By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    8 hours ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    2 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    2 days ago
    ઇઝરાયલને હથિયાર આપશે ટ્રમ્પ : વિશ્વમાં ખળભળાટ!
    2 days ago
    મક્કામાં ઈમરજન્સી એલર્ટ : સાઉદીએ મક્કા પાસે હુતી ડ્રોન તોડી પાડયું
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000
    7 hours ago
    મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!
    8 hours ago
    જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત
    8 hours ago
    ઉત્તરાખંડમાં હિમવર્ષા : કેદારનાથમાં તાપમાન માઈનસ 2 ડિગ્રી
    8 hours ago
    પરિવારોની 57% સંપત્તિ હજુ પણ મકાન-જમીનમાં : શેર અને મ્યુચ્યુઅલ ફંડ તરફ રોકાણકારોનો ઝુકાવ વધ્યો
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    9 hours ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    2 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    4 days ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ફુડ શાખા દ્વારા ડી.કે.એન્ટરપ્રાઇઝ (અમુલ પાર્લર)ની એજન્સી સસ્પેન્ડ અને પૂરવઠો સ્થગિત કરવામાં આવ્યો. જાણો વિગતો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ફુડ શાખા દ્વારા ડી.કે.એન્ટરપ્રાઇઝ (અમુલ પાર્લર)ની એજન્સી સસ્પેન્ડ અને પૂરવઠો સ્થગિત કરવામાં આવ્યો. જાણો વિગતો
રાજકોટ

ફુડ શાખા દ્વારા ડી.કે.એન્ટરપ્રાઇઝ (અમુલ પાર્લર)ની એજન્સી સસ્પેન્ડ અને પૂરવઠો સ્થગિત કરવામાં આવ્યો. જાણો વિગતો

Khaskhabar Editor
Last updated: 2021/06/18 at 2:42 PM
Khaskhabar Editor 5 years ago
Share
4 Min Read
SHARE
  • FSSA – 2006 અન્વયે ફુડ શાખા દ્વારા  ખાદ્યચીજના  કુલ ૪ નમુના લેવામાં આવેલ
  • FSSA – 2006 અન્વયે આઇસ્ક્રીમના લેવાયેલ ૨ નમુના નાપાસ (સબસ્ટાન્ડર્ડ)
  • ફરિયાદના અનુસંધાને ફુડ શાખા દ્વારા ગુજરાત મિલ્ક માર્કેટેંગ ફેડરેશનને રીપોર્ટ કરતા ડી.કે.એન્ટરપ્રાઇઝ (અમુલ પાર્લર) ની એજન્સી સસ્પેન્ડ અને પૂરવઠો સ્થગિત કરેલ.
  • દૂધનું વિતરણ કરતા કુલ – ૩૯ ફેરીયાની કોરોના વેક્સિનેશન બાબતે ચકાસણી કરી, કોરોના વેક્સીન વહેલીતકે લેવા સૂચના આપવામાં આવી. 

રાજકોટ મહાનગરપાલિકાની ફુડ વિભાગની ટીમ દ્વારા જાહેરજનતાના આરોગ્ય હિતાર્થે રાજકોટ શહેરની જાહેર જનતાને ભેળસેળ રહિત આરોગ્યપ્રદ ખાદ્યપદાર્થો મળી રહે તે હેતુથી નમુના લેવાની કામગીરી કરવામાં આવેલ છે. જેની વિગત નીચે દર્શાવ્યા મુજબ છે.

- Advertisement -
  • નમુનાની કામગીરી:-   જે વેપારીઓને ત્યાંથી નમૂના લેવામાં આવેલ છે તેમાં  (૧) Ram Gold Toor Dal (from 25 kg pkd), સ્થળ: નેક્સસ ટ્રેડીંગ કં, ૫/૧ લાતી પ્લોટ, કુવાડવા રોડ (૨) “11 Double One Moong Mogar (from 30 kg pkd bag), સ્થળ:- નેક્સસ ટ્રેડીંગ કં, ૫/૧ લાતી પ્લોટ, કુવાડવા રોડ (૩) રાધેઆઇસ્ક્રીમ  (from 5 ltr pkd), સ્થળ:- મોવિયા માવા કેન્ડી એન્ડ આઇસ્ક્રીમ, પેડક રોડ (૪) મગ છડી દાળ, સ્થળ:- ખોડીયાર પ્રોવિઝન સ્ટોર, મારૂતિનગરનો સમાવેશ થાય છે.
  • નાપાસ થયેલ નમુનાની વિગત:-
ક્રમનમુનાનું નામપેઢીનું નામપરિણામનાપાસ થવાનું કારણ
૧.PHINIX ICE CREAM SPECIAL THABDI (FROM 100 ML PACK)Phinix Agency

