By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    વડાપ્રધાન મોદીએ જાપાનના PMને નાની બહેન કહીને આવકાર્યા
    9 hours ago
    102 માળની એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગની ટોચ પર ચઢી ગયેલા કપલની ધરપકડ
    9 hours ago
    પાકિસ્તાની પતિના ચુંગલમાંથી 12 વર્ષે મુક્ત થયેલી ફ્રેન્ચ મહિલાની હ્વદયદ્રાવક કહાની
    2 days ago
    સિંધુ જળ કરાર મુદ્દે ભારત-પાક વચ્ચે યુધ્ધની સ્થિતિ
    2 days ago
    ચીને અરૂણાચલની જમીનો પચાવી, મિલીટરી કેમ્પ બનાવ્યા
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    વોટ્સએપના નવા યુઝરનેમ ફીચર પર કેન્દ્ર સરકારની રોક : મેટા પાસે 3 દિવસમાં માંગ્યો જવાબ
    9 hours ago
    સાવધાન! મેગીનો મસાલો છે ઝેરનું પેકેટ : ચટાકેદાર મસાલામાં ત્રણ જંતુનાશકોનું પ્રમાણ વધુ હોવાનો દાવો
    9 hours ago
    30 દિવસ જેલમાં રહે તો PM-CMની ખુરશી જશે
    9 hours ago
    કર્ણાટકની પથ્થરની ખાણમાં ખડક પડ્યો, ૮ મજૂરનાં મોત
    10 hours ago
    મુંબઈમાં ભારે વરસાદ : દરિયામાં 15 ફૂટ ઊંચા મોજા ઉછળવાની ચેતવણી
    10 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    3 days ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    3 days ago
    ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    3 days ago
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    6 days ago
    વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    5 days ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    6 days ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 week ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 weeks ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 week ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    શ્વાન ફીડિંગ વિવાદ વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો યુ-ટર્ન : હવે રોજ સવારે 8થી 9 એક કલાક માટે ડોગ ફિડિંગની છૂટ
    9 hours ago
    વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા સંગઠન સર્વોપરીની ભાવનાનું જીવંત ઉદાહરણ છે : ભુપેન્દ્રસિંહ ચુડાસમા
    1 day ago
    રાજકોટમાં ડેપ્યુટી કલેકટર અને પ્રાંત અધિકારીઓની ખાલી જગ્યા તાત્કાલિક ભરવા કોંગ્રેસની માંગ
    1 day ago
    જંગલેશ્વરમાં ડિમોલેશનમાં ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ દ્વારા બિલાડી આપી વિરોધ કર્યો
    2 days ago
    રાજકોટની તમામ અદાલતોમાં વકીલોની હડતાળ, કોર્ટ કાર્યવાહી ઠપ
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વર્સોવા-બાંદ્રા સી લિંકનું નામ હવે વીર સાવરકર સેતુ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > વર્સોવા-બાંદ્રા સી લિંકનું નામ હવે વીર સાવરકર સેતુ
રાષ્ટ્રીય

વર્સોવા-બાંદ્રા સી લિંકનું નામ હવે વીર સાવરકર સેતુ

Khaskhabar Editor
Last updated: 2023/06/28 at 4:41 PM
Khaskhabar Editor 3 years ago
Share
2 Min Read
SHARE

મુંબઈ-ટ્રાન્સ હાર્બર લિન્કનું નામ પણ બદલાયું : કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવાયો

ખાસ-ખબર સંવાદદાતા
મહારાષ્ટ્રમાં વર્સોવા-બાંદ્રા સી લિંકનું નામ બદલીને વીર સાવરકર સેતુ કરી દેવામાં આવ્યુ છે જ્યારે મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંકનું નામ પણ બદલીને અટલ બિહારી વાજપેયી સ્મૃતિ સેતું કરવામાં આવ્યું છે. નામ બદલવાનો નિર્ણય ગયા મહિને લીધો હતો.

- Advertisement -

મહારાષ્ટ્રની શિંદે સરકારે મોટો નિર્ણય લેતા મુંબઈના વર્સોવા-બાંદ્રા સી લિંકનું નામ બદલીને વીર સાવરકર સેતુ કરી દીધું છે. આ સાંથે મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંકનું નામ પણ બદલવામાં આવ્યું છે અને હવે તે અટલ બિહારી વાજપેયી સ્મૃતિ સેતુ તરીકે ઓળખાશે. આજે રાજ્ય કેબિનેટની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ગયા મહિને સાવરકરના જન્મદિવસના દિવસે જાહેરાત કરી હતી કે બાંદ્રા-વર્સોવા સી લિંકનું નામ હિન્દુત્વના વિચારક વીર સાવરકરના નામ પર રાખવામાં આવશે. શિંદેએ એમ પણ કહ્યું હતું કે કેન્દ્રીય શૌર્ય પુરસ્કારની જેમ રાજ્ય કક્ષાના શૌર્ય પુરસ્કારને પણ સ્વાતંત્ર્ય વીર સાવરકરના નામ પર રાખવામાં આવશે.

