By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    2 days ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    4 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    4 days ago
    ઇઝરાયલને હથિયાર આપશે ટ્રમ્પ : વિશ્વમાં ખળભળાટ!
    4 days ago
    મક્કામાં ઈમરજન્સી એલર્ટ : સાઉદીએ મક્કા પાસે હુતી ડ્રોન તોડી પાડયું
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાજ્યમાં લઠ્ઠાકાંડથી 600થી વધુનાં મોત થયા છે : ઉચ્ચ ન્યાયાલય
    16 hours ago
    ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000
    2 days ago
    મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!
    2 days ago
    જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત
    2 days ago
    ઉત્તરાખંડમાં હિમવર્ષા : કેદારનાથમાં તાપમાન માઈનસ 2 ડિગ્રી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    2 days ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    4 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    6 days ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ પરમાર અને રણજીત મકવાણા વિરુદ્ધ CM ભૂપેન્દ્ર પટેલને અરજી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ પરમાર અને રણજીત મકવાણા વિરુદ્ધ CM ભૂપેન્દ્ર પટેલને અરજી
રાજકોટ

પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ પરમાર અને રણજીત મકવાણા વિરુદ્ધ CM ભૂપેન્દ્ર પટેલને અરજી

Khaskhabar Editor
Last updated: 2022/03/31 at 5:30 PM
Khaskhabar Editor 4 years ago
Share
5 Min Read
SHARE

રાજકોટ તાલુકા અનુ.જાતિ સામુદાયિક ખેતી સરકારી મંડળી સામે ગંભીર આક્ષેપો

રાજકોટ, લોધીકા, પડધરી તાલુકાની સરકારી ફાજલ જમીનોનું તોડકાંડ

- Advertisement -

અનુ.જાતિ સામુદાયિક ખેતી સરકારી મંડળીનાં બનાવટી પ્રમુખો-મંત્રીઓ દ્વારા તોડ કર્યાની અરજીમાં વિગતો રજૂ કરતા ધીરુભાઈ સરવૈયા

ખાસ-ખબર સંવાદદાતા

રાજકોટ જિલ્લાના લોધીકા, પડધરી અનુસુચિત જાતી સામુદાયિક ખેતી સરકારી મંડળીની જમીનમાં બિનઅધિકૃત ફરજી પ્રમુખ મંત્રીઓ દ્વારા સરકારી જમીનોનું વેણાચ, વહીવટ કરીને લાખો રૂપિયાના તોડ/ઉઘરાણા કરનાર ભાજપના પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ પરમારના ઈશારે પડદા પાછળ રહિને તેમના માણસો દ્વારા આ મસમોટું કૌભાંડ આચરનાર સામે ગુનો દાખલ કરવા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ધીરુભાઇ સરવૈયાએ એક અરજી કરી છે જે અરજીમાં અક્ષશ: આ મુજબ છે.

