By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    3 days ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    1 week ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    1 week ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    1 week ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    અંતે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું
    37 seconds ago
    આસામમાં ભયાનક પૂર : 24 કલાકમાં 14નાં મોત
    38 minutes ago
    જંતરમંતર : શાહિન બાગ પાર્ટ-૨
    24 hours ago
    સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ કુશા મિસાઇલનું ઓડિશાના કલામ દ્વીપથી શક્તિપ્રદર્શન
    1 day ago
    ICMR અને NINનો રિપોર્ટ : જંક ફૂડનું વેચાણ 150% વધ્યું
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    1 day ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    2 days ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    4 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    5 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    5 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    24 hours ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 week ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 week ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 week ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: માધવપુરમાં ભગવાનનાં લગ્ન,જૂનાગઢમાં તૈયારીઓ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > માધવપુરમાં ભગવાનનાં લગ્ન,જૂનાગઢમાં તૈયારીઓ
જુનાગઢ

માધવપુરમાં ભગવાનનાં લગ્ન,જૂનાગઢમાં તૈયારીઓ

Khaskhabar Editor
Last updated: 2022/04/01 at 4:18 PM
Khaskhabar Editor 4 years ago
Share
3 Min Read
SHARE

માધવપુરમાં ભગવાનનાં લગ્નની તડામાર તૈયારી, 11 સમિતીની રચના કરાઇ

માધવપુર મેળાની સાથે સાથે જૂનાગઢ જિલ્લામાં ટુરિસ્ટ સર્કિટ વિકસાવવાનો પ્રયાસ

મેળામાં રાષ્ટ્રપતિ સહિત 8 રાજયનાં CM હાજર રહેશે

તા. 10 થી 14 એપ્રિલ સુધી માધવપુર ઘેડ ખાતે યોજાશે મેળો

ખાસ ખબર સંવાદદાતા

- Advertisement -

પોરબંદર જિલ્લાના માધવપુર ખાતે યોજાનાર મેળામાં રાષ્ટ્રપતિ, 8 રાજ્યના મુખ્યમંત્રીસહિતના મહાનુભવો ઉપસ્થિત રહેનાર છે. ત્યારે યજમાન પોરબંદર જિલ્લા વહિવટી તંત્રને મદદરૂપ થવા તેમજ આ દરમીયાન પોરબંદર સલંગ્ન જિલ્લા જૂનાગઢમાં ટુરિસ્ટ સર્કિટ બને એ માટે આજે કલેકટર રચિત રાજના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી.પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે તા. 10 થી 14 એપ્રિલ 5 દિવસ સુધી મેળો યોજાનાર છે. મેળાના આયોજન અંગે કલેકટર રચિત રાજના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. જેમા કલેકટર રચિત રાજે જણાવ્યું હતું કે, આ વખતે રાષ્ટ્રપતિ તેમજ ઉતરપૂર્વના 8 રાજ્યોના મુખ્યમંત્રી સહિતના મહનુભાવો પધારનાર છે. ત્યારે યજમાન જિલ્લા પોરબંદર વહિવટીતંત્રને મદદરૂપ થવા તેમજ મેળાને ફક્ત સ્થાનિક જ નહિ પરંતુ રાષ્ટ્રીય ફલક પર નોંધ લેવાઇ અને માધવપુર મેળાની સાથે સાથે જૂનાગઢ જિલ્લામાં ટુરિસ્ટ સર્કિટ વિકસે એ માટે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન – સૂચનાઓ આપી હતી. માધવપુર ખાતે યોજાનાર આ રાષ્ટ્રીય મહોત્સવતે સુચારૂ રીતે પાર પડવા માટે નિવાસી અધિક કલેકટર, ડીઆઆરડીએ નિયામક, પ્રાંત અધિકારી સહિતની અધ્યક્ષતામાં કુલ 11 સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિમાં માધવપુરના મેળા ખાતે યાત્રિકોના આવાગમન સમિતિ, ધાર્મિક સંકલન સમિતિ, સાંસ્કૃતિક કાર્યક્રમ સમિતિ, વીવીઆઇપી મહાનુભાવો તથા યાત્રિકોના રહેઠાણો અંગેની સમિતિ, સમગ્ર કાર્યક્રમ માટે જિલ્લા મુખ્ય નોડલ અધિકારી, સ્ટાફ મેનેજમેન્ટ સમિતિ, પ્રોટોકોલ સમિતિ, ક્રુ મેમ્બર્સ પ્રોટોકોલ સમિતિ, ડીઝાસ્ટર મેનેજમેન્ટ સમિતિ, પીવાના પણીની સમિતિ, ટ્રાફીક મેનેજમેન્ટની સમિતિની રચના કરવામાં આવી છે.

