By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેરેબિયન ક્રૂઝમાં નોરો વાઇરસ ફેલાયો, 3000થી વધુ મુસાફરોમાંથી 115માં સંક્રમણ ફેલાયો
    3 days ago
    ટ્રમ્પની ઈરાનને ચેતવણી, ‘પ્રોજેક્ટ ફ્રીડમ પ્લસ’ તૈયાર; આજે રાત્રે આવનારા એક પત્ર પર દુનિયાની નજર!
    3 days ago
    ‘ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાની એરફોર્સને અમે મદદ કરી હતી..’, ચીને પહેલીવાર સત્ય સ્વીકાર્યું
    4 days ago
    અમેરિકા સામે કરગરવા લાગ્યું પાકિસ્તાન, કહ્યું – જપ્ત કરેલા ઈરાની જહાજમાંથી અમારા લોકોને છોડી દો
    4 days ago
    પુતિનની સુરક્ષા માટે કરાઈ અભેદ્ય કિલ્લેબંધી, જાણો હત્યાનો ડર કે રશિયામાં સત્તા પલટાનો ખતરો
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઑફની રેસમાંથી બહાર: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 2 વિકેટથી હરાવ્યું
    13 hours ago
    મનાલી નજીક ગુજરાતી પરિવારની કાર ખાઈમાં ખાબકી, 6નાં મોત
    13 hours ago
    એક વર્ષ સોનું ન ખરીદો: વિદેશ પ્રવાસ પણ ટાળવા વડાપ્રધાન મોદીની અપીલ
    13 hours ago
    ‘દુનિયાની કોઈપણ શક્તિ ભારતને દબાવી શકે નહીં’
    13 hours ago
    બંગાળના CM બનતાં જ પ્રથમ કેબિનેટમાં શુભેન્દુ સરકારના મોટા નિર્ણય, બોર્ડર હવે BSFને હવાલે
    14 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL માં વિવાદ, MI સામે જીત બાદ RCB સ્ટાર ટિમ ડેવિડનો અશ્લીલ ઈશારો
    15 hours ago
    IPLમાં મહેસાણાના ઉર્વિલ પટેલનો સપાટો: 13 બોલમાં ફિફ્ટી ફટકારી, ચિઠ્ઠીમાં લખ્યું હતું- This is for you, Papa
    15 hours ago
    યશસ્વી જયસ્વાલ અને શેફાલી વર્મા મુસીબતમાં! NADAએ ફટકારી નોટિસ, શું IPL વચ્ચે લાગશે પ્રતિબંધ?
    3 days ago
    ટીમ ઈન્ડિયામાં થશે સત્તા પરિવર્તન! સૂર્યાનું પત્તું કાપી T20 માટે શ્રેયસ નવો કેપ્ટન બનશે તેવી ચર્ચા
    4 days ago
    દારૂ પીને ગાડી ચલાવતા ઝડપાયો ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ સ્ટાર ખેલાડી! કોર્ટમાં ગુનાની કબૂલાત કરવા પણ તૈયાર
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    6 days ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    2 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    2 weeks ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    3 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટના સીઝર મિલન: ચિરાગ રાવલ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Bhavy Raval > રાજકોટના સીઝર મિલન: ચિરાગ રાવલ
Bhavy Raval

રાજકોટના સીઝર મિલન: ચિરાગ રાવલ

Khaskhabar Editor
Last updated: 2026/03/14 at 4:26 PM
Khaskhabar Editor 2 months ago
Share
6 Min Read
SHARE

