By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    21 hours ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    4 days ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    1 week ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    1 week ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી જંતર-મંતર પર સેલિબ્રેશન
    21 hours ago
    અંતે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું
    21 hours ago
    આસામમાં ભયાનક પૂર : 24 કલાકમાં 14નાં મોત
    21 hours ago
    જંતરમંતર : શાહિન બાગ પાર્ટ-૨
    2 days ago
    સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ કુશા મિસાઇલનું ઓડિશાના કલામ દ્વીપથી શક્તિપ્રદર્શન
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    2 days ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    3 days ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    5 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    6 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    21 hours ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 days ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 week ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 week ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 60+ ઉંમર અને 20 વર્ષથી વધુ સમયના જૂનાં ગન લાયસન્સ રીન્યુ નહિં થાય!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > 60+ ઉંમર અને 20 વર્ષથી વધુ સમયના જૂનાં ગન લાયસન્સ રીન્યુ નહિં થાય!
ગુજરાત

60+ ઉંમર અને 20 વર્ષથી વધુ સમયના જૂનાં ગન લાયસન્સ રીન્યુ નહિં થાય!

Khaskhabar Editor
Last updated: 2023/01/12 at 5:32 PM
Khaskhabar Editor 4 years ago
Share
3 Min Read
SHARE

જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલવામાં આવેલી માર્ગરેખા ભેદભાવભરી: સરકાર ગાઈડલાઈન પણ છુપાવે છે: હાઈકોર્ટ
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં વધતા જતા ગન કલ્ચર વચ્ચે રાજય સરકારે ગન-લાયસન્સ અંગે નવા નિર્દેશો આપતા હવે હાઈકોર્ટે આ નવી માર્ગરેખા પર પ્રશ્ર્ન ઉઠાવી અને નિરીક્ષણ વ્યક્ત કર્યુ હતું કે રાજય સરકાર ગન લાયસન્સમાં તદન ભેદભાવ રીતે વર્તી રહી છે અને તેની ગાઈડલાઈન પણ છૂપાવી રહી છે. જૂનાગઢના પુંજાભાઈ સુત્રોના નામના સિનીયર સીટીઝનનું ગન લાયસન્સ રીન્યુ નહી કરવાના સરકારના નિર્ણય સામે તેઓએ હાઈકોર્ટમાં અપીલ કરતા આ નવી ગાઈડલાઈન અંગે હાઈકોર્ટને માહિતી આપવાથી સરકારને ફરજ પડી હતી જેમાં સૂત્રોના 65 વર્ષના થયા છે અને તેઓ 21 વર્ષથી ગન લાયસન્સ ધરાવે છે જે રીન્યુ કરવાથી અરજી જુનાગઢ જીલ્લા મેજીસ્ટ્રેટે નકારી હતી. આ માટે રાજય સરકાર દ્વારા 2017માં ઈસ્યુ કરાવેલ એક પરિપત્રનો હવાલો અપાયો હતો. જેમાં સતાવાળાઓને સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યા હતા કે હવે રીન્યુઅલ માટે આવતા તમામ ગન લાયસન્સની પુન: સમીક્ષા થશે અને જેમાં બે દશકાથી ગન લાયસન્સ ધરાવતા હોય તેનું લાયસન્સ રીન્યુ થશે નહી અને જેમની ઉમર 60 વર્ષ કે તેથી વધુની થઈ હોય અને તેના જીવન સામે સુરક્ષાનો કોઈ રીપોર્ટ ન હોય કે એસેચમેન્ટ ન હોય તો તેનું લાયસન્સ રીન્યુ થશે નહી. હાઈકોર્ટના ન્યાયમૂર્તિ બિરેન વૈષ્ણવે ટીપ્પણી કરી કે 60 વર્ષથી ઉપરની વયના લોકોને ગન લાયસન્સ રીન્યુ નહી કરવાનો આદેશ આશ્ચર્યજનક છે. જેમ તેમાં વધુ વૃદ્ધ થાય છે તેમ તમે વધુ અસલામતી અનુભવો છો. શા માટે 65 વર્ષના વ્યક્તિને ગન લાયસન્સની જરૂર રહેશે નહી! ન્યાયમૂર્તિએ સરકારી ધારાશાસ્ત્રીને કહ્યું કે સરકાર કંઈ ગાઈડલાઈનને અનુસરીને ગન લાયસન્સ રીન્યુ કરવા ઈન્કાર કરી રહી છે તે મને દર્શાવો. આ એક ભેદભાવવાળો આદેશ છે. અને કોપી પેસ્ટ કરાયો છે. ગુજરાત સરકારે આ અગાઉ હાઈકોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે છેલ્લા 20 વર્ષમાં 6589 ગન લાયસન્સ ઈસ્યુ કરાયા છે અને જે રીતે ગનનો દુરઉપયોગ વધી રહ્યો છે તે પછી નવી માર્ગરેખા આપવામાં આવી છે. જો કે હાઈકોર્ટ પુજા સૂત્રેજાના ગન લાયસન્સ રીન્યુ નહી. કચ્છના જીલ્લા મેજીસ્ટ્રેટના આદેશને રદ કરીને અરજદારે ઓનલાઈન પેમેન્ટના બદલે કેશ પેમેન્ટ કરવાનો આગ્રહ રાખ્યો તેથી આ લાયસન્સ રીન્યુ ન થાય તે ભૂમિકા અગાઉ પણ હાઈકોર્ટ નકારી છે. ઓનલાઈન પેમેન્ટ એક વિકલ્પ છે. ઉપરાંત અરજદારના જીવન પર ભય નહી હોવા અંગે જે ઉમરનું કારણ અપાયું છે તે પણ સ્વીકાર્ય બને તેવું નથી. તેથી હવે આ લાયસન્સ રીન્યુ કરવાની અરજી પર પુન: વિચારણા કરી નિર્ણય લેવા જીલ્લા મેજીસ્ટ્રેટને આદેશ આપ્યો હતો.

