By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન માટે આજે કયામતની રાત
    8 minutes ago
    ઈરાનનો મોટો વળાંક: અમેરિકાની થાડ એર ડિફેન્સ સિસ્ટમ પર સફળ હુમલો, મિડલ ઈસ્ટમાં તણાવ વધ્યો
    2 hours ago
    ટ્રમ્પનો નવો પ્લાન! ઈરાનમાં ઘૂસશે અમેરિકન સેના? યુરેનિયમ અને તેલના ભંડાર પર છે નજર
    3 hours ago
    ચીનનો ૠઉઙ ગ્રોથ લક્ષ્યાંક 5%થી નીચે 2026 માટે 4.55%નો ટાર્ગેટ જાહેર
    24 hours ago
    ટ્રમ્પને યુદ્ધ ભારે પડશે! ગલ્ફ દેશો અમેરિકામાંથી 2 ટ્રિલિયન ડૉલરનું રોકાણ પાછું ખેંચવાની તૈયારીમાં
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ડિજિટલ ફ્રોડનો શિકાર બનશો તો મળશે વળતર
    5 minutes ago
    ખોટા સમયે ખોટી જગ્યાએ ફસાયા… હિંદ મહાસાગરમાં ઈરાનના જહાજ પર હુમલા મામલે જયશંકરનું મોટું નિવેદન
    2 hours ago
    AI સાથેના મોહમાં તૂટતા સંબંધો
    24 hours ago
    સ્ટેડિયમમાં સેલેબ્સનો જમાવડો: રોહિત શર્માથી લઈ રણબીર કપૂર સુધીના સ્ટાર્સ ઉમટ્યા
    1 day ago
    ભારત T20 વર્લ્ડ કપના ફાઇનલમાં ત્રીજી વખત ચેમ્પિયન બનવાથી એક જીત દૂર
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત vs ન્યૂઝીલેન્ડ: અમદાવાદમાં T20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલ, કોણ જીતશે ટાઈટલ?
    1 hour ago
    અભિષેક OUT, કુલદીપ IN..? ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને ફસાવવા કેપ્ટન સૂર્યાએ રચ્યો ‘ચક્રવ્યૂહ’!
    2 hours ago
    ટી20 વર્લ્ડકપ ફાઈનલમાં મળશે ‘સરપ્રાઈઝ’? અમદાવાદમાં આ વખતે ‘હાઈબ્રિડ પિચ’
    2 hours ago
    સેમિ ફાઈનલ બાદ ભાવુક થયો સંજુ સેમસન, સંઘર્ષના દિવસો યાદ કરી કહ્યું – 9 મહિના કપરાં હતા
    1 day ago
    ટીમ ઈન્ડિયા સેમિ ફાઈનલમાં પહોંચે તો કોની સામે થશે ટક્કર, જાણો સંપૂર્ણ માહિતી
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    2 hours ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    1 day ago
    યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રી, આંખમાં આંસુ સાથે કહ્યું- મુંબઈ પરત આવવું છે
    2 days ago
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    2 weeks ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગણેશ ચતુર્થીના દિવસે નવા ભવનમાં બેસશે સંસદ: સોમવારથી સંસદનું ખાસ સત્ર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > ગણેશ ચતુર્થીના દિવસે નવા ભવનમાં બેસશે સંસદ: સોમવારથી સંસદનું ખાસ સત્ર
ખાસ-ખબરરાષ્ટ્રીય

ગણેશ ચતુર્થીના દિવસે નવા ભવનમાં બેસશે સંસદ: સોમવારથી સંસદનું ખાસ સત્ર

Khaskhabar Editor
Last updated: 2023/09/16 at 12:28 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

-કાલે સંસદના નવા ભવન પર ત્રિરંગો લહેરાવશે બન્ને ગૃહોના અધ્યક્ષ

-સંસદીય યાત્રાના 75 વર્ષની બન્ને ગૃહોમાં ચર્ચા સાથે જૂના ભવનને અલવિદા કહેવાશે: એનડીએનું વ્હીપ: વિપક્ષો વ્યુહ વગરના

