By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈટાલીમાં વાવાઝોડાના લીધે તબાહી, એરપોર્ટની છત ઊડી
    5 hours ago
    USમાં એરપોર્ટ પર ઇંધણ ખૂટી જતા હોબાળો, વિમાનો અટવાયા : NOTAM ઇમરજન્સી એલર્ટ
    6 hours ago
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    2 days ago
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    3 days ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મહારાષ્ટ્રનાં અમરાવતીમાં હોસ્પિટલના ચાઈલ્ડ યુનિટમાં આગ: 3 નવજાત શિશુનાં મોત
    5 hours ago
    FSSAIની લાલ આંખ : ‘શ્રદ્ધા’, ‘શ્રી સરસ’ અને ‘ગોકુલ’ બ્રાન્ડના ઘીના વેચાણ પર તાત્કાલિક રોક
    6 hours ago
    પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
    2 days ago
    પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
    2 days ago
    બ્રિટીશ એજન્સીનો રિપોર્ટ : અલ-નીનો 100 વર્ષનું સૌથી ભયંકર, 2027માં ગરમી ભૂક્કા બોલાવશે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    5 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શિક્ષણમંત્રી વાઘાણી પછી પૂર્વ મંત્રી કુંવરજી બાવળિયા ભાન ભૂલ્યા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > શિક્ષણમંત્રી વાઘાણી પછી પૂર્વ મંત્રી કુંવરજી બાવળિયા ભાન ભૂલ્યા
ગુજરાત

શિક્ષણમંત્રી વાઘાણી પછી પૂર્વ મંત્રી કુંવરજી બાવળિયા ભાન ભૂલ્યા

Khaskhabar Editor
Last updated: 2022/06/01 at 3:41 PM
Khaskhabar Editor 4 years ago
Share
5 Min Read
SHARE

‘…એ દરબાર કોણ છે, તેને કહેજો કે આ વિસ્તારમાં ખેલ નાખવાનું બંધ કરે’

તાલુકા પંચાયત સદસ્યના પતિ ભવાન સરવૈયાને કહ્યું- પૈસા માગી અને RTI કરશો તો ખાવાનો વારો આવશે, ધમકીભર્યો ઓડિયો વાઇરલ

- Advertisement -

ગામમાં પાણી અને ગટરના નબળા કામમાં RTI માગતા બાવળિયા લાલઘૂમ

ગુજરાતના શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ ગઇકાલે રાજકોટમાં ભાન ભૂલ્યા હોય તેમ નિવેદન આપ્યું હતું. તેઓએ કહ્યું હતું કે, જેને ગુજરાતમાં શિક્ષણ સારું ન લાગતું હોય તે જે રાજ્ય કે દેશમાં જવું હોય તો જતા રહો. વાઘાણી બાદ હવે કુંવરજી બાવળિયા ભાન ભૂલ્યા હોય તેમ એની એક ઓડિયોક્લિપ વાઇરલ થઇ છે. જેમાં તાલુકા પંચાયતના સદસ્યના પતિને ધમકી આપતા હોય તે રીતે વાત કરી રહ્યા છે. તાલુકા પંચાયતના સદસ્યના પતિને કહે છે કે, પૈસા માગી અને છઝઈં કરશો તો ખાવાનો વારો આવશે. જોકે આ અંગે કુંવરજી બાવળિયાનો સંપર્ક કરતા તેનો સંપર્ક થઈ શક્યો નહોતો. વીંછિયા તાલુકાના ઓરી તાલુકા પંચાયતના સદસ્યના પતિ ભવાન સરવૈયાને ગામની અંદર ચાલતા પાણી અને ગટરલાઇનમાં નબળુ કામ થયાનું જણાતા છઝઈંની માહિતી માગતા હતા. પરંતુ જસદણ-વીંછિયા તાલુકાના ધારાસભ્ય કુંવરજી બાવળિયા ફોનમાં ખુલ્લી ધમકી આપતા હોવાની ઓડિયોક્લિપ વાઇરલ થઈ છે.

