By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    5 days ago
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    7 days ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    7 days ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    1 week ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    જમ્મુ-કાશ્મીરના કુલગામમાં પહેલગામ જેવો આતંકી હુમલો
    2 days ago
    મહારાષ્ટ્રના ભિવંડીમાં ચાર માળની ઇમારત ધરાશાયી : 6નાં મોત
    3 days ago
    સોમવાર સુધી સંસદ સ્થગિત
    3 days ago
    રેડ એલર્ટ : ગુજરાત અને મહારાષ્ટ્રમાં આજે ભારે વરસાદનું એલર્ટ : સેના સ્ટેન્ડબાય પર
    3 days ago
    વોટર ID, આધાર અને PAN પણ નાગરિકતાનો પુરાવો નથી : કોલકાતા હાઇકોર્ટ
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 days ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    4 days ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    6 days ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    7 days ago
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    7 days ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 week ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 week ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પાર્કિંગ પોલીસી બનાવી પ્રજા ઉપર બોજો નાખવાનો કારસો રચતું ભાજપ – ભાનુબેન સોરાણી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > પાર્કિંગ પોલીસી બનાવી પ્રજા ઉપર બોજો નાખવાનો કારસો રચતું ભાજપ – ભાનુબેન સોરાણી
રાજકોટ

પાર્કિંગ પોલીસી બનાવી પ્રજા ઉપર બોજો નાખવાનો કારસો રચતું ભાજપ – ભાનુબેન સોરાણી

Khaskhabar Editor
Last updated: 2021/10/20 at 2:53 PM
Khaskhabar Editor 5 years ago
Share
6 Min Read
SHARE

પ્રજાને બરબાદ કરવાનો ભાજપ સરકારનો નવો ખેલ: નાના અને મધ્યમવર્ગીય પરિવારોને તોતિંગ ચાર્જીસ ક્યાંથી પરવડે – વિપક્ષીનેતા

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા બાદ ભાજપે પાર્કિંગ ચાર્જ પોલીસી કરી પ્રજાની સ્થિતિ કફોળી કરી – ભાનુબેન

હવા શુધ્ધ કરવાના અભ્યાસ પાછળ મ.ન.પા. ભાજપના મળતિયાઓને રૂ.૭૭ લાખ ચૂકવશે.

Contents
પ્રજાને બરબાદ કરવાનો ભાજપ સરકારનો નવો ખેલ: નાના અને મધ્યમવર્ગીય પરિવારોને તોતિંગ ચાર્જીસ ક્યાંથી પરવડે – વિપક્ષીનેતાપેટ્રોલ-ડીઝલના ભાવ વધારા બાદ ભાજપે પાર્કિંગ ચાર્જ પોલીસી કરી પ્રજાની સ્થિતિ કફોળી કરી – ભાનુબેન

પે એન્ડ પાર્કના નામે લુંટ ચલાવ્યા બાદ ભાજપને પ્રજાના ખિસ્સામાંથી પૈસા કઢાવવા નવો કારસો રચ્યો

- Advertisement -

મલ્ટી લેવલ પાર્કિંગની વાતો કરનારા ભાજપના શાસકો હવે પાર્કિંગ ચાર્જીસ વસુલશે

વોર્ડ નં.૧૫ માં રામપાર્ક-મૂકેશ પાર્કમાં મેટલીંગ રોડ કરવામાં ભાજપનું રાજકારણ ખુલ્લું પડી ગયું : અગાઉ પાંચ વર્ષ પહેલા કોંગ્રેસના કોર્પોરેટરોએ કામ મુક્યું હતું ત્યારે અધિકારીઓએ ક્વેરી કાઢી હતી અને આજે બિલ્ડર પાસેથી આર્થિક હિત સાચવી કરોડોની જમીન હડપ કરવાનો ભાજપનો ખેલ ખુલ્લો પડ્યો.

રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા શ્રીમતી ભાનુબેન સોરાણીએ જણાવ્યું છે કે આજે મળનાર સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ભાજપ દ્વારા જે દરખાસ્તો મંજુર કરવામાં આવેલ છે તે દરખાસ્તનો અભ્યાસ કરતા માલુમ પડે છે કે રાજકોટ મહાનગરપાલિકા એ રાજકોટ શહેર માટેની પાર્કિંગ પોલીસી તથા પાર્કિંગ બાય-લોઝ મંજુર કરવા માટે સ્થાયી સમિતિએ દરખાસ્ત મંજુર કરી પ્રજા ઉપર અસહ્ય પાર્કિંગ ચાર્જીસનો બોજો નાખી પ્રજાની હાલત કફોડી કરી છે ત્યારે શ્રીમતી ભાનુબેન સોરાણીએ જણાવ્યું છે કે રાજકોટ મહાનગરપાલિકા ૧૯૯૮ થી આજ દિવસ સુધીમાં એક પણ T.P. સ્કીમ ૧૦૦% અમલીકરણ કરવામાં નિષ્ફળ નીવડી છે તેમજ રાજકોટ શહેરની બીજી કોઈપણ T.P. સ્કીમમાં ૧૦૦% અમલીકરણ કરવાનું કામ છેલ્લા ૨૦ વર્ષથી હાથ ધરવામાં આવેલ નથી તેમજ શહેરમાં મંજુર થયેલ T.P.સ્કીમોના પ્લોટોમાં દબાણ થયા છે તે દુર કરવાનું કામ પણ મહાનગરપાલિકાના T.P. વિભાગનું જ હોય તે કરી શકી નથી જયારે રાજકોટ શહેરના સેન્ટ્રલ ઝોનમાં કે જ્યાં વધુ ટ્રાફિક અને ભીડભાડ વાળા વિસ્તારમાં પાર્કિંગ ની અતિ જરૂર જણાતી હોય અને ટ્રાફિકનું સુવ્યવસ્થા માટે રાજકોટ મહાનગરપાલિકા પાસે ૫૦૦ ચો.મીટર કરતા વધુ જગ્યા અને સુવિધા ધરાવતો એક પણ પાર્કિંગ પ્લોટ નથી તેમજ ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ, કોટક શેરી, કડિયા નવ લાઈન, ગરેડીયા કુવા રોડ, સોની બજાર, પેલેસ રોડ, કરણસિંહજી મેઈન રોડ, સહિતના રાજકોટ શહેરના ગીચ વિસ્તારમાં પાર્કિંગ સુવિધા આપવામાં મનપાનું નીંભર તંત્ર કુંભકર્ણની ગાઢ નિંદ્રાધીન સુતું ફરી ઝડપાયું છે જે રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે તા.૧૬/૦૨/૨૦૨૧ના રોજ પત્ર મોકલ્યા બાદ કામગીરી કરવાની શરુ કરેલ હતી.

- Advertisement -

રાજકોટ મહાનગરપાલિકાએ જે પાર્કિંગ પોલીસી બનાવી છે તે બાબતે ભાનુબેને વધુમાં જણાવ્યું છે કે રાજકોટ શહેરના વાહન પાર્કિંગ ચાર્જીસ પ્રજાના ખિસ્સાના પરસેવાની કમાણી માંથી વસુલવા માટે જે પોલીસી બનાવી છે તે બાબતે અમારો સખ્ત વિરોધ છે અને પ્રજા પર ભાજપે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારો તેમજ PNG-CNGના ભાવમાં વધારો ઝીંકી પ્રજાને હેરાન-પરેશાન કરવામાં પાછીપાની કરી નથી તેવામાં પ્રજા પર આ પાર્કિંગ ચાર્જીસનો બોજો નાખી પ્રજાની હાલત કફોળી બનાવી છે

રાજકોટ શહેરમાં ટુ વ્હીલર માટેના રસ્તા ઉપર અને શેરી-ગલીના ૦ થી ૩ કલાકના રૂ.૫ વસુલશે, ૩ થી ૬ કલાકના રૂ.૧૦ વસુલશે, ૬ થી ૯ કલાકના રૂ.૧૫ વસુલશે, ૯ થી ૧૨ કલાકના રૂ.૨૦ વસુલશે અને ૧૨ થી ૨૪ કલાકના રૂ.૨૫ વસુલવા માટેની પોલીસી ઘડી છે જયારે રાજકોટ શહેરમાં પે એન્ડ પાર્કિંગના નામે ઉધાડી લુંટ ચાલી રહી છે એટલામાં આ પાર્કિંગ પોલીસી ઘડી ભાજપે પ્રજા ના ખિસ્સા ખંખેરવા કારસો કર્યો છે.

જયારે રાજકોટ મહાનગરપાલિકા છેલ્લા ૪ વર્ષથી એક મલ્ટીલેવલ પાર્કિંગ હજુ સુધી બનાવી શકી નથી ત્યારે નવી પાર્કિંગ પોલીસી બનાવી શું કરવા માંગે છે ? અને પ્રજાને દર વર્ષે બજેટમાં નવા નવા સપનાઓ બતાવી એક ને એક યોજના રીપીટ કરી છે અને બજેટ માં લીધેલા કામો માંથી ફક્ત ૨૦% જેટલા કામો જ થયા હોવાનું અખબારો પણ જણાવે છે.

પ્રજા હજુ કોરોના મહામારીના સકંજામાંથી નીકળી રહી છે અને આર્થિક ફટકા ના ઘા બુજાવી રહી છે ત્યાં આ પાર્કિંગ પોલીસી નાખી પ્રજાને બેહાલ કરવાનું ભાજપ સરકારે કૃત્ય કર્યું છે.