- Advertisement -

રાજ્ય સરકારના નિયમ અનુસાર રાજ્યના જિલ્લા-તાલુકાના ગ્રામ્ય અનુસુચિત જાતિના ગરીબ, અત્યંત ગરીબ લોકોને સરકારની ફાજલ જમીન, ખેતવિહોણાઓને પોતાનું જીવનનિર્વાહ ચાલે તે અંગે (1) ગુજરાત સહકારી મંડળી અધિનિયમ 1961ની કલમ 37 અન્વયે તથા કાયદાની કલમ 74 નિયમ અનુસાર પાલન કરવાનું રહે છે. પરંતુ રાજકોટ તાલુકાના અનુ.જાતિ સામુદાયિક ખેતી સહકારી મંડળી લી. રાજકોટ ખાતે ખેતવિહોણા, ગરીબ, અત્યંત ગરીબ અનુ. જાતિના બદલે આ મંડળીમાં પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થભાઈ પરમારના માણસો દ્વારા હાલના આ ફર્જી પ્રમુખ- મંત્રી સાત્વત ઉતરાધિકાર બિનઅધિકૃત હોય તો પણ રાજકોટ તાલુકા અનુ.જાતિ સામુદાયિક ખેતી સહકારી મંડળીમાં ગેરકાયદેસર રીતે સભ્યો બનાવીને લાખો રૂપિયાના તોડ-ઉઘરાણા કરી કૌભાંડ કરી રહ્યા છે. હાલ રાજકોટ તાલુકા અનુ.જાતિ સામુદાયિક ખેતી સહકારી મંડળી લી. રાજકોટ શહેરમાં ફર્જી- પ્રમુખ-મંત્રી રણજીતભાઈ મકવાણા બંને ઉપરોક્ત સહકારી મંડળીમાં તોડ કરીને આ પ્રમુખ-મંત્રીઓની સહીઓ કરીને ખોટા-બોગસ શેર સર્ટી., સનદ, પ્રમાણપત્ર, સભ્યપદની અલગ-અલગ પહોંચો બનાવીને સભ્યોને આપી રહ્યા છે અને લાખો રૂપિયાનો તોડ કરી રહ્યા છે. આ મહાકૌભાંડમાં સાચું કોણ છે તે ખરાઈ કરવી જરૂરી છે. હાલના બોગસ ફર્જી પ્રમુખ-મંત્રીએ રાજકોટ તાલુકા અનુ.જાતિ સામુદાયિક ખેતી સહકારી મંડળી લી. પ્રમુખ-મંત્રી રણજીતભાઈ મકવાણા તથા પી.વી. રાઠોડે એક અનુસુચિત જાતિની વિધવા મહિલા પાસેથી તેનું નામ દેવુબેન રહે. નવાથોરાળા રાજકોટવાળા પાસેથી રૂપિયા છ લાખનો તોડ કરીને કાળીપાટની વિવાદીત જમીનમાં ગૌશાળા બનાવવા માટે બોગસ શેર સર્ટી. સનદ આપેલી છે. હાલ રાજકોટના મહે.કલેકટર સમક્ષ શરતભંગ કેસ ચાલુ છે, આમ આ ફર્જી બોગસ પ્રમુખ-મંત્રી દ્વારા આ રીતે લાખો રૂપિયાના તોડ કરી રહ્યા છે.

છતાં સરકારી ફાજલ જમીનોનું આ રીતે આ મંડળીમાં કૌભાંડ ચાલી રહ્યું છે. આ ઉપરાંત રાજકોટ તાલુકાના ખીજડીયાના રે.સ. નં. 224- પૈકી 17/ પૈકી 1 ખેડવાણ જમીન હે.આરે.ચો.મી. 09-38 એકર 20-0 જેની વેચાણ કિંમત રૂા. 26,00,000માં સબ રજીસ્ટ્રાર રાજકોટમાં રજીસ્ટર દસ્તાવેજ નોંધાયેલ છે. જે રેકર્ડ ઉપરનો પુરાવો છે. (મંડળીમાં આ રીતે દસ્તાવેજ બને છે.) આ ઉપરાંત લોધીકા તાલુકા અનુ.જાતિ સામુદાયિક ખેતી સહકારી મંડળી લી.માં લોધીકાના ગામ પારડી, વડવાજડી, મેટોડામાં પણ આ રીતે બિનઅધિકૃત વેચાણ- વહેવાર થયેલો છે તથા કોટડાસાંગાણી અનુ. જાતિ સામુદાયિક ખેતી સહકારી મંડળી લી.માં પણ આ રીતે કૌભાંડ ચાલી રહ્યું છે જે અંગે જિલ્લા રજીસ્ટ્રારશ્રી રાજકોટ તરફથી લેખિતમાં મંડળીના કર્તાહર્તાઓને પોલીસ ફરિયાદ ગુનો દાખલ કરવા અંગે પત્રથી જણાવેલ છે છતાં કોઈ જ કાર્યવાહી થઈ આવેલ નથી એ જ રીતે પડધરી તાલુકા અનુ.જાતિ સામુદાયિક ખેતી સહકારી મંડળી લી. પડધરીના જે તે સમયના સ્થાપક હાલ અવસાન પામેલ છે તે કાનજીભાઈ ભીખાભાઈ દાફડા મંડળીના પ્રમુખ હતા સદરહુ મંડળીમાં પણ બિનઅધિકૃત ફર્જી પ્રમુખ-મંત્રીઓ દાખલ થઈને ભ્રષ્ટાચાર આચરી રહ્યા હોય તેવું જણાય આવેલું છે.