શિંદે કેબિનેટની બેઠકમાં મહારાષ્ટ્ર રાજ્યમાં 700 સ્થળોએ બાળાસાહેબ ઠાકરે ક્લિનિક્સ શરૂ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ માટે 210 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આ કેબિનેટ બેઠકમાં ભામા આસખેડ પ્રોજેક્ટની કેનાલો રદ કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. ત્રણ તાલુકાના ખેડૂતોને તેનો લાભ મળશે. સીએમ શિંદેએ ટ્વિટ કરીને કેબિનેટના નિર્ણયોની જાણકારી આપી છે. આ ઉપરાંત મહાત્મા જ્યોતિરાવ ફૂલે જન આરોગ્ય યોજના અને આયુષ્માન પ્રધાન મંત્રી આરોગ્ય યોજના સંયુક્ત રીતે અમલમાં આવશે. 2 કરોડ હેલ્થ કાર્ડનું વિતરણ કરવામાં આવશે, જે અંતર્ગત 5 લાખનું હેલ્થ કવર મળશે.

સંજય ગાંધી નિરાધાર યોજના અને શ્રવણ બાલ યોજનાની રકમ રૂ.1000થી વધારીને રૂ.1500 કરવામાં આવી છે. આ સાથે જ છત્રપતિ સંભાજીનગરમાં મરાઠવાડા મુક્તિ યુદ્ધનું ભવ્ય સ્મારક બનાવવામાં આવશે. આ માટે 100 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. જાલનાથી જલગાંવ સુધી નવી બ્રોડગેજ રેલ્વે લાઇન માટે રૂ. 3552 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. રાજ્યમાં 9 જગ્યાએ નવી સરકારી ડિગ્રી કોલેજો સ્થાપવા માટે 4365 કરોડ રૂપિયાની મંજૂરી પણ આપવામાં આવી છે.

- Advertisement -

You Might Also Like

વોટ્સએપના નવા યુઝરનેમ ફીચર પર કેન્દ્ર સરકારની રોક : મેટા પાસે 3 દિવસમાં માંગ્યો જવાબ

સાવધાન! મેગીનો મસાલો છે ઝેરનું પેકેટ : ચટાકેદાર મસાલામાં ત્રણ જંતુનાશકોનું પ્રમાણ વધુ હોવાનો દાવો

30 દિવસ જેલમાં રહે તો PM-CMની ખુરશી જશે

કર્ણાટકની પથ્થરની ખાણમાં ખડક પડ્યો, ૮ મજૂરનાં મોત

મુંબઈમાં ભારે વરસાદ : દરિયામાં 15 ફૂટ ઊંચા મોજા ઉછળવાની ચેતવણી

TAGGED: bandra, mumbai, sealink, VEERSAVARKARSETU, versova
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વિશ્વમાં ભારતનું રોડ નેટવર્ક અમેરિકા પછી બીજા ક્રમે, ટોલ આવક વધીને રૂપિયા 41382 કરોડે પહોંચી
Next Article હવે દેશના દુશ્મનોને રસ્તા પરથી પણ જડબાતોડ જવાબ મળશે: હાઈવે પર 35 એરસ્ટ્રીપ્સ બનાવાશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

એટીએમમાં જમા કરાવવાના 5 લાખ જામનગરનો કર્મચારી ચાઉં કરી ગયો

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
રાજકોટમાં હાઉસ લિસ્ટિંગનો પ્રથમ તબક્કો પૂર્ણ: આગામી વર્ષે ફેબ્રુઆરીથી થશે મુખ્ય વસ્તી ગણતરી
સોની વેપારીને મરવા મજબુર કરનાર મોરબી, સુરત, મુંબઇના પિતા-પુત્ર સહિત 8 શખ્‍સો સામે ફરિયાદ
ધોરાજીમાં બનતી હતી નકલી વિમલ અને નકલી બાગબાન તમાકુ
રાજકોટ કોર્ટના પાર્કિંગમાં વકીલ પતિની પત્નીને ટાંટિયા ભાંગી નાખી, મારી નાખવાની ધમકી
શ્વાન ફીડિંગ વિવાદ વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો યુ-ટર્ન : હવે રોજ સવારે 8થી 9 એક કલાક માટે ડોગ ફિડિંગની છૂટ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

વોટ્સએપના નવા યુઝરનેમ ફીચર પર કેન્દ્ર સરકારની રોક : મેટા પાસે 3 દિવસમાં માંગ્યો જવાબ

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
રાષ્ટ્રીય

સાવધાન! મેગીનો મસાલો છે ઝેરનું પેકેટ : ચટાકેદાર મસાલામાં ત્રણ જંતુનાશકોનું પ્રમાણ વધુ હોવાનો દાવો

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
રાષ્ટ્રીય

30 દિવસ જેલમાં રહે તો PM-CMની ખુરશી જશે

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?