By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી
    22 hours ago
    ચીનમાં કોલસાની ખાણમાં ભયાનક બ્લાસ્ટ, 82 શ્રમિકના મોત, 9 ગુમ, જિનપિંગના તપાસના આદેશ
    22 hours ago
    મારી પાસે ‘ઈરાન’ નામની મુસીબત છે…: દીકરાના લગ્નમાં જ સામેલ નહીં થાય ટ્રમ્પ? આપ્યો કટાક્ષભર્યો જવાબ
    2 days ago
    ‘ભારતને અનલિમિટેડ ક્રૂડ ઓઈલ આપવા તૈયાર…’, અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયોની જાહેરાત
    2 days ago
    શીત યુદ્ધ પછી સૌથી મોટી હલચલ: ક્યુબાને ઘેરવા અમેરિકાનું USS Nimitz પહોંચ્યું, જાસૂસી વિમાનો-ડ્રોન તૈનાત
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કોને-કેટલો ચઢાવો ગયો? બધું જ જાહેર કરીશ: ગદ્દાર કહેનારાઓ પર હરભજન સિંઘનો પલટવાર
    20 hours ago
    યુદ્ધથી ભારતને 2.1 ટ્રિલિયન ડોલરનો ફટકો પડવાનું જોખમ
    20 hours ago
    ઈરાન પર ફરી મોટા હુમલાની તૈયારીમાં અમેરિકા: રિપોર્ટ
    20 hours ago
    પેટ્રોલ 87 પૈસા અને ડીઝલ 91 પૈસા મોંઘું થયું
    20 hours ago
    વધતી કિંમતો વચ્ચે શું દેશમાં પેટ્રોલ-ડીઝલની અછત છે? ઓઈલ કંપનીઓએ આપી લેટેસ્ટ અપડેટ
    20 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    હૈદરાબાદે બેંગલુરુને 55 રનથી હરાવ્યું, છતાં RCB પોઇન્ટ્સ ટેબલમાં ટોપ પર યથાવત
    19 hours ago
    ટ્રેવિસ હેડ અને વિરાટ કોહલી વચ્ચે મેદાનમાં માથાકૂટ, મેચ બાદ હાથ પણ ન મિલાવ્યા
    22 hours ago
    IPL 2026માં એક પણ મેચ રમ્યા વિના ધોનીના ક્રિકેટ યુગનો અંત? કેપ્ટન ઋતુરાજના જવાબથી સસ્પેન્સ વધ્યું
    2 days ago
    IPLની સૌથી સ્માર્ટ ટીમ! પાંચ સિઝનમાં ચોથી વખત પ્લેઓફમાં એન્ટ્રી! ગુજરાત ટાઈટન્સને ચેમ્પિયન બનાવનારા 4 મજબૂત હથિયાર
    2 days ago
    કોહલી IPLમાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી બન્યો : રોહિત બીજા અને ધોની ત્રીજા નંબરે
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    2 days ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    2 days ago
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    3 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    3 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: તેલંગાણામાં બૌદ્ધ સ્થળેથી 2000 વર્ષ જૂનો ખજાનો મળ્યો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > અજબ ગજબ > તેલંગાણામાં બૌદ્ધ સ્થળેથી 2000 વર્ષ જૂનો ખજાનો મળ્યો
અજબ ગજબ

તેલંગાણામાં બૌદ્ધ સ્થળેથી 2000 વર્ષ જૂનો ખજાનો મળ્યો

Khaskhabar Editor
Last updated: 2024/04/06 at 5:54 PM
Khaskhabar Editor 2 years ago
Share
2 Min Read
SHARE

ખાસ-ખબર ન્યૂઝ તેલંંગાણા, તા.6

તેલંગાણાના સૂર્યાપેટ ખાતે ફણીગીરી બૌદ્ધ સ્થળ પાસેથી 2000 વર્ષ જૂનો ખજાનો મળી આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે એક ઘડામાંથી હજારોની સંખ્યામાં પૌરાણિક સિક્કા મળી આવ્યા છે. સિક્કા મળી આવ્યા બાદ પુરાતત્વ ખાતા દ્વારા તેના પર સંશોધન કરવા આવ્યું હતું. પ્રાથમિક શોધમાં સામે આવ્યું છે કે આ સિક્કા ઈક્ષ્વાકુ કાળના છે. મળતી માહિતી અનુસાર, પુરાતત્વ તેમજ સંગ્રહાલય વિભાગના આધિકારીઓ દ્વારા ગત 29 માર્ચ, 2023ના રોજ બૌદ્ધ મંદિરનું ઉત્ખનન કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન એન સાગર અને બી મલ્લુના નેતૃત્વમાં કામ કરી રહેલી ટીમને જમીનથી 2 ફૂટ ઊંડે એક ચરૂ મળી આવ્યો હતો. આ ચરૂ 15 સેન્ટીમીટર ઉંચો અને 16.7 સેન્ટીમીટરનો વ્યાસ ધરાવે છે અને તે માટીનો બનેલો છે.