આ વિષય પરત્વે રાજકોટ અનુ.જાતિ સામુદાયિક ખેતી સહકારી મંડળીઓના માધ્યમથી ફાજલ સરકારી જમીનોનું ખુલ્લેઆમ વેચાણ-વહેવાર કરીને લાખો રૂપિયાના તોડ-ઉઘરાણા કરીને ભાજપના આ પૂર્વ ધારાસભ્યના ઈશારે રણજીતભાઈ મકવાણા પોતે પ્રતિજ્ઞા લઈને માથા ઉપર વાળ નહીં રાખવા, મુંડન કરાવીને નાટક કરીને સરકારી જમીનો વેચીને સરકારને ઉંધા ચશ્મા પહેરાવવા નીકળી પડેલો છે. રાજકોટ જિલ્લાના રાજકોટ, લોધીકા, કોટડાસાંગાણી, પડધરી અનુ.જાતિ સામુદાયિક ખેતી સહકારી મંડળીના નામે બોગસ ફર્જી પ્રમુખ-મંત્રીઓ આ પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થભાઈ પરમારના ઈશારે ગેરકાયદેસર મંડળીઓની જમીનમાં વેચાણ-વહીવટ કરનાર સામે રાજકોટ જિલ્લાનું વહિવટી તંત્ર બિનઅધિકૃત પ્રમુખ-મંત્રીઓના આ ગોરખ ધંધાને ડામવા ગુનાહિત કૃત્ય સામે શું પગલાં ભરવામાં આવશે?
આ વિષય અંગે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો મારે નાછુટકે જાહેર હિતની નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પી.આઈ.એલ. અરજી દાખલ કરવાની ફરજ પડશે જેની રાજ્ય સરકાર તથા રાજકોટ જિલ્લા વહિવટી તંત્રને જાણ થવા સારું અરજી ધીરુભાઈ સરવૈયા નામની વ્યક્તિએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કરેલી છે.

You Might Also Like

મનપામાં જનરલ બોર્ડ પૂર્વે કૉંગ્રેસનો વિરોધ

આવાસ યોજનાઓમાં ચાલતાં ભ્રષ્ટાચારનો આ રહ્યો પુરાવો

સર્વેશ્વર ચોક કા રાજા : પંડાલ પરિસરમાં સ્થાપિત આદિયોગી સ્વરૂપ શિવજીની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની

પૈસાદાર ડે. મેયર દક્ષાબેન પણ આવાસનાં લાભાર્થી!

પંચનાથ હૉસ્પિટલના ડેન્ટલ વિભાગમાં અત્યાધુનિક CBCT મશીનની સુવિધાનો પ્રારંભ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કાલે જૂનાગઢ ભારતી આશ્રમે બ્રહ્મલીન ભારતીબાપુની પૂણ્યતિથિ ઉજવાશે
Next Article ભોલુગિરિ અને વિનોદગિરિ ગોસ્વામી સામે પોલીસ ફરિયાદ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

Rent a Garba Partner વાયરલ પોસ્ટથી ખળભળાટ

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
મનપામાં જનરલ બોર્ડ પૂર્વે કૉંગ્રેસનો વિરોધ
આવાસ યોજનાઓમાં ચાલતાં ભ્રષ્ટાચારનો આ રહ્યો પુરાવો
કર્મચારીને ગેરકાયદેસર છૂટા કરવાનાં વિવાદો અને કાનૂની ઉકેલ
શ્રી ગણેશ : બ્રહ્માંડની કથાના આલેખક-વિશ્વ ચેતનાના દ્વારપાળ
ચિંતન શિબિર બેઠક નથી, સરકારના કામકાજનું ‘એક પ્રકારનું ઓડિટ છે’
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

મનપામાં જનરલ બોર્ડ પૂર્વે કૉંગ્રેસનો વિરોધ

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
રાજકોટ

આવાસ યોજનાઓમાં ચાલતાં ભ્રષ્ટાચારનો આ રહ્યો પુરાવો

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
રાજકોટ

સર્વેશ્વર ચોક કા રાજા : પંડાલ પરિસરમાં સ્થાપિત આદિયોગી સ્વરૂપ શિવજીની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?