By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇન્સ્ટાગ્રામનું ‘કલીન-અપ’ અભિયાન : અશ્લીલ અને હિંસક કન્ટેન્ટ રોકવા હવે AI મોડલ કરશે સતત દેખરેખ
    33 minutes ago
    કોલંબિયા યુનિવર્સિટીમાં રાહુલે કહ્યું, શિક્ષણ-બેરોજગારીની ખામીના લીધે ભારત આર્થિક સંકટના આરે
    40 minutes ago
    અમેરિકાની સુરક્ષા ખતરામાં ? : USમાં ટેક્નિકલ ‘બ્લૅકઆઉટ’
    47 minutes ago
    હવાઈ સેવા ખોરવાયા બાદ હવે અમેરિકી બેંકોમાં ‘આઉટેજ’
    1 day ago
    અમેરિકામાં કોમ્યુનિકેશન સિસ્ટમ ફેઈલ : 8000 ફલાઈટ ૨દ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મુંબઈ એરપોર્ટ પર સ્પાઈસજેટની ફ્લાઈટ્સ કલાકો સુધી મોડી પડી
    7 minutes ago
    મોંઘવારીનો બેવડો મારઃ વસ્તુઓના ભાવ વધ્યા અને પેકેટનું વજન ઘટ્યું
    28 minutes ago
    એનર્જીના નામે ખાંડનો ડોઝ! : 500 ML રેડબુલ પીવાથી શરીરમાં 55 ગ્રામ ખાંડ જાય છે
    36 minutes ago
    એક દિવસમાં 50 કરોડથી વધુની 3 રોલ્સ-રોયસ કારની ડિલિવરી
    38 minutes ago
    ફુલગામમાં ₹15 લાખનો ઈનામી આતંકી લતીફ એન્કાઉન્ટરમાં ઠાર
    45 minutes ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    મહેન્દ્ર સિંહ ધોનીની IPLમાંથી નિવૃતિ : CSKના મેન્ટોરની સંભાળશે જવાબદારી
    32 minutes ago
    જય શાહ સતત બીજા કાર્યકાળ માટે બન્યા ICCના ચેરમેન
    2 days ago
    દુનિયામાં સૌથી વધુ ગોલ કરનાર રોનાલ્ડોની ઇન્ટરનેશનલ ફૂટબોલમાંથી નિવૃતિ જાહેર
    2 weeks ago
    મેક્સવેલે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    2 weeks ago
    રાજકોટ મનપાના સ્વિમિંગ કોચ અવની સાવલીયાએ એશિયન માસ્ટર્સ સ્વિમિંગ સ્પર્ધામાં ત્રણ મેડલ હાંસલ કર્યા
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રામાયણ પાર્ટ-1’ રિવ્યૂ: રણબીર-યશનો જબરદસ્ત અભિનય અને અદભુત VFX
    2 weeks ago
    ‘શૂટઆઉટ એટ લોખંડવાલા’ના નિર્દેશક સંજય ગુપ્તાનું નિધન
    3 weeks ago
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 months ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    5 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    5 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    5 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    5 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    5 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    6 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    12 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટમાં વોર્ડ નં-17માં બોલબાલા માર્ગ પર સીલ મારેલી મિલકતમાં ફરી બાંધકામ શરૂ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટમાં વોર્ડ નં-17માં બોલબાલા માર્ગ પર સીલ મારેલી મિલકતમાં ફરી બાંધકામ શરૂ
રાજકોટ

રાજકોટમાં વોર્ડ નં-17માં બોલબાલા માર્ગ પર સીલ મારેલી મિલકતમાં ફરી બાંધકામ શરૂ

Khaskhabar Editor
Last updated: 2026/11/18 at 2:24 PM
Khaskhabar Editor 14 minutes ago
Share
3 Min Read
SHARE

કાયદાની ઐસીતૈસીઃ અમરનાથ હોલમાં મનપાનો મનાઈ હુકમ અને સીલ છતાં ગેરકાયદે બાંધકામ યથાવત

અગાઉ નોટિસ અને ડિમોલીશન હિયરીંગ બાદ મનપાએ મિલકતને માર્યું હતું સત્તાવાર સીલઃ RTI એક્ટિવિસ્ટ જીજ્ઞેશ રામાવતે મ્યુનિ. કમિશનરને કરી લેખિત ફરિયાદ

