By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    યુરોપ બન્યુ ભઠ્ઠી : 26 દેશમાં હીટવેવ
    4 hours ago
    નતાશા ડોલ સાથેની હિંસા અને વાયરલ ટ્રેન્ડ
    5 hours ago
    4-5 વર્ષમાં માણસ કરતાં પણ વધુ બુદ્ધિશાળી બની જશે AI : મસ્ક
    6 hours ago
    ડાયાબિટીસ અને વજન ઘટાડતી ઓઝેમ્પિક દવા અતિ જોખમી : અંધત્વ અને લકવાનું પણ જોખમ!
    1 day ago
    બ્રિટિશ PM સ્ટાર્મરનું રાજીનામું : એન્ડી બર્નહેમ નવા વડાપ્રધાન બની શકે છે
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગોડાઉનનો શેડ તૂટ્યો, 5નાં મોત
    4 hours ago
    MPના CM મોહન યાદવની ભયાનક ભ્રષ્ટાચારલીલા !
    4 hours ago
    મુંબઇમાં એક રાતમાં 10 ઇંચ વરસાદ : આજે પણ રેડ એલર્ટ
    5 hours ago
    ફૂલ લીધા, ભેટ્યા, ડાન્સ કર્યો…પછી શાતિર સિયાએ મંગેતર કેતનને ખીણમાં ધક્કો મારી દીધો!
    6 hours ago
    ચોમાસું 12 દિવસ મોડું મુંબઇ પહોંચ્યું : ભારે વરસાદ ચાલું
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    લિયોનલ મેસ્સીએ બનાવ્યો ઈતિહાસ : ફુટબોલ વિશ્વકપમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ
    1 day ago
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    6 days ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    1 week ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    1 week ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    5 days ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    2 weeks ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    2 weeks ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    3 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    10 વર્ષમાં 88 પેપર લીક થતા 48 પરીક્ષા ફરીથી લેવાઈ : ડૉ. રાજદીપસિંહ જાડેજા
    6 hours ago
    અનોખો વિરોધ : રાજકોટના કોંગી કોર્પોરેટરે પાવડા – તગારા લઈને આજી નદીની સફાઈ કરી
    6 hours ago
    મોબાઇલમાં ખોવાતું બાળપણ : મમ્મી – પપ્પાની જગ્યાએ ‘લાઈક, શેર, ફોલો’ થી થઈ રહી છે બોલવાની શરૂઆત
    1 day ago
    નળ કનેક્શન કાપવા ખોદેલા ખાડામાં જ સૂઈ જઈ વૃદ્ધ રહેવાસીનો વિરોધ
    2 days ago
    રેલનગર-માધાપરના વર્ષો જૂના વીજ પ્રશ્નનો અંત : PGVCLની બે નવી પેટા કચેરી કાર્યરત થવા તૈયાર
    2 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અદાણી પોર્ટએ રૂ.3,080 કરોડમાં ઓરિસ્સાનું ગોપાલપુર પોર્ટ હસ્તગત કર્યું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > બિઝનેસ > અદાણી પોર્ટએ રૂ.3,080 કરોડમાં ઓરિસ્સાનું ગોપાલપુર પોર્ટ હસ્તગત કર્યું
બિઝનેસ

અદાણી પોર્ટએ રૂ.3,080 કરોડમાં ઓરિસ્સાનું ગોપાલપુર પોર્ટ હસ્તગત કર્યું

Khaskhabar Editor
Last updated: 2024/03/26 at 5:53 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

ગોપાલપુર વાર્ષિક 20 મિલિયન મેટ્રિક ટનની ક્ષમતા ઉપરાંત વિસ્તરણની ભરપૂર સંભાવના ધરાવતું રોડ-રેલ જોડાણ ધરાવતું બંદર છે

ખાસ-ખબર ન્યૂઝ  મુંબઇ, તા.26

- Advertisement -

ભારતની સૌથી મોટી પોર્ટ્સ અને લોજિસ્ટિક્સ કંપની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (અઙજઊણ)એ ઓડિસ્સાના ગોપાલપુર પોર્ટ લિ. (ૠઙક) માં જઙ ગ્રુપનો 56% હિસ્સો અને ઓરિસ્સા સ્ટીવેડોર્સ લિ. (ઘજક) નો 39% હિસ્સો ખરીદવા માટે રુ.3,080 કરોડના એન્ટરપ્રાઇઝ ભાવથી એક સુનિશ્ચિત કરાર કર્યો છે. આ સોદો વૈધાનિક મંજૂરીઓ અને અન્ય શરતોની પૂર્વધારણાઓની પરિપૂર્ણતા કરવાને આધીન છે

