By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત જ નહીં વિશ્વના અન્ય 7 દેશમાં ભડક્યો જનાક્રોશ!
    6 hours ago
    ફ્લાઇટ માટે લાઈનમાં ઊભેલાં હજયાત્રીઓ પર મિસાઈલ પડી, ભારતીય સહિત 13 લોકોનાં મોત
    1 day ago
    ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
    4 days ago
    USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
    5 days ago
    ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    IMFનો અંદાજ: ભારતનો આર્થિક વૃદ્ધિ દર વધીને 7% થશે
    4 hours ago
    દિવાળી વેપારીઓની UPI ચાર્જ હાલ મુલતવી
    5 hours ago
    નાસિક-કુંભ મેળા નજીક ભૂગર્ભજળમાં કેન્સરના તત્વો
    5 hours ago
    કેન્સરની દવાઓ પર 30% માર્જિન કેપ લગાવશે સરકાર
    5 hours ago
    CJP નેતા સૌરવ દાસ અને આશુતોષ રાંકાની ફરી અટકાયત
    6 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    4 days ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    6 days ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    1 week ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    1 week ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘સાહેબ, આ સેવા શરૂ કર્યા પછી હવે ઊંઘ આવી જાય છે અને હૃદયની બળતરા ઓછી થઈ ગઈ છે’
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Shailesh Sagpariya > ‘સાહેબ, આ સેવા શરૂ કર્યા પછી હવે ઊંઘ આવી જાય છે અને હૃદયની બળતરા ઓછી થઈ ગઈ છે’
Shailesh Sagpariya

‘સાહેબ, આ સેવા શરૂ કર્યા પછી હવે ઊંઘ આવી જાય છે અને હૃદયની બળતરા ઓછી થઈ ગઈ છે’

Khaskhabar Editor
Last updated: 2022/04/30 at 1:52 PM
Khaskhabar Editor 4 years ago
Share
5 Min Read
SHARE

શૈલવાણી
-શૈલેષ સગપરિયા

રાજકોટ જિલ્લાના જસદણમાં પોતાની મોટી હોસ્પિટલ ધરાવતા ડો. પંકજ કોટડિયાને કોરોનાથી પરેશાન લોકોની પીડા ઊંઘવા નહોતી દેતી. કોરોના સામેનું યુદ્ધ લડતા અને હારી જતા ગ્રામ્ય પંથકના અભણ, ગરીબ અને લાચાર લોકોના ચહેરા સતત નજર સામે દેખાતા હતા. તા.13 એપ્રિલની રાત્રે ડો. કોટડિયાએ એમના બે ચાર મિત્રોને આ વાત કરી. મિત્રો પણ ડોક્ટર સાહેબ જેવા જ સંવેદનશીલ હૃદયના હતા એટલે એ રાત્રે જ બધાએ સાથે મળીને નક્કી કર્યું કે આપણે જસદણમાં લોકો માટે વિનામૂલ્યે કોવિડ હોસ્પિટલ શરુ કરીએ અને જેટલા લોકોના જીવ બચાવી શકાય એટલા લોકોના જીવ બચાવીએ.

- Advertisement -

બીજા દિવસે બધા મિત્રો જસદણના પૂર્વ ધારાસભ્ય ડો. ભરતભાઈ બોઘરાને મળવા ગયા અને વિનામૂલ્યે કોવીડ હોસ્પિટલ શરુ કરવાની તથા તે માટે જે કોઈ રકમની જરૂર પડે એ બધા જ મિત્રો રકમ આપવા તૈયાર હોવાની વાત કરી. ડો.ભરતભાઈ બોઘરાએ કહ્યું, ‘તમે બહુ સારો વિચાર લઈને આવ્યા છો. આપણે આ વિચારને બને એટલો જલ્દી અમલમાં મુકીએ. તમારે પૈસાની ચિંતા કરવાની જરૂર નથી એની વ્યવસ્થા હું કરીશ તમે માત્ર હોસ્પિટલની વ્યવસ્થા સંભાળજો. સરકારી વહીવટીતંત્રની જે મદદની જરૂર પડશે એ બધી જ મદદ મેળવવાની વ્યવસ્થા પણ હું સંભાળીશ.’

