By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકાનું ‘ડ્રગ્સ ઝોમ્બી ઝોન’ માનવતા હારી અને નશો જીત્યો
    2 hours ago
    ઈરાન-US ડીલ અટવાઈ, અમેરિકા 20 વર્ષ માટે પરમાણુ કાર્યક્રમ રોકવા મક્કમ, ઈરાન 5 વર્ષ માટે તૈયાર
    5 hours ago
    હોર્મુઝ સંકટ વચ્ચે ટ્રમ્પ જોતા રહી ગયા અને ભારત-રશિયાએ બાજી પલટી, 3 વર્ષનો રેકોર્ડ તૂટ્યો!
    5 hours ago
    ટ્રમ્પના ત્રાસથી ફ્રાન્સનો મોટો નિર્ણય: હવે વિયેતનામ, બ્રાઝિલ અને સાઉથ આફ્રિકા પણ Linux તરફ?
    3 days ago
    ઘાયલ ચહેરો અને કપાયેલો પગ… ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ અંગે નવો ખુલાસો!
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગ્રામીણ ભારતની મહિલાઓ માટે સાયબર સુરક્ષા કવચ: રિલાયન્સ ફાઉન્ડેશન અને ભારત સરકાર દ્વારા ‘ઇ-સેફહર’ લોન્ચ
    2 hours ago
    સતત 4 જીત બાદ હારી રાજસ્થાન: હૈદરાબાદ તરફથી ડેબ્યુ પર સાકિબ અને પ્રફુલ્લે 4-4 વિકેટ ઝડપી
    2 hours ago
    બિહારમાં CM પદેથી નિતિશના રામ-રામ…સમ્રાટ બનશે સરતાજ
    2 hours ago
    દિલ્હીથી દેહરાદૂન એક્સપ્રેસ હાઇવે! PM મોદીએ એશિયાનો સૌથી લાંબો વાઈલ્ડલાઈફ કોરિડોરનું કર્યું લોકાર્પણ
    4 hours ago
    બિહાર માટે જે શક્ય હતું તે કર્યું: અંતિમ કેબિનેટ બેઠકમાં ભાવુક થયા નીતિશ કુમાર, આજે જ આપશે રાજીનામું
    5 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL ડેબ્યુની પ્રથમ ઓવરમાં 3 વિકેટ ઝડપનાર વિશ્વનો પ્રથમ બોલર: જાણો કોણ છે પ્રફુલ હિંગે
    4 hours ago
    ‘વીડિયો ડિલીટ કરી દે…’, યુજવેન્દ્ર ચહલની ટીમે તાનિયાને કરી રિક્વેસ્ટ, એક્ટ્રેસનો નવો આરોપ
    4 hours ago
    IPLમાં રાજસ્થાનની સતત ચોથી જીત, છઈઇની હાર
    3 days ago
    IPL-2026 : મેચ વિનર મુકુલ, 7માં ક્રમે આવીને મેચનું પાસું પલટી નાખ્યું, કોલકાતાના હાથમાંથી જીત ખેંચી લાવ્યો
    4 days ago
    IPL 2026 વચ્ચે BCCIનું નવું ફરમાન: ચાલુ મેચમાં મેદાન પર ‘બિનજરૂરી ભીડ’ નહીં ચાલે!
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    4 days ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    5 days ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    4 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    4 weeks ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શેરબજારમાં હાહાકાર: સેન્સેક્સમાં 1682 પોઈન્ટનો ઈન્ટ્રા-ડે કડાકો, રોકાણકારોના કરોડો સ્વાહા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > બિઝનેસ > શેરબજારમાં હાહાકાર: સેન્સેક્સમાં 1682 પોઈન્ટનો ઈન્ટ્રા-ડે કડાકો, રોકાણકારોના કરોડો સ્વાહા
બિઝનેસ

શેરબજારમાં હાહાકાર: સેન્સેક્સમાં 1682 પોઈન્ટનો ઈન્ટ્રા-ડે કડાકો, રોકાણકારોના કરોડો સ્વાહા

Khaskhabar Editor
Last updated: 2026/04/14 at 2:00 PM
Khaskhabar Editor 4 hours ago
Share
5 Min Read
SHARE

