આટકોટ મા બાળા ઓ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી આજે ૧૫૧મી જન્મ જયંતીઊજવણી કરી ત્યારે બાળાઓ દ્વારા આટકોટમાં ગાંધીજયંતી નિમિત્તે પોતાના ઘરે જ ગાંધી જયંતિની ઉજવણી કરી હતી ફુગા ફોડી ચોકલેટ વહેંચીને અને ગાંધીજીના જીવન ચરિત્ર વિશે કહીને ગાંધી જયંતિની ઉજવણી કરી હતી, હાલમાં સ્કૂલો બંધ હોય કોરોનાની મહામારી હોય ત્યારે બાળકોમાં પણ ઉત્સાહ હોય ત્યારે આ બાળાઓએ પોતાના ઘરે જ ગાંધીજીનું ચિત્ર બનાવી જેમને પુષ્પાંજલિ આપી ફુગા ફોડી, ગાંધીજીની જન્મ જયંતીની ઉજવણી કરી હતી
કરસન બામટા આટકોટ