સમય બગાડવો પોસાય એમ જ નહોતો એટલે તે જ દિવસે સાંજ સુધીમાં ડો. કોટડિયાની ટીમે હોસ્પિટલ માટેની જગ્યા પણ શોધી કાઢી. દેવશીભાઈ છાયાણી નામના ભાઈએ પોતાનું એક વર્ષથી બંધ પડેલું કારખાનું હોસ્પિટલ માટે આપ્યું અને આ કારખાનાની બાજુમાં જ આવેલી જયતારામ બાપુની જગ્યાના સંચાલકોએ જગ્યા આપવા સંમતી આપી.
બીજા જ દિવસથી ડોકટર કોટડીયાનાં બધા મિત્રો પોતપોતાની જવાબદારી સંભાળીને કામે લાગી ગયા. કોઈએ દવાની વ્યવસ્થા કરી, કોઈએ બાટલાની વ્યવસ્થા કરી, કોઈએ વાલ્વ વગેરે ભેગું કર્યું, કોઈએ મંડપ, ગાદલા, બેડ, પંખા, લાઈટ વગેરે જેવી વ્યવસ્થા સંભાળી. બીજા સેવાભાવી કાર્યકરો એક વર્ષથી બંધ પડેલું કારખાનું સાફ કરવામાં લાગી ગયા. રાત દિવસ જાગીને માત્ર 48 કલાકમાં 100 બેડની હોસ્પિટલ ઉભી કરી દીધી જેમાં 60 બેડ ઓક્સિજન સુવિધા સાથેના હતા. ડો. પંકજ કોટડિયા ઈચ્છે તો પોતાની 100 બેડની ખાનગી હોસ્પિટલ પણ ઉભી કરી શકે તેમ હતા પણ જસદણ પંથકના ગરીબ અને લાચાર લોકોના જીવ બચાવવા આ ડોકટરે કોઈપણ જાતના ચાર્જ વગર જ હોસ્પિટલ ચાલુ કરવાનો સંકલ્પ કર્યો હતો જે પુરો થયો. સરકારે પણ આ હોસ્પિટલને જે સહાયની જરૂર હતી એ તમામ સહાય ડો.બોઘરાનાં પ્રયાસોથી પુરી પાડી.

હોસ્પિટલમાં બે અલગ વિભાગો કરવામાં આવ્યા. એક વિભાગમાં 50 વર્ષથી નાની ઉમરની વ્યક્તિઓને દાખલ કરવામાં આવે છે અને બીજા વિભાગમાં 50 વર્ષથી મોટી ઉમરની વ્યક્તિઓને દાખલ કરવામાં આવે છે. 50 વર્ષથી નાની ઉમરની વ્યક્તિની પારિવારિક અને સામાજિક જવાબદારીઓને ધ્યાનમાં રાખીને જો કટોકટી સર્જાય તો યોગ્ય નિર્ણય લઇ શકાય એટલે બે વિભાગ રાખ્યા. ડો.કોટડીયાએ કાર્યકરો અને વ્યવસ્થાપકોની મિટિંગમાં કહ્યું કે ’મારા પિતાની ઉમર 61 વર્ષની છે એને જેવી તકલીફ હોય એવી જ તકલીફ વાળો કોઈ યુવાન આવે અને આપણી પાસે એક જ જગ્યા હોય તો એ પેલા યુવાનને આપજો જેથી એની તાત્કાલિક સારવાર થાય મારા પિતા જેવા વડીલની સારવારનો આપણે બીજો વિકલ્પ શોધીશું પણ કોઈ યુવાન સારવારના અભાવે જતો ન રહે એ ખાસ જોવાનું છે.’ સરકાર તરફથી ફાળવવામાં આવેલ સ્ટાફ સહિત બધા કાર્યકરોને યોગ્ય જવાબદારી સોંપી દેવામાં આવી જે બધા બખૂબીથી નિભાવે છે.
ડો.પંકજ કોટડિયા પોતાની હોસ્પિટલ એના જુનિયર ડોકટરને સોંપીને સેવા કરવા માટે આ કોવીડ હોસ્પિટલમાં જ આવી ગયા છે અને પોતાના ડોકટર મિત્રોની સાથે રાત-દિવસ જોયા વગર કોરોના પીડિત લોકોની સારવાર કરે છે. બધાના સહિયારા પ્રયાસથી અત્યાર સુધીમાં ક્રિટીકલ ક્ધડીશનમાં હોય એવા 70થી વધુ લોકોના જીવ બચાવી બચાવી લેવામાં આવ્યા છે આ ઉપરાંત બીજા 150થી વધુ લોકો સાજા થઈને ઘરે પણ જતા રહ્યા અને હાલમાં 90 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે.

