By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઓસ્ટ્રેલિયામાં ફેક ન્યૂઝ હટાવવા કડક કાયદોઃ રૂ. 1000 કરોડ સુધીનો દંડ
    2 minutes ago
    રશિયાના એરબેઝ પર હુમલામાં 5 લડાકુ વિમાન નષ્ટ, યુક્રેનનો દાવો
    8 minutes ago
    ભારત પર ટેરિફ-બૉમ્બ ફોડવાની તૈયારીમાં અમેરિકા
    23 hours ago
    24 કલાકમાં 20 લાખ વ્યૂઝ…અને સજામાં 74 કોરડાં માર્યા!
    2 days ago
    શેખ હસીના વતનવાપસી કરશે : બાંગ્લાદેશમાં હડકંપ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઊંચાઈ માત્ર 2 ફૂટ-કિંમત ₹1 કરોડ ! : પુષ્કરના મેળામાં દુનિયાની સૌથી નાની ભેંસ ‘પિંકી’ આકર્ષણનું કેન્દ્ર બની
    10 seconds ago
    હરિયાણામાં ગેંગવોર : ઢાબા પર 4 યુવક પર ગોળીબાર, તમામના મોત
    3 minutes ago
    નેતા અનંત સિંહની દીકરીના લગ્નમાં 10 લાખ લોકો ઉમટતાં અફરા તફરી
    6 minutes ago
    ઉ. ભારતમાં શીતલહેરનો પ્રકોપ : 7 રાજ્યમાં ગાઢ ધુમ્મસનું એલર્ટ
    11 minutes ago
    વધુ ખાંડ, મીઠું અને ફેટવાળા પેકેજડ ફૂડ પર ચેતવણી ફરજિયાત
    12 minutes ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    720 રન ખડયા છતાં ભારત જીતથી વંચિતઃ વેલિંગ્ટન ટેસ્ટ ડ્રો થતા WTC ફાઈનલની રેસમાં ફટકો
    3 days ago
    ન્યૂઝીલેન્ડ સામે ભારતની મજબૂત પકડ : 118 રનની લીડ મેળવી
    5 days ago
    મહેન્દ્ર સિંહ ધોનીની IPLમાંથી નિવૃતિ : CSKના મેન્ટોરની સંભાળશે જવાબદારી
    1 week ago
    જય શાહ સતત બીજા કાર્યકાળ માટે બન્યા ICCના ચેરમેન
    1 week ago
    દુનિયામાં સૌથી વધુ ગોલ કરનાર રોનાલ્ડોની ઇન્ટરનેશનલ ફૂટબોલમાંથી નિવૃતિ જાહેર
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રામાયણ પાર્ટ-1’ રિવ્યૂ: રણબીર-યશનો જબરદસ્ત અભિનય અને અદભુત VFX
    3 weeks ago
    ‘શૂટઆઉટ એટ લોખંડવાલા’ના નિર્દેશક સંજય ગુપ્તાનું નિધન
    4 weeks ago
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 months ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    5 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    5 months ago
  • ધર્મ
    ધર્મShow More
    કાશીમાં દેવતાઓની દિવાળી: 21 લાખ દીવડાંથી જગમગવા લાગ્યા 84 ઘાટ
    1 day ago
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    5 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    6 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    6 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વિશ્વભરમાં દર કલાકે 5 મહિલાઓની જીવનસાથી કે પરિવારજનો દ્વારા હત્યા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > વિશ્વભરમાં દર કલાકે 5 મહિલાઓની જીવનસાથી કે પરિવારજનો દ્વારા હત્યા
આંતરરાષ્ટ્રીય

વિશ્વભરમાં દર કલાકે 5 મહિલાઓની જીવનસાથી કે પરિવારજનો દ્વારા હત્યા

Khaskhabar Editor
Last updated: 2026/11/26 at 2:10 PM
Khaskhabar Editor 4 minutes ago
Share
2 Min Read
SHARE