બાવળિયા અને સરવૈયા વચ્ચે થયેલી વાતચીત શબ્દશ:

બાવળિયા: એ દરબાર કોણ છે, એને કહેજો કે આ વિસ્તારની અંદર ખેલ નાખવાનું બંધ કરે, અહીં ધારાસભ્ય કુંવરજીભાઈ છે, ભવાન-બવાન તમે ત્યાં ખોટી વાતો કરો, આ પાઇપલાઇન નથી નાખી અને પેલી નથી નાખી, તમારા લોકોએ જ કરી છે.
સરવૈયા: સાહેબ દરબારોએ કંઇ કહ્યું નથી.
બાવળિયા: જી
સરવૈયા: મેં જ રિક્વેસ્ટ કરેલી છે.
બાવળિયા: સાંભળો…ભવાનભાઈ ચંદ્રસિંહરાજ, ઉકાભાઈ, કુંડીવાળુ કરી ગયો એ ભાઈ આ બધાને બોલાવોને હું આવું, ગામ વચ્ચે ચોકમાં આપણે મિટિંગ રાખીએ.
સરવૈયા: હું સાહેબ નહીં આવી શકું.
બાવળિયા: કેમ શું કામ ન આવી શકો?
સરવૈયા: હું નહીં આવી શકું.
બાવળિયા: મિટિંગ હું રાખવાનો છું, સાંભળો તમે આવો ત્યાં હુ ખુલ્લા પાડી દેવાનો છું કે આ પાઇપલાઇન નથી નાખી એવી વાતો કરો છો પાછા.
સરવૈયા: હું વાતો નથી કરતો
બાવળિયા: બજાર વચ્ચે ભવાન હોય, ચંદ્રરાજસિંહ હોય, વસ્તાભાઈ હોય એકેયમાં આપણે શરમ નથી રાખવી હાલો.
સરવૈયા: હા તો વાંધો નહીં, શરમ ન રાખવી હોય તો હું આવીશ.
બાવળિયા: ના ના ચોકમાં જ મિટિંગ રાખવી છે, 43 લાખ રૂપિયાનું કામ મંજૂર કરાવ્યું હોય અને તમે બધા ભાગબટાઈની વાતો કરો છો. ફરિયાદ કરો કેમ કામ થાય છે. હું આ મિટિંગ ચોકમાં જ રાખવાનો છું.
સરવૈયા: અઢી ફૂટની આપણે ગટગ કરવાની હતી, RTI કરવાનો છું.
બાવળિયા: સાંભળો, બધાની વચ્ચે આપણે બધી વાત કરી લઇશું.
સરવૈયા: બોલાવજો પછી પણ પહેલા હું RTI કરી નાખું.
બાવળિયા: ના ના હવે કંઇ કરવું નથી.
સરવૈયા: એ કુંવરજી કાકા, એવું નથી પોસાય તેવું.
બાવળિયા: હું તારો કાકો નથી થાતો
સરવૈયા: તો દાદા
બાવળિયા: હા, બરાબર
સરવૈયા: દાદા કાલે મારે એવું નથી થાય તેમ
બાવળિયા: કાલે નહીં પરમદિવસે, હું બે-ત્રણ દિવસમાં જ આવવાનો છું.
સરવૈયા: કાલે હું RTI કરવાનો છું
બાવળિયા: તો ખાવાનો વારો આવે, પૈસા તમે માગો અને RTI કરો તો ખાવાનો વારો આવે, છઝઈં કરો તોય કંઇ ન થઇ જાય.

- Advertisement -

કુંવરજી બાવળિયાએ ગૌચરની 200 વીઘા જમીન દબાવી!

