By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    22 hours ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    22 hours ago
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    4 days ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    6 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કેરળમાં ભૂસ્ખલન-પૂરથી 5નાં મોત
    22 hours ago
    રાજ્યમાં લઠ્ઠાકાંડથી 600થી વધુનાં મોત થયા છે : ઉચ્ચ ન્યાયાલય
    3 days ago
    ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000
    4 days ago
    મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!
    4 days ago
    જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    4 days ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    6 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    1 week ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    23 hours ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજ્યના 12 સરકારી વિભાગ રોજ સરેરાશ ₹47 લાખનું ઇંધણ વાપરે છે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > રાજ્યના 12 સરકારી વિભાગ રોજ સરેરાશ ₹47 લાખનું ઇંધણ વાપરે છે
રાષ્ટ્રીય

રાજ્યના 12 સરકારી વિભાગ રોજ સરેરાશ ₹47 લાખનું ઇંધણ વાપરે છે

Khaskhabar Editor
Last updated: 2026/05/20 at 3:56 PM
Khaskhabar Editor 4 months ago
Share
3 Min Read
SHARE

5 વર્ષમાં સરકારી વાહનોમાં 847 કરોડનું પેટ્રોલ-ડીઝલ વાપર્યું!

2026-27ના બજેટમાં રૂપિયા 165 કરોડની ફાળવણી કરાઇ છે

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર

એક તરફ રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને પેટ્રોલ-ડીઝલના ઓછા ઉપયોગ અને જાહેર પરિવહન અપનાવવાની સતત અપીલ કરવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ સરકારના પોતાના વિભાગોમાં જ ઈંધણ ખર્ચના ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ગુજરાત સરકારના 12 વિભાગોએ સરકારી વાહનો માટે કુલ 847 કરોડ રૂપિયા જેટલો પેટ્રોલ-ડીઝલ ખર્ચ કર્યો હોવાનું બજેટ દસ્તાવેજોમાંથી સામે આવ્યું છે. આ આંકડા મુજબ સરકારી વાહનો માટે દર મહિને સરેરાશ 14.12 કરોડ રૂપિયા અને દરરોજ અંદાજે 47 લાખ રૂપિયાનું ઈંધણ વપરાયું છે. સરકારના ગૃહ, શિક્ષણ, આરોગ્ય સહિતના મહત્વના વિભાગોમાં અધિકારીઓ અને કચેરીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા સરકારી વાહનોના ખર્ચનો સમાવેશ થાય છે. વર્ષવાર આંકડાઓ પર નજર કરીએ તો 2025-26 દરમિયાન સરકારના વિવિધ વિભાગોએ સરકારી વાહનો માટે અંદાજે 181 કરોડ રૂપિયાનું ઈંધણ વાપર્યું હતું. તે પહેલાં 2024-25માં 165 કરોડ, 2023-24માં 155 કરોડ અને 2022-23માં 182 કરોડ રૂપિયા પેટ્રોલ-ડીઝલ પાછળ ખર્ચાયા હતા. આ સતત વધી રહેલા ખર્ચે સરકારની મિતવ્યયી નીતિ અને જાહેર સંદેશાઓ સામે પ્રશ્નો ઊભા કર્યા છે. રાજ્ય સરકાર દ્વારા બજેટમાં સરકારી વાહનો માટે 165 કરોડ રૂપિયાનું ફાળવણી કરવામાં આવી હોવા છતાં વાસ્તવિક ખર્ચ ઘણા કિસ્સાઓમાં વધુ નોંધાયો હોવાનું પણ સ્પષ્ટ થાય છે. સરકારી કચેરીઓમાં વાહનોના વધતા ઉપયોગ, અધિકારીઓની મુસાફરી અને પ્રશાસનિક કામગીરીના નામે વધી રહેલા ઈંધણ ખર્ચ અંગે હવે પારદર્શિતા અને નિયંત્રણની માંગ ઉઠી રહી છે. જ્યારે સામાન્ય નાગરિકોને ઈંધણ બચત અને પર્યાવરણને ધ્યાનમાં રાખીને જાહેર પરિવહનનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે, ત્યારે સરકારના વિભાગોમાં જ આટલો મોટો ઈંધણ ખર્ચ થવો વિસંગત સ્થિતિ ઊભી કરે છે. પર્યાવરણપ્રેમી સંગઠનોનું કહેવું છે કે સરકાર ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ વધારવા, વાહનોના સંકલિત ઉપયોગની નીતિ બનાવવાની અને વિભાગવાર ઈંધણ ઓડિટ કરવાની દિશામાં પગલાં ભરે તો ખર્ચમાં ઘટાડો શક્ય બની શકે.

