By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    જેફ બેજોસની સ્પેસ કંપનીનું રોકેટ લોન્ચ પેડ પર જ ફાટયુ : પ્રચંડ વિસ્ફોટ
    2 hours ago
    ઈરાન પરમાણુ હથિયાર છોડશે? શાંતિ કરાર માટે ટ્રમ્પની આ 3 શરતો નક્કી કરશે મિડલ ઈસ્ટનું ભવિષ્ય
    3 hours ago
    લેબેનોન-ઈઝરાયલ યુદ્ધ: 300 ગામો ખાલી કરવા આદેશ, ‘કોમ્બેટ ઝોન’ જાહેર; મકાનો બન્યા કાટમાળ
    1 day ago
    અમેરિકામાં પેપર મિલમાં જોરદાર વિસ્ફોટ : કેમિકલ ટેન્ક ફાટતા અનેક લોકોના મોત
    2 days ago
    કેનેડામાં ‘ફોર બ્રધર્સ’ ગેંગનો સફાયો: ભારતીય વેપારીઓને લૂંટતી ટોળકીના 17ની ધરપકડ, 106 કેસ દાખલ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભારતમાં પ્લાસ્ટિકની ચલણી નોટો આવશે? મોટો નિર્ણય લેવાની તૈયારીમાં RBI
    47 minutes ago
    જૂન-જુલાઈમાં હીટવેવ રહેશે
    54 minutes ago
    UPના હમીરપુરમાં નિર્માણાધીન પુલનો સ્લેબ તૂટ્યો, 6નાં મોત
    58 minutes ago
    પુણેમાં ઝેરી દારૂ પીવાથી 15નાં મોતથી ખળભળાટ
    59 minutes ago
    રેલવેમાં મહત્વનો બદલાવ : વેઇટીંગ ટીકીટ ઇસ્યુ કરવા પર મર્યાદા લાગૂ થશે
    2 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026: વૈભવ સૂર્યવંશી માટે ગુજરાત ટાઈટન્સનું ‘સિક્રેટ વેપન’ તૈયાર! કોચે કહ્યું- અમારી સ્ટાઈલ અલગ છે!
    3 hours ago
    વૈભવના વાવાઝોડાંમાં SRH આખી તણાઇ ગઇ
    1 day ago
    રેકોર્ડ નહીં IPLની ટ્રોફી જીતવી છે…: 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી સેન્ચુરી ચૂક્યો પણ લોકોના દિલ જીત્યા
    1 day ago
    RCB ફાઇનલમાં પહોંચતા જ કિંગ કોહલી ભાવુક થયો : ધર્મશાલા સ્ટેડિયમમાં અનુષ્કા શર્માને મળીને જીતની કરી ઉજવણી
    2 days ago
    ‘એકદમ બકવાસ સવાલ કર્યો…’, ગુજરાતની હાર બાદ રિપોર્ટર પર કેમ ભડક્યો ગ્લેન ફિલિપ્સ?
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 days ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    1 week ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    1 week ago
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    3 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: લાઓસ ગુફા દુર્ઘટના: સોનાની લાલચમાં મોતની સફર! 9 દિવસથી ગુફામાં ફસાયા 7 ગ્રામીણો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > લાઓસ ગુફા દુર્ઘટના: સોનાની લાલચમાં મોતની સફર! 9 દિવસથી ગુફામાં ફસાયા 7 ગ્રામીણો
રાષ્ટ્રીય

લાઓસ ગુફા દુર્ઘટના: સોનાની લાલચમાં મોતની સફર! 9 દિવસથી ગુફામાં ફસાયા 7 ગ્રામીણો

Khaskhabar Editor
Last updated: 2026/05/29 at 1:38 PM
Khaskhabar Editor 3 hours ago
Share
3 Min Read
SHARE

દક્ષિણ-પૂર્વ એશિયાના લાઓસ દેશમાં એક હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે. અહીં સાયસોમ્બૂન પ્રાંતમાં સોનાની શોધમાં નીકળેલા 7 લોકો અચાનક પૂર આવવાના કારણે એક ઊંડી અને ખતરનાક ગુફામાં ફસાઈ ગયા છે. ભારે વરસાદના કારણે ગુફામાં પાણી ભરાઈ જતાં બહાર નીકળવાનો રસ્તો બંધ થઈ ગયો હતો અને આ લોકો ગત 20 મેથી અંદર જ કેદ છે. વિદેશી ગોતાખોરોની (ડાઇવર્સ) મદદથી ગુફામાંથી 5 લોકોને જીવતા શોધી કઢાયા છે, પરંતુ બાકીના 2 લોકોની શોધખોળ હજુ પણ ચાલુ છે.

ગુફામાં 5 લોકો જીવતા મળ્યા, પણ બહાર લાવવાનો રસ્તો અત્યંત જોખમી

- Advertisement -

ગુફામાં જીવતા મળેલા 5 લોકો બહાર નીકળવાના રસ્તાથી આશરે 300 મીટર દૂર એક સાંકડી જગ્યા પર આશરો લઈને બેઠા છે. ત્યાં હવા મળી રહી હોવાથી તેઓ અત્યાર સુધી બચી શક્યા છે, પરંતુ તેમને બહાર કાઢવાનું કામ અત્યંત મુશ્કેલ છે. ગુફામાં જવાનો રસ્તો ખૂબ જ સાંકડો અને ખતરનાક ઢોળાવવાળો છે, જ્યાં બચાવ ટીમે પેટે ઘસડાઈને આગળ વધવું પડે છે. કેટલીક જગ્યાએ તો રસ્તો માત્ર 60 સેન્ટીમીટર જેટલો જ પહોળો છે અને અંદર લપસણા પથ્થરો તેમજ અંદર 4-5 મીટર ઊંડી ખીણ હોવાના કારણે આ રેસ્ક્યુ ઓપરેશન ભારે જોખમી બની ગયું છે.