વિંછીયા પંથકમાં રાજગૃપ સર્વજ્ઞાાતિ સેવાશક્તિ દ્વારા કલેક્ટર,મુખ્યમંત્રીને ફરિયાદ

ભાજપ શાસિત રાજ્ય સરકારના પૂર્વ કેબીનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ વિંછીયાના અમરાપુર, કોટડા અને વિંછીયાની સીમમાં સ્કૂલ અને સ્ટોન ક્રશર (ભરડીયાના) નામે ગૌચરની 200 વિઘા જેટલી જમીન દબાવી દીધાનો આક્ષેપ કરતી વધુ એક રજૂઆત સરકારને થઈ છે. જસદણ વિંછીયા પંથકના રાજગૃપ સર્વજ્ઞાાતિ સેવાશક્તિ નામની સંસ્થાએ જણાવ્યા પ્રમાણે આ કેસમાં કુંવરજીભાઈ સામે પોલીસ કેસ પણ થયો છે પરંતુ, પક્ષપલ્ટો કરી ભાજપમાં જઈને પૂર્વ સરપંચ સાથે સમાધાન કરીને પ્રકરણ દબાવી દીધું છે. આ કેસની તટસ્થતાથી તપાસ કરીને જમીન ખાલી કરાવવા અને કાયદેસરની કાર્યવાહી કરવા માંગણી કરાઈ છે. પૂર્વ કેબીનેટ મંત્રી અને હાલના ધારાસભ્યને અમરાપુરની સીમમાં સંકુલ માટે માત્ર 4 એકર (10 વિઘા) જમીન અને ભરડીયા માટે 10 ગુંઠા જમીન મંજુર થયેલી હતી.ત્યારે હાલ સરકાર જો જમીનનો સર્વે કરાવે તો આ કૌભાંડ પ્રતિપાદિત થાય તેમ છે તેમ મુખ્યમંત્રી, જિલ્લા કલેક્ટર વગેરેને થયેલી રજૂઆતમાં જણાવાયું છે.

You Might Also Like

સુરતની ફિશ માર્કેટને ‘નરેન્દ્ર મોદી’નું નામ અપાતાં વિવાદ

ધારાસભ્ય રમેશ ટીલારા દ્વારા 29મીએ વિનામૂલ્યે મેગા સર્વ રોગ નિદાન કેમ્પ

લાખાજીરાજ રોડ-ધર્મેન્દ્ર રોડ પર ફરીવાર ફેરિયાઓનો ત્રાસ

રામનાથ મંદિરે ભાવિકોને અગવડ ન પડે તે માટે 1000 ફૂટની ગ્રીલ ફીટ કરાઇ

રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિએ રૂ.39.63 કરોડના ખર્ચે 43 કામને મંજૂરી આપી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આખલાઓથી ડરી ગઈ સરકાર
Next Article સૌરાષ્ટ્ર યુનિ.માં 30 વર્ષથી અડ્ડો જમાવીને બેઠેલા સિન્ડીકેટ સભ્યો ઘર ભેગા થશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

ઈટાલીમાં વાવાઝોડાના લીધે તબાહી, એરપોર્ટની છત ઊડી

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
સુરતની ફિશ માર્કેટને ‘નરેન્દ્ર મોદી’નું નામ અપાતાં વિવાદ
ધારાસભ્ય રમેશ ટીલારા દ્વારા 29મીએ વિનામૂલ્યે મેગા સર્વ રોગ નિદાન કેમ્પ
લાખાજીરાજ રોડ-ધર્મેન્દ્ર રોડ પર ફરીવાર ફેરિયાઓનો ત્રાસ
રામનાથ મંદિરે ભાવિકોને અગવડ ન પડે તે માટે 1000 ફૂટની ગ્રીલ ફીટ કરાઇ
મહારાષ્ટ્રનાં અમરાવતીમાં હોસ્પિટલના ચાઈલ્ડ યુનિટમાં આગ: 3 નવજાત શિશુનાં મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાત

સુરતની ફિશ માર્કેટને ‘નરેન્દ્ર મોદી’નું નામ અપાતાં વિવાદ

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
રાજકોટ

ધારાસભ્ય રમેશ ટીલારા દ્વારા 29મીએ વિનામૂલ્યે મેગા સર્વ રોગ નિદાન કેમ્પ

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
રાજકોટ

લાખાજીરાજ રોડ-ધર્મેન્દ્ર રોડ પર ફરીવાર ફેરિયાઓનો ત્રાસ

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?