By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
    6 hours ago
    આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
    7 hours ago
    મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
    1 day ago
    ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહની 2 કિ.મી. લાંબી સુરંગ ઉડાવીઃ વિસ્ફોટ પછી 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
    1 day ago
    અમેરિકામાં પણ રેવડી!
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
    6 hours ago
    જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
    6 hours ago
    કાલથી બ્રિક્સ સમિટ
    1 day ago
    UPના 26 જિલ્લામાં પૂર
    1 day ago
    પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રૂમમાં જઇને ખબર પડી કે તે શી-મેલ છે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રૂમમાં જઇને ખબર પડી કે તે શી-મેલ છે
ગુજરાત

રૂમમાં જઇને ખબર પડી કે તે શી-મેલ છે

Khaskhabar Editor
Last updated: 2021/01/02 at 2:48 PM
Khaskhabar Editor 6 years ago
Share
11 Min Read
SHARE
– મેધા પંડ્યા ભટ્ટ

હું ખરેખર એ અનુભવથી જ ડઘાઇ ગયો.

અજાણી યુવતીઓને જોતા જ વિચાર આવે છે કે ખરેખર યુવતી જ હશે ને.
મિત્રોને વાત કરી તો મારો મજાક બનાવી દીધો.

સમાજમાં આવી ઘટનાઓ તો બને જ છે અને મેટ્રોસીટી માટે તો સામાન્ય બની ગઇ છે. થાઇલેન્ડમાં તો તેનો બિઝનેસ ઘગઘગે છે, પણ જેણે ક્યારેય કલ્પના પણ ન કરી હોય અને તેના વિશે માહિતી પણ ન રાખતા હોય તેવા યુવકને જ્યારે અણધાર્યો અનુભવ થાય ત્યારે તે ઘટનાને ક્યારેય ભૂલી ન શકે તે સ્વાભાવિક છે. લેટ્સ ડેટના રીસર્ચમાં ડેટીંગ દરમિયાન જયંત સાથે મુલાકાત થઇ. મૂળ દિલ્હીનો પણ વર્ષોથી અમદાવાદમાં માતા-પિતા સાથે સેટ થયો છે. પોતે લગ્ન કર્યા નથી અને બિઝનેસમાં સતત વ્યસ્ત રહેનારો યુવક છે. ગર્લફ્રેન્ડ ક્યારેય બનાવી નથી અને ડેટીંગ એપમાં ચાર છોકરી સાથે ડેટ કરી છે.
પાંચમી છોકરી સાથેની ડેટ બાદ તેણે ડેટીંગ એપનો ઉપયોગ સાવધાનીપૂર્વક કરવાનું રાખ્યુ. મેં જ્યારે જયંતને ડેટીંગ એપ પર જોઇને રાઇટ સ્વેપ કર્યું અને તેની સાથે વાતચિત કરી તો તેણે પહેલા તો ખૂબ સાચવી સાચવીને વાતો શરૂ કરી. હું ખરેખરા અર્થમાં કોઇ સ્ત્રી જ છુ ને તેવી રીતે ઓળખવા માટેના પ્રશ્નો કરતો હતો. મને થોડી નવાઇ તો લાગી હતી પણ ડેટીંગ એપ પર કોઇપણ પ્રકારના યુવકો મળી શકે છે, તેમ માનીને મે વાતચિત આગળ વધારી. તેણે મારી પાસે શેરચેટનું મારું આઇડી માંગ્યુ. મેં તે પણ શેર કર્યું. બીજે દિવસે તેણે મને તેમાં વિડીયો કોલ કર્યો અને અમે વાત કરી. તેને કદાચ મારા પર ખરેખર વિશ્વાસ બેઠો હોય તેવું લાગ્યું. અમે ફોન નંબર શેર કર્યા અને વાતચિત કરી. મેં તેને આ રીતે ગભરાવાનું અને અનેક પ્રશ્નો કરવાનું કારણ પૂછ્યું તો તેણે કહ્યું કે હું અકળાયેલો છું. મને સો ટકા ખાતરી થઇ ગઇ કે આની સાથે કોઇ ઘટના બની છે. મેં તેને મારા રીસર્ચની વાત કરી. મારા આર્ટીકલની લીંક મોકલી. હવે તેને વિશ્વાસ આવી ગયો અને અમે બંનેએ લંચ પર મળવાનું નક્કી કર્યું.

Contents
– મેધા પંડ્યા ભટ્ટહું ખરેખર એ અનુભવથી જ ડઘાઇ ગયો.અજાણી યુવતીઓને જોતા જ વિચાર આવે છે કે ખરેખર યુવતી જ હશે ને. મિત્રોને વાત કરી તો મારો મજાક બનાવી દીધો.

