By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    1 hour ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    4 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    4 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    5 days ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રામમંદિર દાન ચોરી નૈતિક પતનની પરાકાષ્ઠા : અલ્હાબાદ હાઈકોર્ટે
    31 minutes ago
    કોકરોચ પાર્ટીના સમર્થકોની મારપીટ પર સંસદમાં હોબાળો
    1 hour ago
    દિલ્હીમાં હોબાળો યથાવત્ : CJPનું પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ
    1 hour ago
    યુક્રેનમાં જહાજ પર હુમલો, 4 ભારતીયનાં મોત થયાં
    1 day ago
    જંતર-મંતર પર પોલીસ વિરુધ્ધ નારા
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    1 day ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    2 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    2 days ago
    ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે મેચ રમીને રોહિત શર્મા નિવૃત્તિ લે તેવી સંભાવના !
    5 days ago
    7 મિનિટમાં બાજી પલટી આર્જેન્ટિનાની ફાઈનલમાં એન્ટ્રી
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    5 days ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    6 days ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 week ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    1 week ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આસામમાં 5.64 લાખ લોકો પૂરથી પ્રભાવિત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > આસામમાં 5.64 લાખ લોકો પૂરથી પ્રભાવિત
રાષ્ટ્રીય

આસામમાં 5.64 લાખ લોકો પૂરથી પ્રભાવિત

Khaskhabar Editor
Last updated: 2026/07/22 at 2:51 PM
Khaskhabar Editor 25 minutes ago
Share
2 Min Read
SHARE

જમ્મુ-કાશ્મીરમાં પૂર, રેડ એલર્ટ : હિમાચલના 3 જિલ્લામાં શાળા-કોલેજ બંધ

ઉત્તરપ્રદેશમાં ગામડાઓમાં પાણી ઘૂસ્યા, 75 જિલ્લામાં વરસાદનું એલર્ટ

- Advertisement -

ઉત્તર ભારતમાં વરસાદનો દોર ચાલુ છે. ૫ રાજ્યોમાં સામાન્યથી ભારે વરસાદનું એલર્ટ છે. રાજસ્થાનના ૪ જિલ્લામાં ઓરેન્જ, બાકી તમામમાં યલો એલર્ટ છે. મધ્ય પ્રદેશના ઘણા જિલ્લાઓમાં ૨૪થી ૪૮ કલાકમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ છે. ઉત્તર પ્રદેશમાં ૧૦ દિવસથી થઈ રહેલા વરસાદના કારણે નદીઓ ઉભરાઈ રહી છે. શારદા નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. કિનારા પર વસેલા ગામોમાં પાણી ઘૂસી ગયા છે. સ્થિતિ એવી છે કે રસ્તાઓ અને ખેતરોમાં મગર ફરતા જોવા મળી રહ્યા છે. અસમના ૧૬ જિલ્લાઓમાં ૫ લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત છે. કેદારનાથ યાત્રા રોકી દેવામાં આવી છે. તો બીજી તરફ, જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદના કારણે વૈષ્ણોદેવી યાત્રા પણ ૪ દિવસથી રોકાયેલી છે.

યુપીમાં છેલ્લા ૧૦ દિવસથી થઈ રહેલા વરસાદના કારણે નદીઓ ગાંડીતૂર થઈ છે. લખીમપુર ખેરીમાં શારદા નદી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. કિનારા પર વસેલા ગામોમાં પાણી ઘૂસી ગયું છે. પરિસ્થિતિ એવી છે કે રસ્તાઓ અને ખેતરોમાં મગર ફરતા જોવા મળી રહ્યા છે. છત્તીસગઢમાં હવામાન વિભાગે આજે પણ ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ, ગાજવીજ અને વીજળી પડવાનું એલર્ટ જાહેર કર્યું છે. સમગ્ર રાજ્યમાં આગામી ૫ દિવસ સુધી ચોમાસું સક્રિય રહેવાનું અનુમાન છે. રાયપુરમાં સોમવાર રાતથી સતત વરસાદ પડી રહ્યો છે. મધ્ય પ્રદેશમાં ચોમાસું પૂરેપૂરું સક્રિય છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદનો દોર ચાલુ છે. ૨૪ કલાકમાં ૩૫થી વધુ જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે ૨૪થી ૪૮ કલાક સુધી ઘણા જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે.

