By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    યુરોપમાં ગરમીનો કાળો કેર : 7 દિવસમાં 10560નાં મોત
    8 hours ago
    મિડલ ઇસ્ટમાં મહાયુધ્ધ : USએ ઈરાન પર 5 કલાક સુધી ધડાધડ મિસાઈલો છોડી
    9 hours ago
    UAEમાં લાગ્યો કેરળના ટેક્નિશિયનને 78 કરોડનો જૅકપોટ
    9 hours ago
    બેંગકોકના પબમાં આગ : 30 મિનિટમાં 27 લોકો જીવતા ભડથું થઇ ગયા
    1 day ago
    ઇરાન પર ફરી હુમલા કરવા ઇચ્છે છે ઇઝરાયલ : ટ્રમ્પની મંજૂરીની રાહ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હવે ગુજરાતમાં બાળકો માટે સોશિયલ મીડિયા પ્રતિબંધની તૈયારી
    7 hours ago
    હાફિઝ સઈદ વિરુદ્ધ જમ્મુ કોર્ટમાંથી બિન-જામીનપાત્ર વોરંટ જાહેર
    8 hours ago
    વૃધ્ધના ખાતામાં અચાનક આવી ગયા 759 કરોડ રૂપિયા
    8 hours ago
    ભારતીય રેલવેના AC કોચમાં ચોરી : આંકડો 104.51 કરોડ
    1 day ago
    7 દિવસમાં ગુજરાતમાં ફરી વેગ પકડશે ચોમાસું
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ઈટાલીના સ્ટાર ટેનિસ ખેલાડી જેનિક સિનરે શાનદાર પ્રદર્શન : વિમ્બલ્ડન પુરુષ સિંગલ્સનો ખિતાબ પાંચમી વાર પોતાનાં નામે કર્યો
    1 day ago
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    4 days ago
    FIFA વર્લ્ડ કપ : ફ્રાન્સની મોરોક્કોને 2-0થી હરાવી સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી
    4 days ago
    ગુજરાતના એકમાત્ર ખેલાડી ભાવેશ તાવિયાએ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
    5 days ago
    ટ્રોફીથી માત્ર ત્રણ જીત દૂર! ક્વાર્ટર ફાઈનલમાં પહોંચેલી 8 ટીમમાંથી કોણ લખશે ઈતિહાસનું નવું પ્રકરણ?
    5 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 week ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    9 hours ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    1 day ago
    ચોમાસામાં દર વર્ષે ડૂબતા વિસ્તારો હવે મનપાની રડાર પર : ગ્રીન-યલો-રેડ ઝોનથી થશે મોનિટરિંગ
    1 day ago
    સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો મોંઘો પડશે ?
    4 days ago
    રાજકોટીયન્સ સાવધાન : ભારે વરસાદે શહેરના 87 રસ્તા બનશે જળબંબાકાર!
    5 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: માધવરાવ સિંધિયા સ્ટેડિયમમાં જામ્યો હાઈ-વોલ્ટેજ જંગ : અમિત સકપરિયા અને અંકિત પટેલનો પાવર-શૉ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > માધવરાવ સિંધિયા સ્ટેડિયમમાં જામ્યો હાઈ-વોલ્ટેજ જંગ : અમિત સકપરિયા અને અંકિત પટેલનો પાવર-શૉ
રાજકોટ

માધવરાવ સિંધિયા સ્ટેડિયમમાં જામ્યો હાઈ-વોલ્ટેજ જંગ : અમિત સકપરિયા અને અંકિત પટેલનો પાવર-શૉ

Khaskhabar Editor
Last updated: 2026/04/15 at 4:03 PM
Khaskhabar Editor 3 months ago
Share
5 Min Read
SHARE

‘ખાસ ખબર કપ-2026’ના સાતમા દિવસે દર્શન-XI અને R9ની આગેકૂચ

શિક્ષણ જગતના દિગ્ગજ ડી.વી. મહેતા સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

રંગીલા રાજકોટના આંગણે રમાઈ રહેલા ‘ખાસ ખબર’ આયોજિત ‘ખાસ ખબર કપ-2026’ ઓલ ઈન્ડિયા રાત્રિપ્રકાશ ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્ટનો સાતમો દિવસ અત્યંત રોમાંચક અને રસાકસીભર્યો સાબિત થયો હતો. શહેરના ઐતિહાસિક માધવરાવ સિંધિયા ઇન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ખેલાડીઓએ અદભૂત કૌવત દાખવી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા. ટૂર્નામેન્ટ જેમ જેમ આગળ વધી રહી છે, તેમ તેમ મેચોમાં રસાકસી વધી રહી છે અને ખેલાડીઓ પર ઇનામોની વર્ષા થઈ રહી છે. દિવસની પ્રથમ મેચમાં બેટિંગનો દબદબો જોવા મળ્યો હતો. યુનાઇટેડ-ડઈંએ પ્રથમ બેટિંગ કરતા 10 ઓવરમાં 120 રનનો તોતિંગ સ્કોર બનાવ્યો હતો. લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી આરવી-ડઈંની શરૂઆત નબળી રહી હતી, પરંતુ અમિત સકપરિયાએ બાજી સંભાળી હતી. અમિતે માત્ર 23 બોલમાં 5 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 51 રન ફટકારી તોફાની અર્ધશતક નોંધાવ્યું હતું. આ વિસ્ફોટક ઈનિંગના જોરે આરવી-ડઈં એ ભવ્ય જીત મેળવી હતી. બીજા મુકાબલામાં જય દ્વારકાધીશ-ડઈંએ પ્રથમ બેટિંગ કરી 87 રન બનાવ્યા હતા. જવાબમાં દર્શન-ડઈંની ટીમે શિસ્તબદ્ધ બેટિંગ કરી હતી.

