By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    આગામી 5 વર્ષમાં અંતરિક્ષ યુદ્ધ ફાટી નીકળવાની શક્યતા
    23 hours ago
    ટ્રમ્પનું સિંહાસન ડગમગ્યું
    24 hours ago
    વિશ્વના 20 સૌથી પ્રદૂષિત શહેરોમાં ભારતના 13 શહેર સામેલ
    1 day ago
    કોંગોમાં ઇબોલા મહામારીનો પ્રચંડ કહેરઃ 4,536 દર્દીઓનાં મોત
    2 days ago
    ફ્રાન્સમાં પ્રચંડ જનાક્રોશ ભભૂક્યો
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સૌરવ-આશુતોષ કાયદાનું સન્માન કરતા નથી, વિશ્વાસ કરવો મુશ્કેલઃ કોર્ટ
    23 hours ago
    ભારતમાં બાંગ્લાદેશ-ફ્રાન્સ જેવી સ્થિતિ ઊભી કરવાનો પ્રયાસઃ મોહન ભાગવત
    23 hours ago
    બીમારીઓ છુપાવવાના બહાને વીમા કંપની કક્લેમ રદ ન કરી શકે
    2 days ago
    ભારતમાં પહેલીવાર ડેન્ગ્યુ વૅક્સિન આપવાનું શરૂ
    2 days ago
    ‘ટાઈગર’નો શિકાર કરવા આવેલાં 3 પાંજરે પુરાયા
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    2 weeks ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    2 weeks ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    2 weeks ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    3 weeks ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    4 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    5 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઉમરેઠીના પ્રગતિશીલ ખેડૂતે અઢી વીઘામાં મરચીનું વાવતેર કરી લાખોની આવક મેળવશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > ઉમરેઠીના પ્રગતિશીલ ખેડૂતે અઢી વીઘામાં મરચીનું વાવતેર કરી લાખોની આવક મેળવશે
જુનાગઢ

ઉમરેઠીના પ્રગતિશીલ ખેડૂતે અઢી વીઘામાં મરચીનું વાવતેર કરી લાખોની આવક મેળવશે

Khaskhabar Editor
Last updated: 2025/03/11 at 4:20 PM
Khaskhabar Editor 2 years ago
Share
2 Min Read
SHARE

ગ્રો કવરના કારણે સાડા ત્રણ ફૂટથી લઈને ચાર ફૂટની મરચીના છોડ થયા

ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.11
ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો પ્રગતિશીલ બનીને ખેતીમાં નવા રસ્તાઓ અપનાવી રહ્યા છે. બાગાયત ખાતા દ્વારા આપવામાં આવતી સહાય ખેડૂતોને બાગાયત ખેતી તરફ આકર્ષી રહી છે. ગ્રો કવર માટે બાગાયત ખાતું 50 ટકા સહાય આપી રહ્યું છે. તાલાલાના ઉમરેઠી ગામના માલદેભાઈ લખમણભાઈ રામ આ યોજનાનો લાભ લઇ ખેતી કરી મરચાનું બમ્પર ઉત્પાદન મેળવ્યું છે. ઉમરેઠી ગામના વતની માલદેભાઈ લખમણભાઈ રામએ શિક્ષણમાં માત્ર દસ ધોરણ પાસ કર્યા હોવા છતાં ખેતીમાં સફળતા મેળવી છે. તેમની પાસે સાત વીઘા જમીન હોવાથી શરૂઆતમાં તેઓ પરંપરાગત પાકની ખેતી કરતા હતા. ત્યારબાદ છેલ્લા 15 વર્ષથી તેઓ સતત મરચાની ખેતી કરી રહ્યા છે.

- Advertisement -

પ્રગતિશીલ ખેડૂત માલદેભાઈએ આ વર્ષે અઢી વીઘામાં મરચીનું વાવેતર કરી ખેતીમાં નવો રાહ ચીંધ્યો છે. ગ્રો કવર અને મલચિંગ પદ્ધતિથી વાવેતર કરાયેલ મરચીનો પાક માર્ચ મહિનામાં તૈયાર થઈ ગયો છે અને ઉત્પાદન શરૂ થઈ ગયું છે.

