By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    2 days ago
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    4 days ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    4 days ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    6 days ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    વિમેન લીડર્સ : દેશની 117 મહિલા પાસે રૂ.39 લાખ કરોડની સંપત્તિ
    15 minutes ago
    રામમંદિરમાં દાન ચોરી મામલે સંસદ પરિસરમાં વિપક્ષનું પ્રદર્શન
    22 hours ago
    દેશમાં 1 લાખથી વધુ સરકારી સ્કૂલમાં માત્ર એક જ શિક્ષક !
    24 hours ago
    રાહુલ ગાંધીના સ્ટુડન્ટ, ઇડિયટ અને અંધભક્ત શબ્દોથી લોકસભામાં હોબાળો
    2 days ago
    દેશભરમાં વરસાદ : મધ્યપ્રદેશ-છત્તીસગઢમાં રેડ એલર્ટ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    1 day ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    3 days ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    4 days ago
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    7 days ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 days ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    6 days ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    7 days ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 12થી 18 ડિસેમ્બર સુધીનું રાશિફળ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ASTROLOGER > 12થી 18 ડિસેમ્બર સુધીનું રાશિફળ
ASTROLOGER

12થી 18 ડિસેમ્બર સુધીનું રાશિફળ

Khaskhabar Editor
Last updated: 2022/12/13 at 10:28 AM
Khaskhabar Editor 4 years ago
Share
8 Min Read
SHARE

આ સપ્તાહમાં ગ્રહોની ગોચર સ્થિતિ જોતાં લાગે છે કે… મુખ્ય રાજકીય પક્ષો, ભાજપ, કોંગ્રેસ અને આપ… અને તેના નેતાઓ માટે લડાઈ ઝગડા અને ઉષ્કેરણી થાય તેવું દર્શાવે છે. નરેન્દ્રભાઈ મોદી નાં ગ્રહો જોતાં, તેમનો હાથ ઉપર રહેશે અને સારી સફળતા મેળવી શકશે. જ્યારે રાહુલ ગાંધીએ ઘણું સહન કરવું પડે. અરવિંદ કેજરીવાલ મધ્યમ સફળતા મેળવી શકે પરંતુ લાંબા ગાળે નુકસાન દેખાય છે.

મેષ (અ, લ, ઈ)
આ સપ્તાહ તમારા માટે મિશ્રિત રહેશે. જો તમે કડવાશને મીઠાશમાં બદલવાની કળાને તમારા ધંધામાં લાગુ કરશો તો તમે તમારા કામ સહેલાઈથી પાર પાડી શકશો, પરંતુ સરકારી નોકરી સાથે જોડાયેલા લોકોએ મહિલાઓ સાથે વાત કરતી વખતે સાવધાની રાખવી પડશે, નહીં તો તેઓ મુશ્કેલીમાં મુકાઈ જશે. સ્કૂલ તથા કોલેજના વિદ્યાર્થીએ મહેનત ક2વાની જરૂર છે. પરીક્ષા લક્ષી તૈયારી કરવાની, પરંતુ ખોટી માન્યતા દૂર કરવાની જરૂર છે. ગૃહસ્થ જીવનમાં મધુરતા જણાય, આર્થિક પ્રશ્નોનું સકારાત્મક પરિણામ મળે, પરિશ્રમનું ફળ મળતું જણાય.

- Advertisement -

વૃષભ (બ, વ, ઉ)
રાજનીતિની દિશામાં કામ કરતા લોકો માટે તથા કોન્ટ્રેક્ટ ઉપર કામ કરતા વ્યવસાયીઓ માટે આ સમય સારો રહેવાનો છે. તેમના દ્વારા કરવામાં આવેલા કામ માટે તેમનું સન્માન થઈ શકે છે, જેનાથી તેમનું આત્મસન્માન વધશે. રોજગારની દિશામાં ભટકતા લોકોને સારી તક મળી શકે છે. તમને તમારા ધન લાભનો માર્ગ સ્પષ્ટ દેખાશે. લાંબા સમય પછી, કેટલીક અટકેલી યોજનાઓ પૂર્ણ થશે, જે લોકો આયાત નિકાસનો વ્યવસાય કરે છે, તેમના માટે સપ્તાહ સારુ રહેશે. નોકરી કરતા લોકો માટે, મધ્યમ માર્ગ અપનાવવો જોઈએ.