- Advertisement -

 

રાજકોટ મહાનગરપાલિકા (RMC) ના સેન્ટ્રલ ઝોન હેઠળ આવતા વોર્ડ નં. ૧૭માં બોલબાલા માર્ગ પર પીપળીયા હોલ સામે, અમરનાથ મંદિર પાસે આવેલા ‘અમરનાથ હોલ’ વાળા બિલ્ડિંગમાં થઈ રહેલા ગેરકાયદેસર બાંધકામનો વિવાદ વધુ વકર્યો છે. મનપા દ્વારા અગાઉ મનાઈ હુકમ, નોટિસ અને ત્યારબાદ મિલકતને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી હોવા છતાં, જવાબદાર બિલ્ડર અને મિલકતધારક દ્વારા સત્તાવાર હુકમોની અવગણના કરીને ફરીથી બાંધકામ શરૂ કરી દેવામાં આવ્યું હોવાની ગંભીર રજૂઆત મ્યુનિસિપલ કમિશનર સમક્ષ કરવામાં આવી છે.માહિતી અધિકાર (RTI) હેઠળ મેળવેલા દસ્તાવેજો મુજબ, આ સમગ્ર પ્રકરણની શરૂઆત તા. ૧૬/૦૨/૨૦૨૬ ના રોજ થઈ હતી, જ્યારે જાગૃત નાગરિક અશ્વિનભાઈ બાલાસરાએ ટી.પી. શાખામાં અરજી કરીને રજૂઆત કરી હતી કે વોર્ડ નં. ૧૭માં ‘અમરનાથ હોલ’નું બાંધકામ ગેરકાયદેસર રીતે થઈ રહ્યું છે અને આગળ છોડેલી માર્જિનની જગ્યામાં પણ સ્લેબ ભરી દેવામાં આવ્યો છે. આ ફરિયાદના પગલે રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા મિલકતધારક સૂર્યકાન્ત કલ્યાણજી વડગામાને જી.પી.એમ.સી. એક્ટની કલમ ૨૬૭ મુજબ તા. ૦૯/૦૩/૨૦૨૬ ના રોજ ‘મનાઈ હુકમ’ ફટકારવામાં આવ્યો હતો, જેમાં ગ્રાઉન્ડ ફ્લોર (G.F.) ના માર્જિનમાં અને ફર્સ્ટ ફ્લોર (F.F.) પર ચાલતું ગેરકાયદે બાંધકામ તાત્કાલિક બંધ કરવા જણાવાયું હતું. ત્યારબાદ તા. ૨૩/૦૪/૨૦૨૬ ના રોજ કલમ ૨૬૦(૧) હેઠળ નોટિસ પાઠવવામાં આવી હતી અને બાંધકામ દૂર ન થતા નામદાર સુપ્રિમ કોર્ટની માર્ગદર્શિકા મુજબ ડિમોલીશનની કાર્યવાહી અન્વયે તા. ૨૭/૦૭/૨૦૨૬ ના રોજ ટાઉન પ્લાનર સમક્ષ જરૂરી આધાર-પુરાવાઓ સાથે હિયરીંગ માટે હાજર રહેવા નોટિસ આપવામાં આવી હતી.મનપા દ્વારા આ મિલકતને સત્તાવાર રીતે સીલ કરવામાં આવી હોવા છતાં, તાજેતરમાં તા. ૧૬/૧૧/૨૦૨૬ ના રોજ અરજદાર જીજ્ઞેશ એચ. રામાવત દ્વારા મ્યુનિસિપલ કમિશનરને લેખિત ફરિયાદ કરીને ચોંકાવનારો આક્ષેપ કરાયો છે કે સંબંધિત મિલકતધારક અને બિલ્ડર દ્વારા કાયદાના શાસનને ખુલ્લો પડકાર ફેંકીને સીલ મારેલી મિલકતમાં ફરીથી બાંધકામની કામગીરી ચાલુ રાખવામાં આવી છે. આ મામલે માત્ર કાગળ પર કાર્યવાહી કરવાને બદલે અરજદારે માંગણી કરી છે કે સક્ષમ અને ટેકનિકલ અધિકારીઓ દ્વારા તાત્કાલિક સ્થળ તપાસ કરી હાલની સ્થિતિનું વિગતવાર પંચનામું કરવામાં આવે. આ ઉપરાંત, અગાઉ જ્યારે મિલકતને સીલ મારવામાં આવી હતી તે સમયના મૂળ રોજકામ, ફોટોગ્રાફ્સ અને વિડિયોગ્રાફીનો રેકર્ડ મેળવી તેની હાલની બિલ્ડિંગની સ્થિતિ સાથે સામસામે સરખામણી કરવામાં આવે. મંજૂર થયેલા બાંધકામ નકશાના આધારે સ્થળ પર રૂબરૂ માપણી કરી સીલ માર્યા બાદ કેટલા ચોરસ ફૂટમાં વધારાનું બાંધકામ થયું છે તેની ચોક્કસ નોંધ કરી જવાબદાર બિલ્ડર અને મિલકતધારક સામે કડક કાયદેસરની અને શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરાતા, હવે રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર પોતાના જ સીલ અને હુકમોનો અનાદર કરનાર બિલ્ડર સામે કેવા પગલાં ભરે છે તે જોવું રહ્યું.

