By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન પર ફરી હુમલા કરવા ઇચ્છે છે ઇઝરાયલ : ટ્રમ્પની મંજૂરીની રાહ
    1 day ago
    ફરી યુધ્ધ શરૂ : અમેરિકાએ ઇરાન પર ફરી હુમલો કર્યો : 3 લોકોના મોત : 90 ઠેકાણાને નિશાન બનાવ્યા
    2 days ago
    ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે યુરેનિયમ ડીલ ડન
    2 days ago
    અમેરિકામાં ૨૩ વર્ષના ભારતીય યુવક મીર પટેલે આચરી ૯ કરોડની લોટરીની છેતરપિંડી
    3 days ago
    ફરી યુધ્ધના ભણકારા : અમેરિકાએ સીઝફાયર છતાં ઇરાન પર એરસ્ટ્રાઇક કરી
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તરાખંડ-હિમાચલમાં ભૂસ્ખલન
    3 hours ago
    12%થી વધુ આલ્કોહોલવાળી દવા પ્રિસ્ક્રિપ્શન વિના નહીં મળે
    1 day ago
    FSSAI એ દારૂ બનાવતી કંપનીઓને ફટકારી નોટિસ
    1 day ago
    ગુરુગ્રામમાં પોલીસ એન્કાઉન્ટરમાં દીપક નાંદલ ગેંગના ૪ શૂટર ઠાર મરાયા
    1 day ago
    ઉત્તરાખંડમાં ભૂસ્ખલનથી 1000થી વધુ લોકો ફસાયા
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    1 day ago
    FIFA વર્લ્ડ કપ : ફ્રાન્સની મોરોક્કોને 2-0થી હરાવી સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી
    1 day ago
    ગુજરાતના એકમાત્ર ખેલાડી ભાવેશ તાવિયાએ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
    2 days ago
    ટ્રોફીથી માત્ર ત્રણ જીત દૂર! ક્વાર્ટર ફાઈનલમાં પહોંચેલી 8 ટીમમાંથી કોણ લખશે ઈતિહાસનું નવું પ્રકરણ?
    2 days ago
    રાજકારણ બાદ હવે રમતજગતમાં પણ ટ્રમ્પની દાદાગીરી : ત્રીજા ફોને તો FIFAને નિર્ણય બદલવાની ફરજ પડી
    3 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 week ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો મોંઘો પડશે ?
    1 day ago
    રાજકોટીયન્સ સાવધાન : ભારે વરસાદે શહેરના 87 રસ્તા બનશે જળબંબાકાર!
    2 days ago
    સર્વેશ્વર ચોક નજીક યુવાનની હત્યામાં આરોપીનો નિર્દોષ છુટકારો
    3 days ago
    ટ્યુશનમાં લખતો ન હોવાથી 4 વર્ષના બાળકને શિક્ષિકાએ તાવીથો ગરમ કરી ડામ દીધા
    4 days ago
    પરિમલ નથવાણીએ સાસણ ગીરમાં બેકલાઇટ બોર્ડનું અનાવરણ કર્યું
    4 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કલબ યુવી નવરાત્રી મહોત્સવની આનંદ અને ઉલ્લાસભેર પૂર્ણાહુતિ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > કલબ યુવી નવરાત્રી મહોત્સવની આનંદ અને ઉલ્લાસભેર પૂર્ણાહુતિ
રાજકોટ

કલબ યુવી નવરાત્રી મહોત્સવની આનંદ અને ઉલ્લાસભેર પૂર્ણાહુતિ

Khaskhabar Editor
Last updated: 2024/10/14 at 5:27 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

મેગા ફાઇનલમાં વિજેતા ખેલૈયાઓને સ્પોન્સરોના હસ્તે એક્ટિવા, આઇપેડ, સેમસંગ ફોન સહિતના ઇનામો
ખાસ-ખબર ન્યૂઝ  રાજકોટ

