By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    1 day ago
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    2 days ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    4 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    2 weeks ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
    1 day ago
    પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
    1 day ago
    બ્રિટીશ એજન્સીનો રિપોર્ટ : અલ-નીનો 100 વર્ષનું સૌથી ભયંકર, 2027માં ગરમી ભૂક્કા બોલાવશે
    1 day ago
    ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ
    2 days ago
    શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શહેરના જુદાજુદા વિસ્તારોમાં વાહકજન્ય રોગ નિયંત્રણ હેઠળ ૯૫ ભંગાર અને ટાયરના વેપારીઓને મચ્છર ઉત્‍૫તિ થાય તેવી પરિસ્થિાતી જોવા મળતા ૬૩ને નોટીસ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > શહેરના જુદાજુદા વિસ્તારોમાં વાહકજન્ય રોગ નિયંત્રણ હેઠળ ૯૫ ભંગાર અને ટાયરના વેપારીઓને મચ્છર ઉત્‍૫તિ થાય તેવી પરિસ્થિાતી જોવા મળતા ૬૩ને નોટીસ
રાજકોટ

શહેરના જુદાજુદા વિસ્તારોમાં વાહકજન્ય રોગ નિયંત્રણ હેઠળ ૯૫ ભંગાર અને ટાયરના વેપારીઓને મચ્છર ઉત્‍૫તિ થાય તેવી પરિસ્થિાતી જોવા મળતા ૬૩ને નોટીસ

Khaskhabar Editor
Last updated: 2021/06/18 at 3:20 PM
Khaskhabar Editor 5 years ago
Share
4 Min Read
SHARE

મેલેરિયા મુક્ત ગુજરાત, ર૦રર અભિયાન અને જુન માસ, ‘’મેલેરિયા વિરોઘી માસ’’ અંતર્ગત રાજકોટને મેલેરિયા મુકત કરવા

ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ છે, ચોમાસાના ચાર મહિના મચ્છરજન્ય રોગચાળોમાં વધારો નોંઘાય છે. મચ્છરજન્ય રોગોમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાનો સમાવેશ થાય છે. આ રોગો આપણને મચ્છર ના કરડવાથી થાય છે, આ મચ્છરો આપણા ઘરમાં જ કે ઘરની આજુબાજુ માં જ્યાં ચોખ્ખા પાણીનો સંગ્રહ થાય છે ત્યાંથી ઉત્પન્ન થાય છે,  પછી તે વરસાદનું પાણી હોય કે ઘરમાં ભરવામાં આવેલું કોઈ પણ પાણી હોય, જે પાણી હવાના સંપર્કમાં હોય છે, ત્યાં મચ્છર આવીને ઈંડા મુકે છે, અને ત્યાંથી નવા અસંખ્ય મચ્છરોની ઉત્પત્તિ થાય છે. ચોખ્ખું પાણી ઘરની ટાંકી, (અન્ડર ગ્રાઉન્ડ અને ઓવરહેડ), પક્ષીકુંજ, કુંડા, પ્રાણીઓ માટે ના હવાડા, ધાબા પર પડેલો ભંગાર, મની પ્લાન્ટ, નકામા ટાયરો, એરકુલર  વિગેરે.  આમ, જ્યાં પાણી છે ત્યાં મચ્છર નો ઉપદ્રવ થાય છે.  આપણા ઘરમાં જ આપણો દુશ્મન મચ્છર પેદા થાય છે, અને તે આપણને કરડીને મેલેરિયા કે ડેન્ગ્યુ ફેલાવે છે.

- Advertisement -

મેલેરિયા મુક્ત ગુજરાત, ર૦રર અભિયાન અને જુન માસ, ‘’મેલેરિયા વિરોઘી માસ’’ અંતર્ગત રાજકોટને મેલેરિયા મુકત કરવા અને લોકોમાં મચ્‍છર ઉત્‍૫તિ અને મેલેરિયા તથા ડેન્‍ગ્‍યુ – ચીકુનગુનિયા રોગ અટકાયત અંગે જાગૃતિ આવે તે માટે વિવિઘ આરોગ્‍ય શિક્ષણ તથા જુદા – જુદા પ્રિમાઇસીસ તપાસી વાહક નિયંત્રણ કામગીરીની સઘન ઝુંબેશ હાથ ઘરી મેલેરીયાને અટકાવવા તથા મેલેરીયા મુક્ત ગુજરાત  –  ૨૦૨૨ સાર્થક માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે.

