By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    2 days ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    6 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    6 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    1 week ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    જંતરમંતર : શાહિન બાગ પાર્ટ-૨
    8 hours ago
    સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ કુશા મિસાઇલનું ઓડિશાના કલામ દ્વીપથી શક્તિપ્રદર્શન
    9 hours ago
    ICMR અને NINનો રિપોર્ટ : જંક ફૂડનું વેચાણ 150% વધ્યું
    9 hours ago
    મોદીની ગેરંટી : પેપર લીક કેસ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવાશે, દોષિતોને છોડીશું નહીં
    1 day ago
    ભાજપ દ્વારા મોકલેલા ગુંડાઓ પ્રદર્શનકારીઓ વચ્ચે આવીને પથ્થરમારો કરી રહ્યા હોવાનો દીપકેનો આક્ષેપ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    9 hours ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    1 day ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    3 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    4 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    4 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    8 hours ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 week ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 week ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 week ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: AAPએ ઉમેદવારોના પ્રચાર માટે હનીટ્રૅપની આરોપીને મેદાનમાં ઉતારી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > AAPએ ઉમેદવારોના પ્રચાર માટે હનીટ્રૅપની આરોપીને મેદાનમાં ઉતારી
રાજકોટ

AAPએ ઉમેદવારોના પ્રચાર માટે હનીટ્રૅપની આરોપીને મેદાનમાં ઉતારી

Khaskhabar Editor
Last updated: 2026/04/17 at 4:08 PM
Khaskhabar Editor 3 months ago
Share
3 Min Read
SHARE

અગાઉ કોન્ટ્રાક્ટરને હનીટ્રેપમાં ફસાવી 2.83 લાખ પડાવ્યાની ફરિયાદ નોંધાઈ હતી 

પોલીસ લોકઅપમાં ગયેલા નીપા ઝાલા છે રાજકોટ આમ આદમી પાર્ટીની કાર્યકર્તા 

- Advertisement -

જેલની હવા ખાઈ ચૂકેલા ગુનેગારોથી ખદબદતી આમ આદમી પાર્ટી પ્રજાનું શું ભલું કરશે?

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે તમામ રાજકીય પક્ષો તનતોડ મહેનત કરી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 4ના ઉમેદવારો રાહુલ ભુવા સહિતના પણ પ્રચારમાં લાગી ગયા છે ત્યારે આ ઉમેદવારો વતી પ્રચાર કરતા આપના કાર્યકરોમાં અમુક ગંભીર ગુનાના આરોપીઓ પણ જોડાયા હોય તેવું લાગી રહ્યું છે આપની કાર્યકર્તા નીપા ઝાલા જે અગાઉ 2019માં હનીટ્રેપ જેવા ગંભીર ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકી છે તે નીપા ઝાલા હવે આમ આદમી પાર્ટી માટે પ્રચાર કરી લોકો પાસે મત માંગી રહી છે.
પ્રાપ્ત માહિતી મુજબ આમ આદમી પાર્ટીના ઉમેદવારોને જીતાડવા માટે જે કાર્યકરો પ્રચાર કરી રહ્યા છે તે કોઈ સામાન્ય કાર્યકરો નહીં પરંતુ ગંભીર ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા અને હવાલાતની હવા પણ ખાઈ ચૂકેલા આરોપી છે પ્રાપ્ત માહિતી મુજબ આપનો પ્રચાર કરી રહેલ આ નીપા ઝાલા ઉપરાંત ઉષા ડોબરીયા અને પ્રદ્યુમ્ન નામના શખ્સ સામે 2019માં બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે ગોંડલ રહેતા અને બાંધકામનો કોન્ટ્રાકટ રાખી કામ કરતા યુવકને ફસાવ્યો હતો નીપા ઝાલા મુખ્ય સૂત્રધાર હતી તેણે યુવકને પોતાના છૂટાછેડા થઇ ગયા છે અને પોતે મૈત્રિકરારથી તેની સાથે રહેવા માંગે છે તેવું કહેતા યુવક ફસાઈ ગયો હતો બાદમાં પોતે નીપા ઝાલાને ખરીદી કરવા માટે પણ લઇ ગયો હતો બાદમાં તેના જણાવ્યા મુજબ ઘરે ગયો હતો ત્યારે નીપા ઝાલા અને ઉષા ડોબરીયાએ તેને ફસાવી પ્રદ્યુમ્ન નામનો શખ્સ પોલીસની ઓળખ આપી આવ્યો હતો અને ધમકાવી તમે ગોરખ ધંધા કરો છો કહી 10 લાખની માંગણી કરી હતી તે પછી 2.83 લાહ રૂપિયા પડાવ્યા હતા.
આ અંગે બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે નીપા ઝાલા, ઉષા ડોબરીયા સહીત ત્રણેયની ધરપકડ કરી હતી હાલ ચૂંટણીનો પ્રચાર પૂર જોશમાં ચાલી રહ્યો છે ત્યારે આ ચૂંટણી પ્રચારમાં સ્વચ્છ પ્રતિભા ધરાવતી આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોના પ્રચાર માટે આવા હનીટ્રેપ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને મેદાનમાં ઉતારતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે આવા ગુનેગારોને જોઈને કોઈ પણ વ્યક્તિ પોતાનો કિંમતી અને પવિત્ર મત આપશે નહિ તે નિશ્ચિત છે ત્યારે આવા હવાલાતની હવા ખાઈ ચૂકેલા ગુનેગારોથી ખદબદતી આમ આદમી પાર્ટી પ્રજાનું શું ભલું કરશે તે પણ એક પ્રશ્ર્ન ઉદ્ભવ્યો છે.

