By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    યુરોપ બન્યુ ભઠ્ઠી : 26 દેશમાં હીટવેવ
    11 hours ago
    નતાશા ડોલ સાથેની હિંસા અને વાયરલ ટ્રેન્ડ
    12 hours ago
    4-5 વર્ષમાં માણસ કરતાં પણ વધુ બુદ્ધિશાળી બની જશે AI : મસ્ક
    13 hours ago
    ડાયાબિટીસ અને વજન ઘટાડતી ઓઝેમ્પિક દવા અતિ જોખમી : અંધત્વ અને લકવાનું પણ જોખમ!
    1 day ago
    બ્રિટિશ PM સ્ટાર્મરનું રાજીનામું : એન્ડી બર્નહેમ નવા વડાપ્રધાન બની શકે છે
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગોડાઉનનો શેડ તૂટ્યો, 5નાં મોત
    11 hours ago
    MPના CM મોહન યાદવની ભયાનક ભ્રષ્ટાચારલીલા !
    11 hours ago
    મુંબઇમાં એક રાતમાં 10 ઇંચ વરસાદ : આજે પણ રેડ એલર્ટ
    12 hours ago
    ફૂલ લીધા, ભેટ્યા, ડાન્સ કર્યો…પછી શાતિર સિયાએ મંગેતર કેતનને ખીણમાં ધક્કો મારી દીધો!
    13 hours ago
    ચોમાસું 12 દિવસ મોડું મુંબઇ પહોંચ્યું : ભારે વરસાદ ચાલું
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    લિયોનલ મેસ્સીએ બનાવ્યો ઈતિહાસ : ફુટબોલ વિશ્વકપમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ
    2 days ago
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    7 days ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    1 week ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    1 week ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    5 days ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    2 weeks ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    2 weeks ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    3 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    10 વર્ષમાં 88 પેપર લીક થતા 48 પરીક્ષા ફરીથી લેવાઈ : ડૉ. રાજદીપસિંહ જાડેજા
    13 hours ago
    અનોખો વિરોધ : રાજકોટના કોંગી કોર્પોરેટરે પાવડા – તગારા લઈને આજી નદીની સફાઈ કરી
    13 hours ago
    મોબાઇલમાં ખોવાતું બાળપણ : મમ્મી – પપ્પાની જગ્યાએ ‘લાઈક, શેર, ફોલો’ થી થઈ રહી છે બોલવાની શરૂઆત
    1 day ago
    નળ કનેક્શન કાપવા ખોદેલા ખાડામાં જ સૂઈ જઈ વૃદ્ધ રહેવાસીનો વિરોધ
    2 days ago
    રેલનગર-માધાપરના વર્ષો જૂના વીજ પ્રશ્નનો અંત : PGVCLની બે નવી પેટા કચેરી કાર્યરત થવા તૈયાર
    2 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઈન આંખો કી મસ્તી કે દિવાને હજારો હૈ…વોગ એરેબિયાના કવર પેજ પર રેખા શાહી અંદાજ જોવા મળ્યા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > મનોરંજન > બોલીવુડ > ઈન આંખો કી મસ્તી કે દિવાને હજારો હૈ…વોગ એરેબિયાના કવર પેજ પર રેખા શાહી અંદાજ જોવા મળ્યા
બોલીવુડમનોરંજન

ઈન આંખો કી મસ્તી કે દિવાને હજારો હૈ…વોગ એરેબિયાના કવર પેજ પર રેખા શાહી અંદાજ જોવા મળ્યા

Khaskhabar Editor
Last updated: 2023/07/05 at 10:55 AM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

69 વર્ષીય સદા બહાર એકટ્રેસ રેખાની આઈકોનીક લુકની તસ્વીરો જોઈ લોકોને ‘ઉમરાવ જાન’ની અદા યાદ આવી

હું ફિલ્મો કરું કે ન કરું, તે મને કયારેય છોડતી નથી, દરરોજ મને ન્યુ કમર જેવું લાગે છે: રેખા

- Advertisement -

ભારતીય સિને જગતનાં સદાબહાર એકટ્રેસ રેખાના પ્રશંસકો દેશ-વિદેશમાં પથરાયેલા છે. રેખા ઘણાં વર્ષોથી ફિલ્મો અને ફોટોશુટથી દુર રહ્યાં છે. તાજેતરમાં તેમણે વોર અરેબીયા મેગેઝીનના કવરપેજ માટે ફોટોશુટ કરાવ્યું હતું. રેખાએ મુગલ અને મહારાજા શૈલીના ડ્રેસ-જવેલરી સાથે કરાવેલું ફોટોશુટ ‘ઉમરાવ જાન’ ફિલ્મના તેના આઈકોનિક લુકની યાદ અપાવે છે. 69 વર્ષના રેખાના રીસેન્ટ ફોટોગ્રાફસ જોઈને અનેક લોકોએ ઉમરાવ જાનના યાદગાર ગીત ‘ઈન આંખો કી મસ્તી કે દિવાને હજારો હૈ’ની પંક્તિ યાદ કરી હતી.

The evergreen style icon #Rekha in our archival @ManishMalhotra ensemble, styled with #manishmalhotrajewellery for @VogueArabia @behavebandana #Rekhaji pic.twitter.com/YHpm7RS7Zi

— ManishMalhotraWorld (@MMalhotraworld) July 4, 2023

- Advertisement -

રેખાએ ગોલ્ડન એમ્બ્રોઈડરી અને ગોલ્ડન જરી સાથે મુગલ શૈલીના ડ્રેસ અને રજવાડી શૈલીના ડ્રેસમાં ફોટોશુટ કરાવ્યું હતું. રેખાએ પહેરેલાં બંગડી, બુટ્ટી અને હીરાની વીટીઓ તેમના રોયલ લુકને નિખારતા હતા. તેમણે મહારાજા શૈલીના નેકલેસ પહેર્યા હતા, જે 161.62 કેરેટના હતા અને તેને બનાવવામાં 5000 માનવ કલાક લાગ્યા હતા.

