાં મોત
    4 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મધ્યપૂર્વમાં યુદ્ધના વાદળો વચ્ચે એર ઈન્ડિયા ભારતીય મુસાફરો માટે બની ‘આશાનું કિરણ’
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > મધ્યપૂર્વમાં યુદ્ધના વાદળો વચ્ચે એર ઈન્ડિયા ભારતીય મુસાફરો માટે બની ‘આશાનું કિરણ’
Author

મધ્યપૂર્વમાં યુદ્ધના વાદળો વચ્ચે એર ઈન્ડિયા ભારતીય મુસાફરો માટે બની ‘આશાનું કિરણ’

Khaskhabar Editor
Last updated: 2026/03/09 at 4:16 PM
Khaskhabar Editor 3 months ago
Share
4 Min Read
SHARE

ઈરાન-ઈરાકનો તણાવ વધતા વૈશ્વિક ફ્લાઈટ્સ પર બ્રેક, એર ઈન્ડિયાએ લાંબો પણ સલામત રૂટ અપનાવી સેવાઓ ચાલુ રાખી

અમદાવાદની વિમાન દુર્ઘટના બાદ મુસાફરોમાં જે ડર હતો તે હવે દૂર થયો, સંકટ સમયે એર ઈન્ડિયાની કામગીરીની પ્રશંસા

- Advertisement -

ઇરાન અને ઇરાક સાઉદી અરેબિયા આસપાસના વિસ્તારોમાં સુરક્ષા પરિસ્થિતિ બગડતાં વધેલા તણાવના કારણે વિશ્વભરના હવાઈ મુસાફરી વ્યવસ્થામાં ભારે અવરોધ ઉભો થયો અનેક દેશોએ પોતાના હવાઈ માર્ગો બંધ કરી દીધા છે. તેની અસર હજારો આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પડી છે અને અનેક મુસાફરો વિવિધ એરપોર્ટ પર અટવાઈ ગયા છે.
ખાસ કરીને જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિના દરમિયાન વિદેશમાં રહેતા હજારો ભારતીયો પોતાના દેશમાં પરત ફરતા હોય છે. ખાસ કરીને અમેરિકા, કેનેડા, યુરોપના અન્ય દેશોમાં રહેતા ભારતીયો આ સમયગાળામાં રજાઓ, પરિવારિક પ્રસંગો અથવા પ્રવાસ માટે ભારત આવે છે. લાખો ભારતીયો કામ, વ્યવસાય અને પ્રવાસ માટે મધ્યપૂર્વના દેશોમાં રહે છે અથવા ત્યાંથી મુસાફરી કરે છે.
આવા સમયે જો ફ્લાઇટ્સ બંધ થાય, રદ થાય અથવા લાંબા સમય સુધી મોડું થાય તો તેનો સીધો અસર મુસાફરો પર પડે છે. ઘણા લોકોને ટ્રાંઝિટ એરપોર્ટ્સ પર કલાકો કે ક્યારેક દિવસો સુધી રાહ જોવી પડે છે, જ્યારે કેટલાક મુસાફરોને તેમના પ્રવાસના પ્લાન પણ બદલવા પડે છે. અમેરિકા અને ઇઝરાયેલ દ્વારા ઈરાન સંબંધિત તણાવ વધતા સમગ્ર મધ્યપૂર્વ વિસ્તારમાં સુરક્ષા ચિંતાઓ વધી ગઈ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અનેક દેશોએ પોતાના આકાશ માર્ગોને તાત્કાલિક બંધ કરી દીધા અથવા કડક નિયંત્રણો લગાવ્યા છે. મધ્યપૂર્વ વિશ્વના મુખ્ય ટ્રાંઝિટ હબ તરીકે ઓળખાય છે. ખાસ કરીને દુબઈ , દોહા, અબુધાબી જેવા શહેરોના એરપોર્ટ્સમાંથી દરરોજ લાખો મુસાફરો મુસાફરી કરે છે. યુરોપ, એશિયા અને અમેરિકાને જોડતા અનેક આંતરરાષ્ટ્રીય વિમાનો આ વિસ્તારમાંથી પસાર થાય છે. તેથી હવાઈ માર્ગો બંધ થતા હજારો ફ્લાઇટ્સને રદ કરવી પડી છે અથવા તેમના રૂટ બદલી દેવા પડ્યા છે. આવી પરિસ્થિતિમાં એર ઇન્ડિયાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો.
મુસાફરોને રાહત આપવા માટે મહત્વપૂર્ણ પગલાં લીધાં છે. ઈરાન, ઈરાક અને અફઘાનિસ્તાનના હવાઈ માર્ગો ટાળીને એર ઇન્ડિયાએ લાંબા પરંતુ સુરક્ષિત રૂટ અપનાવ્યા છે. જેના કારણે ફ્લાઇટનો સમય થોડો વધે છે, પરંતુ મુસાફરોને સલામત રીતે પહોંચાડવાની વ્યવસ્થા ચાલુ રાખવામાં આવી છે.
એર ઇન્ડિયાના અધિકારીઓ મુજબ મુસાફરોની સુરક્ષા સૌથી મોટી પ્રાથમિકતા છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કંપની સતત ફ્લાઇટ રૂટ્સ અને સુરક્ષા વ્યવસ્થાનો સમીક્ષા કરી રહી છે.
આજકાલ ઘણા મુસાફરો માટે એર ઇન્ડિયાની ફ્લાઇટ મધ જેવી મીઠી લાગી રહી છે. જ્યારે થોડા મહિના પહેલાં જ અમદાવાદમાં થયેલા એક ભયાનક વિમાન દુર્ઘટનામાં અનેક મુસાફરોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. તે સમયે એર ઇન્ડિયાની સલામતી અને કામગીરી અંગે અનેક પ્રશ્નો ઉભા થયા હતા અને લોકોમાં ભયનું વાતાવરણ પણ સર્જાયું હતું. એ સમયે એર ઇન્ડિયામાં ટ્રાવેલ કરતા લોકો ડરતા હતા, ટિકિટના દર પણ ઓછા થઇ ગયા હતા.આજે એજ આજે વિચારે કે સારું આ એર લાઇન્સ માં બુકીંગ કરાવ્યું હતું. એર ઇન્ડિયાની ચાલુ રહેલી ફ્લાઇટ્સ મુસાફરો માટે મોટી રાહત બની છે.
વિશ્વભરના એવિએશન નિષ્ણાતોનું માનવું છે કે જો મધ્યપૂર્વમાં તણાવ લાંબો સમય ચાલશે તો આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી પર તેની અસર વધુ સમય સુધી રહી શકે છે. ત્યારે પણ એર ઇન્ડિયાનો રૂટ બદલીને સેવા ચાલુ રાખવાનો નિર્ણય હજારો મુસાફરો માટે આશાનું કિરણ બની રહ્યો છે.