ઉત્તરાખંડની કેદાર ઘાટીમાં મોડી રાત્રે થયેલા ભારે વરસાદ બાદ ગૌરીકુંડથી લગભગ એક કિલોમીટર આગળ છોડી નજીક લેન્ડસ્લાઈડ થવાથી કેદારનાથ પગપાળા માર્ગ બંધ થઈ ગયો છે. રુદ્રપ્રયાગ જિલ્લા વહીવટીતંત્રે સાવચેતીના ભાગરૂપે યાત્રા પર અસ્થાયી રોક લગાવી દીધી છે. વહીવટીતંત્રે તમામ શ્રદ્ધાળુઓને સુરક્ષિત સ્થળોએ રોકી દીધા છે. સાથે જ શ્રદ્ધાળુઓને અપીલ કરી છે કે માર્ગ ફરીથી ન ખૂલે ત્યાં સુધી સુરક્ષિત સ્થળોએ જ રહે અને માત્ર વહીવટીતંત્ર તરફથી જારી કરાયેલ સત્તાવાર સૂચનાઓનું જ પાલન કરે.

- Advertisement -

You Might Also Like

રામમંદિર દાન ચોરી નૈતિક પતનની પરાકાષ્ઠા : અલ્હાબાદ હાઈકોર્ટે

કોકરોચ પાર્ટીના સમર્થકોની મારપીટ પર સંસદમાં હોબાળો

દિલ્હીમાં હોબાળો યથાવત્ : CJPનું પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ

યુક્રેનમાં જહાજ પર હુમલો, 4 ભારતીયનાં મોત થયાં

જંતર-મંતર પર પોલીસ વિરુધ્ધ નારા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રામમંદિર દાન ચોરી નૈતિક પતનની પરાકાષ્ઠા : અલ્હાબાદ હાઈકોર્ટે
Next Article 72મા નેશનલ ફિલ્મ એવોર્ડથી સન્માનિત ગુજરાતી ફિલ્મ ‘મારણ’ 31 જુલાઈએ થશે રિલીઝ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રાજકોટના બહુમાળી ચોકમાં સોનમ વાંગચુકના સમર્થનમાં ધરણાનો પ્રયાસ, અનેકની અટકાયત

Khaskhabar Editor Khaskhabar Editor 15 minutes ago
72મા નેશનલ ફિલ્મ એવોર્ડથી સન્માનિત ગુજરાતી ફિલ્મ ‘મારણ’ 31 જુલાઈએ થશે રિલીઝ
રામમંદિર દાન ચોરી નૈતિક પતનની પરાકાષ્ઠા : અલ્હાબાદ હાઈકોર્ટે
રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ રૂ.107.46 કરોડના વિકાસ કામોને આપી મંજૂરી
રાજ્યના તમામ જિલ્લાની મુખ્ય હોસ્પિટલમાં સરકાર નશામુક્તિ કેન્દ્ર શરૂ કરશે
નિયમોને નેવે મૂકી બે વર્ષથી ધમધમતી ન્યૂ ફ્લોરા સ્કૂલ બંધ થશે !
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

રામમંદિર દાન ચોરી નૈતિક પતનની પરાકાષ્ઠા : અલ્હાબાદ હાઈકોર્ટે

Khaskhabar Editor Khaskhabar Editor 31 minutes ago
રાષ્ટ્રીય

કોકરોચ પાર્ટીના સમર્થકોની મારપીટ પર સંસદમાં હોબાળો

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાષ્ટ્રીય

દિલ્હીમાં હોબાળો યથાવત્ : CJPનું પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?