By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    23 hours ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    23 hours ago
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    4 days ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    6 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કેરળમાં ભૂસ્ખલન-પૂરથી 5નાં મોત
    23 hours ago
    રાજ્યમાં લઠ્ઠાકાંડથી 600થી વધુનાં મોત થયા છે : ઉચ્ચ ન્યાયાલય
    3 days ago
    ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000
    4 days ago
    મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!
    4 days ago
    જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    4 days ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    6 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    1 week ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    23 hours ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટમાં રોજ સરેરાશ 111 લોકોને કૂતરાં બચકાં ભરે છે!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટમાં રોજ સરેરાશ 111 લોકોને કૂતરાં બચકાં ભરે છે!
રાજકોટ

રાજકોટમાં રોજ સરેરાશ 111 લોકોને કૂતરાં બચકાં ભરે છે!

Khaskhabar Editor
Last updated: 2026/05/20 at 3:55 PM
Khaskhabar Editor 4 months ago
Share
4 Min Read
SHARE

રાજકોટ સહિત જિલ્લામાં શ્ર્વાનના અનહદ ત્રાસથી લોકો ભયભીત: રાત્રે તો ઠીક બપોરે પણ નીકળતા લોકો ડરે છે!

છેલ્લા 4 મહિનામાં રાજકોટ શહેર અને જિલ્લામાં કુલ 13,269 લોકોને શ્ર્વાને શિકાર બનાવ્યા

- Advertisement -

જાન્યુઆરીમાં કૂતરાંઓ વધુ આક્રમક બને છે, તેથી ડોગ બાઈટના કિસ્સામાં ચોંકાવનારો વધારો 

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

દેશની સર્વોચ્ચ અદાલતે બાળકો સહિત લોકો ઉપર જાહેર સ્થળોએ શ્વાનોના જીવલેણના હુમલા બાદ કુતરાઓને અંકુશમાં લેવા માટે કોર્ટે જાહેર સ્થળોએ શ્વાન હટાવવા અને હિંસક કુતરાઓને ઈન્જેકશન આપી મૃત્યુ આપવાનો ચુકાદો આપ્યો છે. ત્યારે રાજકોટ શહેર અને જિલ્લામાં રોજ 111 લોકોને કુતરાઓ બચકા ભરતા હોવાની ચોંકાવનારી વિગત પ્રકાશમાં આવી છે.
રાજકોટ મહાપાલિકા વિસ્તારમાં છેલ્લા ચાર મહિના દરમિયાન કુલ 5,999 લોકોને કુતરાઓએ બટકા ભર્યા હોવાથી સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આમ ચાર મહિનામાં રોજ રાજકોટમાં 50 લોકો કુતરાઓનો શિકાર બને છે. જ્યારે રાજકાટના ગ્રામ્ય વિસ્તારમાં કુલ 7,270 લોકોને ચાર મહિનામાં કુતરા કરડતા ગ્રામ્ય વિસ્તારમાં રોજ 61 લોકો હોસ્પિટલના બીછાને પડે છે. ગત વર્ષની તુલના કરતા આ વર્ષે રાજકોટ શહેરમાં ડોગબાઈટના કેસમાં વધારો થયો છે. ગત વર્ષે જાન્યુઆરીથી એપ્રિલમાં 5770 કેસ નોંધાયા હતા તેની સામે આ વર્ષે 5999 કેસ નોંધાયા છે આમ આ વર્ષે 229 કેસનો વધારો થયો છે. સુત્રોએ જણાવ્યું હતું કે, જાન્યુઆરી 2025માં 1644 કેસ સામે 2026માં 1695 કેસ નોંધાતા 51 કેસ વધુ નોંધાયા છે. ફેબ્રુઆરી-25માં 1363 કેસ સામે 2026માં 1372 કેસ થતા 9 કેસનો વધારો, માર્ચ-2025માં 1377 કેસ સામે 2026માં 1379 કેસ થતા 2 કેસનો વધારો અને એપ્રિલ-25માં 1386 કેસ સામે 2026માં 1553 કેસ થતા 167કેસનો સૌથી વધુ ઉછાળો નોંધાયો છે. એપ્રિલ મહિનામાં રાજકોટમાં ગરમીનો પારો 43-44 ડિગ્રીએ પહોચી જતા શ્વાન વધુ આક્રમક બન્યા છે તેના કારણે બાળકો સહિત લોકો ઉપર હુમલાના બનાવ વધ્યા છે. તબીબોએ જણાવ્યું હતું કે, આકરી ગરમીના કારણે શ્વાનમાં ડિહાઈડ્રેશન અને ચીડીયાપણુ વધે છે પાણી અને છાંયડાની શોધમાં લોકોને વગર વાંકે નિશાન બનાવે છે. તેના કારણે શહેરીજનો રાત્રે તો ઠીક બપોરે પણ વિસ્તારમાંથી નીકળતા ડર અનુભવે છે.

- Advertisement -

જિલ્લાના ત્રણ તાલુકામાં સૌથી વધુ શ્ર્વાનનો ત્રાસ
રાજકોટ શહેર કરતા ગ્રામ્ય વિસ્તારમાં કુતરા કરડવાના કેસમાં વધારો નોંધાયો છે. છેલ્લા ચાર મહિના દરમિયાન જિલ્લાના 11 તાલુકામાં કુલ 7270 લોકોને કુતરાઓએ બચકા ભર્યા છે. જેમાં સૌથી વધુ ગોંડલ, જેતપુર અને કોટડાસાંગાણી પંથકમાં કુતરાઓનો અસહ્ય ત્રાસ છે. સત્તાવાર સુત્રોના જણાવ્યા પ્રમાણે, છેલ્લા ચાર મહિના દરમિયાન રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કુતરાઓનો અનહદ ત્રાસ વધ્યો છે. માત્ર ત્રણ તાલુકામાં ચાર મહિનામાં એક હજારથી વધુ લોકોને શિકાર બનાવ્યા છે. તેમાં સૌથી વધુ ગોંડલમાં 1547, જેતપુરમાં 1197 અને કોટડાસાંગાણીમાં 1102 લોકોને કુતરાઓએ બચકા ભર્યા છે. જ્યારે સૌથી ઓછા જામકંડોરણા, પડધરીમાં કેસ નોંધાયા છે.