રાજકોટ તા. 14 ન્યુ 150 ફુટ રીંગ રોડ પર કોકોનેટ પાર્ટી પ્લોટ પાસે, કલબ યુવી દ્રારા આયોજીત નવરાત્રી મહોત્સવ માં આઠમા નોરતાની ભવ્ય મહાઆરતી બાદ અંતીમ દિવસે ખેલૈયાઓએ રાસની રમઝટ બોલાવી હતી. અને મેગા ફાઇનલમાં વિજેતા ખેલૈયાઓને કલબ યુવીના ડાયરેકટરો અને સ્પોન્સર પરિવારોના હસ્તે ઇનામ આપી પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા. કલબ યુવીના આંગણે નવમા અંતિમ નોરતે અતિથી વિશેષ તરીકે પૂર્વ સાંસદ, હરીભાઇ પટેલ, જીવનભાઇ ગોવાણી પરિવાર, પૂર્વ સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કરભાઇ પટેલ, કલબ યુવીના ડાયરેકટર્સ સ્મિતભાઇ કનેરીયા, વિજયભાઇ ડઢાણીયા, પંચનાથ હોસ્પિટલના દેવાંગભાઇ માંકડ, શહેર ભાજપના કોષાધ્યક્ષ મયુરભાઇ શાહ, અજયભાઇ દલસાણીયા, આશીષભાઇ વાછાણી, મહાનુભાવો એ આરતીનો લ્હાવો લીધો હતો. અર્વાચીન રાસોત્સવ ક્ષેત્રે નવી પરંપરાના સર્જક કલબ યુવીમાં અંતિમ દિવસે મેગા ફાઇનલ માં ખેલૈયાઓ મન મુકી ઝુમ્યા હતા. અવનવી ટ્રેડીશ્નલ થીમ સાથે સજજ વેશભૂષામાં ખેલૈયાઓ વચ્ચે વિવિધ ગરબા સ્ટેપસ્ ના રાઉન્ડની સ્પર્ધા થઇ હતી.

- Advertisement -

જેમાં વિજેતા સિલેકટ થયેલ ખેલૈયાઓ ને એકટીવા, આઇપેડ સહીત અનેક ઇનામો આપી પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા.કલબ યુવી માં નવમા નોરતે મેગા ફઇનલમાં વિવિધ કેટેગરી વાઇસ વિજેતા જાહેર કરાયા હતા. જેમાં ચિલ્ડ્રન વેલ ડ્રેસ પ્રિન્સેસ ધ્યાના આદોદરીયા, દિવા મેંદપરા, ચિલ્ડ્રન વેલ ડ્રેસ પ્રિન્સ શુભમ્ હાંસલીયા, અંશ કાશીપરા ચિલ્ડ્રન પ્રિન્સેસ ભકિત વાછાણી, વાની પાડોદરા, ચિલ્ડ્રન પ્રિન્સ આકાશ વાછાણી, બેરા નિહાર વેલ ડ્રેસ પ્રિન્સેસ રીતુ મોડીયા, હેત્વી કાલરીયા, પ્રિયા ઝાલાવડીયા, વેલ ડ્રેસ પ્રિન્સ દિપન કાલરીયા, રાજ ગોવાણી, થોરીયા દર્શન પ્રિન્સેસ પ્રિયંકા મકવાણા, ધારા ચાંગેલા, વાન્સી વાછાણી, પ્રિન્સ ભૂત હેત, અંશ ટીલવા, બ્રિજેશ ધુલેશીયા વિજેતા બન્યા હતા.