You Might Also Like

વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ, એક દુર્ઘટના, અનેક પ્રશ્ર્નો

યહૂદી સંસ્કૃતિમાં ગહન વ્યાપારી ડહાપણ

સિદ્ધયોગમાં મંત્ર-જાપ, ધ્યાન-સાધના અને કુંડલિની જાગરણનું મહત્ત્વ

વાણી અને વર્તન દ્વારા પરિચય

અમેરિકાનું ‘મેકએલન’ વિશ્ર્વનું સૌથી મેદસ્વી શહેર

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભારત ચેમ્પિયન બનતા રાજકોટિયન્સે ઢોલ-નગારા અને ફટાકડાંઓ સાથે ઉજવણી કરી
Next Article રાજકોટના વિકાસને ગતિ આપતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

હાઉસિંગ બોર્ડના 700થી વધુ જર્જરિત મકાન ખાલી કરવા મહાપાલિકાની નોટિસ

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ, એક દુર્ઘટના, અનેક પ્રશ્ર્નો
માળિયા હાટીના ખંભાળિયા ભાગવત સપ્તાહના ડાયરામાં નોટો ઉડાડવાના મામલે ફરિયાદ
કોટેચા સર્કલ પર પીક અવર્સમાં ટ્રાફિકજામથી મુક્તિ અપાવવા કાર ચાલકો માટે નિર્મલા રોડ બંધ
પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે!
કાલે નેહરુનો રેકોર્ડ તોડશે મોદી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Hemadri Acharya Dave

વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ, એક દુર્ઘટના, અનેક પ્રશ્ર્નો

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
મનીષ આચાર્ય

યહૂદી સંસ્કૃતિમાં ગહન વ્યાપારી ડહાપણ

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Author

સિદ્ધયોગમાં મંત્ર-જાપ, ધ્યાન-સાધના અને કુંડલિની જાગરણનું મહત્ત્વ

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?