મિથુન (ક, છ, ઘ)
તમારે ઉતાવળમાં કોઈપણ નિર્ણય લેવાથી બચવું જોઈએ. તમારે પરસ્પર વિશ્વાસની મદદથી તમારા સંબંધોને મજબૂત કરવા પડશે. વિદ્યાર્થીઓ માટે ગુરૂવારનો દિવસ સારો રહેશે. સાંભળેલી વાતો પર વિશ્વાસ કરવાનું ટાળવું જોઈએ. નહીંતર તે તમારા પરિવારમાં વિવાદનું કારણ બની શકે છે. તમારા માટે વરિષ્ઠ સભ્યોની પરવાનગી લઈને જ કોઈ યોજના બનાવવી જોઈએ. તબિયત સાચવવી. આર્થિક માર્ગોમાં કઠિન સમય હળવો બનતો જણાય. અંગત કાર્ય પૂર્ણ કરવામાં ધીરજ રાખવી, માનસિક શાંતિ જળવાઈ રહે. સોમવારે અને ગુરુવારે ફાયદો દેખાય.

કર્ક (ડ,હ)
તમારી પારિવારિક પ્રતિષ્ઠા વધશે, જે લોકો પ્રોપર્ટીમાં રોકાણનું કામ કરે છે, તેઓએ સાવધાન રહેવું પડશે, કારણ કે તેઓ તેમના પૈસા ખોટી જગ્યાએ રોકાણ કરી શકે છે. સમજી વિચારીને આગળ વધી શકાય. તમારા વધતા જતા ખર્ચને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરશો, પરંતુ તેમાં સફળ થશો નહીં. વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણનો માર્ગ મોકળો થશે. કોઈ સદસ્યની તબિયત અચાનક બગડવાના કારણે પરિવારમાં ઘણી દોડધામ થશે. તમને માનસિક તણાવ પણ રહેશે. શેરબજારમાં રોકાણ કર્યું હોય તો, લાભદાયી બની રહે. મંગળવારે અને શુક્રવારે ઉતાવળ કરી વાહન ચલાવવું નહીં.

- Advertisement -

સિંહ (મ, ટ)
તમે કોઈ જૂની વાતને લઈને થોડી ચિંતિત થઈ શકો છો, પરંતુ સપ્તાહના અંતસુધીમાં બધું ઠીક થઈ જશે. કોઈ નવી વાતને લઈને મનમાં શંકા રહી શકે છે. અચાનક ઘરમાં કોઈ મિત્રનું આગમન થઈ શકે છે. ઓફિસના કેટલાક કામમાં આવતી અડચણો સહકર્મીની મદદથી પૂરી થશે, સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ જેવી સ્થિતિ રહેશે, માટે તબિયત સાચવવી. બાળકોના શિક્ષણ માટે ધ્યાન આપવાની જરૃર છે. ટૂંકા સમયમાં કે ઓછી મહેનતે પૈસાદાર થવાની ઘેલછા છોડવી પડશે. તમારી મહેનત રંગ લાવતી જણાય તથા પરિવાર તરફથી કાર્યોમાં સાનુકૂળતા જણાય, નવી યોજનાઓ બનાવી શકાય .

કન્યા (પ, ઠ, ણ)
વ્યાપાર કરનારા લોકોને ધંધામાં નફાની તકો મળતી રહેશે, પરંતુ જો તેઓ તેમને ઓળખી શકશે તો જ તેઓ તેનો લાભ ઉઠાવી શકશે. સામાજિક ક્ષેત્રોમાં કામ કરતા લોકો કેટલાક સામાજિક કાર્યોમાં પૈસા લગાવશે, જેના કારણે તેમની પ્રશંસા થશે, પરંતુ તેમના કેટલાક દુશ્મનો તેમની છબી ખરાબ કરવાની કોશિશ પણ કરી શકે છે, જેનાથી તેમને સાવચેત રહેવું પડશે. તમારા હાથમાં ઘણા બધા કામ એકસાથે આવવાથી તમારી ચિંતા વધી શકે છે, કામ પ્રત્યે તમારે વિશેષ ધ્યાન આપવું પડશે. તમારા અટકેલા પૈસા મળવાથી તમારું મન પ્રસન્ન રહેશે. વડિલો કે સિનિયર સિટીઝન ની તબિયત સાચવવી.