- Advertisement -

ચરૂની તપાસ કરતાં પુરાતત્વ ખાતાની ટીમને તેમાંથી હજારોની સંખ્યામાં સિક્કા મળી આવ્યા હતા. આ સિક્કા સીસાના બનેલા છે અને તેના પર એક તરફ હાથી તેમજ બીજી તરફ ઉજ્જૈનનું પ્રતીક બનેલું છે. પુરાતત્વ ખાતે સિક્કાની તપાસ કરતા સામે આવ્યું હતું કે આ સિક્કા ત્રીજી-ચોથી શતાબ્દી વચ્ચેના એટલે કે તે ઈક્ષ્વાકુ કાળના છે. ટીમને મળી આવેલા સિક્કાઓની કુલ સંખ્યા 3,730 છે અને તે તમામ સિક્કાઓ સીસામાંથી બનાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.

માત્ર સિક્કા જ નહીં, પુરાતત્વ ખાતાને અહીં ખોદકામ દરમિયાન અન્ય કેટલીક વસ્તુઓ પણ મળી આવી. ટીમને ત્યાંથી પથ્થરના મોતી, કાંચના મોતી, શંખમાંથી બનેલી બંગડીઓ, પ્લાસ્ટરમાંથી બનેલી આકૃતિઓ, ચુના-પથ્થરમાંથી બનેલી તૂટેલી મૂર્તિઓ, રમકડાની ગાડીનું એક પૈડું અને માટીના કેટલાક વાસણ પણ મળી આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે તેલંગાણાનું ફણીગીરી એક મહત્વનું બૌદ્ધ સ્થળ છે. થોડા સમય પહેલાં જ ત્યાંથી ખોદકામ દરમિયાન કેટલીક પૌરાણિક વસ્તુઓ મળી આવી હતી.

ફણીગીરી ગામનું નામ તેના ટેકરાના આકાર પરથી પડ્યું છે, જે સાપની ફેણ જેવો છે. સંસ્કૃતમાં ‘ફણી’નો અર્થ થાય છે સાપ અને ગિરિ એટલે ટેકરી. અભ્યાસ અનુસાર, ગામમાં ઇસ પૂર્વે 1000થી 18મી સદી સુધી વસ્તી રહી હતી. ફણીગીરીમાં અગત્યનાં બૌદ્ધસ્થળો પૈકીનું એક સ્થળ આવેલું હતું. જે ડક્કનના પૂર્વ અને પશ્ચિમ છેડાને જોડતું હતું.

- Advertisement -

You Might Also Like

મોંમાં પાણી લાવી દે તેવા ચટાકેદાર મરચાં બજારમાં આવવા તૈયાર: સૌરાષ્ટ્રના ગોંડલ પંથકમાં ‘રેડ કાર્પેટ’ જેવો નજારો

લ્યો ! બોલો આ જાપાની મહિલાએ AI સાથે લગ્ન કર્યા

હિમાચલ પ્રદેશમાં છરીના લગ્ન અથવા ખંજર લગ્ન થાય છે

અહો આશ્ચર્યમ: આ વ્યક્તિ 33 વર્ષથી માત્ર પેટ્રોલ અને ડીઝલ પીને જીવન ગાળી રહ્યો છે

આ જનજાતિની મહિલાઓમાં પૂર્વજોના વાળની વિગ પહેરવાનો રીવાજ છે

TAGGED: Buddhist, telangana
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સુરતના ‘સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટ’ પિયુષ ધાનાણીએ મહિલાચાલકને રોકતા ફડાકા પડ્યા
Next Article JMJ ગ્રુપ દ્વારા 101 દીકરીના સમૂહ લગ્નનો રૂડો અવસર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

સ્વામી સચ્ચિદાનંદનું નવું દળદાર પુસ્તક ‘સંત પુનિતનો જીવનસંઘર્ષ’

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
વિકાસ નામનો ગર્ભનિરોધક અને જર્મનીનો કેસ સ્ટડી
ગુજરાતમાં પણ ગુપ્ત ફાઇલોના આધારે જમીનનું ‘ઇનસાઇડર ટ્રેડિંગ’!
મનુષ્યને છોડીને સમસ્ત પ્રાણી જગતને યોગ્ય આહારની સૂઝ છે
તકને ઓળખો: જે લોકો કપાળે હાથ દઈને, તકની રાહ જોતા બેસી રહે છે, એના નસીબમાં આખરે તો કપાળ કૂટવાનું જ આવે છે
કરેલાં કર્મોનું ફળ ભોગવવું જ પડે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

અજબ ગજબ

મોંમાં પાણી લાવી દે તેવા ચટાકેદાર મરચાં બજારમાં આવવા તૈયાર: સૌરાષ્ટ્રના ગોંડલ પંથકમાં ‘રેડ કાર્પેટ’ જેવો નજારો

Khaskhabar Editor Khaskhabar Editor 6 months ago
અજબ ગજબ

લ્યો ! બોલો આ જાપાની મહિલાએ AI સાથે લગ્ન કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 6 months ago
અજબ ગજબ

હિમાચલ પ્રદેશમાં છરીના લગ્ન અથવા ખંજર લગ્ન થાય છે

Khaskhabar Editor Khaskhabar Editor 6 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?