- Advertisement -

સૌથી મહત્વની વાત એ છે કે દર્દી અને એના સગા સહીત બધા માટે જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને સારવાર કે ભોજનનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. ડો.પંકજ કોટડિયા સાથે મેં કરેલી ટેલીફોનીક ચર્ચામાં એમણે મને કહ્યું, ‘સાહેબ, આ સેવા શરૂ કર્યા પછી હવે ઊંઘ આવી જાય છે અને હૃદયની બળતરા ઓછી થઈ ગઈ છે. રૂપિયા તો ઘણા કમાયા અને હજુ કમાઈશું પરંતુ આ સમય રૂપિયા કમાવાનો નથી સેવા કરીને પાપનું પ્રાયશ્ચિત કરવાનો છે. હું ગોંડલ બી.એ.પી.એસ. ગુરુકુળનો વિધાર્થી છું અને જરૂરિયાતના સમયે લોકોની સેવા કરવાના સંસ્કાર મને ત્યાંથી મળ્યા છે.’  મહામારીના આ કપરા કાળમાં સંગ્રહખોરી, કાળાબજારી અને ઉઘાડી લૂંટની સામે આવા સેવા યજ્ઞો પણ ચાલે છે.

You Might Also Like

સ્વામી રામદાસનો ઉપદેશ

માણસનું જીવન

ઝડપથી કામો પૂરા કરવા છે?

સ્વામી રામદાસનો ઉપદેશ

શ્રમનો આદર

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article માત્ર એક જ ક્ષણમાં ઝબૂકીને વિલાઈ જતો પ્રકાશનો ઝબકારો એટલે ક્ષણપ્રવાહ
Next Article ગુજરાત પ્લેઑફમાં સ્થાન નિશ્ચિત કરવા મેદાનમાં ઊતરશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

IMFનો અંદાજ: ભારતનો આર્થિક વૃદ્ધિ દર વધીને 7% થશે

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
દિવાળી વેપારીઓની UPI ચાર્જ હાલ મુલતવી
નાસિક-કુંભ મેળા નજીક ભૂગર્ભજળમાં કેન્સરના તત્વો
બ્રિજ રાસોત્સવમાં પહેલા-બીજા નોરતે ખેલૈયાઓની જબરદસ્ત ધૂમ
સહિયર કલબ : ડાકલા – ટીમલી – ઘમાલના તાલે ખેલૈયાઓ મન મૂકી ઝૂમી ઉઠ્યા, આજે વૃંદાવન થીમ રાસ રમાશે
કીર્તિદાનના ગરબામાં રિફંડ ન મળતાં ખેલૈયાઓમાં રોષ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

AuthorShailesh Sagpariya

સ્વામી રામદાસનો ઉપદેશ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
AuthorShailesh Sagpariya

માણસનું જીવન

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
AuthorShailesh Sagpariya

ઝડપથી કામો પૂરા કરવા છે?

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?