By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    USના વિઝા હવે ફટાફટ!
    2 hours ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે
    3 hours ago
    ફરી યુદ્ધ: ઈરાન-ઈઝરાયલ વચ્ચે બે મહિના બાદ ફરી તનાવ, સામ-સામા હુમલા શરૂ
    1 day ago
    તમામ ભારતીયો તાત્કાલિક ઈરાન છોડે: મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધના એંધાણ થતાં નવી એડવાઈઝરી જાહેર
    1 day ago
    પુતિને દુનિયાનું ટેન્શન વધાર્યું, યુદ્ધ ખતમ કરવા શાંતિ મંત્રણાનો પ્રસ્તાવ ફગાવ્યો, કહ્યું- ઝેલેન્સ્કી ઈમાનદાર ન લાગ્યા
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે!
    1 hour ago
    કાલે નેહરુનો રેકોર્ડ તોડશે મોદી
    1 hour ago
    ચોમાસાએ રફ્તાર પકડી
    2 hours ago
    ભારતે પહેલીવાર 12 પરમાણુ બૉમ્બ તૈનાત કર્યાં
    2 hours ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે
    3 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
    1 day ago
    ‘કોઈના પડછાયામાં નથી રહેવું…’, T20 કેપ્ટન બનતા જ શ્રેયસ અય્યરે બતાવ્યા કડક તેવર
    1 day ago
    T20 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત: શ્રેયસ અય્યર કૅપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, સૂર્યકુમાર યાદવ આઉટ
    3 days ago
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    4 days ago
    ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    6 days ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    1 week ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    3 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    6 days ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ભારતમાં જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિ હિન્દુ છે : ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી
    1 day ago
    સ્કૂલ ચલે હમ : વેકેશન પૂરું, આજથી સ્કૂલો શરૂ
    1 day ago
    રાજકોટના ત્રંબામાં ચોંકાવનારો અકસ્માત, દુકાન ખોલવા જતાં વેપારીનું મોત, ઘટના CCTVમાં કેદ
    1 day ago
    ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનનાં મોત
    3 days ago
    રીબડાનાં ચકચારી અમિત ખૂંટ આપઘાત કેસમાં સંડોવાયેલ પૂજા રાજગોરનું અકસ્માતમાં મોત
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટ એસ.ટી. વિભાગને વધુ 5 નવી વોલ્વો બસોની ભેટ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટ એસ.ટી. વિભાગને વધુ 5 નવી વોલ્વો બસોની ભેટ
TALK OF THE TOWNરાજકોટ

રાજકોટ એસ.ટી. વિભાગને વધુ 5 નવી વોલ્વો બસોની ભેટ

Khaskhabar Editor
Last updated: 2026/06/09 at 2:03 PM
Khaskhabar Editor 3 hours ago
Share
4 Min Read
SHARE

વડોદરા અને ભુજ રૂટ પર વધશે પ્રીમિયમ એસી સેવા

ટૂંક સમયમાં જ વધુ 6 એસી બસો પણ મળશે

- Advertisement -

રાજકોટથી અમદાવાદ દર કલાકે, વડોદરા દર દોઢ કલાકે અને ભુજ પિક અવર્સમાં દર કલાકે વોલ્વો એસી બસ મળશે

ખાસ ખબર ન્યૂઝ રાજકોટ

મુસાફરોને આરામદાયક, સલામત અને આધુનિક મુસાફરીનો અનુભવ કરાવવા માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા પ્રીમિયમ વોલ્વો અને એસી બસ સેવાઓના વિસ્તરણની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. મુસાફરો તરફથી મળી રહેલા બહોળા પ્રતિસાદ અને વધતી માંગને ધ્યાનમાં રાખી રાજકોટ એસ.ટી. વિભાગને વધુ પાંચ નવી વોલ્વો બસો ફાળવવામાં આવી છે. તાજેતરમાં જ રાજકોટ વિભાગને બે નવી વોલ્વો બસો ફાળવવામાં આવી હતી, જે રાજકોટ–વડોદરા રૂટ પર સફળતાપૂર્વક સંચાલિત થઈ રહી છે. હવે વધુ પાંચ નવી વોલ્વો બસો મળતાં પ્રીમિયમ બસ સેવાનો વ્યાપ વધુ વિસ્તરશે. આમાંથી બે બસો રાજકોટ–વડોદરા રૂટ પર અને ત્રણ બસો રાજકોટ–ભુજ રૂટ પર શરૂ કરવામાં આવશે. નવી સેવાઓ શરૂ થતાં રાજકોટથી વડોદરા અને ભુજ વચ્ચે મુસાફરી કરતા હજારો મુસાફરોને વધુ વિકલ્પો ઉપલબ્ધ થશે તેમજ મુસાફરી વધુ અનુકૂળ અને સુવિધાજનક બનશે.

