By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાને PoKમાં રચ્યું મોટું ખતરનાક ષડયંત્ર : હિમવર્ષા પહેલા ભારતમાં ઘૂસણખોરી કરાવવા માટે બનાવ્યા 80 આતંકવાદી લોન્ચપેડ
    1 hour ago
    ટ્રમ્પે સ્વીકાર્યું-મિડટર્મમાં હારનું કારણ ઈરાન યુદ્ધ
    1 week ago
    ઇરાને જશ્ન મનાવ્યો : ટ્રમ્પ-નેતન્યાહુનાં પોસ્ટરો સળગાવ્યા
    1 week ago
    ટ્રમ્પ મિડટર્મ ચૂંટણી હાર્યા બંને સદનોમાં ડેમોક્રેટિક પાર્ટીને બહુમતી
    1 week ago
    ચૂંટણીનાં થોડાં કલાકો પહેલાં અમેરિકાનો ઈરાન પર હુમલો
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હીમાં હવે ધરણા-પ્રદર્શન માટેનાં નિયમો બદલાશે!
    48 seconds ago
    તહેવારની રાત્રિનાં જ UPના પોલીસ સ્ટેશનમાં બ્લાસ્ટ
    1 week ago
    દિલ્હીમાં AQI 380, ધો. 5 સુધીની શાળાઓમાં ઑનલાઈન અભ્યાસ
    1 week ago
    30 લાખ દીવડાંથી ઝગમગશે અયોધ્યા
    1 week ago
    સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો : વ્યક્તિની અટકાયત સાથે જ શરૂ થઈ જશે 24 કલાકનો સમય
    1 week ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    દુનિયામાં સૌથી વધુ ગોલ કરનાર રોનાલ્ડોની ઇન્ટરનેશનલ ફૂટબોલમાંથી નિવૃતિ જાહેર
    1 week ago
    મેક્સવેલે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    2 weeks ago
    રાજકોટ મનપાના સ્વિમિંગ કોચ અવની સાવલીયાએ એશિયન માસ્ટર્સ સ્વિમિંગ સ્પર્ધામાં ત્રણ મેડલ હાંસલ કર્યા
    2 weeks ago
    3 ગોલ્ડ મેડલ જીતનારા ભારતીય ચેમ્પિયન નીરજ યાદવે જીવન ટૂંકાવ્યું
    2 weeks ago
    ૭૫ વર્ષની વયે રંજનબેન ઠાકરની દોડમાં સુવર્ણ હેટ્રિક : ત્રણ સ્પર્ધામાં ત્રણ ગોલ્ડ મેડલ જીતી રચ્યો ઈતિહાસ!
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રામાયણ પાર્ટ-1’ રિવ્યૂ: રણબીર-યશનો જબરદસ્ત અભિનય અને અદભુત VFX
    1 week ago
    ‘શૂટઆઉટ એટ લોખંડવાલા’ના નિર્દેશક સંજય ગુપ્તાનું નિધન
    2 weeks ago
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 months ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    5 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    5 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    5 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    5 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    5 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    12 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘મહાદેવ ઍપ્પ’ કેસમાં CBIનાં સુરત, અમદાવાદ અને વડોદરામાં દરોડા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > ‘મહાદેવ ઍપ્પ’ કેસમાં CBIનાં સુરત, અમદાવાદ અને વડોદરામાં દરોડા
રાષ્ટ્રીય

‘મહાદેવ ઍપ્પ’ કેસમાં CBIનાં સુરત, અમદાવાદ અને વડોદરામાં દરોડા

Khaskhabar Editor
Last updated: 2026/11/14 at 2:08 PM
Khaskhabar Editor 6 minutes ago
Share
3 Min Read
SHARE

સૌરભ ચંદ્રાકરે આપેલી માહિતીના આધારે કાર્યવાહી, દરોડામાં મળેલાં ડિજિટલ ડિવાઇસ અને મોબાઇલમાં હવાલા નેટવર્કનો ખુલાસો

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ છેલ્લા કેટલાક દિવસોમાં ‘મહાદેવ ઓનલાઈન બુક એપ’ (Mahadev Online Book App) નામના ગેરકાયદેસર ઓનલાઇન સટ્ટાબાજીના પ્લેટફોર્મ સાથે સંકળાયેલા ‘પેનલ ઓપરેટરો’ના ઠેકાણાઓ પર ગુજરાત સહિત ૬ રાજ્યોમાં આવેલા ૩૩ સ્થળોએ દરોડા પાડયા છે. CBIએ અમદાવાદ, વડોદરા અને સુરતમાં પણ રેડ કરી હતી.

