By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતના ખભે બંદૂક ફોડશે અમેરિકા? LPG સંકટ વચ્ચે હોર્મુઝ અંગે ચીનને આપી કડક ચેતવણી
    2 days ago
    LPG ની અછતમાં મોટી રાહત, 45000 ટન ગેસ સાથે સુપર ટેન્કર હોર્મુઝ ઓળંગવાની તૈયારીમાં
    5 days ago
    ટ્રમ્પનો માસ્ટર પ્લાન! ઈરાન પર ‘નાના પણ ઘાતક’ હુમલાની તૈયારી, અમેરિકાની નૌસેના ફરી સજ્જ
    6 days ago
    એક માણસ 40 કલાક સુધી હૃદય વિના જીવ્યો, ચીનની આશ્ચર્યજનક ઘટનાની મેડિકલ જગતમાં પણ ચર્ચા
    7 days ago
    ટ્રમ્પનો ટેરિફ મોહ: સુપ્રીમ કોર્ટની રોક છતાં નવા ટેરિફની તૈયારી, ભારત સહિત 60 દેશો રડાર પર!
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    તમિલનાડુમાં કૉંગ્રેસની મોટી જાહેરાત, વિજયની TVK પાર્ટીને સમર્થન આપ્યું
    16 hours ago
    કૃત્રિમ પનીર પર સરકારની સર્જિકલ સ્ટ્રાઇક
    16 hours ago
    પશ્ર્ચિમ બંગાળમાં બુલડોઝર એક્શન
    17 hours ago
    UPSCમાં મોટા ફેરફારની શક્યતા, SC-ST-OBCની સાથે પેટા જ્ઞાતિના ઉલ્લેખની ભલામણ
    19 hours ago
    અમિત શાહની રણનીતિનું પરિણામ આખરી સભામાં મમતાને ‘ગૂડબાય’ કહી કાર્યકર્તાઓમાં વિશ્ર્વાસ બનાવ્યો
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ચેન્નઈએ દિલ્હીને 8 વિકેટે હરાવ્યું: સેમસને 52 બોલમાં 87 રન ફટકાર્યા
    16 hours ago
    બેંગલુરુ નહીં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે IPL ફાઈનલ, BCCIએ કેમ બદલ્યો નિર્ણય?
    19 hours ago
    IPLમાં મુંબઈનો સૌથી મોટો રન ચેઝ: લખનઉને 6 વિકેટે હરાવ્યું
    2 days ago
    IPL 2026: કોણ છે અક્ષત રઘુવંશી? જેણે ડેબ્યૂ મેચમાં જ કર્યો વૈભવ સૂર્યવંશી જેવી કમાલ! ખાસ લિસ્ટમાં એન્ટ્રી
    2 days ago
    IPL 2026: કેએલ રાહુલનો મહારેકોર્ડ! વિરાટ-રોહિત પણ ના કરી શક્યા તે કરી બતાવ્યું
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    19 hours ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    7 days ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    1 week ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    2 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: યંગ ઈન્ડિયનની ઓફિસ સીલ, હવાલા કનેક્શનનાં કારણે ગરમાયો નેશનલ હેરાલ્ડ કેસ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > યંગ ઈન્ડિયનની ઓફિસ સીલ, હવાલા કનેક્શનનાં કારણે ગરમાયો નેશનલ હેરાલ્ડ કેસ
ખાસ-ખબરરાષ્ટ્રીય

યંગ ઈન્ડિયનની ઓફિસ સીલ, હવાલા કનેક્શનનાં કારણે ગરમાયો નેશનલ હેરાલ્ડ કેસ

Khaskhabar Editor
Last updated: 2022/08/04 at 11:16 AM
Khaskhabar Editor 4 years ago
Share
4 Min Read
SHARE

– કોંગ્રેસે કહ્યું: આતંકવાદીઓ જેવું વર્તન

ED દ્વારા બુધવારે યંગ ઈન્ડિયન ઓફિસને સીલ કરી દેવામાં આવી હતી. EDની આ કાર્યવાહીથી કોંગ્રેસ ગુસ્સે છે. ત્યારે આ મુદ્દે કોંગ્રેસ આજે સંસદમાં અવાજ ઉઠાવવામાં આવશે.

- Advertisement -

બુધવારે EDએ દિલ્હીના હેરાલ્ડ હાઉસ સ્થિત યંગ ઈન્ડિયનની ઓફિસને સીલ કરી

નેશનલ હેરાલ્ડ કેસમાં ચાલી રહેલી EDની તપાસ હવે પૂછપરછ બાદ એક્શન સુધી પહોંચી ગઈ છે. મંગળવારે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડ્યા બાદ બુધવારે EDએ દિલ્હીના હેરાલ્ડ હાઉસ સ્થિત યંગ ઈન્ડિયનની ઓફિસને સીલ કરી દીધી હતી. ઓફિસ સીલ થતાં જ દિલ્હીમાં ખળભળાટ મચી ગયો હતો. કોંગ્રેસ હેડક્વાર્ટરથી સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના આવાસની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી હતી. EDની કાર્યવાહી બાદ કોંગ્રેસે પણ પ્રેસ કોન્ફરન્સ કરી કેન્દ્ર સરકાર પર ડરાવવાનો આરોપ લગાવ્યો હતો.

