By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    LPG ની અછતમાં મોટી રાહત, 45000 ટન ગેસ સાથે સુપર ટેન્કર હોર્મુઝ ઓળંગવાની તૈયારીમાં
    21 hours ago
    ટ્રમ્પનો માસ્ટર પ્લાન! ઈરાન પર ‘નાના પણ ઘાતક’ હુમલાની તૈયારી, અમેરિકાની નૌસેના ફરી સજ્જ
    2 days ago
    એક માણસ 40 કલાક સુધી હૃદય વિના જીવ્યો, ચીનની આશ્ચર્યજનક ઘટનાની મેડિકલ જગતમાં પણ ચર્ચા
    3 days ago
    ટ્રમ્પનો ટેરિફ મોહ: સુપ્રીમ કોર્ટની રોક છતાં નવા ટેરિફની તૈયારી, ભારત સહિત 60 દેશો રડાર પર!
    4 days ago
    ચીને ઘાતક હથિયાર તૈયાર કર્યું, ભારત માટે પણ ખતરો! S-400 અને AWACS પણ ફેલ થશે…
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હનુમાનજીના અકલ્પનીય પરાક્રમોની ગાથા : મહાબલી
    19 hours ago
    ટ્રમ્પે ઇરાનનો શાંતિ પ્રસ્તાવ ફગાવ્યો: ફાઇનલ વોર્નિંગ આપી
    19 hours ago
    થંથાનિયા કાલીબારી એક સિદ્ધ તાંત્રિક તીર્થ
    19 hours ago
    મમતાને ‘સુપ્રીમ’ ઝટકો
    19 hours ago
    તમારા ફોનમાં પણ અચાનક વાગવા લાગ્યું સાયરન? ગભરાશો નહીં, સરકારે શરૂ કરી આ ખાસ સર્વિસ!
    21 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026: કેએલ રાહુલનો મહારેકોર્ડ! વિરાટ-રોહિત પણ ના કરી શક્યા તે કરી બતાવ્યું
    21 hours ago
    કોહલીને આ કારણે પ્રેમ કરવા લાગી હતી અનુષ્કા, વર્ષોની ડેટિંગ બાદ કર્યા લગ્ન, જાતે કર્યો ખુલાસો
    21 hours ago
    IPL 2026: લાઈવ મેચમાં ડ્રેસિંગ રૂમમાં ઈ-સિગારેટ પીતાં ઝડપાયો સ્ટાર ખેલાડી! BCCI લેશે એક્શન?
    4 days ago
    કોલકાતાએ IPL 2026ની પહેલી સુપર ઓવર જીતી: નારાયણે લખનઉને એક રન જ બનાવવા દીધો
    6 days ago
    ‘મારું નામ રિંકુ જ રહેવા દો…’, KKRના ‘સંકટમોચક’ સ્ટાર બેટરનું દિલ જીતનારું નિવેદન વાઈરલ
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    3 days ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    6 days ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    1 week ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    2 weeks ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મોંઘવારી-GSTને લઈને રાજ્યસભામાં વિપક્ષનો હોબાળો, કાર્યવાહી સ્થગિત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > મોંઘવારી-GSTને લઈને રાજ્યસભામાં વિપક્ષનો હોબાળો, કાર્યવાહી સ્થગિત
ખાસ-ખબરરાષ્ટ્રીય

મોંઘવારી-GSTને લઈને રાજ્યસભામાં વિપક્ષનો હોબાળો, કાર્યવાહી સ્થગિત

Khaskhabar Editor
Last updated: 2022/07/18 at 6:10 PM
Khaskhabar Editor 4 years ago
Share
2 Min Read
SHARE

સંસદનું ચોમાસુ સત્ર આજથી શરૂ : નવા સભ્યોએ લીધા શપથ

 સત્રની શરૂઆતમાં જાપાનના પૂર્વ પીએમને અપાઈ શ્રદ્ધાંજલિ

- Advertisement -

ખાસ-ખબર સંવાદદાતા
સંસદનું ચોમાસુ સત્ર આજથી શરૂ થયું છે. પહેલા દિવસે રાષ્ટ્રપતિ ચૂંટણી માટે સંસદમાં મતદાન ચાલુ છે. એનડીએ તરપથી દ્રૌપદી મુર્મૂ અને વિપક્ષ તરફથી યશવંત સિન્હા રાષ્ટ્રપતિ પદ માટેની રેસમાં છે. પીએમ મોદીએ સંસદ સત્રનો ઉપયોગ સદનની ગરિમા વધારવા માટે કરવાનો આગ્રહ કર્યો. સત્ર દરમિયાન વિપક્ષ અગ્નિપથ સ્કીમ અને મોંઘવારીના મુદ્દે સરકારને ઘેરવાની તૈયારી કરી ચૂક્યો છે. સત્ર દરમિયાન સરકાર કુલ 32 બિલ રજૂ કરવાની તૈયારીમાં છે. કોંગ્રેસના નેતા શક્તિ સિંહ ગોહિલે રાજ્યસભામાં ઝીરો અવરની નોટિસ આપી છે. અગ્નિપથ સ્કિમ પર ચર્ચા માટે આ નોટિસ અપાઈ છે. ગોહિલે આ સ્કિમની તરત પાછી ખેંચી લેવાની સરકાર પાસે માંગણી કરી. સભ્યોએ શપથ લીધા બાદ વિપક્ષનો હંગામો જોવા મળ્યો. લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી. શપથ બાદ જેવી કાર્યવાહી શરૂ થઈ કે વિપક્ષના સભ્ય અધ્યક્ષને કોઈ મુદ્દે નોટિસ આપવા માંગતા હતા. પરંતુ અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે કોઈ નોટિસ થશે નહીં. તેમણે કહ્યું કે આજે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી થઈ રહી છે. દરેક ચૂંટણી દેશમાં ઉત્સવ તરીકે ઉજવાય છે. આજે સદનની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવે છે.

