By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    જીવ વ્હાલો હોય તો ટ્રેન કે રેલવેના પાટાંની આસપાસ ન જતાં: ઈરાનના લોકોને ઈઝરાયલની ચેતવણી
    3 hours ago
    ‘પાવર પ્લાન્ટની આસપાસ ઊભા રહી જાઓ’, ટ્રમ્પની ડેડલાઈન સમાપ્ત થાય તે પહેલા ઈરાનની યુક્તિ!
    3 hours ago
    મિડલ ઈસ્ટમાં ભીષણ યુદ્ધની આશંકા? અમેરિકામાં ડૂમ્સડે પ્લેનના આંટાફેરા, ફફડી ઉઠી દુનિયા
    3 hours ago
    ઈરાનમાં સત્તા કોના હાથમાં? સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ બેભાન, નિર્ણય લેવા સક્ષમ નથી
    3 hours ago
    ‘ગોડ બ્લેસ હિમ’ : ટ્રમ્પના મોતની અફવા વચ્ચે વ્હાઈટ હાઉસની પ્રથમ પ્રતિક્રિયા
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આયુષ્યમાન યોજના : 7 વર્ષમાં ગુજરાતના 65.05 લાખ દર્દીની સારવાર માટે 15 હજાર કરોડનો ખર્ચ
    32 minutes ago
    મિઝોરમ: ભારતનું ‘લવ મેરેજ કેપિટલ’ 55%થી વધુ કપલ્સ પોતાની પસંદગીથી કરે છે લગ્ન
    37 minutes ago
    આજે કતલની રાત: ઈરાન માટે મંગળવાર બનશે ‘અમંગળ’: ટ્રમ્પની ધમકી- આજે રાતે 8 વાગ્યે અમે ઈરાનને નરકમાં બદલી શકીએ છીએ
    43 minutes ago
    શ્રીનગરમાંથી 2 પાકિસ્તાની સહિત 5 આતંકીઓ ઝડપાયા, આંતરરાજ્ય આતંકી મોડ્યુલનો પર્દાફાશ
    3 hours ago
    હવાઈ મુસાફરી થઈ મોંઘી: એર ઈન્ડિયાએ ફ્યુલ સરચાર્જના નામે ભાડું વધાર્યું, જાણો કયા રૂટ પર કેટલો વધારો
    3 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આવું ક્યારેય નથી જોયું… વિરાટ કોહલીએ કર્યા ધુરંધર-2ના વખાણ, રણવીર સિંહ માટે લખ્યો સ્પેશિયલ મેસેજ
    3 hours ago
    IPL 2026 : વિરાટ કોહલીએ તોડ્યો રોહિત શર્માનો રેકોર્ડ, ભુવનેશ્વર કુમારે પણ રચ્યો ઈતિહાસ; જુઓ રેકોર્ડ્સનું લિસ્ટ
    3 hours ago
    હું જ હાર માટે જવાબદાર, જો મેં રન કર્યા હોત તો…’ સતત ત્રીજા પરાજય પર CSK કેપ્ટન દુઃખી
    1 day ago
    IPL 2026 ની ઓરેન્જ-પર્પલ કેપની હરિફાઈ રસપ્રદ બની, વિરાટ-સરફરાઝ પણ પાછળ તો ટોચે કોણ?
    1 day ago
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    3 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    3 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    3 weeks ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    3 weeks ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    3 weeks ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભાજપના પ્રદેશ પ્રમુખ C.R.પાટીલ કોરોના શંકાસ્પદ,હોસ્પિટલમાં દાખલ,સંપર્કમાં આવેલા મંત્રી અને કાર્યકરોમાં ફફડાટનો માહોલ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > ભાજપના પ્રદેશ પ્રમુખ C.R.પાટીલ કોરોના શંકાસ્પદ,હોસ્પિટલમાં દાખલ,સંપર્કમાં આવેલા મંત્રી અને કાર્યકરોમાં ફફડાટનો માહોલ
ગુજરાત

ભાજપના પ્રદેશ પ્રમુખ C.R.પાટીલ કોરોના શંકાસ્પદ,હોસ્પિટલમાં દાખલ,સંપર્કમાં આવેલા મંત્રી અને કાર્યકરોમાં ફફડાટનો માહોલ

khaskhabarrajkot
Last updated: 2020/09/08 at 5:06 PM
khaskhabarrajkot 6 years ago
Share
2 Min Read
SHARE

સી.આર.પાટીલની જ્યારથી ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક થઈ છે ત્યારથી તેઓ પ્રવાસ કરી રહ્યા છે. તેમજ મંત્રીઓ અને સંગઠનના હોદ્દેદારો સાથે સતત મુલાકાતોમાં વ્યસ્ત છે. ખાસ કરીને તેમની રેલીઓમાં સોશિયલ ડિસ્ટન્સિગનો પણ દાટ વાળવામાં આવી રહ્યો હોવાથી કોરોના સંક્રમણ ફેલાવાની ભીતિ વ્યક્ત કરવામાં આવતી હતી. જે હવે સાચી પડવા લાગી છે. પાટીલે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પ્રવાસ કર્યા હતા. તેમના પ્રવાસ દરમિયાન હાજર રહેલા અનેક નેતાઓ, મંત્રીઓ, ધારસભ્યો, સાંસદો, જિલ્લાના આગેવાનો કોરોના સંક્રમિત થયા છે, ત્યારે આજે સી.આર. પાટીલ નબળાઈ જણાતા એપોલો હોસ્પિટલમાં ટેસ્ટ કરાવવા પહોંચી ગયા હતા. જ્યાં તેમનું સિટી સ્કેન કરવામાં આવ્યું હતું. તે પછી એન્ટિજન ટેસ્ટ કરાયો હતો, જે નેગેટિવ આવ્યો છે. જો કે આમ છતાં તેમનો RT-PCRનો ટેસ્ટ કરાવ્યો છે, જેનો રિપોર્ટ આવવાનો બાકી છે. હાલ તેઓ ઓબ્ઝર્વેશનમાં એપોલો હોસ્પિટલમાં દાખલ થયેલા છે.

