By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    1 day ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    1 day ago
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    4 days ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    6 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મોંઘવારીથી પ્રજા ત્રાહીમામ
    9 minutes ago
    દેશમાં 17 વર્ષનું સૌથી સૂકું ચોમાસું
    15 minutes ago
    દિલ્હી ફરી શર્મસાર : ‘પોલીસ છીએ’ કહી કાલકાજી પાર્કમાં 3 નરાધમોએ સગીરાને પીંખી નાખી
    20 minutes ago
    ભારતને મોટી સફળતા : કુદરતી ગેસનો મોટો ભંડાર મળ્યો
    58 minutes ago
    ટેલિકોમ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ : T-Mobile-જિયોએ સ્થાપિત કર્યું વિશ્વનું પ્રથમ ‘5G SA’ રોમિંગ કનેક્શન
    1 hour ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    26 minutes ago
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    4 days ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    6 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    1 week ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    1 day ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સર્વેશ્વર ચોક કા રાજા : આજે અનાથ અશ્રામના બાળકોને ભોજન સાથે ભેટ અપાશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > સર્વેશ્વર ચોક કા રાજા : આજે અનાથ અશ્રામના બાળકોને ભોજન સાથે ભેટ અપાશે
રાજકોટ

સર્વેશ્વર ચોક કા રાજા : આજે અનાથ અશ્રામના બાળકોને ભોજન સાથે ભેટ અપાશે

Khaskhabar Editor
Last updated: 2026/09/22 at 12:59 PM
Khaskhabar Editor 2 hours ago
Share
2 Min Read
SHARE

બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાતાઓનો ઉત્સાહભેર પ્રતિસાદ

સત્યનારાયણ કથામાં મોટી સંખ્યામાં ભાવિકોએ લીધો લાભ

- Advertisement -

રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ પર આવેલા સર્વેશ્વર ચોક ખાતે સર્વેશ્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ‘સર્વેશ્વર ચોક કા રાજા’ ગણેશ મહોત્સવમાં ભક્તિ, શ્રદ્ધા અને સેવાભાવનો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે. ગણેશ મહોત્સવ દરમિયાન દાદાના દર્શન અને મહાઆરતીનો લાભ લેવા માટે શહેરના વિવિધ ક્ષેત્રના મહાનુભાવો, સામાજિક આગેવાનો તથા મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી રહ્યા છે. ઉત્સવમાં ધાર્મિક કાર્યક્રમોની સાથે સેવાકીય પ્રવૃત્તિઓને પણ વિશેષ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. આજે અનાથાશ્રમના બાળકોને ભોજન કરાવવામાં આવશે તેમજ તેમને ગીફ્ટનું વિતરણ કરવામાં આવશે. આ સેવાકીય આયોજન દ્વારા ગણેશ મહોત્સવને માત્ર ધાર્મિક ઉજવણી પૂરતો સીમિત ન રાખી સમાજસેવા સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મહોત્સવ દરમિયાન રાજકોટ મહાનગરપાલિકા (RMC)ની ટીમ દ્વારા પણ સ્વચ્છતા અંગે લોકોને જાગૃત કરવા માટે કાર્યક્રમ યોજાયો હતો. જાહેર સ્થળોએ સ્વચ્છતા જાળવવા, કચરો યોગ્ય જગ્યાએ નાખવા તેમજ સ્વચ્છ શહેરના નિર્માણમાં નાગરિકોની ભૂમિકા અંગે લોકોને સમજ આપવામાં આવી હતી. મહોત્સવમાં મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહેતી હોવાથી સ્વચ્છતા જાળવવા માટે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગણેશ મહોત્સવ અંતર્ગત રવિવાર અને સોમવારે યોજાયેલા બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રક્તદાનને મહાદાન ગણાવી આયોજકો દ્વારા લોકોને રક્તદાન માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. શહેરના યુવાનો સહિત વિવિધ વર્ગના લોકોએ રક્તદાન કરીને સેવાભાવનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સોમવારે મહોત્સવ સ્થળે સત્યનારાયણ કથાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કથામાં મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા અને શ્રદ્ધાપૂર્વક કથાનું શ્રવણ કરી ધાર્મિક લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું.