- Advertisement -

You Might Also Like

વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ

શાપર-વિરવા મુખ્ય માર્ગ બિસ્માર : ખાડાઓના સામ્રાજ્યથી વાહનચાલકો અને ગ્રામજનો ત્રાહિમામ

બેડીપરા વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા : ઓછા ફોર્સ અને ડહોળા પાણીથી રહેવાસીઓ પરેશાન

રાજકોટ પર મેઘરાજાની મેહર : શહેરમાં સરેરાશ બે ઇંચ વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર

ઈશ્વરીયા પાર્કમાં મોર્નિંગ વોક-યોગા માટે સવારે 5થી 10 નિ:શુલ્ક પ્રવેશ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સંભલ મસ્જિદનો 35 ફૂટ ઊંચો મિનાર તોડી પડાયો
Next Article ABના એક ઓવરમાં 4,4,4,4,4,4 જીમી દરબારના 23 બોલમાં 66 રન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
TALK OF THE TOWNરાજકોટ

વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
જંતરમંતર : શાહિન બાગ પાર્ટ-૨
શાપર-વિરવા મુખ્ય માર્ગ બિસ્માર : ખાડાઓના સામ્રાજ્યથી વાહનચાલકો અને ગ્રામજનો ત્રાહિમામ
બેડીપરા વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા : ઓછા ફોર્સ અને ડહોળા પાણીથી રહેવાસીઓ પરેશાન
રાજકોટ પર મેઘરાજાની મેહર : શહેરમાં સરેરાશ બે ઇંચ વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર
અમદાવાદમાં મેઘ કહેર : પોશ સોસાયટી પાણીમાં ડૂબતાં આર્મીની મદદ લેવી પડી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

TALK OF THE TOWNરાજકોટ

વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
રાજકોટ

શાપર-વિરવા મુખ્ય માર્ગ બિસ્માર : ખાડાઓના સામ્રાજ્યથી વાહનચાલકો અને ગ્રામજનો ત્રાહિમામ

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
રાજકોટ

બેડીપરા વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા : ઓછા ફોર્સ અને ડહોળા પાણીથી રહેવાસીઓ પરેશાન

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?