ત્રીજા ફોટોગ્રાફમાં તેમણે મુસ્લીમ અંગરખા અનારકલી ડ્રેસ પસંદ કર્યો હતો. તેની સાથે માથા પટ્ટી, ફુલ જેવી બુટ્ટી અને હેવી ગોલ્ડ નેકલેસ પહેર્યા હતા. બોલીવુડના જાણીતા ડીઝાઈનર મનીષ મલ્હોત્રાએ તેને ડિઝાઈન કર્યા હતા.

The legend #Rekha in our archival @ManishMalhotra creations, styled with #manishmalhotrajewellery for @VogueArabia @behavebandana #Rekhaji pic.twitter.com/ZGU7epW5tb

— ManishMalhotraWorld (@MMalhotraworld) July 4, 2023

રેખાએ 2014ના વર્ષમાં આવેલી ફિલ્મ સુપરનાનીમાં લીડ રોલ કર્યો હતો. પાછલા 9 વર્ષથી રેખાએ કોઈ ફિલ્મમાં લીડ રોલ કર્યો નથી. ધર્મેન્દ્રની ફિલ્મ યમલા પગલા દિવાના 2 માં કેમિયો અને ટીવી શોમાં તેઓ કયારેક દેખાય છે. ફિલ્મોથી અંતર રાખવાનું કારણ પૂછતાં રેખાએ ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, હું ફિલ્મો કરું કે ના કરું, તે કયારેય મને છોડતી નથી. મારી ગમતી વસ્તુઓના સ્મરણ મારી પાસે છે અને તે મને ખુશ રાખે છે.

#Rekha – the original glam icon yesterday, today and tomorrow @ManishMalhotra #Rekhaji @VogueArabia pic.twitter.com/IN6odKRuIH

— ManishMalhotraWorld (@MMalhotraworld) July 4, 2023

યોગ્ય સમય આવશે ત્યારે યોગ્ય પ્રોજેકટ મને શોધી લેશે. ફિલ્મોમાંથી નિવૃતિ લીધી હોવાની અટકળોને સ્પષ્ટ રદીયો આપતાં રેખાએ કહ્યું હતું કે, દરરોજ મને ન્યુકમર જેવું જ લાગે છે અને મારી જેમ જ કમીટમેન્ટથી કામ કરનારા લોકો પર મને વિશ્વાસ છે.

The evergreen style icon #Rekha in our archival @ManishMalhotra ensemble, styled with #manishmalhotrajewellery for @VogueArabia @behavebandana #rekhaji pic.twitter.com/8k4iQAKY2p

— ManishMalhotraWorld (@MMalhotraworld) July 4, 2023

વોગ અરેબીયાની ઓગષ્ટ મહિનાની એડીશન માટે ત્રણ કવર ફોટોશુટ કરાયા છે. રેખાએ એવા સમયે ધમાકેદાર કમબેકના સંકેત આપ્યા છે, જયારે તેમનાં સમકાલીન 71 વર્ષના ઝીનત અમાન નવી ઈનિંગ શરૂ કરી રહ્યા છે. ઝીનત અમાન સાથે ગુગલ જેવી કંપનીઓ કરાર કરી રહી છે. કપિલ શર્મા શોમાં તેમનો સ્લોટ રખાયો હતો અને વોગ ઈન્ડિયાના કવરપેજ પર પણ તેઓ ચમકયાં હતા. ઝીનત અમાને ઈન્સ્ટાગ્રામથી કરેલી શરૂઆતને ઝડપી લોકપ્રિયતા મળતાં તેમની બીજી ઈનિંગ સડસડાટ આગળ વધી રહી છે.

You Might Also Like

‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા

કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ

એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ

‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન

`બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન

TAGGED: manishmalhotra, queen, rekhaji, voguearabia
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ‘પુષ્પા’ ફેમ અલ્લુ અર્જુન આ વર્ષ ત્રણ મેગા બજેટની ફિલ્મમાં કામ કરશે
Next Article ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર બન્યાં અજીત અગરકર: BCCIએ એલાન કર્યુ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

જૂનાગઢના સ્મશાનમાં યોજાયેલો અનોખો ‘ભૂતાવળ ડાયરો’ પ્રચંડ જનમેદનીને કારણે અધવચ્ચેથી બંધ કરાવાયો

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગોડાઉનનો શેડ તૂટ્યો, 5નાં મોત
રાજ્યસભા સાંસદ માનસિંહ પરમારનું જાગનાથ મહાદેવ મંદિરે સન્માન: મંદિર પર ધ્વજારોહણ, પૂજન-અર્ચન કરાયું
ચોમાસું 12 દિવસ મોડું મુંબઇ પહોંચ્યું : ભારે વરસાદ ચાલું
ફૂલ લીધા, ભેટ્યા, ડાન્સ કર્યો…પછી શાતિર સિયાએ મંગેતર કેતનને ખીણમાં ધક્કો મારી દીધો!
10 વર્ષમાં 88 પેપર લીક થતા 48 પરીક્ષા ફરીથી લેવાઈ : ડૉ. રાજદીપસિંહ જાડેજા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મનોરંજન

‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
બોલીવુડ

કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
બોલીવુડ

એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?