You Might Also Like

BJP-VHP અગ્રણી માવજીભાઇ ડોડીયાનો આજે જન્મદિવસ

હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !

જળતાંડવમાં અમદાવાદના અંદાજે 2000 કરોડ ડૂબ્યા

રાજકોટમાં વરસાદી સ્થિતિ વચ્ચે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાની ત્રણેય ઝોનમાં મુલાકાત

ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની સમીક્ષા અને CHC હોસ્પિટલમાં સરપ્રાઈઝ મુલાકાત લઈ આરોગ્ય સેવાઓનું નિરીક્ષણ કર્યું

TAGGED: Gujarat, GUJARATHIGHCOURT, gunlicense
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article લેન્ડ ગ્રેબિંગ કરનાર બિલ્ડર સામે કલેકટરમાં ફરિયાદ
Next Article ઓસમ આરોહણ-અવરોહણ સ્પર્ધા: 414 યુવા સ્પર્ધકોએ જુસ્સા સાથે કૌવત બતાવ્યું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

BJP-VHP અગ્રણી માવજીભાઇ ડોડીયાનો આજે જન્મદિવસ

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી જંતર-મંતર પર સેલિબ્રેશન
અંતે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું
રાજકોટમાં પીસીબી બાદ DCBનો સતત બીજા દિવસે સપાટો : ઘાંચીવાડનો શખસ દેશી પિસ્ટલ અને કાર્ટીઝ સાથે ઝડપાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

BJP-VHP અગ્રણી માવજીભાઇ ડોડીયાનો આજે જન્મદિવસ

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
TALK OF THE TOWNરાજકોટ

હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
અમદાવાદગુજરાત

જળતાંડવમાં અમદાવાદના અંદાજે 2000 કરોડ ડૂબ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?