By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકામાં કોમ્યુનિકેશન સિસ્ટમ ફેઈલ : 8000 ફલાઈટ ૨દ
    2 days ago
    પાકિસ્તાને PoKમાં રચ્યું મોટું ખતરનાક ષડયંત્ર : હિમવર્ષા પહેલા ભારતમાં ઘૂસણખોરી કરાવવા માટે બનાવ્યા 80 આતંકવાદી લોન્ચપેડ
    2 days ago
    ટ્રમ્પે સ્વીકાર્યું-મિડટર્મમાં હારનું કારણ ઈરાન યુદ્ધ
    2 weeks ago
    ઇરાને જશ્ન મનાવ્યો : ટ્રમ્પ-નેતન્યાહુનાં પોસ્ટરો સળગાવ્યા
    2 weeks ago
    ટ્રમ્પ મિડટર્મ ચૂંટણી હાર્યા બંને સદનોમાં ડેમોક્રેટિક પાર્ટીને બહુમતી
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાજ શમાની બન્યા વિશ્વના નંબર-1 પોડકાસ્ટર : 2.2 કરોડ સબસ્ક્રાઇબર્સ
    3 hours ago
    10 વિઘામાં વોટરપ્રૂફ પંડાલ, 30 ફૂટ ઊંચું સ્ટેજ : 4 લાખ મહેમાન માટે 150થી વધુ વાનગી
    2 days ago
    જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા
    2 days ago
    દિલ્હીમાં હવે ધરણા-પ્રદર્શન માટેનાં નિયમો બદલાશે!
    2 days ago
    ‘મહાદેવ ઍપ્પ’ કેસમાં CBIનાં સુરત, અમદાવાદ અને વડોદરામાં દરોડા
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    જય શાહ સતત બીજા કાર્યકાળ માટે બન્યા ICCના ચેરમેન
    2 hours ago
    દુનિયામાં સૌથી વધુ ગોલ કરનાર રોનાલ્ડોની ઇન્ટરનેશનલ ફૂટબોલમાંથી નિવૃતિ જાહેર
    1 week ago
    મેક્સવેલે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    2 weeks ago
    રાજકોટ મનપાના સ્વિમિંગ કોચ અવની સાવલીયાએ એશિયન માસ્ટર્સ સ્વિમિંગ સ્પર્ધામાં ત્રણ મેડલ હાંસલ કર્યા
    2 weeks ago
    3 ગોલ્ડ મેડલ જીતનારા ભારતીય ચેમ્પિયન નીરજ યાદવે જીવન ટૂંકાવ્યું
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રામાયણ પાર્ટ-1’ રિવ્યૂ: રણબીર-યશનો જબરદસ્ત અભિનય અને અદભુત VFX
    2 weeks ago
    ‘શૂટઆઉટ એટ લોખંડવાલા’ના નિર્દેશક સંજય ગુપ્તાનું નિધન
    2 weeks ago
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 months ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    5 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    5 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    5 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    5 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    6 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    12 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: દેશમાં મોંઘવારીનો અજગર ભરડો : ઘરખર્ચમાં 20%નો વધારો થતા પરિવારના બજેટ પર અસર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > દેશમાં મોંઘવારીનો અજગર ભરડો : ઘરખર્ચમાં 20%નો વધારો થતા પરિવારના બજેટ પર અસર
રાષ્ટ્રીય

દેશમાં મોંઘવારીનો અજગર ભરડો : ઘરખર્ચમાં 20%નો વધારો થતા પરિવારના બજેટ પર અસર

Khaskhabar Editor
Last updated: 2026/11/16 at 2:17 PM
Khaskhabar Editor 31 minutes ago
Share
2 Min Read
SHARE

ચોખા, ડુંગળી અને લસણ સહિતની ખાદ્ય ચીજોની સાથેસાથે હવાઈ ટિકિટ, મોબાઈલ અને લેપટોપ જેવા ડિજિટલ ઉપકરણો પણ થયા મોંઘા

પુરવઠાની અડચણો વધતા માત્ર વ્યાજદરો વધારવાથી મોંઘવારી નહીં અટકે તેવી મુખ્ય આર્થિક સલાહકારની ચેતવણી