ડોગ ટ્રેનર ચિરાગ રાવલ સાથે ખાસ-ખબરની વિશિષ્ટ મુલાકાત

ક્ષ ખુંખાર શ્ર્વાન પણ સેક્ધડોમાં ચિરાગ રાવલના ઈશારે શિસ્ત અને શાંતીના પાઠ શીખવા લાગે છે!
ફક્ત પાલતું શ્ર્વાનને ઘરે લાવવું એ પૂરતું નથી, તેને યોગ્ય તાલીમ આપવી અને એ વિશેની સમજ મેળવવી એટલી જ અગત્યની છે. જો તમે ઇચ્છો છો કે તમારો શ્ર્વાન ઘર બહાર અને ઘર અંદર હંમેશા શાંત, શિસ્તબદ્ધ, સૌને અનુકૂળ વર્તન કરે તો તેને કેટલીક ખાસ આદતો શીખવવી અને સમજાવી જરૂરી છે. જે શીખવવામાં અને સમજવામાં મદદરૂપ થાય છે, ડોગ ટ્રેનર.
શ્ર્વાન આપણા પરિવારના એક મહત્વપૂર્ણ ભાગ બની જાય છે પરંતુ ક્યારેક તેમનું વધુ પડતું ભસવું, વસ્તુઓ ફેંકવી કે લોકોને પર કૂદવું-કરડવું જેવી હરકતો માલિકોને પરેશાન કરી શકે છે. આવું ન બને તે માટે શ્ર્વાન માલિકોએ તેમના ડોગને ટ્રેનર પાસે ચોક્કસ તાલિમ અપાવવી જોઈએ. મોટાભાગે આ તાલિમ ડોગ ટ્રેનર આપતા હોય છે. ડોગ ટ્રેનર પાસે ટ્રેનિંગ લીધેલા ડોગ અને તેના ઓનર અલગ તરી આવે છે. હાલ ડોગ ટ્રેનરની દુનિયાનું સૌથી મોટું નામ સીઝર મિલન છે તો ડોગ ટ્રેનર ચિરાગ રાવલ પણ રાજકોટના સીઝર મિલનથી જાણીતા છે. ઈછ 7નામથી ડોગ ટ્રેનિંગ આપતા ચિરાગ રાવલ પાસે વિવિધ નસ્લના શ્ર્વાનને તાલિમ આપવાનો 25 વર્ષથી વધુનો બહોળો અનુભવ છે. તેમણે રોટવીલર, લેબ, પીટબુલ, જર્મન શેફર્ડ વગેરે જેવી દરેક બ્રિડના આશરે 100થી વધુ ડોગને ટ્રેનિંગ આપી છે. છેલ્લા 25 વર્ષથી ડોગ ટ્રેનિંગ ક્ષેત્રે કાર્યરત ચિરાગ રાવલ માને છે કે, ડોગને ટ્રેનિંગ આપવા જેટલું જ અગત્યનું તેમના ઓનરને ટ્રેનિંગ આપવી છે. તેઓ ડોગના બિહેવિયર સાથે તેમના વોકિંગ અને ઓનરની ટ્રિટમેન્ટ ઉપરાંત સાયકોલોજી પર ખાસ ભાર મૂકે છે. ડોગ ટ્રેનર ચિરાગ રાવલ દ્વારા માત્ર શ્ર્વાનને જ નહીં, પરંતુ તેના માલિકને પણ ખાસ ટ્રેનિંગ આપવામાં આવે છે. ટ્રેનર ચિરાગ રાવલના જણાવ્યા અનુસાર શ્ર્વાન અને તેના માલિક વચ્ચે યોગ્ય તાલમેલ (ઇજ્ઞક્ષમશક્ષલ) જળવાઈ રહે તે ખૂબ જરૂરી છે. જો માલિકને ખબર હોય કે શ્ર્વાનને કેવી રીતે હેન્ડલ કરવો, તો જ ઘર કે ઘર બહાર પણ તેનું શિસ્ત જળવાઈ રહે છે. ક્યારેક ડોગ કરતા તેના ઓનરને ટ્રેનિંગની જરૂર વધુ હોય છે.
ચિરાગ રાવલ દ્વારા સોશિયલાઈઝેશન: શ્ર્વાન અન્ય લોકો અને પ્રાણીઓ સાથે હળવા-મળતા થાય.
બિહેવિયર કંટ્રોલ: હાઈપર અને એગ્રેસિવ શ્ર્વાનોના વર્તનમાં સુધારો લાવી તેમને શાંત બનાવવા.
ડિસિપ્લિન વોકિંગ: ચાલતી વખતે માલિકને ખેંચવા (ઙીહહશક્ષલ)ને બદલે શિસ્તબદ્ધ રીતે સાથે ચાલવું.
બેઝિક કમાન્ડ્સ: રોલ, અપ-ડાઉન, સીટ જેવા વિવિધ આદેશોનું પાલન કરાવવું. વગેરે બાબતો પર ધ્યાન આપવામાં આવે છે.
ટ્રેનિંગમાં સૌથી મહત્વનું બોન્ડિંગ છે એવું ચિરાગ રાવલનું માનવું છે. જો માલિક અને શ્ર્વાન વચ્ચે સારું બોન્ડિંગ હશે તો શ્ર્વાન માલિકના તમામ કમાન્ડ્સ માનશે. તેઓ કહે છે કે, અમે શિફ્ટિંગ પ્રોસેસ દ્વારા શ્ર્વાનનું તમામ નિયંત્રણ માલિકના હાથમાં સોંપતા હોઈએ છીએ. સામાન્ય રીતે આ ટ્રેનિંગ કોર્સ 30થી 60 દિવસ સુધી ચાલે છે. શ્ર્વાનના નેચર અને હેબિટ મુજબ તેમાં ફેરફાર થઈ શકે છે.
ટ્રેનિંગ બાદ શ્ર્વાનના સ્વભાવમાં આશ્ચર્યજનક સુધારો જોવા મળે છે અને તે વધુ શિસ્તબદ્ધ અને મિલનસાર બને છે.
રાજકોટમાં પેટ્સ પ્રત્યેના વધતા જતા આકર્ષણ વચ્ચે ચિરાગ રાવલ જેવા ડોગ ટ્રેનર શ્ર્વાન અને માલિક બંને માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે. જો તમે પણ તમારા ડોગને ટ્રેનિંગ આપવા માગતા હોય તો રાજકોટના સીઝર મિલન તરીકે જાણીતા ડોગ ટ્રેનર ચિરાગ રાવલનો (મો.નં. 8128046418) સંપર્ક જીવનનો એક યાદગાર અનુભવ બની રહેશે.