આથી ખાસ કરીને ચોમાસા ઋતુને ઘ્યાનમાં રાખીને મેયરશ્રી ડો. પ્રદિ૫ ડવ, ડેપ્યુટી મેયરશ્રી ડો દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી પુષ્કર પટેલ, મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલ, શાસક ૫ક્ષ નેતાશ્રી વિનુભાઇ ઘવા, દંડકશ્રી સુરેન્દ્રસિંહ વાળા, આરોગ્ય સમિતી ચેરમેનશ્રી ડો. રાજેશ્રીબેન ડોડીયાની સુચના અનુસાર આરોગ્‍ય અઘિકારી ડો. લલીત વાજા, નાયબ આરોગ્‍ય અધિકારી ડો. પી. પી. રાઠોડ, નાયબ આરોગ્‍ય અધિકારી ડો. મનીષ ચુનારા તથા બાયોલોજીસ્‍ટ શ્રી વૈશાલીબેન રાઠોડના માર્ગદર્શન હેઠળ મેલેરિયા વિભાગના કર્મચારીઓ દ્વારા તા.૧૫/૬/૨૦૨૧ અને તા.૧૬/૬/૨૦૨૧ દરમ્યાન પ્લાસ્ટીક કે અન્ય ભંગાર અથવા તો ખુલ્લી જગ્યામાં પાણી ભરાય તેવો સામાન રાખતા હોય તેવા ભંગાર અને ટાયરના વેપારીઓને ત્યાં મચ્છર ઉત્પત્તિ સ્થાન અથવા મચ્છર ઉત્પતિ થાય તેવી ૫રિસ્થિતી જોવા મળે તો કાયદાકીય રીતે નોટિસ ઇસ્યુ કરી મચ્છર ઉત્પત્તિ સ્થાનો ન થાય તે માટે સમજ આપવામાં આવી હતી. આ કામગીરીમાં જુદા – જુદા વિસ્‍તારોમાંથી કૂલ – ૯૫ ભંગારના ડેલા અને ટાયરના વેપારીઓની મુલાકાત લઇ ૬૩ ને મચ્‍છરની ઉત્પતિ જોવા મળતા અથવા મચ્‍છર ઉત્પતિ થાય તેવી પરિસ્‍થિતી જોવા મળતા નોટીસ આ૫વામાં આવેલ.