રાન અને અમેરિકા વચ્ચે બે અઠવાડિયાના યુદ્વ વિરામનું પાકિસ્તાનમાં બન્ને પક્ષો વચ્ચે યોજાયેલી શાંતી મંત્રણામાં બન્ને પક્ષે કેટલીક શરતો પર સંમતી નહીં સધાતાં નિષ્ફળતા બાદ હવે વિશ્વના દરિયાઈ માર્ગે પરિવહનના પ્રમુખ માર્ગ સ્ટ્રેટ્સ ઓફ હોર્મુઝ પર ઈરાન બાદ હવે અમેરિકાએ પોતે પણ નાકાબંધી કરવાનું જાહેર કરતાં વિશ્વ પરનું ઓઈલ સંકટ ઘેરાવાના સ્પષ્ટ સંકેતે આજે વૈશ્વિક બજારો ફરી ડામાડોળ થયા હતા. ભારત, ચાઈના સહિતના દેશો માટે ક્રુડ ઓઈલ, એલપીજી સહિત મેળવવા માટેના આ પ્રમુખ માર્ગ બંધ થવાથી દેશોમાં ઈંધણ સંકટ સર્જાય એવી ફરી શકયતા ઊભી થતાં અને ફરી ઈરાન પર અમેરિકા અને ઈઝરાયેલના હવાઈ હુમલા શરૂ થવાના અહેવાલ અને બીજી તરફ ચાઈના અને રશિયા પણ ઈરાનની પડખે આવી જતાં ઈરાન જંગ ત્રિપાંખિયા અમેરિકા-રશિયા-ચાઈના જંગમાં પરિણમવાના જોખમે વૈશ્વિક બજારોમાં આજે ક્રુડ ઓઈલના ભાવોમાં  ભડકા સાથે શેર બજારો ધરાશાયી થયા હતા.

ક્રુડ ઓઈલ ફરી 100 ડોલર પાર કરવા સાથે અમેરિકી ડોલર સામે રૂપિયો ફરી તૂટતાં બજારો પર નેગેટીવ અસર જોવાઈ હતી. ભારતીય શેર બજારોમાં પણ ઓટોમોબાઈલ, બેંકિંગ, આઈટી, ઓઈલ-ગેસ, કેપિટલ ગુડઝ, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં વેચવાલી થઈ હતી. સેન્સેક્સ આરંભમાં એક તબક્કે 1681.93 પોઈન્ટ તૂટીને નીચામાં 95868.32 સુધી આવ્યા બાદ અંતે 707.68 પોઈન્ટ ઘટીને 76847.57 અને નિફટી 50 સ્પોટ એક તબક્કે નીચામાં 23555.60 સુધી પટકાઈ અંતે 207.95 પોઈન્ટ ઘટીને 23842.65 બંધ રહ્યા હતા.

- Advertisement -

ઓટો ઈન્ડેક્સ 1231 તૂટયો 

ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ફરી 7થી 8 ટકા ઉછળીને 102 ડોલરની સપાટીએ પહોંચી જતાં અને વૈશ્વિક ઈંધણ કટોકટી વકરવાના અને પેટ્રોલ, ડિઝલની અછત ઊભી થવાનું જોખમ સર્જાયું હોઈ ઓટોમોબાઈલ શેરોમાં આજે ફરી ગાબડાં પડયા હતા. આઈશર મોટર્સ રૂ.370 તૂટીને રૂ.7051.25, મારૂતી સુઝુકી રૂ.632.30 ઘટીને રૂ.13,078.65, હીરો મોટોકોર્પ રૂ.221.80 તૂટીને રૂ.5246.65, અશોક લેલેન્ડ રૂ.5.90 ઘટીને રૂ.172.10, હ્યુન્ડાઈ મોટર રૂ.51 ઘટીને રૂ.1744.90, ટીવીએસ મોટર રૂ.101.35 ઘટીને રૂ.3737.30, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.41.60 ઘટીને રૂ.3220.20 રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૧૨૩૧.૦૨ પોઈન્ટ તૂટીને 57483.37 બંધ રહ્યો હતો.