You Might Also Like

રાજકોટ મહાપાલિકાના 53મા સ્થાપના દિને ‘નાદ-નિનાદ’ સંગીત સંધ્યાનું આયોજન

રાજકોટમાં આપઘાતના બનાવો અટકાવવા પોલીસના જીવન આસ્થા કેન્દ્રનો પ્રારંભ

રાજકોટઃ શનિવારે જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશની અધ્યક્ષતામાં લેન્ડ ગ્રેબિંગની બેઠક મળશે

વેકેશનમાં વિદ્યાર્થીઓને ભણાવતા મોદી-કલ્યાણ સ્કૂલ સામે કોંગ્રેસનું હલ્લાબોલ

ગુજસીટોકના કેસમાં પેન્ડા ગેંગના સાગ્રીત ચિરાગ ઉર્ફે બકાલીને શરતી જામીન

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બનાસકાંઠામાં SMCની ટીમ પર બુટલેગરોનો હુમલો, ગાડી ચઢાવવાનો પ્રયાસ કર્યો
Next Article મુંબઈ એરપોર્ટ પર સ્પાઈસજેટની ફ્લાઈટ્સ કલાકો સુધી મોડી પડી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

મુંબઈ એરપોર્ટ પર સ્પાઈસજેટની ફ્લાઈટ્સ કલાકો સુધી મોડી પડી

Khaskhabar Editor Khaskhabar Editor 7 minutes ago
બનાસકાંઠામાં SMCની ટીમ પર બુટલેગરોનો હુમલો, ગાડી ચઢાવવાનો પ્રયાસ કર્યો
રાજકોટ મહાપાલિકાના 53મા સ્થાપના દિને ‘નાદ-નિનાદ’ સંગીત સંધ્યાનું આયોજન
રાજકોટમાં આપઘાતના બનાવો અટકાવવા પોલીસના જીવન આસ્થા કેન્દ્રનો પ્રારંભ
રાજકોટઃ શનિવારે જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશની અધ્યક્ષતામાં લેન્ડ ગ્રેબિંગની બેઠક મળશે
વેકેશનમાં વિદ્યાર્થીઓને ભણાવતા મોદી-કલ્યાણ સ્કૂલ સામે કોંગ્રેસનું હલ્લાબોલ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

રાજકોટ મહાપાલિકાના 53મા સ્થાપના દિને ‘નાદ-નિનાદ’ સંગીત સંધ્યાનું આયોજન

Khaskhabar Editor Khaskhabar Editor 18 minutes ago
રાજકોટ

રાજકોટમાં આપઘાતના બનાવો અટકાવવા પોલીસના જીવન આસ્થા કેન્દ્રનો પ્રારંભ

Khaskhabar Editor Khaskhabar Editor 19 minutes ago
રાજકોટ

રાજકોટઃ શનિવારે જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશની અધ્યક્ષતામાં લેન્ડ ગ્રેબિંગની બેઠક મળશે

Khaskhabar Editor Khaskhabar Editor 21 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?