By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન પર USનો ફરી હુમલો
    6 days ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    1 week ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    1 week ago
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    1 week ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દેશમાંથી વાદળો અદ્રશ્ય!
    25 minutes ago
    વનતારા દ્વારા ગવર્નિંગ કાઉન્સિલની રચના: વન્યજીવ સંરક્ષણ અને આયાત અંગે આખરી નિર્ણય લેશે
    49 minutes ago
    ખડે હનુમાન દાદાનો સાક્ષાત્કાર : ઉજ્જૈનમાં દાદાની મૂર્તિ હટાવવાના તંત્રના તમામ પ્રયાસો નિષ્ફળ
    2 hours ago
    ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
    6 days ago
    દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
    6 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    1 week ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગુજરાતના ટેલિકોમ ક્ષેત્રે ‘જિયો’નો દબદબો : 335.5 લાખ ગ્રાહક સાથે ટોચનું સ્થાન મેળવ્યું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > ગુજરાતના ટેલિકોમ ક્ષેત્રે ‘જિયો’નો દબદબો : 335.5 લાખ ગ્રાહક સાથે ટોચનું સ્થાન મેળવ્યું
ગુજરાત

ગુજરાતના ટેલિકોમ ક્ષેત્રે ‘જિયો’નો દબદબો : 335.5 લાખ ગ્રાહક સાથે ટોચનું સ્થાન મેળવ્યું

Khaskhabar Editor
Last updated: 2026/09/08 at 1:35 PM
Khaskhabar Editor 2 hours ago
Share
3 Min Read
SHARE

ઓગસ્ટ 2016માં શૂન્યથી શરૂ કરીને 23 ગણી તોતિંગ વૃદ્ધિ નોંધાવી

46.4% માર્કેટ શેર સાથે એરટેલ અને વોડાફોન-આઇડિયાને પછાડયા

- Advertisement -

દેશના અગ્રણી ઉદ્યોગગૃહ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ટેલિકોમ પાંખ રિલાયન્સ જિયોએ પોતાના વ્યાવસાયિક લોન્ચિંગ બાદના માત્ર એક દાયકાના સમયગાળામાં ગુજરાતના વાયરલેસ ટેલિકોમ માર્કેટનું સંપૂર્ણ ચિત્ર બદલી નાખ્યું છે. ઓગસ્ટ ૨૦૧૬માં એક પણ ગ્રાહક વગર શરૂઆત કર્યા બાદ કંપનીએ પ્રથમ મહિનામાં એટલે કે સપ્ટેમ્બર ૨૦૧૬માં ૧૪.૬ લાખ સબસ્ક્રાઇબર્સ નોંધાવ્યા હતા. ત્યાંથી સતત વિસ્તરણ જાળવી રાખીને જૂન ૨૦૨૬ના અંત સુધીમાં કંપની ૩૩૫.૫ લાખ ગ્રાહકોના સર્વોચ્ચ શિખરે પહોંચી ગઈ છે. આ સમયગાળા દરમિયાન જિયોએ ૩૨૦.૯ લાખ ગ્રાહકોની ચોખ્ખી વૃદ્ધિ સાથે ૩૭.૯ ટકાનો તોતિંગ સરેરાશ વાર્ષિક વૃદ્ધિ દર (CAGR) નોંધાવ્યો છે. હાલ સમગ્ર ગુજરાત ટેલિકોમ સર્કલમાં નોંધાયેલા કુલ ૭૨૭.૦ લાખ વાયરલેસ કનેક્શન્સમાંથી એકલા જિયો પાસે ૪૬.૪ ટકાનો જંગી બજાર હિસ્સો છે. ટેલિકોમ ક્ષેત્રના વિશ્લેષણ મુજબ, જિયોએ ગ્રાહક સંખ્યામાં આશરે ૨૨.૯ ગણી અસાધારણ વૃદ્ધિ નોંધાવી છે. કંપનીએ જુલાઈ ૨૦૧૭માં ભારતી એરટેલને પાછળ છોડી દીધી હતી અને ત્યારબાદ ડિસેમ્બર ૨૦૨૦માં વોડાફોન-આઇડિયાને પણ પછાડીને ગુજરાત સર્કલમાં પ્રથમ ક્રમાંકનું માર્કેટ લીડર સ્થાન હાંસલ કર્યું હતું, જે આજ દિન સુધી અકબંધ છે. બીજી તરફ, અન્ય હરીફ કંપનીઓની સરખામણી કરીએ તો એરટેલના ગ્રાહકો ઓગસ્ટ ૨૦૧૬માં ૮૬.૮ લાખ હતા, જે જૂન ૨૦૨૬ સુધીમાં વધીને ૧૫૮.૪ લાખે પહોંચ્યા છે, જે ૬.૩ ટકાનો સામાન્ય વાર્ષિક વૃદ્ધિ દર દર્શાવે છે. જ્યારે વોડાફોન અને આઇડિયાના વિલીનીકરણ છતાં તેમનો સંયુક્ત ગ્રાહક આધાર ૩૧૬.૮ લાખથી ઘટીને ૨૦૦.૧ લાખ થઈ ગયો છે, જે એપ્રિલ ૨૦૧૮માં ૩૫૪.૮ લાખની સર્વોચ્ચ સપાટીએ હતો. સરકારી ટેલિકોમ કંપની ઇજાક પણ પીછેહઠ કરતી જોવા મળી છે, જેના ગ્રાહકો ૩૯.૮ લાખથી ઘટીને ૩૩.0 લાખે પહોંચી ગયા છે.
આ દાયકા દરમિયાન ગુજરાતના ટેલિકોમ ક્ષેત્રમાં જબરદસ્ત કોન્સોલિડેશન જોવા મળ્યું હતું. વર્ષ ૨૦૧૬માં કાર્યરત ટાટા, રિલાયન્સ કોમ્યુનિકેશન્સ, એરસેલ, ટેલિનોર અને વીડિયોકોન જેવા નાના-મોટા આઠથી વધુ ઓપરેટરો ધીમે-ધીમે સ્પર્ધામાંથી બહાર ફેંકાઈ ગયા હતા અને તેમનો ૧૭૫.૦ લાખ ગ્રાહકોનો સંયુક્ત આધાર ઘટીને શૂન્ય થઈ ગયો હતો. સમગ્ર ગુજરાતમાં વાયરલેસ ગ્રાહકોની સંખ્યા સપ્ટેમ્બર ૨૦૧૬માં ૬૩૩.૭ લાખથી વધીને જૂન ૨૦૨૬માં ૭૨૭.૦ લાખ થઈ છે. આમ, ૧૪.૭ ટકાના માર્કેટ ગ્રોથ વચ્ચે જિયોએ માત્ર અન્ય કંપનીઓના ગ્રાહકો જ પોતાના તરફ આકર્ષિત નથી કર્યા, પરંતુ છેવાડાના વિસ્તારો સુધી ડિજિટલ કનેક્ટિવિટીનો વ્યાપ પણ વધાર્યો છે.