પાટીલના સૌરાષ્ટ્ર પ્રવાસમાં સામેલ થયેલા 3 MLA અને એક MP કોરોનાગ્રસ્ત થઈ ચૂક્યા છે
ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે 21 અને 22 ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્રનો પ્રવાસ કર્યો હતો. સી.આર.પાટીલના આ સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સના જાહેરમાં ધજાગરા ઉડ્યા હોવાથી કોરોના સંક્રમણ ફેલાવાનો ડર પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો હતો. જે હવે સાચો પડી રહ્યો છે. પાટીલના આ પ્રવાસમાં સામેલ થયેલા અનેક નેતાઓ સંક્રમિત થવા લાગ્યા છે. જેમાં રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ, મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવી, રાજકોટના ધારાસભ્ય અરવિંદ રૈયાણી, ધારાસભ્ય ગોવિંદ પટેલ પણ કોરોનાગ્રસ્ત થયા છે. જ્યારે પાટીલના લીંબડી પ્રવાસ દરમિયાન તેની સાથે રહેલા સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહામંત્રી જગદીશ મકવાણા અને તેની સાથે સુરેન્દ્રનગર જિલ્લા યુવા મોરચાના પ્રભારી અને પ્રદેશ યુવા મોરચાના કોષાધ્યક્ષ સત્યદિપસિંહ પરમાર પણ કોરોનાગ્રસ્ત થયા હતા. આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપ પટેલને કોરોના સંક્રમણ લાગ્યું છે.

- Advertisement -
https://khaskhabarrajkot.com/2020/09/08/riya/

કમલમમાં પણ 6 કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
તો બીજી બાજુ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા પણ કોરોના પોઝિટિવ થતાં તેમને પણ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રદેશ પ્રમુખને કોરોના પોઝિટિવ આવતા તેમના સંપર્કમાં આવેલા નેતાઓ, મંત્રીઓ સહિત કાર્યકરોમાં ભયનો માહોલ છે. નોંધનીય છેકે, આજે કમલમમાં પણ 6 કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

- Advertisement -

You Might Also Like

રાજકોટમાં 24 એપ્રિલ સાંજથી જાહેર સભાઓ અને ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ

ગુજરાતી પ્રવાસીઓ સ્થાનિક અને એશિયન ડેસ્ટિનેશન તરફ વળ્યા!

મહાપાલિકામાં 9, જિ. પં.માં 6 લાખ અને તા.પં.માં 3 લાખ સુધીનો જ ખર્ચ કરી શકાશે

9000 LRD અને વન વિભાગ સ્ટાફને બંદોબસ્તમાં જોડાશે : રાજ્યના પોલીસ વડા રાવ

તમિલનાડુમાં 9 પોલીસકર્મીને ફાંસીની સજા ફટકારતી કોર્ટ..

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આને કહેવાય વિકાસ, દ્રષ્ટિવંત નેતૃત્વ,અને પ્રતિબદ્ધતા: 9255 કરોડના વિકાસકાર્યોના ઇ-લોકાર્પણ, ખાતમુહૂર્ત ગુજરાતમાં કોરોના કાળમાં પણ થયા!
Next Article મોવિયા ગામે દબાણ દૂર કરવાની અરજીનો ખાર રાખી યુવાનો પર આઠ શખ્સો નો જીવલેણ હુમલો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

‘ચૂંટણી જંગ’: 8.25 લાખ મતદાર, 1010 મતદાન મથક અને 2138 EVM સાથે તંત્ર તૈયાર

Khaskhabar Editor Khaskhabar Editor 7 minutes ago
રાજકોટમાં 24 એપ્રિલ સાંજથી જાહેર સભાઓ અને ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ
ગુજરાતી પ્રવાસીઓ સ્થાનિક અને એશિયન ડેસ્ટિનેશન તરફ વળ્યા!
મહાપાલિકામાં 9, જિ. પં.માં 6 લાખ અને તા.પં.માં 3 લાખ સુધીનો જ ખર્ચ કરી શકાશે
9000 LRD અને વન વિભાગ સ્ટાફને બંદોબસ્તમાં જોડાશે : રાજ્યના પોલીસ વડા રાવ
આયુષ્યમાન યોજના : 7 વર્ષમાં ગુજરાતના 65.05 લાખ દર્દીની સારવાર માટે 15 હજાર કરોડનો ખર્ચ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટમાં 24 એપ્રિલ સાંજથી જાહેર સભાઓ અને ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ

Khaskhabar Editor Khaskhabar Editor 23 minutes ago
રાજકોટ

ગુજરાતી પ્રવાસીઓ સ્થાનિક અને એશિયન ડેસ્ટિનેશન તરફ વળ્યા!

Khaskhabar Editor Khaskhabar Editor 25 minutes ago
રાજકોટ

મહાપાલિકામાં 9, જિ. પં.માં 6 લાખ અને તા.પં.માં 3 લાખ સુધીનો જ ખર્ચ કરી શકાશે

Khaskhabar Editor Khaskhabar Editor 28 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?