મંત્રીથી લઇ અધિકારીઓને 15 પ્રકારની કાર અપાય છે
મંત્રીઓ, મુખ્ય સચિવ, બંધારણીય સંસ્થા-બોર્ડ-કોર્પોરેશન-કમિશનના ચેરમેન-સભ્ય, અધિક મુખ્ય સચિવ, અગ્ર સચિવ, બોર્ડ કોર્પોરેશનના એમડી, સીઈઓ અને સચિવ કક્ષાના વડાને 7 સીટર ટોયોટા ઈનોવા, હ્યુડાઈની એલાન્ટ્રા ગાડી અપાય છે. કલેક્ટર, એસપી, ડીડીઓ, જિલ્લા જજને પણ ઈનોવા, ટાટા સફારી ફાળવાય છે. આ ઉપરાંત અન્ય અધિકારીઓને પણ સિઆઝ, ક્રેટા, મહિન્દ્રા એક્સયુવી, બોલેરો, મારુતિ એક્સએલ-6, અર્ટિગા, ડિઝાયર, ટાટા ટિગોર ફાળવવામાં આવે છે.

- Advertisement -

2022-23થી 2026
સુધીમાં 94% ખર્ચ માત્ર
ગૃહ વિભાગમાં કરાયો
વિભાગ ઇંધણ ખર્ચ
ગૃહ 802.45 કરોડ
ઉદ્યોગ-ખાણ 30.59 કરોડ
શિક્ષણ 5.19 કરોડ
આરોગ્ય-પરિવાર 2.87 કરોડ
જીએડી 1.22 કરોડ
બંદર-પરિવહન 1.13 કરોડ
આદિજાતિ 1.08 કરોડ
કૃષિ-સહકાર 77 લાખ
માર્ગ-મકાન 74 લાખ
મહિલા-બાળ વિકાસ 58 લાખ

 

You Might Also Like

કેરળમાં ભૂસ્ખલન-પૂરથી 5નાં મોત

રાજ્યમાં લઠ્ઠાકાંડથી 600થી વધુનાં મોત થયા છે : ઉચ્ચ ન્યાયાલય

ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000

મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!

જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટમાં રોજ સરેરાશ 111 લોકોને કૂતરાં બચકાં ભરે છે!
Next Article સરકારી હૉસ્પિટલમાંથી વિશ્ર્વાસ ઊઠ્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાતરાજકોટ

દરેક પદાર્થની પોતાની ‘રામન ફિંગરપ્રિન્ટ’ હોય છે: વૈજ્ઞાનિક ડૉ. ધીરજકુમાર સિંઘ

Khaskhabar Editor Khaskhabar Editor 18 minutes ago
ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
ફુલના વેપારીઓને રામનાથપરાથી હટાવતા મહાપાલિકા કચેરી પરિસરમાં ફૂલ ઠાલવી વિરોધ
કેરળમાં ભૂસ્ખલન-પૂરથી 5નાં મોત
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ‘વિજ્ઞાન યાત્રાનો પ્રારંભ : દેશભરના અનેક અગ્રણી વિજ્ઞાનીઓ આપશે ઓનલાઇન માર્ગદર્શન
પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

કેરળમાં ભૂસ્ખલન-પૂરથી 5નાં મોત

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
રાષ્ટ્રીય

રાજ્યમાં લઠ્ઠાકાંડથી 600થી વધુનાં મોત થયા છે : ઉચ્ચ ન્યાયાલય

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
રાષ્ટ્રીય

ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?