‘સર્વેશ્વર ચોક કા રાજા’ની મહાઆરતીમાં શહેરના વિવિધ ક્ષેત્રના મહાનુભાવો અને સામાજિક આગેવાનો સહપરિવાર ઉપસ્થિત રહ્યા હતા. જેમાં વી.બી. જાડેજા સહપરિવાર, અંકુર સ્કૂલના પોપટભાઇ સાપરીયા સહપરિવાર, પુષ્પરાજસિંહ જાડેજા માખાવડ સહપરિવાર, એડવોકેટ હિતેષભાઇ મહેતા સહપરિવાર, સુધીરસિંહ જાડેજા નાના મવા સહપરિવાર, મોર્ડન ગ્રુપના મુકેશભાઇ દોશી સહપરિવાર તેમજ દિપકભાઇ ચંદારણા સહપરિવાર સહિતના મહાનુભાવોએ મહાઆરતીનો લાભ લીધો હતો. આ ઉપરાંત ડૉ. પ્રિતેશભાઇ પોપટ સહપરિવાર તેમજ જાનકીબેન અને જીતુભાઇ કોટડીયાએ પણ દાદાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. મહાનુભાવોના આગમનથી આયોજકો તેમજ ઉપસ્થિત ભાવિકોમાં વિશેષ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

- Advertisement -

You Might Also Like

આવાસ યોજનાના મેનેજર સૂર્યપ્રતાપસિંહ લાજવાને બદલે ગાજે છે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ 8 ઓક્ટોબરે યોજાશે: વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત થશે

રામનાથ મહાદેવ મંદિર પરિસરમાં પ્રથમવાર ભવ્ય ગણપતિ મહોત્સવ

વિદ્યાર્થીઓને પીરસાતું હતું વાસી ભોજનઃ લેઉવા પટેલ હોસ્ટેલ, ગોવાણી, વિવાન્તા, શિવમ સહિતની હોસ્ટેલોને દંડ ફટકરાયો

સ્વાતંત્ર્ય સેનાની ઉચ્છંગરાય ઢેબરની જન્મજયંતિ નિમિત્તે મનપાના પદાધિકારીઓ દ્વારા પુષ્પાંજલિ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સ્વાતંત્ર્ય સેનાની ઉચ્છંગરાય ઢેબરની જન્મજયંતિ નિમિત્તે મનપાના પદાધિકારીઓ દ્વારા પુષ્પાંજલિ
Next Article વિદ્યાર્થીઓને પીરસાતું હતું વાસી ભોજનઃ લેઉવા પટેલ હોસ્ટેલ, ગોવાણી, વિવાન્તા, શિવમ સહિતની હોસ્ટેલોને દંડ ફટકરાયો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

મોંઘવારીથી પ્રજા ત્રાહીમામ

Khaskhabar Editor Khaskhabar Editor 9 minutes ago
દેશમાં 17 વર્ષનું સૌથી સૂકું ચોમાસું
દિલ્હી ફરી શર્મસાર : ‘પોલીસ છીએ’ કહી કાલકાજી પાર્કમાં 3 નરાધમોએ સગીરાને પીંખી નાખી
T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
આવાસ યોજનાના મેનેજર સૂર્યપ્રતાપસિંહ લાજવાને બદલે ગાજે છે
બામણબોર પાસે SMC ટીમનો દરોડો : દુખાવાની ટ્યુબની આડમાં સંતાડેલો 21,792 બોટલ દારૂ સહીત 1 કરોડનો મુદામાલ કબ્જે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

આવાસ યોજનાના મેનેજર સૂર્યપ્રતાપસિંહ લાજવાને બદલે ગાજે છે

Khaskhabar Editor Khaskhabar Editor 33 minutes ago
રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ 8 ઓક્ટોબરે યોજાશે: વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત થશે

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાજકોટ

રામનાથ મહાદેવ મંદિર પરિસરમાં પ્રથમવાર ભવ્ય ગણપતિ મહોત્સવ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?