જાણો માધવપુરના મેળાને

માધવપુરના આંગણે ચૈત્ર સુદ 9 એટલે કે રામનવમીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણ-રૂક્ષમણિના લગ્નોત્સવને કેન્દ્રમાં રાખીને પાંચ દિવસનો મેળો ભરાય છે. જે ચૈત્ર સુદ 13 ના દિવસે પૂર્ણ થાય છે. આ મેળાની શરૂઆત તેરમી સદીની આસપાસ થઇ હોવાનું માનવામાં આવે છે.

- Advertisement -

માધવપુરનો માંડવો, આવે જાવદ કુળની જાન,
પરણે રાણી રૂકમણી જ્યાં,વર દુલ્હા ભગવાન

ભગવાન વિષ્ણુંના અવતાર શ્રીકૃષ્ણને લાડ લડાવવા તેમના લગ્નની ઉજવણી માધપુર ઘેડમાં પાંચ દિવસ કરવામાં આવે છે. આ મેળામાં આજુબાજુના ગામના સેવકો, મંડળો શ્રી માધવરાયજી મંદિર ટ્રસ્ટ સાથે રહીને સઘણી વ્યવસ્થા સંભાળે છે. ખાસ કરીને અહીં રબારી, કોળી, મેર, આહિર સમાજના લોકો અગાઉ તેમના પરંપરાગત પહેરવેશે આવતા તેમજ અલગ-અલગ સાસ્કૃતિક કાર્યક્રમો રાસની રમઝટ બોલાવતા. હવે દેશ-વિદેશથી પણ આ મેળાને માણવા લોકો આવે છે.

મેળાને લઇને જૂનાગઢ જિલ્લાના પ્રવાસન સ્થળો સુશોભિત કરાશે

માધવપુરમાં દર વર્ષે મોટી સંખ્યામાં ભાવિકો શ્રીકૃષ્ણ-રૂક્ષમણિજીના વિવાહ-મેળાને નિહાળવા આવતા હોય છે. ત્યારે આ વર્ષે માધવપુર મેળાની સાથે જ પોરબંદરની આજુબાજુના જિલ્લામાં ટુરિસ્ટ સર્કિટ વિકસાવવા માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મેળા દરમિયાન મહાનુભાવો, શ્રધ્ધાળુઓ જૂનાગઢ જિલ્લાની મુલાકાતે આવતા હોય છે. ત્યારે બહોળી સંખ્યામાં પ્રવાસીઓ માટે આકર્ષણના કેન્દ્ર સમા અંબાજી, રોપ-વે, સાસણ, ઉપરકોટની પણ મુલાકાત લે છે. જેના વ્યવસ્થાપન અંગે પણ સમિતિની રચના કરવામાં આવી છે. આ ઉપરાંત જૂનાગઢ જિલ્લામાં ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલ હવેલીઓનું સુશોભન, શણગાર પણ કરવામાં આવશે.

You Might Also Like

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બમણું થયું : કૃષિ યુનિવર્સિટી

શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો

ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા

દાદાના હાથમાંથી 5 વર્ષના માસૂમને સિંહણ ખેંચી ગઈ : એક કિલોમીટર દૂર બાળકનો મૃતદેહ મળ્યો

જૂનાગઢના સ્મશાનમાં યોજાયેલો અનોખો ‘ભૂતાવળ ડાયરો’ પ્રચંડ જનમેદનીને કારણે અધવચ્ચેથી બંધ કરાવાયો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભારત અને નેપાળ વચ્ચે કાલથી ટ્રેન સેવા શરૂ થશે
Next Article જૂનાગઢમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ,15 દિવસની મુદ્ત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

અંતે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું

Khaskhabar Editor Khaskhabar Editor 37 seconds ago
રાજકોટમાં પીસીબી બાદ DCBનો સતત બીજા દિવસે સપાટો : ઘાંચીવાડનો શખસ દેશી પિસ્ટલ અને કાર્ટીઝ સાથે ઝડપાયો
ભારતમાં લિવ-ઇન રિલેશનશિપ અંગે કાનૂની જોગવાઈઓ
રતિ : બોસના દબાણથી ચિડચિડિયા બનેલા પતિનો ગુસ્સો પત્ની અને સંતાન પર ઉતરતાં દાંપત્યમાં વધ્યો વિવાદ
આસામમાં ભયાનક પૂર : 24 કલાકમાં 14નાં મોત
જળતાંડવમાં અમદાવાદના અંદાજે 2000 કરોડ ડૂબ્યા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાતજુનાગઢ

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બમણું થયું : કૃષિ યુનિવર્સિટી

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ગુજરાતજુનાગઢ

શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
જુનાગઢ

ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા

Khaskhabar Editor Khaskhabar Editor 4 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?