- Advertisement -

નવી વોલ્વો બસ સેવાઓના પ્રારંભ નિમિત્તે ફ્લેગ ઓફ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રી નેહલભાઈ શુકલના વરદહસ્તે આ કાર્યક્રમ યોજાશે. કાર્યક્રમ 9 જૂન, 2026ના રોજ સવારે 11:00 કલાકે ઢેબર રોડ સ્થિત એસ.ટી. બસપોર્ટ ખાતે યોજાનાર છે. GSRTC દ્વારા મળતી માહિતી મુજબ આગામી સમયમાં રાજકોટ વિભાગને વધુ છ નવા એસી વાહનો પણ ફાળવવામાં આવનાર છે. આ બસો સ્ટેચ્યુ ઓફ યુનિટી, મોરબી–જામનગર અને દાહોદ જેવા મહત્વપૂર્ણ રૂટો પર શરૂ કરવામાં આવશે, જેના કારણે લાંબા અંતરની મુસાફરી વધુ આરામદાયક બનશે. નવી બસોના સમાવેશ બાદ રાજકોટ–અમદાવાદ રૂટ પર દર કલાકે, રાજકોટ–વડોદરા રૂટ પર દર દોઢ કલાકે અને રાજકોટ–ભુજ રૂટ પર પીક અવર્સ દરમિયાન દર કલાકે વોલ્વો એસી બસ સેવા ઉપલબ્ધ બનશે. આથી મુસાફરોને સમયાનુકૂળ બસ મળવાની સુવિધામાં નોંધપાત્ર વધારો થશે. નવી વોલ્વો અને એસી બસ સેવાઓ શરૂ થતાં રાજકોટ અને સૌરાષ્ટ્રના મુસાફરોને વધુ સુવિધાજનક, સલામત, આરામદાયક અને આધુનિક જાહેર પરિવહન સેવાનો લાભ મળશે, તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

નવી વોલ્વો બસનો સમય

રાજકોટ–વડોદરા રૂટ પર સવારે 8 વાગ્યે ઉપડતી બસ બપોરે 2 વાગ્યે વડોદરા પહોંચશે

રાજકોટ–વડોદરા રૂટ પર સવારે 11 વાગ્યે ઉપડતી બીજી બસ સાંજે 5:00 વાગ્યે પહોંચશે

રાજકોટ–વડોદરા રૂટની બંને બસોનું ભાડું રૂ. 803 નક્કી કરવામાં આવ્યું છે.

રાજકોટ–ભુજ રૂટ પર સવારે 6:15 વાગ્યે, સવારે 11:30 વાગ્યે અને સાંજે 4:00 વાગ્યે ત્રણ અલગ-અલગ વોલ્વો બસો દોડાવવામાં આવશે

રાજકોટ–ભુજ રૂટની આ બસો અનુક્રમે સવારે 11:45, સાંજે 5:00 અને રાત્રે 9:30 વાગ્યે ભુજ પહોંચશે.

રાજકોટ–ભુજ રૂટ માટેનું ભાડું રૂ. 715 રાખવામાં આવ્યું છે.

રાજકોટ વિભાગ પાસે પહેલેથી જ આધુનિક બસ છે

હાલમાં રાજકોટ વિભાગ દ્વારા 17 વોલ્વો બસો અમદાવાદ, વડોદરા, ભુજ, ગાંધીનગર અને નાથદ્વારા જેવા રૂટો પર સંચાલિત કરવામાં આવી રહી છે. ઉપરાંત 20 એસી લક્ઝરી બસો ભાવનગર, ઉના, દીવ, જામનગર, સુરેન્દ્રનગર, દ્વારકા, અમરેલી, મહુવા, ભુજ, મુન્દ્રા અને જુનાગઢ રૂટ પર દોડાવવામાં આવી રહી છે. આ ઉપરાંત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ, મોરબી, જુનાગઢ અને જામનગર સહિતના વિવિધ રૂટો પર 20 એસી ઇલેક્ટ્રિક બસો પણ સફળતાપૂર્વક સંચાલિત થઈ રહી છે.

You Might Also Like

હાઉસિંગ બોર્ડના 700થી વધુ જર્જરિત મકાન ખાલી કરવા મહાપાલિકાની નોટિસ

માળિયા હાટીના ખંભાળિયા ભાગવત સપ્તાહના ડાયરામાં નોટો ઉડાડવાના મામલે ફરિયાદ

કોટેચા સર્કલ પર પીક અવર્સમાં ટ્રાફિકજામથી મુક્તિ અપાવવા કાર ચાલકો માટે નિર્મલા રોડ બંધ

રાજકોટમાં ઋતુગત રોગચાળાનો ભરડો તાવ અને શરદી-ઉધરસના 970 કેસ

સૌરાષ્ટ્રમાં વધતું ‘બિનજરૂરી હોર્ન કલ્ચર’: 74% લોકો સિગ્નલ પર અનુભવે છે તીવ્ર ગુસ્સો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હવે 1 લિટરના પેકેટ પર ફરજિયાત લખવુ પડશે વજન 910 ગ્રામ
Next Article ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

હાઉસિંગ બોર્ડના 700થી વધુ જર્જરિત મકાન ખાલી કરવા મહાપાલિકાની નોટિસ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ, એક દુર્ઘટના, અનેક પ્રશ્ર્નો
માળિયા હાટીના ખંભાળિયા ભાગવત સપ્તાહના ડાયરામાં નોટો ઉડાડવાના મામલે ફરિયાદ
કોટેચા સર્કલ પર પીક અવર્સમાં ટ્રાફિકજામથી મુક્તિ અપાવવા કાર ચાલકો માટે નિર્મલા રોડ બંધ
પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે!
કાલે નેહરુનો રેકોર્ડ તોડશે મોદી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

હાઉસિંગ બોર્ડના 700થી વધુ જર્જરિત મકાન ખાલી કરવા મહાપાલિકાની નોટિસ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાજકોટ

માળિયા હાટીના ખંભાળિયા ભાગવત સપ્તાહના ડાયરામાં નોટો ઉડાડવાના મામલે ફરિયાદ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાજકોટ

કોટેચા સર્કલ પર પીક અવર્સમાં ટ્રાફિકજામથી મુક્તિ અપાવવા કાર ચાલકો માટે નિર્મલા રોડ બંધ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?