યુએનના ‘ફેમિસાઈડ બ્રીફ 2026’ અહેવાલમાં ચોંકાવનારો ખુલાસોઃ 2025માં 47,000 મહિલા અને બાળકી ભોગ બની

કુલ 78,000 લિંગ-સંબંધિત હત્યાઓમાંથી 60 ટકા કિસ્સામાં નજીકના સગાસંબંધીઓ જ જવાબદાર

- Advertisement -

સંયુક્ત રાષ્ટ્ર (UN) ના નવા અહેવાલ મુજબ, વર્ષ ૨૦૨૫માં વિશ્વભરમાં આશરે ૪૭,૦૦૦ મહિલાઓ અને બાળકીઓની હત્યા તેમના જીવનસાથી અથવા નજીકના પરિવારજનો દ્વારા કરવામાં આવી હતી. આ ગંભીર આંકડો દરરોજ સરેરાશ ૧૨૯ મોત અને દર કલાકે લગભગ ૫ મહિલાઓ કે બાળકીઓની હત્યા સૂચવે છે, જે ઘરોની ચાર દીવાલો વચ્ચે થતી લિંગ-આધારિત હિંસાની ભયાનક વાસ્તવિકતા સામે લાવે છે. યુએન ઓફિસ ઓન ડ્રગ્સ એન્ડ ક્રાઈમ (UNODC) અને યુએન વિમેન દ્વારા સંયુક્ત રીતે પ્રસિદ્ધ કરાયેલા ‘ફેમિસાઈડ બ્રીફ ૨૦૨૬’ અહેવાલમાં નોંધાયું છે કે ૨૦૨૫માં વિશ્વભરમાં કુલ ૭૮,૦૦૦ ફેમિસાઈડ (મહિલાઓ અને બાળકીઓની લિંગ-સંબંધિત હત્યાઓ) ના કિસ્સા નોંધાયા હતા. તેમાંથી લગભગ ૬૦ ટકા એટલે કે ૪૭,૦૦૦ હત્યાઓ તેમના પોતાના જીવનસાથી કે નજીકના સગાસંબંધીઓ દ્વારા જ કરવામાં આવી હતી. આ આંકડો ૨૦૨૪ના ૫૦,૦૦૦ના અંદાજ કરતાં થોડો ઓછો જણાય છે, પરંતુ સંયુક્ત રાષ્ટ્રએ સ્પષ્ટતા કરી છે કે વિવિધ દેશોના ડેટાની ઉપલબ્ધતામાં ફેરફારને કારણે આ તફાવત દેખાય છે અને તેને હિંસામાં થયેલો વાસ્તવિક ઘટાડો ગણી શકાય નહીં. અહેવાલમાં એ પણ દર્શાવાયું છે કે સામાન્ય હત્યાના દરમાં થયેલા ઘટાડાની સરખામણીમાં ફેમિસાઈડના દરમાં ઘટાડો ઘણો ધીમો રહ્યો છે.
પ્રાદેશિક આંકડાઓ મુજબ, ૨૦૨૫માં આફ્રિકામાં સૌથી વધુ ૨૨,૧૦૦ મહિલાઓ અને બાળકીઓની જીવનસાથી કે પરિવારજનો દ્વારા હત્યા થઈ હતી. ત્યારબાદ એશિયામાં ૧૫,૧૦૦, અમેરિકામાં ૭,૪૦૦, યુરોપમાં અંદાજે ૨,૧૦૦ અને ઓશનિયામાં લગભગ ૩૦૦ મોત નોંધાયા છે. UNODCના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મોનિકા જુમાએ જણાવ્યું હતું કે ભયજનક વલણો, સામાજિક રૂઢિઓ અને સંસ્થાકીય સુરક્ષાના અભાવને કારણે પત્ની, પુત્રી, માતા કે બહેનની હત્યાને ‘સહ્ય’ ગણવાનું વાતાવરણ સર્જાય છે. જ્યારે યુએન વિમેનના એક્ઝિક્યુટિવ ૩ડિરેક્ટર સિમા બહૌસે ચેતવણીના સંકેતો વહેલા ઓળખીને તાત્કાલિક પગલાં લેવા પર ભાર મૂક્યો હતો, જેથી કોઈ પીડિતા સુરક્ષા વિના ન રહે અને ગુનેગારો કાયદાકીય જવાબદારીમાંથી છટકી ન શકે. ‘ફેમિસાઈડ બ્રીફ ૨૦૨૬’ મુજબ ૨૦૨૫માં કુલ ૭૮,૦૦૦ લિંગ-સંબંધિત હત્યાઓ નોંધાઈ હતી. જેમાં સૌથી વધુ આફ્રિકામાં ૨૨,૧૦૦ અને એશિયામાં ૧૫,૧૦૦ મહિલાઓ તથા બાળકીઓ પોતાના જ પરિવારજનો કે જીવનસાથીના હાથે મોતને ભેટી હતી.