- Advertisement -

સીઝર મિલનની પેટર્નથી ડોગને ટ્રેનિંગ આપતા ટ્રેનર ચિરાગ રાવલ

ડોગ ટ્રેનર ચિરાગ રાવલ કહે છે કે, સીઝર મિલનના અલગઅલગ વીડિયોનો ઊંડો અભ્યાસ કરી તેઓ ડોગને એ ટુ ઝેડ ટ્રેનિંગ આપે છે. તેઓ ઘરેઘરે જઈને પણ ડોગ સાથે ઓનરને એવી ટ્રિટમેન્ટ આપે છે જેથી ડોગની હાઇપર એક્ટિવિટી ક્ધટ્રોલમાં આવે અને ડોગ ક્યારેય આઉટ ઓફ કંટ્રોલ જાય નહીં અથવા એવું બને ત્યારે ઓનર તેને સ્ટેબીલાઈઝ કરી શકે તેમજ ડોગ સાથે હિંસા કર્યા વિના કે માર્યા વિના તેને એગ્રેસિવમાંથી શાંત પાડી શકે. ચિરાગ રાવલ વધુમાં જણાવે છે કે, તેઓ કોન્સ્ટેપ્ટ ડેવલોપ કરી ડોગ અને તેના ઓનરને ટ્રેનિંગ આપતા હોય છે. દરેક ડોગ બ્રિડની એક સ્પેશિયાલિટી અને સાયકોલોજી હોય છે. ડોગને હ્યુમમ બેબીની જેમ ટ્રેન કરવા જરૂર નથી, તેને ફ્રીડમ આપો, પઝેસિવ ન બનો. ડોગની લાઈફ ન છીનવો, તેને ઘર-પરિવારના સભ્ય માનતા હોય તો તેને સારી આદતો – વર્તન શીખવો એવું તેમનું સ્પષ્ટ માનવું છે.

ઘર-પરિવાર માટે ડોગની સુરક્ષિત જાત કઈ? લેબ્રાડોર હ ગોલ્ડન રીટ્રીવર, પગ હ જર્મન હ શેફર્ડ

- Advertisement -

બીગલ હ પોમેરેનિયન

ગ્રેટ ડેન હ શિહ હ ત્ઝુ

પૂડલ હ ડોબરમેન ડોગને પાળવા માટે શું સાવધાની રાખવી જોઈએ?