જે ખલૈયાઓ વિજેતા ન બન્યા હોય પરંતુ, વિજેતા નંબરોથી તદન્ નજીક હોય તેવા ખલૈયાઓ ને કલબ યુવી તરફથી સેમસંગ ગેલેકસી એ-15 5જી મોબાઇલ ફોન આપી પ્રોત્સાહીત કરાયા હતા. આ પ્રોત્સાહીત ઇનામો ના વિજેતા વેલડ્રેસ પ્રિન્સેસ કેટેગરીમાં સીતાપરા હિર, સવાણી સાક્ષી, એકતા ભાલોડી, વેલડ્રેસ પ્રિન્સમાં હર્ષ કણસાગરા, જેનીલ વાછાણી, પટેલ વિશ્વાસ, પ્રિન્સેસ તરીકે બરોચીયા રીતુ, પૂનમ શ્રીમાણી, માકાસણા હેત્વી, પ્રિન્સ તરીકે પાણી નિકુંજ, કાવઠીયા મૌલીક, ધેટીયા પાર્થ ના નામ જાહેર કરાયા હતા.

કલબ યુવી ના મેગા ફાઇનલ વિજેતાઓને ફોરચ્યુન ગ્રુપના મીથુનભાઇ ડઢાણીયા, પંકજભાઇ ગરાળા, સંજયભાઇ કાલરીયા, હાર્મની ગ્રુપના રાજેશ્રીબેન તથા હરસુખભાઇ ઠુંમર, શિલ્પન સંસ્કૃતિ ગ્રુપના પૂજાબેન તથા રૂસીતભાઇ ગોવાણી, નેહલબેન તથા કેયુરભાઇ વડાલીયા, ધ ગેટ વે ના ઉષાબેન તથા ચંદ્રેશભાઇ શીરા, રીકેનભાઇ વાછાણી, દર્શન મીનરલ્સના કાજલબેન તથા કેતનભાઇ ફળદુ, તુલસી એગ્રોના નીશાબેન તથા ચીરાગભાઇ ભાલોડીયા, સાઇન રબ્બર ના રીનાબેન તથા કેતનભાઇ ઢોલ, હિલટોન એરીસ્ટો ગ્રુપના ઇલાબેન તથા કેતનભાઇ ભીમાણી, રીનાબેન તથા રેનીશભાઇ કાનાણી, રાજકોટના જીલ્લા પંચાયતના ડીડીઓ નવનાથભાઇ, ચાર્મીબેન બદાણી, ભાવનાબેન બગડાઇ, વીર્તી શાહ એન.જે. પેઇન્ટસના હંસાબેન તથા નિલેશભાઇ ભેંસદડીયા, ઇષીતાબેન તથા ઉત્સવ ભેંસદડીયા, લાડાણી એસોસીએટના વીનીબેન તથા ઉત્સવભાઇ લાડાણી, ગોલ્ડન ક્રાઉન ગ્રુપના સુકેતાબેન તથા હર્ષદભાઇ ભોરણીયા, પૂર્વીબેન તથા પરેશભાઇ ચાંગેલા, આઇકોન ગ્રુપના જુગનાબેન તથા ભાવેશભાઇ ફળદુ, શ્યામલ ગ્રુપના ઉર્મીબેન તથા અમીતભાઇ ત્રાંબડીયા, રીનાબેન તથા શૈલેષભાઇ ભાલોડીયા, લીટલ એન્જલ ના ઇલાબેન તથા અરવિંદભાઇ પાણ, કલબ યુવીના ડાયરેકટરો સોનલબેન તથા મૌલેશભાઇ ઉકાણી, મધુબેન તથા કાંતીભાઇ ઘેટીયા, રસીલાબેન તથા એમ.એમ.પટેલ, ડિમ્પલબેન તથા સ્મિતભાઇ કનેરીયા, સ્મીતાબેન તથા સતીષભાઇ ત્રાબડીયા, ફીલ્ડમાર્શલ ગ્રુપના નીતીનભાઇ કણસાગરા, મહેન્દ્ર જવેલર્સના સુરજભાઇ રાણીંગા, શ્યામભાઇ લોઢીયા, ફેવરીટો બેવરેજીસ ગ્રુપના ભરતભાઇ ખાનપરા, દિનેશભાઇ કાસુન્દ્રા, એસીપી ચૌધરી, શ્રીયાબેન તથા શૈલેષભાઇ માકડીયા, લીયો ફલો પાઇપ ગ્રુપના હર્ષાબેન બીપીનભાઇ ખાચર, આશાબેન હર્ષિલભાઇ ખાચર, ફાલ્કન ગ્રુપના ભાવનાબેન તથા જગદીશભાઇ કોટડીયા, સન ફોર્જના રાજુભાઇ કાલરીયા, નીતીનભાઇ કણસાગરા, ઝેન ગાર્ડનના અકિતભાઇ પટેલ, સમીરભાઇ હાંસલીયા, હિતેશભાઇ હાંસલીયા, યુનીટી સિમેન્ટ ના મીરાબેન તથા પંકજભાઇ વેગડા, રીનાબેન તથા પીયુષભાઇ ચોવટીયા, અંકીતાબેન તથા અમીતભાઇ કણસાગરા, ધ પ્રસિડેન્ટલ ગ્રુપના કિરીટભાઇ આદ્રોજા, ચીમનભાઇ શાપરીયા, ધ પાર્ક ગ્રુપના શીતલબેન તથા શૈલેષભાઇ સેરશીયા, રીમાબેન તથા દર્શીતાબેન ફાચરા, એ ઇનામો આપી પ્રોત્સાહીત કર્યા હતા.