You Might Also Like

મંગલ પાંડે ટાઉનશિપમાં RMCનાં ડઝનબંધ અધિકારીઓએ આવાસ લઈ ભાડે ચડાવી દીધાં!

વિધાનસભાના સત્રમાં 5 કાયદાને આવરી લેતું મહાવિધેયક મુકાશે

વડોદરામાં PM મોદીનું રેમ્પ વૉક : GEN-Zનો જોશ હાઈ

ટંકારાના નાના જડેશ્વર મહાદેવ મંદિરે વિશ્વવિખ્યાત બજરંગ ભવાઈ મંડળની ભવ્ય રજૂઆત

ગિરિરાજ હોસ્પિટલનું 7થી 30 સપ્ટેમ્બર સુધી વિશેષ આરોગ્ય અભિયાન

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ખડે હનુમાન દાદાનો સાક્ષાત્કાર : ઉજ્જૈનમાં દાદાની મૂર્તિ હટાવવાના તંત્રના તમામ પ્રયાસો નિષ્ફળ
Next Article અકસ્માતથી ગર્ભાવસ્થા સુધીની સ્થિતિમાં ૬ દિવસમાં ૧,૮૫૨ વખત દોડી ૧૦૮ ઈમરજન્સી સેવા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

મંગલ પાંડે ટાઉનશિપમાં RMCનાં ડઝનબંધ અધિકારીઓએ આવાસ લઈ ભાડે ચડાવી દીધાં!

Khaskhabar Editor Khaskhabar Editor 14 minutes ago
વિધાનસભાના સત્રમાં 5 કાયદાને આવરી લેતું મહાવિધેયક મુકાશે
દેશમાંથી વાદળો અદ્રશ્ય!
વડોદરામાં PM મોદીનું રેમ્પ વૉક : GEN-Zનો જોશ હાઈ
ટંકારાના નાના જડેશ્વર મહાદેવ મંદિરે વિશ્વવિખ્યાત બજરંગ ભવાઈ મંડળની ભવ્ય રજૂઆત
ગિરિરાજ હોસ્પિટલનું 7થી 30 સપ્ટેમ્બર સુધી વિશેષ આરોગ્ય અભિયાન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

મંગલ પાંડે ટાઉનશિપમાં RMCનાં ડઝનબંધ અધિકારીઓએ આવાસ લઈ ભાડે ચડાવી દીધાં!

Khaskhabar Editor Khaskhabar Editor 14 minutes ago
ગુજરાત

વિધાનસભાના સત્રમાં 5 કાયદાને આવરી લેતું મહાવિધેયક મુકાશે

Khaskhabar Editor Khaskhabar Editor 19 minutes ago
ગુજરાત

વડોદરામાં PM મોદીનું રેમ્પ વૉક : GEN-Zનો જોશ હાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 31 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?