By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    1 day ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    1 day ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    3 days ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    6 days ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સ્કૂલોની દાદાગીરી હવે નહીં ચાલે ! ધો-૧માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલનું કોઇ સર્ટિફિકેટ ફરજિયાત નથી
    20 minutes ago
    પ્રાણીઓના અધિકારોનું રક્ષણ પણ થવું જોઇએ, પરંતુ માનવજીવનના ભોગે નહીં
    25 minutes ago
    હિમાચલના ચંબામાં પૂર : પાણી સાથે આવેલા પથ્થરો અને કાટમાળ ઘરોમાં ઘૂસ્યો
    53 minutes ago
    પેપર લીક બિલ મુદ્દે આજે ભારે ધમાલ
    60 minutes ago
    એન્ટિ પેપર બિલ રજૂ થતાં જ વિપક્ષનો હોબાળો : બંને ગૃહ સ્થગિત
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    49 minutes ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    1 day ago
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    4 days ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    5 days ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 day ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 days ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 days ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: “કિંગ ઓફ સાળંગપુર” દિવ્ય સ્વરૂપોને મળ્યા કૉપીરાઇટ અને ટ્રેડમાર્ક પ્રમાણપત્રો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > “કિંગ ઓફ સાળંગપુર” દિવ્ય સ્વરૂપોને મળ્યા કૉપીરાઇટ અને ટ્રેડમાર્ક પ્રમાણપત્રો
ગુજરાતરાષ્ટ્રીય

“કિંગ ઓફ સાળંગપુર” દિવ્ય સ્વરૂપોને મળ્યા કૉપીરાઇટ અને ટ્રેડમાર્ક પ્રમાણપત્રો

Khaskhabar Editor
Last updated: 2026/06/12 at 3:00 PM
Khaskhabar Editor 2 months ago
Share
2 Min Read
SHARE

સાળંગપુર ધામની આગવી ઓળખ હવે કાયદાકીય રીતે સુરક્ષિત

હવે દાદાના ચિત્રાત્મક સ્વરૂપો અને વિશિષ્ટ નામોનો દુરુપયોગ અટકાવી શકાશે

- Advertisement -

વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર દ્વારા એક ઐતિહાસિક અને મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. સાળંગપુર ધામની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ધરોહરને સુરક્ષિત કરવાના ભાગરૂપે દાદાના વિવિધ દિવ્ય સ્વરૂપો અને લોકપ્રિય ઓળખ “કિંગ ઓફ સાળંગપુર” સહિતના વિવિધ કૉપીરાઇટ, ટ્રેડમાર્ક અને બૌદ્ધિક સંપત્તિ હકોના પ્રમાણપત્રો મેળવવામાં આવ્યા છે. આજે આ તમામ કાયદાકીય પ્રમાણપત્રો ભાવપૂર્વક કષ્ટભંજન દેવના ચરણોમાં સમર્પિત કરવામાં આવ્યા હતા. આ કાયદાકીય નોંધણીઓનો મુખ્ય હેતુ સાળંગપુર ધામની આગવી ઓળખ, ભવ્ય ગૌરવ અને પેઢીઓ જૂના આધ્યાત્મિક વારસાનું સંરક્ષણ કરવાનો છે. આ પ્રમાણપત્રો મળ્યા બાદ હવે દાદાના ચિત્રાત્મક સ્વરૂપો અને વિશિષ્ટ નામોનો દુરુપયોગ અટકાવી શકાશે. સમગ્ર કાયદાકીય પ્રક્રિયા જાણીતી ફર્મ D N AHYA & CO. દ્વારા IP નિષ્ણાત દર્શિત આહ્યાના કુશળ માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. આ ઐતિહાસિક નિર્ણયથી સાળંગપુર ધામના કરોડો ભક્તોમાં પણ આનંદની લાગણી વ્યાપી ગઈ છે, કારણ કે આ પગલાથી મંદિરની સ્થાપત્ય અને ધાર્મિક ઓળખ સત્તાવાર રીતે કાયદાના દાયરામાં સુરક્ષિત થઈ ગઈ છે.