ભારતના પૂર્વ કિનારે આવેલું ગોપાલપુર બંદર વાર્ષિક 20 મિલિયન મેટ્રીક ટન કાર્ગોનું સંચાલન કરવાની ક્ષમતા ધરાવે છે. 2006માં ઓડિશા સરકારે ૠઙકને 30-વર્ષ માટેની છૂટછાટો આપી હતી, જેમાં દર દશ વર્ષે એક એમ બે એક્સટેન્શન આપવાની જોગવાઈ હતી.

ગોપાલપુરનું આ પોર્ટ એક ડીપ ડ્રાફ્ટ મલ્ટિ-કાર્ગો પોર્ટ તરીકે, લોખંડ, કોલસો, ચૂનાના પત્થર, ઇલ્મેનાઇટ અને એલ્યુમિના સહિત ડ્રાય બલ્ક કાર્ગોનું વૈવિધ્યસભર મિશ્રણ સંભાળે છે. આ બંદર તેના અંતરિયાળ વિસ્તારોમાં, લોખંડ જેવા ખનિજ આધારિત ઉદ્યોગોના વિકાસને ટેકો આપવા માટે મહત્વની ભૂમિકા અદા કરે છે. બજારની માંગ મુજબ પોર્ટની ડિઝાઇન અને વિસ્તરણ માટે ક્ધસેશનર પાસે સંપૂર્ણ સરળતા છે.ગોપાલપુુર પોર્ટને ભાવિ ક્ષમતાના વિસ્તરણને પહોંચી વળવા લીઝ પર વધારાની જમીન મેળવવાના વિકલ્પ સાથે પોર્ટના વિકાસ માટે 500 એકરથી વધુ જમીન લીઝ પર મળી છે,

- Advertisement -

રાષ્ટ્રીય ધોરીમાર્ગ 16 દ્વારા તેના અંતરિયાળ વિસ્તાર સાથે સારી રીતે જોડાયેલા ગોપાલપુર પોર્ટને સમર્પિત એક રેલ્વે લાઇન આ પોર્ટને ચેન્નાઈ-હાવડા મુખ્ય લાઇન સાથે સાંકળે છે. આ એન્ટરપ્રાઇઝ મૂલ્ય ઉપરાંત સેલર્સ સાથે થયેલી સમજૂતીમાં ચોક્કસ શરતો પૂર્ણ કરવાની શરતે દર પાંચ-પાંચ વર્ષ બાદ અંદાજે રું.250 કરોડ ચૂકવવાની આકસ્મિક વિચારણા પણ છે.

APSEZના મેનેજિંગ ડિરેક્ટર શ્રી કરણ અદાણીએ જણાવ્યું હતું કે, ગોપાલપુર પોર્ટનું આ સંપાદન અમને અમારા ગ્રાહકોને વધુ સંકલિત અને ઉન્નત સેવા ઉપલબ્ધ્ કરાવવા માટેના ઉપાયો પૂરા પાડશે. આ બંદરનું વ્યુહાત્મક ભૌગોલિક સ્થાન ઓડિસ્સા અને પડોશી રાજ્યોના ખાણકામ વિસ્તારોમાં કામકાજ આગળ વધારવા માટે અમને અભૂતપૂર્વ પ્રવેશની મંજૂરી આપવા સાથે અંતરિયાળ વિસ્તારમાં અમારી લોજિસ્ટિક્સ ફૂટપ્રિન્ટને વિસ્તૃત કરવાની અનુકૂળતા આપશે.તેમણે કહ્યું હતું કે ગોપાલપુર પોર્ટ અદાણી સમૂહના સમગ્ર ભારતમાં પથરાયેલા પોર્ટ નેટવર્કમાં ઉમેરો કરી એકંદર કાર્ગો વોલ્યુમમાં નોંધપાત્ર વધારો કરશે, સંકલિત લોજિસ્ટિક્સના અભિગમને વધુ મજબૂત બનાવશે.