- Advertisement -

દેશમાં પાંચ રાજયોની ધારાસભા ચુંટણી અને આગામી વર્ષની લોકસભા ચૂંટણી પુર્વે જ કેન્દ્રની મોદી સરકારે સોમવારથી સંસદના પાંચ દિવસના ખાસ સત્રના મર્યાદીત જાહેર થયેલા એજન્ડા અને વધેલી અટકળોથી રાજકીય ઉતેજના વધી ગઈ છે. તા.18થી22 સુધી ચાલનારા આ સત્રમાં દિલ્હીના સેન્ટ્રલ વિસ્ટામાં નિર્માણ કરાયેલા સંસદના નવા ભવન પર કાલે પ્રથમ વખત રાષ્ટ્રધ્વજ લહેરાવાશે. લોકસભા અધ્યક્ષ શ્રી ઓમ બિરલા રાજયસભાના સભાપતિ તથા ઉપરાષ્ટ્રપતિ જયદીપ ધનખડ નવી સંસદનાં ગજદ્વાર પર તિરંગો ફરકાવશે

અને તે સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંભવત: હાજર રહેશે. શ્રી મોદી નવી સંસદમાં જયારે પ્રવેશ કરશે તે સમયે તેઓ પોતાની સાથે દેશના બંધારણની એક નકલ પણ લઈ જશે. જે બાદમાં નવી સંસદના સંવિધાન હોલમાં જે દેશની આઝાદી અને ત્યારબાદની સંસદીય કાર્યપ્રણાલીનો ઈતિહાસ દર્શાવાયો છે ત્યાં રાખવામાં આવશે. તા.19ના મંગળવારે ગણેશ ચતુર્થીના દિને સંસદના નવા ભવનમાં તમામ સાંસદોના પ્રવેશ થશે અને સોમવારે જૂની સંસદમાંજ પ્રથમ દિવસની કામગીરી થશે અને એનડીએએ તેમના તમામ સાંસદોને આ સત્રમાં ખાસ અને સતત હાજર રહેવા માટે વ્હીપ આપ્યા છે. સરકારે આ સત્ર માટે ખાસ એજન્ડા જાહેર કર્યા છે.

પ્રથમ દિવસે જૂના ભવનમાં રાજયસભા અને લોકસભામાં સંસદની 75 વર્ષની યાત્રા પર ચર્ચા થશે તો બાદમાં ચુંટણી કમિશ્નરની નિયુક્તિ અને તેની સેવા-સંબંધી શરતો વિ.નું વિધેયક રજૂ થશે. ઉપરાંત લોકસભામાં પોષ્ટ ઓફીસ બિલ 2026 એડવોકેટ સંશોધન વિધેયક 2023 અને પ્રેસ રજીસ્ટ્રેશન ઓફ પીટીયોડીકલ જે રાજયસભામાં રજૂ થશે પરંતુ વિપક્ષોને હજું ચિંતા છે કે સરકાર આ પાંચ દિવસના ખાસ સત્રમાં કોઈ મહત્વની જાહેરાત કે પછી પ્રસ્તાવ રજુ કરી શકે છે. જે અંગે ભારે સસ્પેન્સ છે અને તેમાં વહેલી ચુંટણીનો દાવ પણ ખેલાઈ શકે છે. આમ હવે આગામી સપ્તાહ રાજકીય રીતે પણ ભારે સસ્પેન્સ ભર્યુ બની રહેશે.

