આરાધના ગ્રુપ – ઝાફર્સ ટીની ચૂસ્કી હવે વડોદરાના લોકો પણ માણી શકશે
‘એ.કે. ફૂડ’ નામે નવું આઉટલેટ આજથી શરૂ, સોલંકી હેતલની ઉપસ્થિતિમાં ભવ્ય ઉદ્ઘાટન
- Advertisement -
રાજકોટની પ્રખ્યાત ઝાફરની ચા સાથે અલગ પ્રકારના પીણા અને ગરમા નાસ્તાની મોજ માણી શકાશે
વડોદરા શહેરમાં ચા અને નાસ્તાના રસિયાઓ માટે આજે વધુ એક આકર્ષણ ઉમેરાયુ છે. આરાધના ગ્રુપ દ્વારા ણઅઋ’જ ઝયફના 21મા આઉટલેટનું ભવ્ય ઉદ્ઘાટન આજે તા. 5 માર્ચ, 2026ના રોજ સવારે 10:00 વાગ્યાથી કરવામાં આવ્યુ છે. આ નવા આઉટલેટનું નામ ‘એ.કે. ફૂડ’ રાખવામાં આવ્યું છે. આ ઉદ્ઘાટન પ્રસંગે સોલંકી હેતલ ખાસ ઉપસ્થિત રહેશે અને તેમના હસ્તે આ નવા આઉટલેટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરમાં ચા અને વિવિધ નાસ્તાના સ્વાદિષ્ટ વિકલ્પો પ્રદાન કરવા માટે ણઅઋ’જ ઝયફ સતત નવા આઉટલેટ્સ શરૂ કરી રહ્યું છે. નવું આઉટલેટ વડોદરાના એટલાન્ટિસ ઊં-10, શોપ નંબર ૠઋ 23-50, ગેંડા સર્કલ પાસે, ઓનેસ્ટ રેસ્ટોરન્ટ સામે, સરાભાઈ કેમ્પસ વિસ્તારમાં શરૂ કરવામાં આવ્યુ છે. આ કાર્યક્રમમાં વેપારીઓ, ગ્રાહકો અને આમંત્રિત મહેમાનો સહિત અનેક મહાનુભાવો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. રાજકોટની પ્રખ્યાત ઝાફર’સની ચાના એકવીસમા આઉટલેટમાં ચાના શોખીનો માત્ર ચા જ નહીં પરંતુ અલગ અલગ પીણા અને ગરમાગરમ નાસ્તાની મોજ પણ માણી શકશે.



