By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    14 hours ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    3 days ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    3 days ago
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    6 days ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પેઇનકિલર્સ અને એન્ટિબાયોટિક્સ દવાઓના મનસ્વી ઉપયોગ પર લગામ : ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના વેચાણ પર નિયંત્રણ
    14 hours ago
    આવતા મહિને લૉન્ચ થશે 100% ઈથેનોલવાળી કાર
    15 hours ago
    મોંઘવારીથી પ્રજા ત્રાહીમામ
    2 days ago
    દેશમાં 17 વર્ષનું સૌથી સૂકું ચોમાસું
    2 days ago
    દિલ્હી ફરી શર્મસાર : ‘પોલીસ છીએ’ કહી કાલકાજી પાર્કમાં 3 નરાધમોએ સગીરાને પીંખી નાખી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
    14 hours ago
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    2 days ago
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    6 days ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    1 week ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 days ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સંસદમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ભાષણમાં વિરોધની વચ્ચે હાસ્ય અને શાયરી ગુંજી, જુઓ વીડિયો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > સંસદમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ભાષણમાં વિરોધની વચ્ચે હાસ્ય અને શાયરી ગુંજી, જુઓ વીડિયો
ખાસ-ખબરરાષ્ટ્રીય

સંસદમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ભાષણમાં વિરોધની વચ્ચે હાસ્ય અને શાયરી ગુંજી, જુઓ વીડિયો

Khaskhabar Editor
Last updated: 2023/02/08 at 3:59 PM
Khaskhabar Editor 4 years ago
Share
2 Min Read
SHARE

સંસદમાં કોંગ્રેસ અધ્યક્ષ અને સાંસદ મલ્લિકાર્જુન ખડગેના ભાષણ પર પીએમ મોદી અને રાજ્યસભાના સભાપતિ ધનખડ ખડખડાટ હસતાં જોવા મળ્યા હતા.

વિરોધ-વિરોધને ઠેકાણે પરંતુ પોતાની પર હુમલો થતો હોય છતાં પણ શાંત ચિત્તે વિપક્ષી નેતાની વાત સાંભળીને ખડખડાટ હસવું તંદુરસ્ત લોકશાહીની નિશાની છે અને પ્રધાનમંત્રી મોદીએ આ વાત સાચી કરી દેખાડી છે. પોતાની પર વિપક્ષી નેતાના પ્રહારની વચ્ચે પણ પીએમ મોદી શાંતિ મને તેમની વાત સાંભળતા રહ્યાં અને એટલું જ નહીં પરંતુ વિપક્ષ તરફથી એક તબક્કે એવી વાત આવી કે ખુદ હસવું ન રોકી શક્યાં. સંસદના બજેટ સત્રમાં સમરાંગણ મચેલું છે. કોંગ્રેસ મહત્વના મુદ્દે સરકાર પાસે ચર્ચાની માગ કરી રહી છે જોકે સરકાર તેના વલણ પર અડગ છે. બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે બોલવા માટે ઊભા થયા હતા અને તેમણે પીએમ મોદી પર પ્રહાર કરતાં કરતાં એક તબક્કે એક વાત કહી નાખી કે પીએમ મોદી સહિતની આખી સંસદ હસી પડી હતી અને થોડી વાર પૂરતું ભારેખમ વાતાવરણ હળવું બની ગયું હતું.

- Advertisement -

#WATCH | Rajya Sabha Chairman Jagdeep Dhankhar in exchange with LoP Mallikarjun Kharge who is demanding JPC on the Adani issue says, "it seems you will set up a JPC on me."

(Video source: Sansad TV) pic.twitter.com/hGEt7oPeGz

— ANI (@ANI) February 8, 2023

- Advertisement -

ખડગેની વાત પર હસી-હસીને ગોટે ચડ્યા પીએમ મોદી
બુધવારે સંસદમાં રાષ્ટ્રપતિના બજેટ ભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન મલ્લિકાર્જુન ખડગે સરકાર પર પ્રહાર કરી રહ્યા હતા. ત્યારે તેમણે પીએમ મોદીને સંસદ પર ધ્યાન આપવાની અપીલ કરી હતી. ખડગેએ કહ્યું કે વડા પ્રધાન હંમેશાં ચૂંટણી મોડમાં હોય છે.