दिल्ली: कांग्रेस की अंतरिम अध्यक्ष सोनिया गांधी के आवास 10 जनपथ के बाहर अतिरिक्त पुलिस बल की तैनाती की गई है। pic.twitter.com/fiGo153Ux2

- Advertisement -

— ANI_HindiNews (@AHindinews) August 3, 2022

કોંગ્રેસ આ મુદ્દે આજે સંસદમાં વિરોધ કરશે

કોંગ્રેસ હવે આ મુદ્દો ગુરુવારે પણ સંસદમાં અવાજ ઉઠાવવા જઈ રહી છે. બીજી તરફ, નેશનલ હેરાલ્ડ સાથે સંબંધિત અલગ-અલગ સ્થળો પર ED દ્વારા પાડવામાં આવેલા દરોડામાં કેટલીક શંકાસ્પદ વસ્તુઓ મળી આવી હોવાનું સામે આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે તેના તાર હવાલા સાથે જોડાયેલા જોવા મળી રહ્યા છે. એવું જાણવા મળ્યું છે કે ED દ્વારા મંગળવારે પાડવામાં આવેલા દરોડામાં કેટલાક હવાલા કનેક્શન સામે આવ્યા છે. એકાઉન્ટ બુકની એન્ટ્રીમાં કેટલાક શંકાસ્પદ વ્યવહારો દર્શાવવામાં આવ્યા છે. આ હવાલા એન્ટ્રીઓ કોલકાતા અને મુંબઈમાં મળી આવી છે.

મોંઘવારીના વિરોધમાં સરકાર ડરી ગઈ- કોંગ્રેસ

બીજી તરફ કોંગ્રેસ ED અને પોલીસ પર ગુસ્સે છે. બુધવારે કોંગ્રેસે સૌથી પહેલા પ્રેસ કોન્ફરન્સ કરીને ED અને પોલીસની કાર્યવાહીની નિંદા કરી હતી. આ પત્રકાર પરિષદમાં જયરામ રમેશ, અજય માકન અને અભિષેક મનુ સિંઘવી હાજર હતા. ત્રણેયનો દાવો છે કે સરકાર ડરાવવાનો પ્રયાસ કરી રહી છે. ભયનું વાતાવરણ સર્જાઈ રહ્યું છે.પણ તેઓ નમશે નહિ. કોંગ્રેસે એવો પણ આરોપ લગાવ્યો છે કે ED 5 ઓગસ્ટે મોંઘવારી સામે વિરોધ પ્રદર્શન કરવા જઈ રહી હોવાના ડરથી સરકારના ઈશારે કાર્યવાહી કરી રહી છે.

ED seals Young Indian office in Delhi's Herald House building

Read @ANI Story | https://t.co/zhU1Ni9tPO#EnforcementDirectorate #YoungIndian #NationalHeraldCase pic.twitter.com/gJ50juKPPT

— ANI Digital (@ani_digital) August 3, 2022

કોંગ્રેસ સંસદમાં સ્થગિત પ્રસ્તાવ લાવશે

જે બાદ નિર્ણય લેવામાં આવ્યો કે ગુરુવારે સંસદમાં આ મુદ્દો ઉઠાવવામાં આવશે. કોંગ્રેસ પાર્ટીએ ગુરુવારે સવારે 9.45 કલાકે કોંગ્રેસ સંસદીય દળ (CPP)ની બેઠક બોલાવી છે. જેમાં કોંગ્રેસના તમામ રાજ્યસભા અને લોકસભા સાંસદોને બોલાવવામાં આવ્યા છે. જેમાં પાર્ટીની ભાવિ રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવશે. બુધવારે થયેલી સમગ્ર ઘટનાને લઈ કોંગ્રેસ સંસદમાં સ્થગિત પ્રસ્તાવ લાવશે. દરમિયાન રાહુલ ગાંધી પણ કર્ણાટકથી દિલ્હી પરત ફર્યા છે.