બપોરના સમયે એસ.જી. હાઇવેની મારી પસંદગીની રેસ્ટોરામાં અમે બંને બેઠા હતા. જયંત દેખાવમાં સ્માર્ટ કહી શકાય. 29 વર્ષની ઉંમર અને તેને જોતા હેન્ડસમ શબ્દ બોલવો જરૂરી બની જાય તેવી પર્સનાલીટી તે ધરાવતો હતો. લંચની શરૂઆત તેની સાથેની તેની ઘટનાથી થઇ. એકબીજાના સામાન્ય પરીચય બાદ મેં તેને કહ્યું કે ડેટીંગ એપથી ડઘાયા છો. તો તેણે કહ્યું હા, તેણે પોતાની વાત કહેવાની શરૂ કરી.

- Advertisement -

હું ડેટીંગ એપ પર પહેલા ચાર ડેટ કરી ચૂક્યો હતો. જેમાં બધી કોલેજગર્લ હતી. તેમાંથી એક ચીની જેવો દેખાવ ધરાવતી યુવતી હતી. મારી ચારેય ડેટ ખૂબ જ સરસ રહી હતી. ચારેય સાથે પહેલી મુલાકાતમાં ફરવાનું અને ડિનર ગોઠવાયું હતુ અને બીજી મુલાકાત સીધી હોટલરૂમમાં હતી. જોકે તે ચારેય યુવતીઓ સાથે હું સતત સંપર્કમાં રહ્યો છું અને એકબીજાની અનુકૂળતાએ અમે એન્જોય કરવા માટે પણ ભેગા થતા રહીએ છીએ. હવે હું તે ચાર સિવાય કોઇ નવી યુવતીને સર્ચ કરતો નથી. મને જે અનુભવ થયો તે પછી મારી સામે કોઇ યુવતી કે સ્ત્રી બેઠી હોય તો તે ખરેખર સ્ત્રી જ છે, તે પ્રશ્ન મને મનમાં થવા લાગે છે. તેનું કારણ આપને જણાવીશ. પણ મારી વાતોનું આપ ખોટું ન લગાડતા. તે માટે તમને સોરી કહી દઉં છું. તમારા માટે મનમાં કોઇ વિચાર નથી. તમે મને સાંભળવા અને સમજવા આવ્યા છો, તે મારા માટે બહું મોટી વાત છે. કારણકે મેં જ્યારે મારા અંગત મિત્રો સાથે આ વાત શેર કરી તો તેમણે પણ મારી મજાક ઊડાવી. તેથી હું વધારે કોઇને કહી જ નથી શક્યો.

રોઝી નામની યુવતીને હું મીટમી પર મળ્યો. અમે બંને બીજા જ દિવસે લોંગ ડ્રાઇવ પર ફરવા નીકળી ગયા. તેની વાતો કરવાની આદત મને ખૂબ ગમી અને તેના અને મારા કેટલાક શોખ પણ મળતા હોવાથી અમે બંને વધારે કમ્ફર્ટેબલ હતા. અમારા બંનેના ગીતોની પસંદગી પણ ઘણેખરે અંશે સરખી જ હોવાથી અમે લોંગ ડ્રાઇવ દરમિયાન ખૂબ એન્જોય કર્યું. ડિનર સાથે કરવાનો પ્લાન હોવાથી ગાંધીનગર પાસેની એક ગાર્ડન રેસ્ટોરોમાં ગાડી પાર્ક કરી. ત્યાંનુ વાતાવરણ ખૂબ સરસ હતું. પાર્કીંગમાં ઘણી ગાડીઓ પાર્ક હતી તેથી મેં ખૂણામાં જગ્યા જોઇને ગાડી પાર્ક કરી. હું સીટ બેલ્ટ કાઢીને ઉતરવા જતો હતો ત્યાં રોઝીએ મને અચાનક તેની તરફ ફેરવીને ગાઢ ચુંબન કર્યું. તે થોડીવાર સુધી મને કીસ કરતી રહી. મારો હાથ તેના શરીર ફરતે વીંટળાવા લાગ્યો. હું પણ તેને કીસ કરવા લાગ્યો. મારો હાથ તેના શરીર પર ફરતા ફરતા છાતીના ભાગ પર આવી ગયો. તેના ભાગને સ્પર્શીને હું વધારે ઉત્તેજીત થવા લાગ્યો હતો. હું કોઇ નશો પી રહ્યો હોઉં તેવું મને લાગતું હતું. અચાનક હું હાથ તેના શરીરના નીચેના ભાગ તરફ લઇ જવા લાગ્યો કે તેણે તરત જ મારો હાથ પકડી લીધો અને અમે બંને દૂર થયા. મેં મારી જીંદગીમાં આવું ચુંબન ક્યારેય કોઇ યુવતી પાસેથી મેળવ્યું નહોતું. હું જાણે તેના નશામાં હોઉં તેવો મને અહેસાસ થવા લાગ્યો હતો. તેના ચુંબન પરથી મને અંદાજો આવી ગયો કે તે સારી બેડપાર્ટનર પણ હોવી જોઇએ. સાથે જ તે વાઇલ્ડ સેક્સને વધારે પસંદ કરતી હશે.
અમે બંને ડિનર પૂરું કરીને પાછા ફર્યા. હું તેને તેના ઘરે મૂકવા માટે ગયો. તે અહીં પીજીમાં રહેતી હતી. તેની વિશે વધારે મેં જાણવાનો પ્રયત્ન ન કર્યો કારણકે હું ડેટીંગ એપ પર મળતી યુવતીઓની પર્સનલ લાઇફ વિશે વધારે જાણવાનો આગ્રહ રાખતો નથી. તેણે ગાડીમાંથી ઊતરીને મારા ગાલ પર હળવું ચુંબન કર્યું અને ગુડનાઇટ કહીને ઊતરી ગઇ. આ વખતે મને ફરીથી તેના લીપકીસની આશા હતી. હું મારા ઘરે આવ્યો અને ફ્રેશ થઇને સુવાનો પ્રયત્ન કરવા લાગ્યો. રોઝીનું ચુંબન મને સતત ઉત્તેજીત કરી રહ્યું હતું. તેના વિચારથી જ મને ઉત્તેજનાઓ થવા લાગી હતી. અચાનક વોટ્સઅપમાં તેણે મને મેસેજ કર્યો. મેં જોયું તો તેણે તેનો અધખુલ્લો છાતીનો ભાગ દેખાય તેવા ફોટા મને મોકલ્યા હતા. હું જોઇને જોતો જ રહી ગયો. બીજે દિવસે અમે બંનેએ આખો દિવસ સાથે પસાર કરીશું તેવું નક્કી કરી લીધુ.