એવો વરતારો છે કે ગોપાલપુર પોર્ટ નાણાકીય વર્ષ-2024માં વાર્ષિક ધોરણે 52% વૃદ્ધિ સાથે આશરે 11.3 ખખઝ કાર્ગોનું પરિવહન કરશે અને આવકમાં વાર્ષિક ધોરણે 39%ની વૃધ્ધિ સાથે રુ.520 કરોડ ની આવક મેળવશે. વાર્ષિક ધોરણે 65%ની વૃધ્ધિ સાથે રુ.232 કરોડ  હાંસલ કરવાનો અંદાજ છે. કંપનીનું અનુમાન છે કે ગોપાલપુર પોર્ટ વિત્ત વર્ષ-25માં મજબૂત વૃદ્ધિ અને માર્જિન વિસ્તરણ માટે સજ્જ છે અને ઉચ્ચ કાર્યક્ષમતા પ્રાપ્ત કરવા માટે અગાઉથી જ ઓળખવામાં આવેલી પ્રગતિની તકો અઙજઊણના શેરધારકો માટે વિના અવરોધે વધુ મૂલ્ય વૃદ્ધિ સૂચવે છે.

You Might Also Like

સોના-ચાંદીના ભાવમાં કડાકો : ચાંદી ₹2.31 લાખ પર પહોંચી, સોનામાં ₹3,152 ઘટાડો

મિડલ ઈસ્ટમાં યુદ્ધ જેવી સ્થિતિ છતાં સેન્સેક્સ નિફ્ટીમાં તેજી, રૂપિયો પણ મજબૂત, ક્રૂડમાં ભડકો

વૉર ઈફેક્ટ: સોના-ચાંદીમાં પ્રચંડ કડાકો, સેન્સેક્સ-નિફ્ટી પણ ધરાશાયી, ક્રૂડમાં ભડકો તો રૂપિયો નબળો પડ્યો

સોના-ચાંદીની કિંમતો ધરાશાયી, અમેરિકાના એક ડેટાથી રોકાણકારોને ઝટકો, જાણો લેટેસ્ટ રેટ

RBIના એક નિર્ણયથી ડૉલર સામે રૂપિયો મજબૂત થયો, વિદેશી રોકાણકારોને પણ બમ્પર ફાયદો થશે

TAGGED: ADANI, GopalpurPort, Orissa
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટમાં દીકરીને ઝેરી દવા પીવડાવી હત્યા કરનાર માતા સામે અંતે ગુનો
Next Article રાજકોટથી દ્વારકા સુધીની પદયાત્રાનું પ્રસ્થાન કરાવતા પૂર્વ મેયર પ્રદીપ ડવ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

જૂનાગઢના સ્મશાનમાં યોજાયેલો અનોખો ‘ભૂતાવળ ડાયરો’ પ્રચંડ જનમેદનીને કારણે અધવચ્ચેથી બંધ કરાવાયો

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગોડાઉનનો શેડ તૂટ્યો, 5નાં મોત
રાજ્યસભા સાંસદ માનસિંહ પરમારનું જાગનાથ મહાદેવ મંદિરે સન્માન: મંદિર પર ધ્વજારોહણ, પૂજન-અર્ચન કરાયું
ચોમાસું 12 દિવસ મોડું મુંબઇ પહોંચ્યું : ભારે વરસાદ ચાલું
ફૂલ લીધા, ભેટ્યા, ડાન્સ કર્યો…પછી શાતિર સિયાએ મંગેતર કેતનને ખીણમાં ધક્કો મારી દીધો!
10 વર્ષમાં 88 પેપર લીક થતા 48 પરીક્ષા ફરીથી લેવાઈ : ડૉ. રાજદીપસિંહ જાડેજા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસ

સોના-ચાંદીના ભાવમાં કડાકો : ચાંદી ₹2.31 લાખ પર પહોંચી, સોનામાં ₹3,152 ઘટાડો

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
બિઝનેસ

મિડલ ઈસ્ટમાં યુદ્ધ જેવી સ્થિતિ છતાં સેન્સેક્સ નિફ્ટીમાં તેજી, રૂપિયો પણ મજબૂત, ક્રૂડમાં ભડકો

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
બિઝનેસરાષ્ટ્રીય

વૉર ઈફેક્ટ: સોના-ચાંદીમાં પ્રચંડ કડાકો, સેન્સેક્સ-નિફ્ટી પણ ધરાશાયી, ક્રૂડમાં ભડકો તો રૂપિયો નબળો પડ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?