રાહુલ ગાંધીને 50 અને સોનિયા ગાંધીની 12 કલાક પૂછપરછ કરાઈ

નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધીની અલગ-અલગ દિવસે 50 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. બીજી બાજુ સોનિયા ગાંધી સાથે 12 કલાક સવાલ-જવાબ થયા હતા. આ પછી EDએ મંગળવારે નેશનલ હેરાલ્ડ સહિત 12 સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ પછી, બુધવારે સાંજે લગભગ 5.15 વાગ્યે, દિલ્હીમાં યંગ ઇન્ડિયનની ઓફિસને ED દ્વારા સીલ કરવામાં આવી હતી.

दिल्ली: प्रवर्तन निदेशालय (ED) ने नेशनल हेराल्ड कार्यालय को सील करते हुए निर्देश दिया कि एजेंसी की अनुमति के बिना परिसर को नहीं खोला जाए। pic.twitter.com/SnkcBUvlTC

— ANI_HindiNews (@AHindinews) August 3, 2022

શું ED સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની ધરપકડ કરશે ?

સવાલ એ ઊભો થયો કે જે રીતે EDએ સંજય રાઉત, પાર્થ ચેટર્જી, સત્યેન્દ્ર જૈનની પૂછપરછ બાદ ધરપકડ કરી હતી, શું ED સોનિયા ગાંધી-રાહુલ ગાંધી સામે આવું કોઈ પગલું ભરી શકે છે? આ આશંકા એટલા માટે હતી કારણ કે કોંગ્રેસ કાર્યાલય, રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના ઘરની બહાર ભારે સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા હતા. આના પર કોંગ્રેસે આરોપ લગાવ્યો કે તેઓ ઘેરાયેલા છે. એક પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ તો ત્યાં સુધી કહ્યું કે દેશની સૌથી જૂની પાર્ટી સાથે આતંકવાદીઓ જેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે, જે યોગ્ય નથી. હવે આ મામલો ફરી વેગ પકડતો જોવા મળી રહ્યો છે. એક તરફ તેના તારને હવાલા સાથે જોડવાની વાત ચાલી રહી છે તો બીજી તરફ કોંગ્રેસ સંસદમાં આ મુદ્દો જોરશોરથી ઉઠાવવા જઈ રહી છે.

You Might Also Like

તમિલનાડુમાં કૉંગ્રેસની મોટી જાહેરાત, વિજયની TVK પાર્ટીને સમર્થન આપ્યું

કૃત્રિમ પનીર પર સરકારની સર્જિકલ સ્ટ્રાઇક

પશ્ર્ચિમ બંગાળમાં બુલડોઝર એક્શન

UPSCમાં મોટા ફેરફારની શક્યતા, SC-ST-OBCની સાથે પેટા જ્ઞાતિના ઉલ્લેખની ભલામણ

અમિત શાહની રણનીતિનું પરિણામ આખરી સભામાં મમતાને ‘ગૂડબાય’ કહી કાર્યકર્તાઓમાં વિશ્ર્વાસ બનાવ્યો

TAGGED: CONGRESS, ed, NATIONALHERALDCASE, priyankagandhi, rahulgandhi, soniagandhi, YOUNGINDIA
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કૉમનવેલ્થ ગેમ્સ 2022: તુલિકા માને જૂડોમાં જીત્યો સિલ્વર અને સૌરવ ઘોષલે સ્ક્વૉશમાં જીત્યો બ્રૉન્ઝ મેડલ
Next Article આ રાશિના જાતકોને આજે પરિવારમાં ખટરાગ થવાની સંભાવના, જાણો કેવો રહેશે આપનો આજનો દિવસ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

સોરઠમાં કાળઝાળ ગરમી વચ્ચે ફરી માવઠાંની સિસ્ટમ સક્રિય: ધરતીપુત્રોના જીવ અધ્ધર

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
ગજ્જર સ્પોર્ટ્સ ક્લબ આયોજિત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનો આજે ફાઈનલ જંગ
ધો 10 બોર્ડમાં પુજીત રૂપાણી ટ્રસ્ટના બે વિદ્યાર્થીએ 99.99 PR સાથે બોર્ડમાં પ્રથમ સ્થાન મેળવ્યું
મહાપાલિકાનું મેગા ડિમોલિશન: મવડી અને નાનામવામાં 32 કરોડની જમીન દબાણમુક્ત
9મીએ પિતા અને પુત્રના સંબંધોની ગરિમા સમજાવતો ‘પાપા મેરી જાન’ ટૉક શૉ યોજાશે
ધો.10નું 83.86% પરિણામ: રાજકોટ જિલ્લાનું 88.11%
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

તમિલનાડુમાં કૉંગ્રેસની મોટી જાહેરાત, વિજયની TVK પાર્ટીને સમર્થન આપ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
રાષ્ટ્રીય

કૃત્રિમ પનીર પર સરકારની સર્જિકલ સ્ટ્રાઇક

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
રાષ્ટ્રીય

પશ્ર્ચિમ બંગાળમાં બુલડોઝર એક્શન

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?