શહેરમાં છેલ્લા ચાર મહિનામાં નોંધાયેલ કેસ
મહિનો મનપા સિવિલ પદ્મકુંવરબા કુલ
જાન્યુઆરી 664 713 138 1695
ફેબ્રુઆરી 582 476 314 1372
માર્ચ 521 516 342 1379
એપ્રિલ 685 519 349 1553
કુલ 2452 2224 1323 5999
4 મહિનામાં ક્યાં તાલુકામાં કેટલાને કુતરા કરડયા ?
તાલુકો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ કુલ
ધોરાજી 229 256 217 193 895
ગોંડલ 485 376 396 290 1547
જામકંડોરણા 52 38 43 28 161
જસદણ 198 143 84 85 510
જેતપુર 429 302 294 172 1197
કોટડાસાંગાણી 343 269 260 230 1102
લોધીકા 104 106 85 72 367
પડધરી 54 43 35 53 185
રાજકોટ 177 96 110 118 501
ઉપલેટા 188 113 92 96 479
વિંછીયા 188 84 55 64 316
કુલ 2372 1826 1671 1401 7270

ગત વર્ષની સરખામણીમાં 2026માં 4% કેસ વધ્યાં
રાજકોટ મહાપાલિકા વિસ્તારમાં વર્ષ 2025માં જાન્યુઆરીથી એપ્રિલ મહિના દરમિયાન 5,766 કેસ નોંધાયા હતા. તેની સામે વર્ષ 2026માં ચાર મહિનામાં 5,999 કેસ નોંધાયા છે એટલે કે, 2026માં 4 ટકાનો વધારો થયો છે.

You Might Also Like

વિદ્યાર્થીઓને પીરસાતું હતું વાસી ભોજનઃ લેઉવા પટેલ હોસ્ટેલ, ગોવાણી, વિવાન્તા, શિવમ સહિતની હોસ્ટેલોને દંડ ફટકરાયો

સર્વેશ્વર ચોક કા રાજા : આજે અનાથ અશ્રામના બાળકોને ભોજન સાથે ભેટ અપાશે

સ્વાતંત્ર્ય સેનાની ઉચ્છંગરાય ઢેબરની જન્મજયંતિ નિમિત્તે મનપાના પદાધિકારીઓ દ્વારા પુષ્પાંજલિ

‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ સેવા સેતુ’ કેમ્પઃ આધાર કાર્ડ, રેશનકાર્ડ અને આવકના દાખલા સહિતની ડઝનબંધ સેવાઓ એક જ સ્થળે  

દરેક પદાર્થની પોતાની ‘રામન ફિંગરપ્રિન્ટ’ હોય છે: વૈજ્ઞાનિક ડૉ. ધીરજકુમાર સિંઘ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટનો નવો સાંઢિયા પુલ સંપૂર્ણ સુરક્ષિત, નમવાની વાત માત્ર અફવા
Next Article રાજ્યના 12 સરકારી વિભાગ રોજ સરેરાશ ₹47 લાખનું ઇંધણ વાપરે છે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વિદ્યાર્થીઓને પીરસાતું હતું વાસી ભોજનઃ લેઉવા પટેલ હોસ્ટેલ, ગોવાણી, વિવાન્તા, શિવમ સહિતની હોસ્ટેલોને દંડ ફટકરાયો

Khaskhabar Editor Khaskhabar Editor 16 minutes ago
સર્વેશ્વર ચોક કા રાજા : આજે અનાથ અશ્રામના બાળકોને ભોજન સાથે ભેટ અપાશે
સ્વાતંત્ર્ય સેનાની ઉચ્છંગરાય ઢેબરની જન્મજયંતિ નિમિત્તે મનપાના પદાધિકારીઓ દ્વારા પુષ્પાંજલિ
‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ સેવા સેતુ’ કેમ્પઃ આધાર કાર્ડ, રેશનકાર્ડ અને આવકના દાખલા સહિતની ડઝનબંધ સેવાઓ એક જ સ્થળે  
દરેક પદાર્થની પોતાની ‘રામન ફિંગરપ્રિન્ટ’ હોય છે: વૈજ્ઞાનિક ડૉ. ધીરજકુમાર સિંઘ
ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

વિદ્યાર્થીઓને પીરસાતું હતું વાસી ભોજનઃ લેઉવા પટેલ હોસ્ટેલ, ગોવાણી, વિવાન્તા, શિવમ સહિતની હોસ્ટેલોને દંડ ફટકરાયો

Khaskhabar Editor Khaskhabar Editor 16 minutes ago
રાજકોટ

સર્વેશ્વર ચોક કા રાજા : આજે અનાથ અશ્રામના બાળકોને ભોજન સાથે ભેટ અપાશે

Khaskhabar Editor Khaskhabar Editor 28 minutes ago
રાજકોટ

સ્વાતંત્ર્ય સેનાની ઉચ્છંગરાય ઢેબરની જન્મજયંતિ નિમિત્તે મનપાના પદાધિકારીઓ દ્વારા પુષ્પાંજલિ

Khaskhabar Editor Khaskhabar Editor 39 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?