- Advertisement -

You Might Also Like

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ‘RASAYAN-23’નું સમાપન : વિજ્ઞાન, સંશોધન અને વૈશ્વિક સહયોગનો સર્જાયો સંગમ

એસ્ટ્રોન ચોક નજીક વિરમણી સ્વીટ્સમાંથી એક્સપાયરી મિલ્ક પાવડર, સડેલા બટેટા, પ્રતિબંધિત કલરનો જથ્થો મળી આવતા સીલ કરાઇ

સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો મોંઘો પડશે ?

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આંતરરાષ્ટ્રીય રસાયણ પરિસંવાદમાં અદ્યતન મેમરી ટેક્નોલોજીથી ફૂડ ઇનોવેશન સુધી વૈજ્ઞાનિક ચર્ચા

જિલ્લા પંચાયતની નવી ચૂંટાયેલી બોડીની પ્રથમ ખાસ સામાન્ય સભા : 8 સમિતિનાં ચેરમેન જાહેર

TAGGED: Kalab UV Navratri festival, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વરસતા વરસાદમાં સહિયરના મેગા ફાઇનલમાં થીરકતા ખેલૈયાઓ
Next Article બાલા હનુમાન ગરબી મંડળની બાળાઓએ માતાજીની આરાધના કરી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

10 કે તેથી વધુ કર્મચારી ધરાવતી સંસ્થા માટે આંતરિક ફરિયાદ સમિતિની રચના ફરજિયાત

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
સોશિયલ મીડિયાની માયાવી દુનિયા – સંબંધોની વાસ્તવિકતા
રાજ્યમાં સિઝનનો સરેરાશ 24.63% વરસાદ : નર્મદા ડેમ 65% ભરાયો, 10 ડેમ હાઈ-એલર્ટ પર
ઉત્તરાખંડ-હિમાચલમાં ભૂસ્ખલન
શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો
શિક્ષણના નામે ચાલતી બેફામ શૈક્ષણિક લૂંટ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ‘RASAYAN-23’નું સમાપન : વિજ્ઞાન, સંશોધન અને વૈશ્વિક સહયોગનો સર્જાયો સંગમ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

એસ્ટ્રોન ચોક નજીક વિરમણી સ્વીટ્સમાંથી એક્સપાયરી મિલ્ક પાવડર, સડેલા બટેટા, પ્રતિબંધિત કલરનો જથ્થો મળી આવતા સીલ કરાઇ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
TALK OF THE TOWNરાજકોટ

સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો મોંઘો પડશે ?

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?