- Advertisement -

આ દરોડા, પ્લેટફોર્મના મુખ્ય પ્રમોટરોમાંના એક અને મુખ્ય આરોપી સૌરભ ચંદ્રાકરને ઓમાન સલ્તનતમાંથી ભારત લાવ્યા (પ્રત્યાર્પણ કર્યા) બાદ તેણે આપેલી માહિતીના આધારે કરવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન, સક્રિય સટ્ટાબાજી અને જુગારની ‘પેનલ્સ’ (ઓપરેશનલ યુનિટ્સ) ચાલતી મળી આવી હતી, જેને બંધ કરી દેવામાં આવી છે. તપાસ દરમિયાન ડિજિટલ ઉપકરણો, મોબાઈલ ફોન અને એવા મહત્વપૂર્ણ દસ્તાવેજો મળી આવ્યા છે જે ‘મ્યુલ એકાઉન્ટ્સ’ (અન્ય વ્યક્તિઓના નામે ખોલાવેલા ખાતા) અને ‘હવાલા નેટવર્ક’ના ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ તમામ વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. સૌરભ ચંદ્રાકરને ઓમાનથી ભારત લાવવામાં આવ્યા બાદ ૧ નવેમ્બર ૨૦૨૬ના રોજ CBI દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. રાયપુર સ્થિત સ્પેશિયલ જજ (CBI કેસો) એ તેને ૮ દિવસના પોલીસ રિમાન્ડ પર CBIને સોંપ્યો હતો. પૂછપરછ દરમિયાન, પ્લેટફોર્મ કેવી રીતે કામ કરે છે અને ભારતમાં તેના ‘પેનલ ઓપરેટરો’નું નેટવર્ક કેવી રીતે ફેલાયેલું છે, તે અંગેની વિગતો સામે આવી છે. તપાસ દરમિયાન એકત્ર કરાયેલા દસ્તાવેજી અને ડિજિટલ પુરાવાઓ પણ તેને બતાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, છત્તિસગઢ રાજ્ય સરકાર પાસેથી કેસ મળ્યા બાદ, CBIએ ‘મહાદેવ ઓનલાઈન બુક’ કેસમાં બે FIR નોંધી છે. અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે, આ પ્લેટફોર્મ વિદેશમાં આવેલી મુખ્ય ઓફિસ (હેડ ઓફિસ) દ્વારા ચલાવવામાં આવે છે અને ભારતમાં ‘પેનલ ઓપરેટરો’ના વિશાળ નેટવર્ક દ્વારા તેનું સંચાલન થાય છે. આ ઓપરેટરો ગ્રાહકોની ID સંભાળે છે, અન્ય વ્યક્તિઓના નામે ખોલાવેલા કે ભાડે લીધેલા બેંક ખાતાઓમાં સટ્ટાબાજીના નાણાં એકત્ર કરે છે અને હવાલા માધ્યમથી નફો વિદેશ મોકલે છે. પોલીસ રિમાન્ડ પૂરા થતાં, સૌરભ ચંદ્રાકરને ૧૨ નવેમ્બર, ૨૦૨૬ના રોજ રાયપુરના સ્પેશિયલ (CBI કેસો) સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેને ૧૯ નવેમ્બર, ૨૦૨૬ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.

સરકારી કર્મચારીઓની ભૂમિકા અંગે તપાસ
આ કેસમાં અન્ય આરોપીઓ (જેમાં વિદેશમાં રહેલા લોકોનો પણ સમાવેશ થાય છે), આ કામગીરીમાં મદદ કરનારા વ્યક્તિઓ અને સંડોવાયેલા સરકારી કર્મચારીઓની ભૂમિકા અંગે તપાસ ચાલુ છે. અન્ય ફરાર આરોપીઓને ભારત લાવવા (પ્રત્યાર્પણ કરવા) માટેની કાર્યવાહી પણ ચાલી રહી છે. જનતાને ચેતવણી આપવામાં આવે છે કે ઓનલાઇન સટ્ટાબાજી અને જુગાર ગેરકાયદેસર છે. આવી પ્રવૃત્તિઓ માટે પોતાનું બેંક ખાતું, સિમ કાર્ડ કે ઓળખના દસ્તાવેજો અન્ય વ્યક્તિઓને આપવા કે ભાડે આપવા એ પણ એક ગુનો છે અને તેના કારણે ખાતાધારક સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.

You Might Also Like

દિલ્હીમાં હવે ધરણા-પ્રદર્શન માટેનાં નિયમો બદલાશે!

તહેવારની રાત્રિનાં જ UPના પોલીસ સ્ટેશનમાં બ્લાસ્ટ

દિલ્હીમાં AQI 380, ધો. 5 સુધીની શાળાઓમાં ઑનલાઈન અભ્યાસ

30 લાખ દીવડાંથી ઝગમગશે અયોધ્યા

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો : વ્યક્તિની અટકાયત સાથે જ શરૂ થઈ જશે 24 કલાકનો સમય

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article શહેર ગમે તે હોય સવાલ એકે જ છે, ટેક્સ પ્રજાનો, તંત્રની બેદરકારીને લીધે વેડફતા કરોડો રૂપિયા …
Next Article દિલ્હીમાં હવે ધરણા-પ્રદર્શન માટેનાં નિયમો બદલાશે!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

દિલ્હીમાં હવે ધરણા-પ્રદર્શન માટેનાં નિયમો બદલાશે!

Khaskhabar Editor Khaskhabar Editor 48 seconds ago
શહેર ગમે તે હોય સવાલ એકે જ છે, ટેક્સ પ્રજાનો, તંત્રની બેદરકારીને લીધે વેડફતા કરોડો રૂપિયા …
ગુવાર; ધ ગ્રીન ગોલ્ડ ઓફ ઈન્ડિયા!
જીવન-મૃત્યુને નિર્લેપ ભાવે જોવાની કળા
ઈયળમાંથી પતંગિયું બનવાની યાત્રા
તમારા સુખની ચાવી તમારા હાથમાં…
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાષ્ટ્રીય

દિલ્હીમાં હવે ધરણા-પ્રદર્શન માટેનાં નિયમો બદલાશે!

Khaskhabar Editor Khaskhabar Editor 48 seconds ago
રાષ્ટ્રીય

તહેવારની રાત્રિનાં જ UPના પોલીસ સ્ટેશનમાં બ્લાસ્ટ

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
રાષ્ટ્રીય

દિલ્હીમાં AQI 380, ધો. 5 સુધીની શાળાઓમાં ઑનલાઈન અભ્યાસ

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?