શું બોલ્યાં કોંગ્રેસ અધ્યક્ષ ખડગે
ખડગેએ વધુમાં જણાવ્યું હતું કે અહીં સંસદ ચાલી રહી છે, વડાપ્રધાન મારા મતવિસ્તાર કલબુર્ગી પહોંચી ગયા છે. અરે ભાઈ, મારી પાસે એક જ સંસદીય મતવિસ્તાર છે. તમને એ જ મળી રહ્યું છે અને એક નહીં પણ બે મીટિંગ્સ કરી રહ્યા છો. ખડગેએ આ વાત કરતા જ પીએમ મોદી અને સાંસદોના હાસ્યથી સમગ્ર સદન ગુંજી ઉઠ્યું હતું.

#WATCH | Responding to Leader of Opposition Mallikarjun Kharge's speech on President's address, Rajya Sabha Chairman Jagdeep Dhankhar quotes Ghalib pic.twitter.com/udANZUsNMe

— ANI (@ANI) February 8, 2023

સભાપતિ જગદીપ ધનખડ પણ હાથ જોડી ગયા
ખડગેની વાત પર રાજ્યસભાના ચેરમેન અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પણ હસતાં જોવા મળ્યાં હતા. તેમણે હસતાં હસતાં હાથ પણ જોડી લીધા હતા.

You Might Also Like

પેઇનકિલર્સ અને એન્ટિબાયોટિક્સ દવાઓના મનસ્વી ઉપયોગ પર લગામ : ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના વેચાણ પર નિયંત્રણ

આવતા મહિને લૉન્ચ થશે 100% ઈથેનોલવાળી કાર

મોંઘવારીથી પ્રજા ત્રાહીમામ

દેશમાં 17 વર્ષનું સૌથી સૂકું ચોમાસું

દિલ્હી ફરી શર્મસાર : ‘પોલીસ છીએ’ કહી કાલકાજી પાર્કમાં 3 નરાધમોએ સગીરાને પીંખી નાખી

TAGGED: chairman, CONGRESS, delhi, JAGDEEPDHANKHAR, mallikarjunkharge, narendramodi, opposition, parliament, rajyasabha
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભૂકંપના તીવ્ર આંચકાથી તુર્કી 10 ફુટ દુર ખસી ગયું, હજુ ભારે ભૂકંપની શકયતા: ઈટલીના ભૂકંપ વૈજ્ઞાનિકએ આપી ચેતવણી
Next Article ધારાસભ્યને મારામારીના કેસમાં માળિયા કોર્ટે 6 માસની સજા ફટકારી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

પેઇનકિલર્સ અને એન્ટિબાયોટિક્સ દવાઓના મનસ્વી ઉપયોગ પર લગામ : ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના વેચાણ પર નિયંત્રણ

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
ગુજરાતમાં દારૂબંધી હટાવવા 2 ઓક્ટોબરે ગાંધીનગરમાં ધરણાં
રાજકોટ મનપાનાં 163 આવાસનો ડ્રો રદ્દ
ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
રાજકોટમાં ગણેશ વિસર્જન માટે 6 સ્થળ નક્કી કરાયા: અન્યત્ર વિસર્જન કરવા પર કડક પ્રતિબંધ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

પેઇનકિલર્સ અને એન્ટિબાયોટિક્સ દવાઓના મનસ્વી ઉપયોગ પર લગામ : ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના વેચાણ પર નિયંત્રણ

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
રાષ્ટ્રીય

આવતા મહિને લૉન્ચ થશે 100% ઈથેનોલવાળી કાર

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
રાષ્ટ્રીય

મોંઘવારીથી પ્રજા ત્રાહીમામ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?