આઈટી શેરોમાં ધોવાણ 

- Advertisement -

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફરી તેજીના વળતાં પાણી થઈ ફંડોએ સાવચેતીમાં વેચવાલી કરી હતી. ટીસીએસ રૂ.51.70 ઘટીને રૂ.2472.65, ડાટામેટિક્સ રૂ.14.05 ઘટીને રૂ.697.35, એક્સપ્લિઓ સોલ્યુશન રૂ.14.70 ઘટીને રૂ.745.55, સોનાટા સોફ્ટવેર રૂ.4.20 ઘટીને રૂ.242.10 રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ 351.26 પોઈન્ટ ઘટીને 29551.02 બંધ રહ્યો હતો.

બેંકિંગ શેરોમાં ફંડો  દૂર 

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં પણ ફંડો નવી ખરીદીથી દૂર રહી આજે  વેચવાલ બન્યા હતા. આઈડીએફસી ફર્સ્ટ બેંક રૂ.1.34 ઘટીને રૂ.64.88, ઈન્ડસઈન્ડ બેંક રૂ.11 ઘટીને રૂ.819.60 રહ્યા હતા. અલબત ઘટાડે બેંકિંગ શેરોમાં શોર્ટ કવરિંગ થતું જોવાયું હતું. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ 318.59 પોઈન્ટ ઘટીને 62666 બંધ રહ્યો હતો.

ઓઈલ-ગેસ શેરોમાં ફંડો હળવા 

ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ફરી 102 ડોલરની સપાટીએ પહોંચી જતાં ઓઈલ રીફાઈનરીઓ-માર્કેટિંગ કંપનીઓ માટે નેગેટીવ પરિબળે આજે ફંડો ઓઈલ-ગેસ શેરોમાં ફરી હળવા થયા હતા. એચપીસીએલ રૂ.11.75 તૂટીને રૂ.349, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.35.60 ઘટીને રૂ.1314.55, બીપીસીએલ રૂ.6.70 ઘટીને રૂ.292.65 રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ 333.06 પોઈન્ટ ઘટીને 26348.20 બંધ રહ્યો હતો.

કન્ઝયુમર શેરોમાં વેચવાલી 

કન્ઝયુમર ડયુરેબલ્સ કંપનીઓના શેરોમાં પણ ફંડો આજે વેચવાલ બન્યા હતા. ક્રોમ્પ્ટન રૂ.4.10 ઘટીને રૂ.237.60,  ટાઈટન કંપની રૂ.65.30 ઘટીને રૂ.4436.85, અંબર રૂ.64.10 ઘટીને રૂ.7179.40 રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ 333.45 પોઈન્ટ ઘટીને 57869.78 બંધ રહ્યો હતો.

કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ઘટયો 

પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં પણ તેજીને બ્રેક લાગી આજે સાવચેતીમાં પ્રમુખ શેરોમાં પ્રોફિટ બુકિંગ થયું હતું. જયોતી સીએનસી રૂ.120.30 તૂટીને રૂ.698.90, કમિન્સ ઈન્ડિયા રૂ.148.85 તૂટીને રૂ.4989  રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ 277.97 પોઈન્ટ ઘટીને 71902.80 બંધ રહ્યો હતો.

સ્મોલ, મિડ કેપ શેરોમાં સાવચેતી 

ઈરાન-અમેરિકા વચ્ચે શાંતી મંત્રણા નિષ્ફળ રહેતાં ફરી યુદ્વનું ટેન્શન વધતાં સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડો, ખેલંદાઓ નવી ખરીદીમાં સાવચેત બની હળવા થયા હતા. બીએસઈમાં આજે કુલ ટ્રેડિંગ થયેલી 4576 સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા 3325થી ઘટીને 1754 અને ઘટનારની 986થી વધીને 2640 રહી હતી.

DIIની રૂ.2432 કરોડની ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-ગુરૂવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.1983.18 કરોડના શેરોની ચોખ્ખી  વેચવાલી  કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની આજે રૂ.2432.30 કરોડના શેરોની ચોખ્ખી ખરીદી  રહી હતી.