- Advertisement -

ભારતમાં આવશ્યક ચીજવસ્તુઓથી માંડીને તમામ ક્ષેત્રોમાં મોંઘવારીનું ભારણ સતત વધી રહ્યું છે, જેના કારણે સામાન્ય લોકોના ઘરખર્ચમાં સરેરાશ ૨૦ ટકાનો વધારો થયો હોવાનું એક મહત્વપૂર્ણ સર્વેક્ષણમાં બહાર આવ્યું છે. છેલ્લા એક વર્ષ દરમિયાન ચોખા (૧૨.૫ ટકા), મિલેટ્સ (૩૮ ટકા), ડુંગળી (૧૧૬ ટકા), લસણ (૬૦ ટકા), તુવાર (૧૫ ટકા) અને અડદ (૧૧.૬ ટકા) સહિતની આવશ્યક વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. લોકલ સર્કલ્સના સર્વે અનુસાર, મોંઘવારીના ભારે દબાણને કારણે ૭૪ ટકા લોકોએ બિનજરૂરી ખર્ચમાં કાપ મૂક્યો છે, જ્યારે ૫૦ ટકા લોકોએ આવશ્યક ચીજોની ખરીદી જ ઓછી કરી દીધી છે. સર્વેમાં સામેલ ૬૧ ટકા લોકોએ સ્વીકાર્યું છે કે ગત વર્ષની સરખામણીએ તેમના ઘરના માસિક ખર્ચમાં ૨૦ ટકા સુધીનો વધારો થયો છે. મોંઘવારી હવે માત્ર શાકભાજી કે અનાજ પૂરતી સીમિત નથી રહી, પરંતુ ડિજિટલ ઉપકરણો અને સેમિકંડક્ટર ચિપની કિંમતો વધવાથી ‘ચિપફ્લેશન’ પણ વધી ગયું છે. ઓક્ટોબરમાં મોબાઈલ હેન્ડસેટની મોંઘવારી વધીને ૮.૬૫ ટકા અને કમ્પ્યુટર-લેપટોપની મોંઘવારી ૮.૬૧ ટકા પર પહોંચી ગઈ છે. આ ઉપરાંત, હવાઈ મુસાફરી અને બહાર જમવાના ખર્ચમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે. દેશના મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંત નાગેશ્વરને ચેતવણી આપી છે કે વૈશ્વિક સ્તરે પુરવઠાની અડચણો વધતી હોવાથી માત્ર વ્યાજદરો વધારીને મોંઘવારી પર કાબૂ મેળવવો મુશ્કેલ બનશે અને સરકારે ઉત્પાદન વધારવા જેવા અન્ય આર્થિક ઉપાયો પર ધ્યાન આપવું પડશે. લોકલ સર્કલ્સના સર્વે મુજબ મોંઘવારી વધવાથી ૬૧ ટકા લોકોના ઘરખર્ચમાં ૨૦ ટકાનો વધારો થયો છે, જેના કારણે ૭૪ ટકા લોકોએ બિનજરૂરી ખર્ચ ઘટાડવાની ફરજ પડી છે.

You Might Also Like

રાજ શમાની બન્યા વિશ્વના નંબર-1 પોડકાસ્ટર : 2.2 કરોડ સબસ્ક્રાઇબર્સ

10 વિઘામાં વોટરપ્રૂફ પંડાલ, 30 ફૂટ ઊંચું સ્ટેજ : 4 લાખ મહેમાન માટે 150થી વધુ વાનગી

જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા

દિલ્હીમાં હવે ધરણા-પ્રદર્શન માટેનાં નિયમો બદલાશે!

‘મહાદેવ ઍપ્પ’ કેસમાં CBIનાં સુરત, અમદાવાદ અને વડોદરામાં દરોડા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મનપાના કરકસરયુક્ત વહીવટથી બચેલા ૯૦ લાખ રૂપિયાનો લોકસેવામાં થશે સદુપયોગ
Next Article પદ્મશ્રી સવજી ધોળકિયા સામે જમીન પચાવી પાડવાના ગંભીર આક્ષેપો, PMO સુધી ફરિયાદ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

પદ્મશ્રી સવજી ધોળકિયા સામે જમીન પચાવી પાડવાના ગંભીર આક્ષેપો, PMO સુધી ફરિયાદ

Khaskhabar Editor Khaskhabar Editor 1 minute ago
મનપાના કરકસરયુક્ત વહીવટથી બચેલા ૯૦ લાખ રૂપિયાનો લોકસેવામાં થશે સદુપયોગ
વર્ષ 1981માં રદ થયેલી સાંથણીનો 45 વર્ષે ચુકાદો: પડધરીમાં 5 એકર જમીન ખાલસા
રાજકોટમાં ‘જનજાતીય ગૌરવ દિવસ’ની ઉજવણી: લાભાર્થીઓને 31 લાખથી વધુની સહાયનું વિતરણ
રાજકોટ મનપામાં સામૂહિક બદલીનો ધડાકો વોર્ડ ઓફિસર સહિત 14 કર્મચારીઓની બદલી
રાજકોટવાસીઓ માટે મોટી રાહત: હવે RMCની વેબસાઈટ પરથી જ મળશે નવું ગેસ કનેક્શન
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાષ્ટ્રીય

રાજ શમાની બન્યા વિશ્વના નંબર-1 પોડકાસ્ટર : 2.2 કરોડ સબસ્ક્રાઇબર્સ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાષ્ટ્રીય

10 વિઘામાં વોટરપ્રૂફ પંડાલ, 30 ફૂટ ઊંચું સ્ટેજ : 4 લાખ મહેમાન માટે 150થી વધુ વાનગી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાષ્ટ્રીય

જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?