By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    4 days ago
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    6 days ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    6 days ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    1 week ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    જમ્મુ-કાશ્મીરના કુલગામમાં પહેલગામ જેવો આતંકી હુમલો
    17 hours ago
    મહારાષ્ટ્રના ભિવંડીમાં ચાર માળની ઇમારત ધરાશાયી : 6નાં મોત
    2 days ago
    સોમવાર સુધી સંસદ સ્થગિત
    2 days ago
    રેડ એલર્ટ : ગુજરાત અને મહારાષ્ટ્રમાં આજે ભારે વરસાદનું એલર્ટ : સેના સ્ટેન્ડબાય પર
    2 days ago
    વોટર ID, આધાર અને PAN પણ નાગરિકતાનો પુરાવો નથી : કોલકાતા હાઇકોર્ટ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    17 hours ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    3 days ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    5 days ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    6 days ago
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    6 days ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 week ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 week ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: છોટા ઉદેપુરના સટુન ગામના ભુવાની કપટલીલા બંધ કરાવતું જાથા, 20 વર્ષથી ચાલતો હતો ખેલ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > છોટા ઉદેપુરના સટુન ગામના ભુવાની કપટલીલા બંધ કરાવતું જાથા, 20 વર્ષથી ચાલતો હતો ખેલ
રાજકોટ

છોટા ઉદેપુરના સટુન ગામના ભુવાની કપટલીલા બંધ કરાવતું જાથા, 20 વર્ષથી ચાલતો હતો ખેલ

Khaskhabar Editor
Last updated: 2025/03/24 at 5:09 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

મહિલાઓને દુ:ખાવો બંધ કરવા માલીશ કરતો, પરીક્ષા પાસ કરવાની બોલપેન આપતો ભુવો ઝડપાયો

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

છોટા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના સટુન ગામની સીમમાં છેલ્લા 20 વર્ષથી દોરા-ધાગા, ઉતારવિધિ, પરીક્ષામાં પાસ કરવાની બોલપેન, મહિલાઓને દુ:ખાવો બંધ કરવા માલીશ કરતો ભુવો ગણપત નાથુભાઈ નાયકાની કપટલીલાનો ભાંડાફોડ ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે કદવાલ પોલીસ સ્ટેશનની મદદથી 1265 મો સફળ પર્દાફાશ કર્યો હતો. ભુવાએ ધતિંગલીલા કાયમી બંધ કરવાની જાહેરાત કરી હતી. ભુવાની પોલીસે અટકાયત કરી હતી. આદિવાસી વિસ્તારમાં ભુવાઓનું સામ્રાજયનો અંત લાવવા જાથાએ નિર્ણય કર્યો છે.

બનાવની વિગત પ્રમાણે કદવાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સટુન ગામની સીમમાં માતાજી-ગુરુ સાહેબનું ધાર્મિક સ્થાન બનાવી ભુવો ગણપત નાથુ છેલ્લા વીસ વર્ષથી દોરા-ધાગા, ઉતારવિધિ, પ્રેમી યુગલ પરીક્ષામાં પાસ કરવાની બોલપેનનું વેંચાણ, મહિલાઓના દુ:ખાવા બંધ કરવા માલીશ કરવી, તંત્ર-મંત્રના નામે લોકોની સાથે શારીરિક, માનસિક આર્થિક છેતરપિંડી કરતો હોવાની માહિતી આપવામાં આવી હતી. સ્થાનિક લોકોએ મહિલાને માલીશ કરતો વિડિયો, બોલપેનથી પાસ વિગેરે આધાર પુરાવા જાથાના કાર્યાલયે મોકલવામાં આવ્યા હતા. કબીરપંથી ભુવો આદીવાસી પ્રજાને છેતરે છે તે સંબંધી વાત મુકવામાં આવી હતી. ભુવાના પિતા પણ દુ:ખ દર્દ મટાડવાનું કામ કરતા હતા. કાળા દોરા બાંધવા, શ્રીફળ, ચોખા, પ્રસાદી કરવી વિગેરે વિધિ-વિધાનના નામે રૂપિયા પડાવે છે તે મતલબની હકિકત મુકવામાં આવી હતી. ભોળી પ્રજા દુ:ખી હોવાના કારણે ભુવાથી છેતરાય છે. ભુવાના પર્દાફાશ સંબંધી રજુઆત સાથે માહિતી આપી હતી. ટેલીફોનિક-રૂબરૂ કાર્યાલયે પુરાવા આપ્યા હતા.
જાથાના જયંત પંડયાએ માહિતીના આધારે સદસ્યા ભાનુબેન ગોહિલ, રવિ પરબતાણીને મોકલી ખરાઈ કરતાં સત્ય હકિકત સામે આવી હતી. રાજયના મુખ્યમંત્રી, ડી.જી.પી., ગૃહ મંત્રાલય, વડોદરા રેન્જ આઈ.જી.પી., એસ.પી. છોટા ઉદેપુરને પત્ર પાઠવી સટુન ગામના પર્દાફાશ માટે પોલીસ બંદોબસ્તની માંગણી કરવામાં આવી હતી. જિલ્લા પોલીસ વડાએ કદવાલ પોલીસ સ્ટેશનને જરૂરી સુચના મોકલી દીધી હતી. રાજકોટથી જાથાની ટીમ પહોંચી હતી. જાથાની ટીમ અને પોલીસ કાફલો ભુવા ગણપતના ઘરે પહોંચી ગયા ત્યારે મહિલાના પગમાં માલીશ કરતા હતા. ભુવા રંગે હાથે ઝડપાઈ ગયો અને દલીલો બાદ ભુવો ભાંગી પડયો હતો. તેમણે ધતિંગ કાયમી બંધની જાહેરાત કરી દીધી હતી. ભુવાના કરતૂતો બંધ કરાવતા ગામ લોકોએ રાજીપો વ્યક્ત કર્યો હતો.