ન્યુ જલારામ મે.રોડ

મોરબી રોડ

સબસ્ટાન્ડર્ડમિલ્ક ફેટ ઓછા
૨.નટચોકો લાઇવ આઇસ્ક્રીમ

- Advertisement -

(લાઇવ તવા)

સહજાનંદ ફુડ્ઝ

બીગબજાર પાસે

સબસ્ટાન્ડર્ડમિલ્ક ફેટ ઓછા

 

ફરિયાદ અન્વયે ચેકીંગ :-  રાજકોટ શહેરના ફરિયાદીશ્રી ભુપતભાઇ ભોજાણી દ્વારા રાજકોટ સ્થિત પંચનાથ મંદિર, ડૉ.આર.પી.રોડ સ્થળે આવેલ ડી.કે.એન્ટરપ્રાઇઝ – અમુલ પાર્લર (ધવલ શશીકાંતભાઇ કારીયા) અંગે ગાંધીનગર FDCA  ને ઓનલાઇન ફરિયાદ કરેલ હતી.

ફરિયાદીની ફરિયાદની વિગત અન્વયે ફરિયાદીશ્રીએ અમુલ પાર્લર પાસેથી ચોકોબાર ખરીદતા તેમણે અમુલ પાર્લર હોવા છતાં અન્ય લોકલ ડીલાઇટ બ્રાન્ડની ચોકોબાર આપેલ. જેની તેમણે ગાંધીનગર ફરિયાદ કરતા આ ફરિયાદ રાજકોટ મહાનગરપાલિકાના ફુડ વિભાગને તપાસ માટે જાણ કરેલ.

ફુડ વિભાગ દ્વારા સ્થળ તપાસ કરતા ડી.કે.એન્ટરપ્રાઇઝ – અમુલ પાર્લર (ધવલ શશીકાંતભાઇ કારીયા) અન્ય બ્રાન્ડની પણ ખાદ્યસામગ્રી વેંચાણમાં આવતી હતી. સ્થળ પર ફુડ સેફ્ટી ઓફિસર દ્વારા અન્ય લોકલ ડીલાઇટ બ્રાન્ડની ચોકોબારનો નમુનો લીધેલ તથા હાઇજીનીક કન્ડીશન અંગે નોટીસ આપેલ.

અમુલ કંપનીના MOU તથા નિયમો અન્વયે અમુલ પાર્લરમાં કંપની દ્વારા નિયત કરેલ ખાદ્યસામગ્રી વેચવાની મંજુરી મળતી હોય છે.

ઉપરોક્ત કામગીરીનો અહેવાલ ગાંધીનગર FDCA  અને ગુજરાત મિલ્ક માર્કેટેંગ ફેડરેશન ઓથોરીટીને મોકલેલ. ગુજરાત મિલ્ક માર્કેટેંગ ફેડરેશન ઓથોરીટીએ તાત્કાલિક અસરથી ડી.કે.એન્ટરપ્રાઇઝ – અમુલ પાર્લરની એજન્સી સસ્પેન્ડ કરેલ છે અને અમુલ પાર્લરમાં કંપનીમાંથી પુરવઠો ઇસ્યુ કરવાનું સ્થગિત કરેલ છે.