તુલા (ર, ત)
રાજનીતિની દિશામાં કામ કરી રહેલા લોકો માટે આ સપ્તાહના દિવસો સારા રહેશે, તેમના મનમાં કંઈક નવું કરવા માટે ઉત્સાહ અને જોશ જોવા મળશે. તમારા પરિવારના કોઈપણ સભ્યની સમયસર મદદ ન મળવાને કારણે તમે પરેશાન રહેશો, જેના કારણે તમારું કોઈ કામ બગડી શકે છે. નાના વ્યાપારીઓને સારો ફાયદો થશે. તમે તમારા માતા પિતાને દેવ દર્શનની યાત્રા પર લઈ જઈ શકો છો. વાહન ચાલકો માટે શાંતિથી કામ કરવું. તમારા વિરોધીઓ સાથે સમજૂતી થાય તેમ જ આપની મહેનતનું મધુર પરિણામ જોવા મળે, ગૃહજીવનમાં સંવાદિતા જણાય.

વૃશ્ર્ચિક (ન, ય)
તમને કેટલાક લોકોનો સંપૂર્ણ સહયોગ મળશે. ઓફિસના કામને લઈને તમારે મુસાફરી કરવી પડી શકે છે. આ યાત્રા ફાયદાકારક રહેશે. ધન સંબંધી સારા સમાચાર મળી શકે છે. તમને કોઈપણ કંપની તરફથી નોકરીની ઓફર મળી શકે છે. દરમિયાન, કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત થવાની સંભાવના છે. સરકારી કે ખાનગી ક્ષેત્રની નોકરી કરતા લોકો માટે સમય પ્રગતિ કારક જણાય છે. વ્યવસાય કે નોકરીના કાર્યક્ષેત્રના પ્રવાસનું મધુર ફળ ચાખવા મળે તથા પારિવારિક સાનુકૂળતા જણાય, ગુસ્સા પર સંયમ રાખવો.

ધન (ભ, ધ, ફ, ઢ)
તમે ધાર્મિક કાર્યમાં વ્યસ્ત રહેશો. ભોજનમાં 2સ વધશે. વેપારમાં લાભદાયક સ્થિતિ સર્જાશે. વ્યવસાયિક યાત્રા સફળ થશે. સંતાન પક્ષની ચિંતાઓથી તમને મુક્તિ મળશે. તમારા કાયદાકીય કામમાં ઝડપ આવશે. આવકના સાધન બનાવવાના પ્રયાસો સફળ થશે. યાત્રા દરમિયાન કોઈ વ્યક્તિને મળવું ફાયદાકારક બની શકે છે. વાહન વ્યવસ્થિત રીપેર કરી વાપરવું. બેદરકારી રાખવી નહીં. સોમવારે અને ગુરુવારે ધનલાભ શક્ય છે. શનિવારે ઉછીના પૈસા આપવા માટે સંભાળવું.

મકર (ખ, જ)
તમારો મૂડ બદલવા માટે અને એફિશિયન્ટ થવા, સામાજિક ઇવેન્ટમાં જોડાઓ. લોકો સાથે વાતચીત કરી મિત્રો બનાવો. તમારી ઇચ્છાઓ સાકાર થશે અને પાછલા દિવસની મહેનતનું વળતર મળશે. તમારા જીવનસાથી કે મિત્રો સાથે તમારી અંગત માહિતી શેર કરતા પહેલા કાળજીપૂર્વક વિચારો.તમારા પરિવારમાં આવક કરતાં જાવકનું પ્રમાણ વધુ જણાય, કાર્યક્ષેત્રમાં સફળતા મેળવવા વધારે પરિશ્રમ કરવો પડે, સ્વાસ્થ્ય સાચવવું. જોઈતું પરિણામ મેળવવા વધારે મહેનત કરવી પડે. નોકરી ધંધાના કાર્યક્ષેત્રમાં સમય સારો જણાય, અતિ ભાવુકતાથી સાવધ રહેવું.

કુંભ (ગ, સ, શ, ષ)
તમારું એનર્જી લેવલ સારું રહેશે. તમે ફિલ્મ, નાટક, ટીવી સિરિયલ કે કોઈ મનોરંજન કાર્યક્રમમાં જોડાઈ શકો છો. નોકરી કે વ્યવસાયના નવા પ્રોજેક્ટ પર કામ કરવાથી તમને ઘણું શીખવા મળશે. માતા-પિતા તરફથી સહયોગ મળશે. તેમજ તેઓ તેમની સાથે ધાર્મિક સ્થળે જશે. સંતાનના પ્રશ્ને ચિંતા રહે. પડોશી તથા અન્ય સોસાયટીના લોકો સાથે વાતચીત કરતાં ગરમી પકડવી નહીં. મિત્રો અને સંબંધીઓ સાથે વાતચીતથી ઘણા પ્રશ્નો દૂર થઈ જશે. તમારી ચિંતાનાં વાદળ દૂર થાય સાથે વિચારો સકારાત્મક રાખવા, આર્થિક પરિસ્થિતિમાં બદલાવ અનુભવાય.