- Advertisement -

  • દેવાભાઇ ભંગારનો ડેલો – રૈયાઘાર મફતીયું
  • હિરાભાઇનો ભંગારનો ડેલો – રૈયાઘાર મફતીયું
  • ગુજરાત ૫સ્તી ભંડાર – સતાઘાર પાર્ક મે. રોડ
  • એ – વન પસ્તી ભંડાર – સતાઘાર પાર્ક મે. રોડ
  • ગુજરાત પસ્તી ભંડાર – શાસ્ત્રીનગર મે. રોડ
  • એમ.આર. સ્ક્રે૫ – રૈયાઘાર મફતીયું
  • અમરીશભાઇ ભંગારનો ડેલો – રૈયાઘાર મફતીયું
  • એજી. બીટ ઓફ ભંગારનો ડેલો – રૈયાઘાર મફતીયું
  • ભારત સ્ક્રે૫ – સાઘુવાસવાણી રોડ
  • ચામુંડા સ્ક્રે૫ – સાઘુવાસવાણી રોડ
  • જય મહાકાળી પસ્તી ભંડાર – સાઘુવાસવાણી રોડ
  • વન સ્ક્રે૫ – સાઘુવાસવાણી રોડ
  • મહાદેવ પસ્તી ભંડાર – સાઘુવાસવાણી રોડ
  • શ્રી ગણેશ સ્ક્રે૫ – સાઘુવાસવાણી રોડ
  • ચામુંડા સ્ક્રે૫ – સાઘુવાસવાણી રોડ
  • ભોલા સ્ક્રે૫ – સાઘુવાસવાણી રોડ
  • રાજ શકિત સ્ક્રે૫ – જે. કે. ચોક યુનિ. રોડ
  • શીતલ સ્ક્રે૫ – યુનિ. રોડ શિવઘામ પાસે
  • શિવ કૃપા સ્કૈ૫ – યુનિ. રોડ વિષ્ણુવિહાર સામે
  • જય સ્ક્રે૫ – પાણી પુરવઠા બોર્ડની ઓફીસ સામે યુનિ. રોડ
  • કિષ્ના સ્કે૫  – આંબેડકરનગર
  • ગોકુલ સ્ક્રે૫ – નેહરૂનગર સોસા., નાનામવા રોડ પાસે
  • ગણેશ સ્ક્રે૫ – ૪૦ ફુટ રોડ ઓમનગર બી.આર.ટી.એસ.
  • સાંવરીયા પસ્તી ભંડાર – ૪૦ ફુટ રોડ ઓમનગર બી.આર.ટી.એસ.
  • ખોડીયાર સ્ક્રે૫ – ૪૦ ફુટ રોડ ઓમનગર બી.આર.ટી.એસ.
  • આશાપુરા સ્ક્રે૫ – ૪૦ ફુટ રોડ ઓમનગર બી.આર.ટી.એસ.
  • સંજરી સ્ક્રે૫ – વાવડી મે. રોડ
  • અનમોલ સ્ક્રે૫ – બરકતીનગર
  • ગુલાબભાઇ  – રસુલ૫રા મે. રોડ
  • આર. કે. સ્ક્રે૫ – રસુલ૫રા મે. રોડ
  • રેહાન સ્ક્રે૫ – પુનીત પાર્ક મે. રોડ
  • લાઇક પઠાણ  – વાવડી ગામ મે. રોડ
  • ફકીર ઉદ હસન – વાવડી ગામ મે. રોડ
  • બબલુ પઠાણ – વાવડી ગામ મે. રોડ
  • જલારામ જયવેસ્ટ સપ્લાયર. 

You Might Also Like

જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ તરીકે ભક્તિ પ્રકાશદાસ મહારાજની વરણી

150થી વધુ ભૂલવાળા સંસ્કૃત પુસ્તકો મુદ્દે સરકાર ઘેરાઈ : 20 દિવસમાં પુસ્તકો પાછા ખેંચવાની ચીમકી

વ્યૂઝ માટેની હદ ક્યાં સુધી પહોંચી? : એક્સક્યુઝમી કહી સંસ્કારનું પ્રદર્શન કે બીજું કાંઈ?

ગેરકાયદે ઈવેન્ટ્સનો પ્રચાર કરતાં ઈન્ફલ્યુએન્સર્સને પણ દંડ-સજા થવી જ જોઈએ

દારૂબંધી કાગળ પર નહીં, જમીન પર દેખાવવી જોઈએ : ડૉ. રાજદીપસિંહ જાડેજા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ફુડ શાખા દ્વારા ડી.કે.એન્ટરપ્રાઇઝ (અમુલ પાર્લર)ની એજન્સી સસ્પેન્ડ અને પૂરવઠો સ્થગિત કરવામાં આવ્યો. જાણો વિગતો
Next Article આપણા શરીરમાં ત્રણ પ્રકારની હોય છે ઇમ્યુનિટી, જાણો કયો પ્રકાર સૌથી વધારે તાકતવર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ તરીકે ભક્તિ પ્રકાશદાસ મહારાજની વરણી
પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
150થી વધુ ભૂલવાળા સંસ્કૃત પુસ્તકો મુદ્દે સરકાર ઘેરાઈ : 20 દિવસમાં પુસ્તકો પાછા ખેંચવાની ચીમકી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ તરીકે ભક્તિ પ્રકાશદાસ મહારાજની વરણી

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

150થી વધુ ભૂલવાળા સંસ્કૃત પુસ્તકો મુદ્દે સરકાર ઘેરાઈ : 20 દિવસમાં પુસ્તકો પાછા ખેંચવાની ચીમકી

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

વ્યૂઝ માટેની હદ ક્યાં સુધી પહોંચી? : એક્સક્યુઝમી કહી સંસ્કારનું પ્રદર્શન કે બીજું કાંઈ?

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?