રાજ્યસભામાં આજે અનેક નવા સભ્યોએ શપથ લીધા. પૂર્વ ક્રિકેટર હરભજન સિંહ, રાજીવ શુક્લા, શિવસેના નેતા સંજય રાઉતને સભાપતિ વેંકૈયા નાયડુએ શપથ લેવડાવ્યા. કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલા અને પ્રમોદ તિવારીએ પણ આજે રાજ્યસભા સભ્ય તરીકે શપથ લીધા. પશ્ચિમ બંગાળના આસનસોલથી ટીએમસીની ટિકિટ પર સાંસદ તરીકે ચૂંટાઈ આવેલા શત્રુધ્ન સિન્હાએ લોકસભામાં શપથ લીધા. સિન્હા પહેલા ભાજપમાં હતા ત્યારબાદ કોંગ્રેસ અને હવે ટીએમસીમાં જોડાઈ ગયા છે. આસનસોલ સીટ પર ભાજપના પૂર્વ નેતા બાબુલ સુપ્રીયો સાંસદ હતા. પરંતુ તેમણ સાંસદ પદેથી રાજીનામું આપ્યું અને ટીએમસીમાં જોડાઈ ગયા હતા.

આથી આ સીટ ખાલી થઈ હતી. સત્રની આજે શરૂઆત થતાની સાથે જાપાનના પૂર્વ પીએમ શિંજો આબેને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. લોકસભામાં દિવંગત જાપાની પૂર્વ પીએમ શિંજો આબેના સંસદમાં તેમણે આપેલા ભાષણને યાદ કરાયું. 2021માં તેમને પદ્મવિભૂષણથી સન્માનિત કરાયા હતા.

- Advertisement -

You Might Also Like

હનુમાનજીના અકલ્પનીય પરાક્રમોની ગાથા : મહાબલી

ટ્રમ્પે ઇરાનનો શાંતિ પ્રસ્તાવ ફગાવ્યો: ફાઇનલ વોર્નિંગ આપી

થંથાનિયા કાલીબારી એક સિદ્ધ તાંત્રિક તીર્થ

મમતાને ‘સુપ્રીમ’ ઝટકો

તમારા ફોનમાં પણ અચાનક વાગવા લાગ્યું સાયરન? ગભરાશો નહીં, સરકારે શરૂ કરી આ ખાસ સર્વિસ!

TAGGED: delhi, GST, inflation, MONSOONSESSION, opposition, parliament, PROTEST
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article શાપર વેરાવળમાં સાત આખલા પર એસિડ એટેક: આવારા તત્વો સામે કાર્યવાહી કરવા માંગ
Next Article ‘લેટર-બોમ્બ’ પ્રકરણમાં ડૉ. ભીમાણી ખુલાસો કરે અથવા ફરિયાદ કરે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

જાદુનગરી સે આયા હૈ કોઈ જાદુગર

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
અલ્ગોરિધમનું તોફાન: માનવી હવે મશીનનો ગુલામ બનશે? વિચારવાની શક્તિ પર મોટો ખતરો
ધર્મના નામે છેતરપિંડી કરનારા નકલી સંતોથી સાવધાન: ‘સહજ-વિવેક’ પુસ્તકમાં પાખંડીઓનો પર્દાફાશ
નાસડેકની તેજી નવો ફુગ્ગો કે નવો યુગ??
વિશ્ર્વનું સહુથી નીડર ઝનૂની બાધોડકુ પ્રાણી એટલે હની બેઝર
પાકીટમાં કોનો ફોટો છે ?
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

હનુમાનજીના અકલ્પનીય પરાક્રમોની ગાથા : મહાબલી

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
રાષ્ટ્રીય

ટ્રમ્પે ઇરાનનો શાંતિ પ્રસ્તાવ ફગાવ્યો: ફાઇનલ વોર્નિંગ આપી

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
રાષ્ટ્રીય

થંથાનિયા કાલીબારી એક સિદ્ધ તાંત્રિક તીર્થ

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?