મીન (દ, ચ, થ, ઝ)
તમને વેપારના ક્ષેત્રમાં લાભ થશે. સંતાનો સાથે સંબંધો સારા રહેશે. અન્ય વ્યાપારીઓ પણ તમારા ધંધામાંથી પૈસાનો ફાયદો ઉઠાવી શકશે. લાંબા રોકાણનો યોગ પ્રબળ છે. તમારા પોતાના અને પરિવારજનોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખશો. તમને દૂર સ્થિત પ્રિયજનોના સમાચાર મળશે. સામાન્ય રીતે, બપોર પછી ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળશે. શેરબજારમાં રોકાણ સામાન્ય લાભદાયી રહે. નોકરી તથા વ્યાવસાયિક કાર્યમાં સફળતા મળતી જાય પારિવારિક મતભેદ ટાળવા, અતિ ભાવુકતાથી સાવધ રહેવું.

You Might Also Like

મકર-તુલા સહિત જાણો કઈ રાશિના જાતકોનું નસીબ ચમકશે તથા સૂર્ય-શનિના યોગના કારણે ધનલાભના પણ યોગ

સૂર્યનું મહાગોચર, આજથી 4 રાશિના જાતકો પર મોટુ સંકટ, ધનહાનિ અને સ્વાસ્થ્યને જોખમ

કર્ક રાશિમાં લક્ષ્મી નારાયણ યોગ, બુધ-શુક્રને કારણે જાણો કઈ રાશિના જાતકોને થશે લાભ

આજે સૂર્ય-ચંદ્ર બનાવશે વૈધૃતિ યોગ જાણો કઈ રાશિના જાતકોમાં આવશે એકાએક પરિવર્તન!

આવતીકાલે શતભિષા નક્ષત્રમાં રાહુની એન્ટ્રી થતા જાણો કઈ રાશિના જાતકો પર થશે ભરપૂર ધનવર્ષા!

TAGGED: HOROSCOPE
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article યુપી-બિહાર જેવા દ્વશ્યો સર્જાયા: માલજીંજવા ગામે ગુંડારાજ
Next Article PMની મુલાકાત અંગે ટ્વિટ કરનાર TMC પ્રવક્તા સામે કલેકટરનો બદનક્ષીનો દાવો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

વિમેન લીડર્સ : દેશની 117 મહિલા પાસે રૂ.39 લાખ કરોડની સંપત્તિ

Khaskhabar Editor Khaskhabar Editor 15 minutes ago
ઉન્માદી નહીં, વિચારવંત બનવાનો આ સમય…
ચાંદીપુરા વાયરસે પાટણના 5 વર્ષના બાળકનો જીવ લીધો
રાજકોટ મહાનગરપાલિકાએ યુધ્ધના ધોરણે પેચવર્ક શરૂ કર્યું
રૂ. ૩.૧૨ કરોડની તોડબાજીના ગુનામાં કીર્તિ પટેલની સુરત પોલીસે કરી ધરપકડ
જામનગરમાં પ્રેમિકાને ત્રાસ આપતા પતિને મારી પ્રેમીએ કારખાનામાં જ 10 ફૂટનો ખાડા ખોદી લાશ દાટી દીધી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ASTROLOGER

મકર-તુલા સહિત જાણો કઈ રાશિના જાતકોનું નસીબ ચમકશે તથા સૂર્ય-શનિના યોગના કારણે ધનલાભના પણ યોગ

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ASTROLOGER

સૂર્યનું મહાગોચર, આજથી 4 રાશિના જાતકો પર મોટુ સંકટ, ધનહાનિ અને સ્વાસ્થ્યને જોખમ

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ASTROLOGER

કર્ક રાશિમાં લક્ષ્મી નારાયણ યોગ, બુધ-શુક્રને કારણે જાણો કઈ રાશિના જાતકોને થશે લાભ

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?