પેટ શોપની બદલે એથિકલ ડોગ બ્રીડર પાસેથી ડોગ ખરીદો.

શુદ્ધ જાતિનો ડોગ મેળવો, ક્રોસ બ્રીડના ડોગ જોખમી છે.

ડોગની સૂવાથી લઈને જમવા સુધી જગ્યા સાફ રાખો.

પીવા માટે હંમેશા નવશેકું પાણી આપો, તેનાથી તે જલ્દી બીમાર નહીં થાય.

ડોગને સમય સમય પર પશુ ચિકિત્સક દ્વારા તપાસો.

ડોગનું વજન અને ઉંચાઈ તેની જાતિ પ્રમાણે હોવું જોઈએ. તેણે આળસુ ન બનવું જોઈએ, આ માટે તેણે કસરત કરવી જોઈએ.

તેની સાથે સંપર્ક કરો, આ તમારા અને તમારા ડોગ વચ્ચે સારો સંબંધ બનાવશે.

હંમેશા તેમના વાળ અને નખ કાપો.

રસીકરણની કાળજી લો. યોગ્ય ખોરાક આપો, કૂતરાને અંધારામાં ન રાખો, સામાજિક બનાવો. ખાસ તો સ્વતંત્રતા આપો.

You Might Also Like

સાવધાન: AIની વધુ પડતી નિર્ભરતા એટલે આપણી આવનારી પેઢીઓ માટે પાણીનું જોખમ

ભાજપ, કૉંગ્રેસ, આપના ઉમેદવારોને મતદારો નહીં કાર્યકરો હરાવશે?

ઝોમ્બી ડ્રગ્સ: પશુઓ માટેની દવા ઝાયલેઝીનનો દુરુપયોગ!

કાળી ધોળી રંગાવલ્લી

AI પ્લેટફોર્મનો AI વિશે ઈન્ટરવ્યૂ, જાણો વધુ માહિતી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કાયદાની નજરમાં દંપતી સમાન: ભારતીય કાયદામાં માત્ર પત્નીને જ નહીં, પતિને પણ મળ્યા છે સશક્ત અધિકારો
Next Article બેડમિન્ટન : મેન્સ ડબલ્સ કેટેગરીમાં દોલતસિંહ ડોડિયાનું શાનદાર પ્રદર્શન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

મિશ્ર ઋતુની અસર: અઠવાડિયામાં સામાન્ય તાવ, શરદી-ઉધરસના 1400થી વધુ કેસ

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
પીએમ મોદીના કાર્યક્રમમાં જોડાવા રાજકોટથી ભાજપના કાર્યકરોનો મહાસંગમ ઉમટ્યો
બેડલા ગામે પત્ની સાથે આડા સંબંધની શંકાએ યુવકની હત્યા કરી લાશ સ્મશાનમાં દાટી દીધી
પત્ની સાથે આડા સંબંધ ધરાવતા શખ્સની પાઇપ ફટકારી, ગળામાં કુહાડી ઝીંકી હત્યા
20મીએ થશે લોકાર્પણ, 600 મીટર લાંબા બ્રિજથી વાહન ચાલકોને ટ્રાફિકથી મળશે મુક્તિ
866 જર્જરિત મિલકતોને મનપાની નોટિસ, જોખમી બાંધકામો દૂર કરવા કડક આદેશ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Bhavy Ravalરાજકોટ

સાવધાન: AIની વધુ પડતી નિર્ભરતા એટલે આપણી આવનારી પેઢીઓ માટે પાણીનું જોખમ

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
Bhavy Raval

ભાજપ, કૉંગ્રેસ, આપના ઉમેદવારોને મતદારો નહીં કાર્યકરો હરાવશે?

Khaskhabar Editor Khaskhabar Editor 4 weeks ago
Bhavy Raval

ઝોમ્બી ડ્રગ્સ: પશુઓ માટેની દવા ઝાયલેઝીનનો દુરુપયોગ!

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?