By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    રશિયાથી તેલ ખરીદવું ભારતને મોંઘુ પડશે : USની 100% ટેરિફની તૈયારી
    7 minutes ago
    અંતે META ઝૂક્યું : ચાઈલ્ડ અબ્યુઝ કન્ટેન્ટની હવે સીધી પોલીસ ફરિયાદ થશે!
    16 minutes ago
    ચીને LAC પર સૈનિકોની સંખ્યા ઘટાડીઃ રક્ષા મંત્રાલયનો રિપોર્ટ
    1 day ago
    સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
    3 days ago
    આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    3300 કરોડના માલિકે રસ્તા પર ભીખ માગી!
    2 minutes ago
    કોરા ધાકોડ કચ્છમાં મેઘો મહેરબાન : માંડવીમાં 7 ઈંચ
    11 minutes ago
    બિહારના 15 જિલ્લામાં પૂર : 50 લાખ લોકો પ્રભાવિત
    1 hour ago
    હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન થઈ શકે છે મોંઘી
    1 day ago
    ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    24 hours ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 month ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ડૉ. યાજ્ઞિક રોડ પર ‘રાજકોટ કા મહારાજા’ ગણેશ મહોત્સવનો પ્રારંભ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ડૉ. યાજ્ઞિક રોડ પર ‘રાજકોટ કા મહારાજા’ ગણેશ મહોત્સવનો પ્રારંભ
રાજકોટ

ડૉ. યાજ્ઞિક રોડ પર ‘રાજકોટ કા મહારાજા’ ગણેશ મહોત્સવનો પ્રારંભ

Khaskhabar Editor
Last updated: 2026/09/15 at 12:43 PM
Khaskhabar Editor 2 hours ago
Share
2 Min Read
SHARE

ભૂદેવ સેવા સમિતિ દ્વારા સતત 18મા વર્ષે ભવ્ય આયોજન

આજે બાળકો માટે આર્ટ સ્પર્ધા અને અથર્વશીર્ષ પાઠ યોજાશે : નવી વેબસાઇટ લોન્ચ કરાઈ

- Advertisement -

રાજકોટ કા મહારાજાની પ્રથમ આરતી કરી વિઘ્નહર્તાના આશીર્વાદ લેતા શુક્લ -ભારદ્વાજ પરિવાર

ભારતભરમાં ભક્તિભાવપૂર્વક ઉજવાતા ગણેશોત્સવ પર્વની રંગીલા રાજકોટ શહેરમાં અત્યંત ધાર્મિક અને દિવ્ય માહોલમાં શરૂઆત થઈ છે. શહેરના હાર્દ સમાન ડો. યાજ્ઞિક રોડ પર જાગનાથ પોલીસ ચોકી પાછળ ભૂદેવ સેવા સમિતિ દ્વારા સતત ૧૮મા વર્ષે ‘રાજકોટ કા મહારાજા’ ગણેશ મહોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ દિવસથી જ સમગ્ર પંડાલ અને આસપાસનો પરિસર ગણપતિ બાપ્પાના ગગનભેદી જયઘોષ, વૈદિક મંત્રોચ્ચાર અને ભક્તિના રંગે રંગાઈ ગયો હતો.
મહોત્સવના પ્રથમ દિવસે સાંજે ૫:૦૦ કલાકે વિઘ્નહર્તા સિદ્ધિવિનાયક ગણપતિ દાદાની વાજતે-ગાજતે ભવ્ય પધરામણી કરવામાં આવી હતી. ઢોલ-નગારાના તાલ અને જયઘોષ વચ્ચે બાપ્પાને મહોત્સવ સ્થળે બિરાજમાન કરાયા હતા. શાસ્ત્રીજી દ્વારા કરાયેલા પવિત્ર વૈદિક મંત્રોચ્ચારથી સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક ઊર્જાથી ઝળહળી ઊઠ્યું હતું. મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તજનોએ ગણેશજીની દિવ્ય અને તેજસ્વી પ્રતિમાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. રાત્રે ૮:૦૦ કલાકે યોજાયેલી ભવ્ય મહાઆરતીમાં અમદાવાદના પ્રભારી અને બ્રહ્મ સમાજના અગ્રણી કશ્યપભાઈ શુક્લ, બ્રહ્મ સમાજના પ્રમુખ દર્શિતભાઈ જાની, ધારાશાસ્ત્રી અંશભાઈ ભારદ્વાજ, ઔદીચ્ય ઝાલાવાડ પ્રમુખ ડો. અતુલભાઈ વ્યાસ તેમજ સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પાંખના હોદ્દેદારો અને ભૂદેવ સેવા સમિતિના સભ્યોએ ઉપસ્થિત રહી ગણેશજીની આરતી ઉતારી હતી. આ અવસરે પરંપરા અને આધુનિક ટેકનોલોજીના સમન્વયરૂપે કશ્યપભાઈ શુક્લાના હસ્તે ભૂદેવ સેવા સમિતિની નવી અધિકૃત વેબસાઈટનું વિધિવત લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ વેબસાઈટ થકી સમિતિની વિવિધ ધાર્મિક, સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓની વિગતો સમાજના લોકો સુધી ઝડપથી પહોંચી શકશે. મહોત્સવના બીજા દિવસે તા. ૧૫ સપ્ટેમ્બરના રોજ સાંજે ૭:૦૦ કલાકે બાળકોમાં રહેલી સર્જનાત્મકતા અને સંસ્કારોને ઉજાગર કરવા માટે ક્રિએટિવ આર્ટ તેમજ પેઇન્ટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાગ લેવા ઈચ્છતા બાળકોએ સાંજે ૬:૩૦ કલાકે પહોંચવાનું રહેશે. ત્યારબાદ રાત્રે ૮:૦૦ કલાકે મહાઆરતી અને રાત્રે ૯:૦૦ કલાકે સામૂહિક શ્રી ગણપતિ અથર્વશીર્ષના પાવન પાઠનું આયોજન કરાયું છે. ભૂદેવ સેવા સમિતિના સંસ્થાપક અને શિક્ષણ સમિતિના પૂર્વ સદસ્ય તેજસ ત્રિવેદીએ શહેરના તમામ ધર્મપ્રેમી નાગરિકોને બહોળી સંખ્યામાં પધારી દર્શન તથા કાર્યક્રમોનો લાભ લેવા ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું છે.