You Might Also Like

ઓસ્ટ્રેલિયામાં ફેક ન્યૂઝ હટાવવા કડક કાયદોઃ રૂ. 1000 કરોડ સુધીનો દંડ

રશિયાના એરબેઝ પર હુમલામાં 5 લડાકુ વિમાન નષ્ટ, યુક્રેનનો દાવો

ભારત પર ટેરિફ-બૉમ્બ ફોડવાની તૈયારીમાં અમેરિકા

24 કલાકમાં 20 લાખ વ્યૂઝ…અને સજામાં 74 કોરડાં માર્યા!

શેખ હસીના વતનવાપસી કરશે : બાંગ્લાદેશમાં હડકંપ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article માત્ર ખુરશી બદલવાથી ગેરકાયદે બાંધકામો અટકશે ખરા?: બે ટાઉન પ્લાનરની અરસ-પરસ બદલી
Next Article હરિયાણામાં ગેંગવોર : ઢાબા પર 4 યુવક પર ગોળીબાર, તમામના મોત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ઊંચાઈ માત્ર 2 ફૂટ-કિંમત ₹1 કરોડ ! : પુષ્કરના મેળામાં દુનિયાની સૌથી નાની ભેંસ ‘પિંકી’ આકર્ષણનું કેન્દ્ર બની

Khaskhabar Editor Khaskhabar Editor 10 seconds ago
ઓસ્ટ્રેલિયામાં ફેક ન્યૂઝ હટાવવા કડક કાયદોઃ રૂ. 1000 કરોડ સુધીનો દંડ
હરિયાણામાં ગેંગવોર : ઢાબા પર 4 યુવક પર ગોળીબાર, તમામના મોત
માત્ર ખુરશી બદલવાથી ગેરકાયદે બાંધકામો અટકશે ખરા?: બે ટાઉન પ્લાનરની અરસ-પરસ બદલી
નેતા અનંત સિંહની દીકરીના લગ્નમાં 10 લાખ લોકો ઉમટતાં અફરા તફરી
રશિયાના એરબેઝ પર હુમલામાં 5 લડાકુ વિમાન નષ્ટ, યુક્રેનનો દાવો
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

ઓસ્ટ્રેલિયામાં ફેક ન્યૂઝ હટાવવા કડક કાયદોઃ રૂ. 1000 કરોડ સુધીનો દંડ

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
આંતરરાષ્ટ્રીય

રશિયાના એરબેઝ પર હુમલામાં 5 લડાકુ વિમાન નષ્ટ, યુક્રેનનો દાવો

Khaskhabar Editor Khaskhabar Editor 8 minutes ago
આંતરરાષ્ટ્રીય

ભારત પર ટેરિફ-બૉમ્બ ફોડવાની તૈયારીમાં અમેરિકા

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?