- Advertisement -

વહેલી લોકસભા ચુંટણી! વિપક્ષો સાવધ છે
મોદી સરકાર એક દેશ એક ચુંટણીના એજન્ડા પર પણ કંઈક ‘નવું’ કરી શકે છે: કોંગ્રેસ નેતા શશી થરૂર
નવી દિલ્હી: દેશમાં આગામી વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણી વહેલી આવી શકે છે. એક તરફ મોદી સરકારે એક દેશ એક ચુંટણીના મુદે પુર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અધ્યક્ષપદે નિયુક્ત કરેલી કમીટીએ તેનું કામકાજ શરુ કરી દીધુ છે અને સંભવત 2024ની લોકસભા ચૂંટણીમાંજ આ એજન્ડા લાગુ કરવા માટે પ્રવાસ કરી શકે છે

તો હાલ જે પાંચ રાજયોની ધારાસભા ચૂંટણીઓ યોજાવાની છે તે વિલંબમાં પડી શકે અને તેની સાથે આગામી વર્ષ જ રાજયોની ધારાસભા ચુંટણીઓ યોજાવાની છે તે વહેલી કરી લોકસભા સાથે 10-12 રાજયની ધારાસભા ચૂંટણીઓ યોજાઈ શકે છે પણ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ શશી થરૂરે કોંગ્રેસ કારોબારીની બેઠક પુર્વે એક વાતચીતમાં જણાવ્યું કે લોકસભા ચુંટણી વહેલી યોજાઈ શકે છે અને આપણે તૈયાર રહેવું પડશે.

તેઓએ કહ્યું કે હજું 6-9 માસની વાર હોવા છતાં પણ સંભવ છે કે સરકાર વહેલી ચુંટણીનો દાવ ખેલી શકે છે જે રીતે વિપક્ષી એકતા બની રહી છે. તેનાથી ભાજપ- એનડીએ ને ચિંતા છે અને તેથી તેઓ ‘ઈન્ડીયા’ નામ સામે પણ પ્રશ્ન ઉઠાવી રહ્યા છે. તેઓએ કહ્યું કે કોંગ્રેસ પક્ષ વહેલી ચુંટણીની શકયતાને પુરી ગંભીરતાથી લઈ રહી છે.

You Might Also Like

ડિજિટલ ફ્રોડનો શિકાર બનશો તો મળશે વળતર

ખોટા સમયે ખોટી જગ્યાએ ફસાયા… હિંદ મહાસાગરમાં ઈરાનના જહાજ પર હુમલા મામલે જયશંકરનું મોટું નિવેદન

AI સાથેના મોહમાં તૂટતા સંબંધો

સ્ટેડિયમમાં સેલેબ્સનો જમાવડો: રોહિત શર્માથી લઈ રણબીર કપૂર સુધીના સ્ટાર્સ ઉમટ્યા

ભારત T20 વર્લ્ડ કપના ફાઇનલમાં ત્રીજી વખત ચેમ્પિયન બનવાથી એક જીત દૂર

TAGGED: delhi, ganeshchaturthi, parliament, session
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article શાહરૂખની ફિલ્મ ‘જવાન’ એ 400 કરોડનો આંકડો પાર કરી મચાવી ધૂમ
Next Article નાઈજરમાં લશ્કરે સરકાર ઉથલાવીને સતા કબ્જે કરી: રાષ્ટ્રપતિને કેદ કર્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
અમદાવાદ

કાલે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઈનલ

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
વડોદરામાં ખાનગી યુનિ.ની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ
ડિજિટલ ફ્રોડનો શિકાર બનશો તો મળશે વળતર
સુરતના ડીંડોલીમાં સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીના મૃતદેહ મળતાં ચકચાર
ઈરાન માટે આજે કયામતની રાત
ભારત vs ન્યૂઝીલેન્ડ: અમદાવાદમાં T20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલ, કોણ જીતશે ટાઈટલ?
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ડિજિટલ ફ્રોડનો શિકાર બનશો તો મળશે વળતર

Khaskhabar Editor Khaskhabar Editor 5 minutes ago
રાષ્ટ્રીય

ખોટા સમયે ખોટી જગ્યાએ ફસાયા… હિંદ મહાસાગરમાં ઈરાનના જહાજ પર હુમલા મામલે જયશંકરનું મોટું નિવેદન

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાષ્ટ્રીય

AI સાથેના મોહમાં તૂટતા સંબંધો

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?