પાર્કિંગ પોલીસીનો નાના અને મધ્યમવર્ગીય પરિવારો ને શું આ ભાવ પોસાય તેમ છે ? સામાન્ય માણસને પરવડે તેવો ચાર્જીસ રાખાવમાં આવ્યો છે ? જયારે નવું વાહન ખરીદવામાં આવે ત્યારે જે RTO ટેક્સ ભરવામાં આવે તેના કરતા પણ વધારે પાર્કિંગ ચાર્જ છે એ શું જાણી–જોઈ ને બનાવ્યો ? પ્રજાને અંધારા માં રાખી આ પોલીસી ઘડાઈ રહી છે ત્યારે વિરોધપક્ષને સાથે કેમ ન રાખ્યો ? વર્ષ ૨૦૧૪ માં એક વખત ઠરાવ થઇ ગયા બાદ આજે ૨૦૧૮ પછી ૨૦૨૧ માં શા માટે આટલો તોતિંગ ચાર્જ એડ કરવાની જરૂર પડી ? અને બેંક લોનના હપ્તા, મોંઘવારી, બેરોજગારી, જેવા અનેક પ્રશ્નોથી નાના અને મધ્યમવર્ગીય પરિવારો સંઘર્ષ કરી રહ્યા છે ત્યારે આ પાર્કિંગ પોલીસી રચી ભાજપ પ્રજાને બરબાદ કરવા સિવાય કશું રાખ્યું નથી.

વિપક્ષીનેતા ભાનુબેન સોરાણીએ વોર્ડ નં.૧૫માં મૂકેશ પાર્ક – રામપાર્ક ના મેટલીંગ રોડ બનાવવા અંગે જણાવ્યું છે કે અગાઉ પાંચ વર્ષ પહેલા કોંગ્રેસે આ વિસ્તારોમાં મેટલીંગ રોડ અને વિકાસ કામો કરવા માટે રજુઆતો કરેલ હતી ત્યારે મનપાના જવાબદાર અધિકારીઓએ અલગ અલગ બહાના બતાવી કામ ટલ્લે ચડાવ્યું હતું અને ક્વેરી કાઢેલી હતી કે આ ઇન્ડસ્ટ્રીઅલ એરિયા છે જે એરિયામાં કોર્પોરેશન ગ્રાન્ટ ન ફાળવે તેમજ જ્યાં સુધી સાર્વજનિક પ્લોટ મનપાને ન સોંપે ત્યાં સુધી રાજકોટ મહાનગરપાલિકા વિકાસ કામ હાથ ધરી શકે નહી અને ગ્રાન્ટ ન હોવાના બહાના કાઢ્યા હતા ત્યારે બિલ્ડરના મળતિયા અને અંગત આર્થિકહિત સાચવનારા ભાજપના શાસકો એ પોતાના ઈશારે જ આ કામ થવા દીધું નથી અને કરોડો રૂપિયાની કિંમતી જમીન પચાવી જવા આ કામ કર્યું છે. તેવું ભાનુબેન સોરાણીએ યાદીના અંતમાં જણાવ્યું છે.

You Might Also Like

રાજકોટમાં અઢી ઈંચ વરસાદ : આજી-2 ડેમના દરવાજા ખોલાતા 10 ગામો એલર્ટ

નીચાણવાળા વિસ્તારો, નાળા, અંડરબ્રિજ અને ફાયર સ્ટેશનોની કમિશનર તુષાર સુમેરાએ સમીક્ષા કરી

ગુજરાતમાં બપોર સુધીમાં 200 તાલુકામાં વરસાદ : પોપટપરાનો અન્ડરપાસ માત્ર બે ઇંચ વરસાદમાં બંધ

ભારે વરસાદની આગાહી વચ્ચે રાજકોટમાં શાળાઓને રજા જાહેર કરવાની ઉઠી માંગ

માત્ર ધન કમાવું જ જીવનનું લક્ષ્ય નથી, પરંતુ ભગવાન, પરિવાર, સમાજ અને પોતાના પ્રત્યેની જવાબદારી જ સાચી જીવનસાધના : વ્રજરાજકુમાર મહારાજ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટ જિલ્લાના 584 ગામ પૈકી આશરે 150 ગામમાં જ નુકસાનીનો સર્વે કરાયો
Next Article શરદપૂનમ નિમિતે ભાવનગરમાં લાખો રૂપિયાના ઊંધિયા તથા દહીવડાનું વેચાણ થયું હતું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં પહેલગામ જેવો આતંકી હુમલો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
શાંત શહેર રાજકોટમાં 2026માં હત્યાના 19 બનાવ પોલીસ ચોપડે નોંધાયા
રાજકોટમાં અઢી ઈંચ વરસાદ : આજી-2 ડેમના દરવાજા ખોલાતા 10 ગામો એલર્ટ
સાયબર ગુનાઓનું પેરેલલ વર્લ્ડ : ડાર્ક વેબ પર ચાલે છે ગેરકાયદે ધમધમાટ બજાર
નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
કેન્સરના છેલ્લા સ્ટેજે પહોંચેલા લેખકની અંતિમ કથા અને યોગ્ય વારસદારની અનોખી શોધની વાર્તા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટમાં અઢી ઈંચ વરસાદ : આજી-2 ડેમના દરવાજા ખોલાતા 10 ગામો એલર્ટ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

નીચાણવાળા વિસ્તારો, નાળા, અંડરબ્રિજ અને ફાયર સ્ટેશનોની કમિશનર તુષાર સુમેરાએ સમીક્ષા કરી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ગુજરાતરાજકોટ

ગુજરાતમાં બપોર સુધીમાં 200 તાલુકામાં વરસાદ : પોપટપરાનો અન્ડરપાસ માત્ર બે ઇંચ વરસાદમાં બંધ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?