  • દૂધનું વેચાણ કરતા ફેરીયા દ્વારા વેક્સિન લીધેલ છે કે નહી ? તે અંગે ચકાસણી ઝુંબેશ :-
  • ફુડ શાખા દ્વારા વહેલી સવારે દૂધનું વેચાણ કરતા ફેરીયાની કોરોના વેક્સિનેશન બાબતે ચકાસણી કરવામાં આવેલ તેમજ વેક્સિન ન લીધી હોય તેમને વહેલીતકે વેક્સીન લેવા સુચના આપેલ.
ક્રમપેઢીનું નામવિસ્તારવેક્સીલ લીધેલ
હા /  ના
રીમાર્ક્સ
૧.ન્યુ રાધે ફાર્મકુવાડવા રોડહા–
૨.નટવરલાલ દેસાણીભીચરી ગામહા–
૩.યોગેન્દ્રસિંહ ચુડાસમાગાંધીગ્રામહા–
૪.વિજય ઇન્દુભાઇ ડાભીકરણપરાહા–
૫.રઘુભાઇ સામતભાઇ કહલ૪૦’ રોડહા–
૬.સિંધાભાઇ ફાંગલીયા (ક્રિષ્ના ડેરી)નુતન પ્રેસ રોડહા–
૭.સાત્વિક દૂધ (સાગરભાઇ)વિમલનગરહા–
૮.નકુમ સંજયભાઇ મીઠાભાઇગાંધીગ્રામના–
૯.માત્રાભાઇ રાઘવભાઇસાતહનુમાન પાછળના–
૧૦.સંજયભાઇમેસરીયાના–
૧૧.વિક્રમભાઇ કમલેશભાઇરૈયા ગામહા–
૧૨.જબરાભાઇ માલાવીરૈયા ગામના–
૧૩.ભરતભાઇ ચનાભાઇ સાવલીયા (ખોડીયાર ડેરી)સાધુવાસવાણી રોડહા–
૧૪.તુષારભાઇ કામજીભાઇ લીંબાસિયા (નાગબાઇ ડેરી)મોરબી રોડના–
૧૫રાજવિ મિલ્ક બાર

You Might Also Like

પૈસાદાર ડે. મેયર દક્ષાબેન પણ આવાસનાં લાભાર્થી!

પંચનાથ હૉસ્પિટલના ડેન્ટલ વિભાગમાં અત્યાધુનિક CBCT મશીનની સુવિધાનો પ્રારંભ

સર્વેશ્વર ચોક કા રાજા : સદભાવના વૃદ્ધાશ્રમના 150 વડીલોને ભોજન કરાવી ભેટ અર્પણ કરાઈ

ફૂડ શાખાનું મેગા ચેકિંગ : કેવડાવાડીમાં વોલ્ગા ઘી ડેપોમાંથી શંકાસ્પદ ઘીના 6 સેમ્પલ લેવાયા

રેસકોર્સ સિદ્ધિ વિનાયક ધામમાં આજે PM મોદીના જન્મદિને 5000 દીવડા પ્રગટાવાશે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દબાણ હટાવ શાખાની કામગીરીનો રીપોર્ટ
Next Article શહેરના જુદાજુદા વિસ્તારોમાં વાહકજન્ય રોગ નિયંત્રણ હેઠળ ૯૫ ભંગાર અને ટાયરના વેપારીઓને મચ્છર ઉત્‍૫તિ થાય તેવી પરિસ્થિાતી જોવા મળતા ૬૩ને નોટીસ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
પૈસાદાર ડે. મેયર દક્ષાબેન પણ આવાસનાં લાભાર્થી!
પંચનાથ હૉસ્પિટલના ડેન્ટલ વિભાગમાં અત્યાધુનિક CBCT મશીનની સુવિધાનો પ્રારંભ
માલિયાસણ પાસે ડમ્પરની ઠોકરે ચડી જતા ચુનારાવાડના યુવાનનું મોત
સર્વેશ્વર ચોક કા રાજા : સદભાવના વૃદ્ધાશ્રમના 150 વડીલોને ભોજન કરાવી ભેટ અર્પણ કરાઈ
ફૂડ શાખાનું મેગા ચેકિંગ : કેવડાવાડીમાં વોલ્ગા ઘી ડેપોમાંથી શંકાસ્પદ ઘીના 6 સેમ્પલ લેવાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

પૈસાદાર ડે. મેયર દક્ષાબેન પણ આવાસનાં લાભાર્થી!

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રાજકોટ

પંચનાથ હૉસ્પિટલના ડેન્ટલ વિભાગમાં અત્યાધુનિક CBCT મશીનની સુવિધાનો પ્રારંભ

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રાજકોટ

સર્વેશ્વર ચોક કા રાજા : સદભાવના વૃદ્ધાશ્રમના 150 વડીલોને ભોજન કરાવી ભેટ અર્પણ કરાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?