રોકાણકારોની સંપતિ રૂ.2.10 લાખ કરોડ ઘટી

યુદ્ધનું ટેન્શન ફરી વધતાં સાવચેતીમાં શેરોમાં હળવા થવાના માનસે આજે રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.2.10 લાખ કરોડ ઘટીને રૂ.449.13 લાખ કરોડ રહ્યું હતું.

વિશ્વભરના બજારોમાં થયેલી પીછેહઠ

દેશ

ઈન્ડેક્સ (ટકામાં)

અમેરિકા/ડાઉ

– 0.53

અમેરિકા/નાસ્ડેક

+ 0.30

ફ્રાન્સ

– 0.50

જર્મની/ડેક્સ

– 0.43

જાપાન/નિકાઈ

– 0.75

હોંગકોંગ/હેગસેંગ

– 0.98

દ. કોરીયા/કોસ્પી

– 0.87

ઈન્ડોનેશીયા

+ 0.56

ચીન

+ 0.06

You Might Also Like

બજાર ખુલતાં જ સેન્સેક્સમાં 736 અને નિફ્ટીમાં 227 પોઈન્ટનો ઉછાળો, સોના-ચાંદીમાં કડાકો

મિડલ ઈસ્ટના યુદ્ધની ઈફેક્ટ : રબર પાર્ટ્સ બનાવતા એકમોનું પ્રોડક્શન 50% સુધી ઘટી ગયું

ક્રૂડ ઓઇલના ભાવમાં આગ વચ્ચે ડોલર સામે રેકોર્ડબ્રેક નીચલી સપાટીએ પહોંચ્યો રૂપિયો! હવે RBI પર સૌની નજર

ઈરાન યુદ્ધને કારણે શેરબજાર ધડામ સેન્સેક્સમાં 1800 પોઈન્ટનો કડાકો

સતત છઠ્ઠા દિવસે સોનામાં કડાકો, આજે 1700 રૂપિયા તૂટ્યું, ચાંદીમાં 7300થી વધુનો ઘટાડો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટમાં ચૂંટણી પહેલા ‘રિસોર્ટ પોલિટિક્સ’! ભાજપના ડરથી કોંગ્રેસના 18 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડાયા
Next Article દિલ્હીથી દેહરાદૂન એક્સપ્રેસ હાઇવે! PM મોદીએ એશિયાનો સૌથી લાંબો વાઈલ્ડલાઈફ કોરિડોરનું કર્યું લોકાર્પણ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

દારૂના દરોડામાં 7.78 લાખના મુદ્દામાલ સાથે કાર ઝડપાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
વેરાવળમાં ડૉ.બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતી ઉજવાઈ: વિશાળ શોભાયાત્રા નીકળી
જૂનાગઢમાં 15 વર્ષથી ઓળખ છુપાવીને રેહતી બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ: નિયમાનુસાર ડિપોર્ટ કરવા તજવીજ હાથ ધરી
જૂનાગઢમાં 40.07 અને ગિરનાર પર્વત પર 42 ડિગ્રી તાપમાન સાથે ‘અગનભઠ્ઠી’ જેવો માહોલ
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધનો મોરબી પર કહેર એક જ મહિનામાં ₹7,000 કરોડનો ફટકો
અક્ષય તૃતીયાએ ભૃગુશ્રેષ્ઠ ભગવાન પરશુરામનું પ્રાગટ્ય: ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસ

બજાર ખુલતાં જ સેન્સેક્સમાં 736 અને નિફ્ટીમાં 227 પોઈન્ટનો ઉછાળો, સોના-ચાંદીમાં કડાકો

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
બિઝનેસ

મિડલ ઈસ્ટના યુદ્ધની ઈફેક્ટ : રબર પાર્ટ્સ બનાવતા એકમોનું પ્રોડક્શન 50% સુધી ઘટી ગયું

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
બિઝનેસ

ક્રૂડ ઓઇલના ભાવમાં આગ વચ્ચે ડોલર સામે રેકોર્ડબ્રેક નીચલી સપાટીએ પહોંચ્યો રૂપિયો! હવે RBI પર સૌની નજર

Khaskhabar Editor Khaskhabar Editor 4 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?