‘દિવ્ય વારસાના સંરક્ષણ-સંવર્ધનનું કાર્ય સતત ચાલુ રહેશે’ : કોઠારી વિવેકસાગર સ્વામી
આ પ્રસંગે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરના કોઠારી વિવેકસાગર સ્વામીએ જણાવ્યું હતું કે, આપણી સનાતન આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ધરોહરને આધુનિક બૌદ્ધિક સંપત્તિ કાયદાઓ દ્વારા સુરક્ષિત કરવી એ વર્તમાન સમયની મોટી જરૂરિયાત છે. દાદાના આશીર્વાદથી આ દિવ્ય વારસાના સંરક્ષણ અને સંવર્ધનનું કાર્ય સતત ચાલુ રહેશે, જેથી ભવિષ્યમાં પણ મંદિરની ગરિમા અકબંધ રહે.

- Advertisement -

You Might Also Like

હવે સરકારી જમીન ફાળવણી ઝડપી અને સરળ થશે : કલેક્ટર-DDOની સત્તામાં કરાયો વધારો

ગુજરાતમાં ચાર નવા ઇન્ડસ્ટ્રિયલ પાર્કને મંજૂરી, ટેક્સટાઈલ અને કેપિટલ સબસિડી યોજનાઓને લીલી ઝંડી

સાયબર ફ્રોડમાં પોલીસ સ્ટેશન જવામાં મુક્તિ

સ્કૂલોની દાદાગીરી હવે નહીં ચાલે ! ધો-૧માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલનું કોઇ સર્ટિફિકેટ ફરજિયાત નથી

પ્રાણીઓના અધિકારોનું રક્ષણ પણ થવું જોઇએ, પરંતુ માનવજીવનના ભોગે નહીં

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વેરાવળ-પાટણનું નામ બદલીને સોમનાથ કરવા મુખ્યમંત્રીને રજૂઆત
Next Article ટ્રમ્પે કહ્યુ – ઇરાન સાથે આજે યુધ્ધ સમાપત થયું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

હવે સરકારી જમીન ફાળવણી ઝડપી અને સરળ થશે : કલેક્ટર-DDOની સત્તામાં કરાયો વધારો

Khaskhabar Editor Khaskhabar Editor 6 minutes ago
ગુજરાતમાં ચાર નવા ઇન્ડસ્ટ્રિયલ પાર્કને મંજૂરી, ટેક્સટાઈલ અને કેપિટલ સબસિડી યોજનાઓને લીલી ઝંડી
સાયબર ફ્રોડમાં પોલીસ સ્ટેશન જવામાં મુક્તિ
સ્કૂલોની દાદાગીરી હવે નહીં ચાલે ! ધો-૧માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલનું કોઇ સર્ટિફિકેટ ફરજિયાત નથી
નરેન્દ્રભાઈ મોદીને ખુલ્લો પત્ર… આ માત્ર તમારા વિરુધ્ધ નહીં, રાષ્ટ્ર વિરોધનું પણ કાવતરૂ છે
પ્રાણીઓના અધિકારોનું રક્ષણ પણ થવું જોઇએ, પરંતુ માનવજીવનના ભોગે નહીં
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાત

હવે સરકારી જમીન ફાળવણી ઝડપી અને સરળ થશે : કલેક્ટર-DDOની સત્તામાં કરાયો વધારો

Khaskhabar Editor Khaskhabar Editor 6 minutes ago
ગુજરાત

ગુજરાતમાં ચાર નવા ઇન્ડસ્ટ્રિયલ પાર્કને મંજૂરી, ટેક્સટાઈલ અને કેપિટલ સબસિડી યોજનાઓને લીલી ઝંડી

Khaskhabar Editor Khaskhabar Editor 10 minutes ago
ગુજરાત

સાયબર ફ્રોડમાં પોલીસ સ્ટેશન જવામાં મુક્તિ

Khaskhabar Editor Khaskhabar Editor 13 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?