હું તો એટલો બધો ખુશ હતો કે પહેલાની ક્યારેય ચાર ડેટમાં ન અનુભવ્યો હોય તેવો અહેસાસ મને રોઝી સાથે થઇ રહ્યો હતો. બીજે દિવસે સવારમાં જ અમે બંને આબુરોડ તરફ જવા નીકળી ગયા. રસ્તામાં પણ ગાડીમાં તે મને અડીને બેઠી હતી. તેનો સ્પર્શ મને રોમાંચિત કરી જતો હતો. મને તેની સાથે સેક્સ માટેના વિચારો આવવા લાગ્યા હતા. જે પહેલાની કોઇ ડેટમાં મેં અનુભવ્યા નહોતા. અમે હોટલે પહોંચી ગયા અને રૂમમાં જ ડ્રીંક મંગાવી લીધુ. તેને પણ ડ્રીંક પસંદ હતું તેથી અમે એકબીજાના શરીરના સ્પર્શને અનુભવતા અનુભવતા ડ્રીંક કરીને નજીક આવવાની શરૂઆત કરી. મેં લગભગ ત્રણ બિયર પીધી હતી. તેણે ફરી મને કીસ કરવાની શરૂઆત કરી. થોડા સમય સુધી મારા હોઠોને કીસ કર્યા પછી તે મારા ગળા અને માથા પર કીસ કરવા લાગી. મેં ટીશર્ટ પહેર્યું હતું તે એણે ઊતારી નાખ્યું. મારા ખભા અને છાતી પર કીસ કરવા લાગી. તેણે પણ ટીશર્ટ અને સ્કર્ટ પહેર્યું હતું. તેણે પોતાનું ટીશર્ટ કાઢી નાખ્યું. હું તેની બ્લેક બ્રા અને તેમાંથી ઊભરતા બ્રેસ્ટના ભાગને જોતો જ રહી ગયો. હું તેના પર તૂટી પડવા તૈયાર હતો. મેં ઊભા થઇને તેને બેડ પર સૂવાડી દીધી અને તેના ઉપર આવી ગયો. અચાનક, મને તેના શરીરમાં નીચેના ભાગ તરફ કંઇ ખૂંચ્યું. હું ઊભો થઇ ગયો. અને મેં તરત જ એનું સ્કર્ટ ખેંચી નાખ્યું. હું જોઇને સ્તબ્ધ થઇ ગયો. શરીરના ઉપરના ભાગથી જે સ્ત્રી જેવું શરીર હતું તે નીચેના ભાગથી પુરુષનું હતું. હું તો દૂર જઇને ખુરશી પર બેસી ગયો. પીધેલો બધો દારૂ ઊતરી ગયો. રોઝીએ મને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે તે પોતે દેહવેપારના ધંધામાં છે, પણ હું કંઇ જ રીએક્શન આપી શકતો ન હતો. હું ખુરશી પર જ સૂઇ ગયો. ઊઠ્યો ત્યારે મેં જોયું તો તે બેડ પર સૂતી હતી. મેં તેને ઊઠાડીને તરત જ તૈયાર થઇ જવા કહ્યું. અમે બંને પાછા ફર્યાં. જે રોઝી સાથે મને વાતો કરવાની સૌથી વધારે મજા આવી હતી, તેની સાથે ચાપ પાંચ કલાક સુધી હું ચૂપચાપ બેસી રહ્યો.