- Advertisement -

You Might Also Like

કાઠીયાવાડ નિરાશ્રિત બાલાશ્રમમાં ગણેશ સ્થાપન : ગણપતિજીને સ્કૂલ ડ્રેસ અને આઈ-કાર્ડ પહેરાવાયા!

રેસકોર્સ સિદ્ધિ વિનાયક ધામમાં ગણપતિ મહોત્સવ : પ્રથમ દિવસે અગ્રણીઓએ આરતીનો લાભ લીધો

‘સર્વેશ્વર ચોક કા રાજા’ની સર્વેશ્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય મહાઆરતી

આવાસ લઉં બે-ચાર? અરે લ્યો ને દસ-બાર! : RMCના અધિકારીઓ-પદાધિકારીઓની ગજબનાક ભૂખ

ગુણવંતભાઈ ડેલાવાળાએ 151 પરિવારોને ઈકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ અર્પણ કરી જન્મદિવસ ઉજવ્યો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ‘સર્વેશ્વર ચોક કા રાજા’ની સર્વેશ્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય મહાઆરતી
Next Article તરણેતર લોકમેળાનો પ્રારંભ, ચકડોળ સહિતની રાઇડ્સને મંજૂરીની રાહ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

3300 કરોડના માલિકે રસ્તા પર ભીખ માગી!

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
રશિયાથી તેલ ખરીદવું ભારતને મોંઘુ પડશે : USની 100% ટેરિફની તૈયારી
કોરા ધાકોડ કચ્છમાં મેઘો મહેરબાન : માંડવીમાં 7 ઈંચ
અંતે META ઝૂક્યું : ચાઈલ્ડ અબ્યુઝ કન્ટેન્ટની હવે સીધી પોલીસ ફરિયાદ થશે!
કાઠીયાવાડ નિરાશ્રિત બાલાશ્રમમાં ગણેશ સ્થાપન : ગણપતિજીને સ્કૂલ ડ્રેસ અને આઈ-કાર્ડ પહેરાવાયા!
બિહારના 15 જિલ્લામાં પૂર : 50 લાખ લોકો પ્રભાવિત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

કાઠીયાવાડ નિરાશ્રિત બાલાશ્રમમાં ગણેશ સ્થાપન : ગણપતિજીને સ્કૂલ ડ્રેસ અને આઈ-કાર્ડ પહેરાવાયા!

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાજકોટ

રેસકોર્સ સિદ્ધિ વિનાયક ધામમાં ગણપતિ મહોત્સવ : પ્રથમ દિવસે અગ્રણીઓએ આરતીનો લાભ લીધો

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાજકોટ

‘સર્વેશ્વર ચોક કા રાજા’ની સર્વેશ્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય મહાઆરતી

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?