થાઈલેન્ડની ગુફામાંથી બાળકોને બચાવનારી એક્સપર્ટ ટીમ મેદાને

આ રેસ્ક્યુ ઓપરેશન કેટલું ગંભીર અને મુશ્કેલ છે, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે આ મિશનમાં વિદેશી એક્સપર્ટ્સ પણ જોડાયા છે. આ ટીમમાં ફિનલેન્ડના એવા બે અનુભવી ગોતાખોરો (ડાઇવર્સ) સામેલ છે, જેમણે વર્ષ 2018માં થાઈલેન્ડની પૂરગ્રસ્ત ગુફામાંથી બાળકોની ફૂટબોલ ટીમને આબાદ બચાવી હતી. તેમની સાથે મલેશિયા, જાપાન, ફ્રાન્સ, ઇન્ડોનેશિયા અને થાઈલેન્ડના નિષ્ણાતો પણ મદદ કરી રહ્યા છે. થાઈલેન્ડ મિશનનો હિસ્સો રહી ચૂકેલા ડાઇવર મિક્કો પાસીએ આ સ્થળને ‘અવાવરુ સોનાની ખાણ’ ગણાવીને કહ્યું છે કે બચાવ ટીમ અત્યારે સમય સામે જંગ લડી રહી છે.

- Advertisement -

ઝેરી ગેસના કારણે બચાવકર્મીઓ બેહોશ થયા

આ મુશ્કેલ ઓપરેશનમાં હવે એક નવી અને ખતરનાક મુસીબત સામે આવી છે. ગુફાની અંદર ચામાચીડિયાની સડી ગયેલી ચરકમાંથી ‘હાઇડ્રોજન સલ્ફાઇડ’ નામનો ઝેરી અને અત્યંત દુર્ગંધયુક્ત ગેસ નીકળી રહ્યો છે. આ ઝેરી ગેસના કારણે બચાવ ટીમની મુશ્કેલી વધી છે અને કેટલાક સભ્યો તો ગુફાની અંદર જ બેહોશ થઈ ગયા છે. આ સાથે જ, ગુરુવારે થયેલા વરસાદના લીધે ગુફામાં ફરીથી માટી અને પાણી ભરાઈ ગયા છે, જેને પંપ દ્વારા બહાર કાઢવા માટે બચાવ ટીમો સતત મથામણ કરી રહી છે.

You Might Also Like

ભારતમાં પ્લાસ્ટિકની ચલણી નોટો આવશે? મોટો નિર્ણય લેવાની તૈયારીમાં RBI

જૂન-જુલાઈમાં હીટવેવ રહેશે

UPના હમીરપુરમાં નિર્માણાધીન પુલનો સ્લેબ તૂટ્યો, 6નાં મોત

પુણેમાં ઝેરી દારૂ પીવાથી 15નાં મોતથી ખળભળાટ

રેલવેમાં મહત્વનો બદલાવ : વેઇટીંગ ટીકીટ ઇસ્યુ કરવા પર મર્યાદા લાગૂ થશે

TAGGED: Laos cave Rescue Mission:
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article લઠ્ઠાકાંડમાં બે સગાભાઇ સહિત 12 થી વધારે લોકોનાં મોત બાદ મહારાષ્ટ્ર પોલીસે નાગરિકોને કરવી પડી અપીલ
Next Article તીવ્ર ગરમી ખાશે ભારતનો વિકાસ: વર્લ્ડ બેંકની ચેતવણી, 2030 સુધીમાં 4.5% GDP અને 3.4 કરોડ નોકરી ગરમીમાં ઓગળશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

ખસીકરણનો વર્ષે રૂ.1.13 કરોડનો ખર્ચ છતા 4 મહિનામાં 5,999 લોકોને શ્ર્વાને બચકા ભર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 37 minutes ago
ઉનાળું વેકેશન ન લંબાવવા મુખ્યમંત્રીને પત્ર, રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની માગ
એક્શન મોડમાં મેયર નેહલ શુક્લ: સિવિક સેન્ટરે પહોંચી જનતાના પ્રશ્ર્નો સાંભળ્યા
પોલીસનું વજન ઘટશે તો જ ગુનેગારોમાં ‘ખૌફ’ વધશે!
કોકરોચ જનતા પાર્ટીને ઝટકો દિલ્હી હાઈકોર્ટે X એકાઉન્ટ રિસ્ટોર કરવાની માગ ફગાવી
ભારતમાં પ્લાસ્ટિકની ચલણી નોટો આવશે? મોટો નિર્ણય લેવાની તૈયારીમાં RBI
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસરાષ્ટ્રીય

ભારતમાં પ્લાસ્ટિકની ચલણી નોટો આવશે? મોટો નિર્ણય લેવાની તૈયારીમાં RBI

Khaskhabar Editor Khaskhabar Editor 47 minutes ago
રાષ્ટ્રીય

જૂન-જુલાઈમાં હીટવેવ રહેશે

Khaskhabar Editor Khaskhabar Editor 54 minutes ago
રાષ્ટ્રીય

UPના હમીરપુરમાં નિર્માણાધીન પુલનો સ્લેબ તૂટ્યો, 6નાં મોત

Khaskhabar Editor Khaskhabar Editor 58 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?