ત્યાર બાદ કદવાલ પોલીસ સ્ટેશનને જાથાએ પત્ર આપતા ભુવાની અટકાયત કરવામાં આવી હતી. સટુન ગામના ભુવાના સમર્થકો પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતા. જાથાની કામગીરીથી પરિચિત હોય લાગણી બતાવી હતી. આદિવાસી વિસ્તારમાં ભુવાઓનું સામ્રાજય હોય કાયમી બંધ કરાવવા આ વિસ્તારમાં વધુ કામગીરી કરવા લાગણી બતાવી હતી. જાથાએ હકારાત્મક વલણ બતાવ્યું હતું. વિજ્ઞાન જાથાનો 1265 મો સફળ પર્દાફાશમાં વડોદરા રેન્જ આઈ.જી.પી., એસ.પી. છોટા ઉદેપુર, એલ.આઈ.બી. જિલ્લા કંટ્રોલ, કદવાલ પોલીસ સ્ટેશનનો વિશેષ આભાર માન્યો હતો. રાજયમાં ધતિંગ કરનારથી છેતરાયેલા, ભોગ બનેલાએ મો. 98252 16689 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

- Advertisement -

You Might Also Like

રાજકોટમાં અઢી ઈંચ વરસાદ : આજી-2 ડેમના દરવાજા ખોલાતા 10 ગામો એલર્ટ

નીચાણવાળા વિસ્તારો, નાળા, અંડરબ્રિજ અને ફાયર સ્ટેશનોની કમિશનર તુષાર સુમેરાએ સમીક્ષા કરી

ગુજરાતમાં બપોર સુધીમાં 200 તાલુકામાં વરસાદ : પોપટપરાનો અન્ડરપાસ માત્ર બે ઇંચ વરસાદમાં બંધ

ભારે વરસાદની આગાહી વચ્ચે રાજકોટમાં શાળાઓને રજા જાહેર કરવાની ઉઠી માંગ

માત્ર ધન કમાવું જ જીવનનું લક્ષ્ય નથી, પરંતુ ભગવાન, પરિવાર, સમાજ અને પોતાના પ્રત્યેની જવાબદારી જ સાચી જીવનસાધના : વ્રજરાજકુમાર મહારાજ

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article શિવમ ફાઉન્ડેશન – રાજકોટ નિર્મિત એકાંકી નાટક ‘ભવોભવ’ રાજ્યકક્ષાની સ્પર્ધામાં ત્રણ એવોર્ડ સાથે દ્વિતીય ક્રમે વિજેતા
Next Article અમદાવાદમાં ઘોડાસર બ્રિજ પાસે દારૂનો જથ્થો ઝડપી પાડતી ઈસનપુર પોલીસ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં પહેલગામ જેવો આતંકી હુમલો

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
શાંત શહેર રાજકોટમાં 2026માં હત્યાના 19 બનાવ પોલીસ ચોપડે નોંધાયા
રાજકોટમાં અઢી ઈંચ વરસાદ : આજી-2 ડેમના દરવાજા ખોલાતા 10 ગામો એલર્ટ
સાયબર ગુનાઓનું પેરેલલ વર્લ્ડ : ડાર્ક વેબ પર ચાલે છે ગેરકાયદે ધમધમાટ બજાર
નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
કેન્સરના છેલ્લા સ્ટેજે પહોંચેલા લેખકની અંતિમ કથા અને યોગ્ય વારસદારની અનોખી શોધની વાર્તા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટમાં અઢી ઈંચ વરસાદ : આજી-2 ડેમના દરવાજા ખોલાતા 10 ગામો એલર્ટ

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
રાજકોટ

નીચાણવાળા વિસ્તારો, નાળા, અંડરબ્રિજ અને ફાયર સ્ટેશનોની કમિશનર તુષાર સુમેરાએ સમીક્ષા કરી

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
ગુજરાતરાજકોટ

ગુજરાતમાં બપોર સુધીમાં 200 તાલુકામાં વરસાદ : પોપટપરાનો અન્ડરપાસ માત્ર બે ઇંચ વરસાદમાં બંધ

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?