- Advertisement -

તેને તેના ઘરે ઊતારીને હું મારા ઘરે ગયો. બીજે દિવસે રાત્રે મિત્રો સાથે મુલાકાતમાં આ વાત શેર કરી તો તેમણે પણ મારો મજાક બનાવી દીધો. મેં તે દિવસ પછી રોઝીને બ્લોક કરી દીધી અને કોઇ જ સંપર્કમાં નથી. પણ હું તે સમયને ભૂલી નથી શકતો. તે ઘટના ઘણીવાર યાદ આવ્યા કરે છે. હું મારી પહેલાની ચાર ડેટ સાથે નોર્મલી સેક્સ કરી શકું છું પણ ઘણીવાર અચાનક યાદ આવી જાય તો તેમાં પણ મુશ્કેલી પડે છે. જયંતની બધી વાતો સાંભળીને મને લાગ્યું કે તેને માનસિક અસર થઇ છે, તે નક્કી જ છે. તેને થોડો સમજાવ્યો અને પછી અમે છૂટા પડ્યા.

સમજવા જેવું – શી-મેલ એટલે જેના શરીરનો છાતીનો ભાગ સ્ત્રી જેવો હોય છે અને નીચેનો ભાગ પુરુષ જેવો હોય છે. થાઇલેન્ડમાં આ પ્રકારના લોકો વધારે જોવા મળે છે. જે ખાસ પ્રકારના ઇન્જિક્શન લઇને આ પ્રકારનો દેહ ધારણ કરતા હોય છે. જે દેહવેપારના ધંધામાં જ હોય છે. આવા લોકો અહીં પણ હોય તે નવી વાત નથી પણ તેનો સામનો તમારે થાય તો તેમાં વધારે વિચારવું નહી. વાસ્તવિકતાને સ્વીકારીને ચાલવું જરૂરી છે. કોઇપણ વાતને કે ઘટનાને વધારે વિચારવાથી કે વાગોળવાથી તમે વર્તમાનમા જેની સાથે હો તેની સાથે પૂરેપૂરો આનંદ માણી શકતા નથી. જયંત બીજી યુવતી સાથે પણ સેક્સ દરમિયાન જો રોઝીને યાદ કરતો રહે છે, તો તે અન્ય કોઇ સાથે સંતોષપૂર્વકનો સંભોગ કરી જ નથી શકતો. તેથી જીવનમાં બનેલી ખરાબ ઘટનાને ભૂલી જવામાં જ મજા છે. સાથે જ ડેટીંગ એપ પર આવા અનુભવો થવાથી ક્યારેક શારીરિક સુખની લાહ્યમાં ઊંડી માનસિક અસર પણ થાય છે, તો તેનાથી પણ બચવું.

You Might Also Like

સર્વેશ્વર ચોક કા રાજા: રજવાડી થીમમાં બિરાજશે ગણપતિદાદા

આજે 3 જિલ્લામાં અતિભારે અને 7 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાએ સોમનાથ દાદાના દર્શન કર્યા

ત્રિકોણ બાગ કા રાજા : રાજવી સ્વરૂપમાં બિરાજમાન થશે દુંદાળા દેવ

સોજીત્રાનગર કા રાજા ગણપતિ મહોત્સવનો 14 સપ્ટેમ્બરથી ભવ્ય પ્રારંભ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વર્ષના પ્રથમ દિવસે મુખ્યમંત્રીની રાજ્યના નાગરિકોને મહત્વપૂર્ણ ભેટ:રૂ.૪૩૦ લાખના ખર્ચે નિર્મિત થનારા મહુવા બસ સ્ટેશનનું ઇ-ખાતમુહૂર્ત કરતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી
Next Article ‘ગૂગલનિર્ભરતા’ ઘટાડી ‘આત્મનિર્ભર’ બનવા શું પ્લે સ્ટોરનો ભારતીય વિકલ્પ લવાશે?

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સર્વેશ્વર ચોક કા રાજા: રજવાડી થીમમાં બિરાજશે ગણપતિદાદા

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
આજે 3 જિલ્લામાં અતિભારે અને 7 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

સર્વેશ્વર ચોક કા રાજા: રજવાડી થીમમાં બિરાજશે ગણપતિદાદા

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
ગુજરાત

આજે 3 જિલ્લામાં અતિભારે અને 7 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
રાજકોટ

પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાએ સોમનાથ દાદાના દર્શન કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?