માલદેભાઈના જણાવ્યા મુજબ, ગ્રો કવર પદ્ધતિથી શિયાળામાં પાક સુરક્ષિત રહે છે તેમજ જીવાત કે અન્ય રોગનો ઉપદ્રવ રહેતો નથી. હાલ મરચાનું ઉત્પાદન શરૂ થયું છે. વેપારીઓને સીધુ વેચાણ કરે છે. દર વર્ષે યાર્ડમાં વેચાણ કરતા હતાં. પરતું આ વર્ષે ઉત્પાદન વધારે હોવાના કારણે પોતાની વાડીએથી વેપારીઓને વેચાણ કરે છે. કિલાના 30 થી 35 રૂપિયા ભાવ મળી રહ્યા છે.
ગ્રો કવરનો ઉપયોગ કરીને પાકનું વાવેતર કરવાથી દવા અને અન્ય ખર્ચમાં બચત થાય છે. ગ્રો કવરનો બીજો ફાયદો એ છે કે તેનાથી ખેડૂતો કોઈપણ પાકનું અગાઉ વાવેતર કરી શકે છે. આનાથી બજારમાં વહેલા ઉત્પાદન શરૂ થાય છે અને ખેડૂતોને પાકના સારા એવા ભાવ મળી શકે છે. ઉત્પાદન પણ વધારે થાય છે. આ વર્ષે સાડા ત્રણ ફૂટથી લઈને ચાર ફૂટની મરચીના છોડ થયા છે. આટલા વર્ષની ખેતીમાં પહેલી વખત આટલા મોટો છોડ થયા છે. મરચાની ખેતીમાં શરૂઆતના 45 દિવસ મહત્વના હોય છે. મરચાનું વાવેતર કરી લાખો રૂપિયાથી આવક મેળવશે.

You Might Also Like

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના અનીડા-સોનારીયા રોડ પર ‘મોતના કૂવા’ જેવા ખાડાઃ ગ્રામજનો ત્રસ્ત

સુત્રાપાડામાં લાકડાં ભરેલો શંકાસ્પદ ટ્રક ઝડપાયો: કોડીનારથી રાજકોટ જતા લાકડાં સિઝ, 20 હજારનો દંડ

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બમણું થયું : કૃષિ યુનિવર્સિટી

શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો

ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા

TAGGED: junagadh
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હીટવેવથી બચવા તંત્ર દ્વારા માર્ગદર્શિકા જાહેર
Next Article રાજ્ય અને રાજ્ય બહારના 30 ભાઈઓ-બહેનોએ રાષ્ટ્રીય ખડક ચઢાણ શિબિરની તાલીમ પૂર્ણ કરી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

બનાસકાંઠાના ભીલડીમાં એશિયાનું સૌથી મોટું આધુનિક પશુ સંવર્ધન કેન્દ્ર

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
રેસકોર્સ મેદાનમાં આજે 60 ફૂટના રાવણના પૂતળાનું દહન
ભરૂચ-બનાસકાંઠામાં અકસ્માતના ત્રણ બનાવમાં 8 વ્યક્તિનાં મોત
સૌરવ-આશુતોષ કાયદાનું સન્માન કરતા નથી, વિશ્વાસ કરવો મુશ્કેલઃ કોર્ટ
ભારતમાં બાંગ્લાદેશ-ફ્રાન્સ જેવી સ્થિતિ ઊભી કરવાનો પ્રયાસઃ મોહન ભાગવત
દશેરાએ રાજકોટમાં ફાફડા-જલેબીની જમાવટ : વહેલી સવારથી દુકાનો પર લોકોની ભીડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

જુનાગઢ

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના અનીડા-સોનારીયા રોડ પર ‘મોતના કૂવા’ જેવા ખાડાઃ ગ્રામજનો ત્રસ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
જુનાગઢ

સુત્રાપાડામાં લાકડાં ભરેલો શંકાસ્પદ ટ્રક ઝડપાયો: કોડીનારથી રાજકોટ જતા લાકડાં સિઝ, 20 હજારનો દંડ

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
ગુજરાતજુનાગઢ

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બમણું થયું : કૃષિ યુનિવર્સિટી

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?