દિગ્ગજ મહેમાનોએ મેચ નિહાળી આનંદ માણ્યો

- Advertisement -

ટૂર્નામેન્ટના સાતમા દિવસે ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે સામાજિક અને શૈક્ષણિક જગતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મુખ્યત્વે જીનિયસ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન્સના ફાઉન્ડર અને શિક્ષણવિદ્ ડી.વી. મહેતા ખાસ હાજર રહ્યા હતા. આ ઉપરાંત કાર્તિકભાઇ જસાણી, મયુરસિંહ ઝાલા, મોહિતભાઇ આગરીયા, મનુભાઇ વઘાસીયા, લખનભાઇ સોમૈયા, શૈલેન્દ્રસિંહ જાડેજા, સુખદેવસિંહ જાડેજા, રાજકોટ શહેર યુવા ભાજપ પ્રમુખ કરણભાઈ લાવડિયા, બહાદુરભાઈ ચોટીલા, અતુલભાઈ કોઠારી અને ખાસ ખબર ન્યૂઝ રાજુલાના પ્રતિનિધિ ધર્મેશભાઇ મહેતા, સાંજ સમાચારના સરફરાઝભાઈ પઠાણ જેવા શ્રેષ્ઠીઓએ હાજરી આપી ટૂર્નામેન્ટની શોભા વધારી હતી. ‘ખાસ ખબર’ના ખઉ પરેશભાઈ ડોડિયા અને તેમની ટીમ રાજુ કીકાણી, રાજભા પરમાર, દિપકભાઈ સાપરીયા, લખનભાઈ સોમૈયા (ક.ઊં.સ્ટાર), રજની પટેલ (ડાયરેક્ટર ખાસ ખબર), સંજયસિંહ પરમાર, સમીર દોશી, ધર્મેશ જોશી, (ડાયરેક્ટર ખાસ ખબર), દિપક ચંદારાણા દ્વારા આ સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ છે. તેમજ સર્વેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટના દિલિપસિંહ જાડેજા, રામદેવસિંહ જાડેજા, ચેતનસિંહ ખવડ, જતીન માનસતા, જીણુભા, વિજય ગોહેલ, ગુલાબસિંહ જાડેજા, વલ્લભભાઇ સોરાણી, કુમારભાઇ ચૌહાણ, હિતેષભાઇ મહેતા, અમીનભાઇ રાજ્યગુરુ, કલપેશભાઇ દસાડીયા, શૈલેષભાઇ પરમાર, રાજેશભાઇ મજેઠીયા, પરીદીતસિંહ જાડેજા, અશોકભાઇ સૌમેયા, પુષ્પરાજસિંહ જાડેજા, સુધીરસિંહ જાડેજા, અતુલભાઇ કોઠારી, મનીષભાઇ તન્ના અને હિતેષભાઇ કારીયા સહિતના સભ્યો આ ટુર્નામેન્ટને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.

વિજેતા ખેલાડીઓને ઇનામ વિતરણ, શહેરના શ્રેષ્ઠીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા…

રવિ પટેલ અને પાર્થરાજસિંહ જાડેજાની આક્રમક શરૂઆત બાદ અંકિત પટેલે અણનમ રહીને ટીમને જીત અપાવી હતી. ત્રીજી મેચમાં છ9 ટીમે મજબૂત પકડ જમાવી હતી. તેમણે પ્રથમ બેટિંગ કરતા 107 રનનો સ્કોર નોંધાવ્યો હતો. રાજકોટ-ડઈંના બેટ્સમેનો છ9ના બોલરો સામે ટકી શક્યા નહોતા. હાર્દિક રાઠોડે શાનદાર બોલિંગ કરી 3 વિકેટ ઝડપતા છ9નો વિજય થયો હતો. દિવસના અંતિમ જંગમાં બે મજબૂત ટીમો સામસામે હતી. આરવી-ડઈંએ પ્રથમ બેટિંગ કરતા 8 ઓવરમાં 75 રન બનાવ્યા હતા. જવાબમાં દર્શન-ડઈંના બેટ્સમેન સાગર પઢિયાર અને અંકિત પટેલે આક્રમક વલણ અપનાવી માત્ર 4 ઓવરમાં જ લક્ષ્યાંક હાંસલ કરી લઈને જીત મેળવી હતી.

સાતમાં દિવસના 4 મેચના પરિણામ

મેચ 1 : આરવી-XI  Vs યુનાઇટેડ-XI
પરિણામ : આરવી XIનો ભવ્ય વિજય
યુનાઇટેડ-XIનો સ્કોર : 120 રન (10 ઓવર)
મુખ્ય પ્રદર્શન : અમિત સકપરિયાએ માત્ર 23 બોલમાં 51 રન
(5 ચોગ્ગા, 4 છગ્ગા) ફટકારીને મેચ પલટી નાખી હતી.
પ્લેયર ઓફ ધ મેચ : અમિત સકપરિયા

મેચ 2 : દર્શન-XI  Vs જય દ્વારકાધીશ-XI 
પરિણામ : દર્શન-XIની જીત
જય દ્વારકાધીશ-XIનો સ્કોર : 87 રન
મુખ્ય પ્રદર્શન : રવિ પટેલ અને પાર્થરાજસિંહની આક્રમક શરૂઆત બાદ અંકિત પટેલે અણનમ રહીને ટીમને જીત અપાવી.
પ્લેયર ઓફ ધ મેચ : અંકિત પટેલ

મેચ 3: R9-XI  Vs રાજકોટ-XI
પરિણામ : R9-XI નો વિજય
R9-XIનો લક્ષ્યાંક : 107 રન
મુખ્ય પ્રદર્શન : હાર્દિક રાઠોડે ધારદાર બોલિંગ કરી 3 વિકેટ ઝડપી હતી. રાજકોટ-XIના બેટ્સમેનો સ્કોર ચેઝ કરવામાં નિષ્ફળ રહ્યા.
પ્લેયર ઓફ ધ મેચ : હાર્દિક રાઠોડ

મેચ 4 : દર્શન-XI  Vs આરવી-XI
પરિણામ : દર્શન-XIનો આક્રમક વિજય.
આરવી-XIનો સ્કોર : 75 રન
મુખ્ય પ્રદર્શન : સાગર પઢિયાર અને અંકિત પટેલે તોફાની બેટિંગ કરી માત્ર 4 ઓવરમાં જ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.
પ્લેયર ઓફ ધ મેચ : અંકિત પટેલ

You Might Also Like

રાજકોટ કેન્સર હોસ્પિટલ બહાર આડેધડ પાર્કિંગ, રોડ પર ખોદકામ, ટ્રાફિક જામ અને ગંદકીથી હજારો દર્દીઓ પરેશાન

આરોગ્ય વિભાગની 121 પેઢી-રેસ્ટોરન્ટમાં તપાસ, 180 કિલો પ્રિન્ટેડ પસ્તી જપ્ત, 55 કિલો અખાદ્ય જથ્થો નાશ

ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?

રાજ્યસભામાં વરણી બાદ રાજકોટમાં માનસિંહજી પરમારનું ભવ્ય સન્માન

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી : BA-MAના એક્સટર્નલના 3 હજાર વિદ્યાર્થી એક વર્ષથી પરિક્ષાની રાહમાં

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગુજરાતનો રાજકીય નકશો બદલાશે!
Next Article TDS રિટર્ન ફાઈલ કરવું હવે સરળ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

હવે ગુજરાતમાં બાળકો માટે સોશિયલ મીડિયા પ્રતિબંધની તૈયારી

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
હાફિઝ સઈદ વિરુદ્ધ જમ્મુ કોર્ટમાંથી બિન-જામીનપાત્ર વોરંટ જાહેર
યુરોપમાં ગરમીનો કાળો કેર : 7 દિવસમાં 10560નાં મોત
રાજકોટ કેન્સર હોસ્પિટલ બહાર આડેધડ પાર્કિંગ, રોડ પર ખોદકામ, ટ્રાફિક જામ અને ગંદકીથી હજારો દર્દીઓ પરેશાન
ધોરાજીના મોટી મારડ ગામે વાડીમાં દંપતિની ઘાતકી હત્યા
વૃધ્ધના ખાતામાં અચાનક આવી ગયા 759 કરોડ રૂપિયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટ કેન્સર હોસ્પિટલ બહાર આડેધડ પાર્કિંગ, રોડ પર ખોદકામ, ટ્રાફિક જામ અને ગંદકીથી હજારો દર્દીઓ પરેશાન

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
રાજકોટ

આરોગ્ય વિભાગની 121 પેઢી-રેસ્ટોરન્ટમાં તપાસ, 180 કિલો પ્રિન્ટેડ પસ્તી જપ્ત, 55 કિલો અખાદ્ય જથ્થો નાશ

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
TALK OF THE TOWNરાજકોટ

ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?