By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    1 day ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    4 days ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    1 week ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    1 week ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી જંતર-મંતર પર સેલિબ્રેશન
    1 day ago
    અંતે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું
    1 day ago
    આસામમાં ભયાનક પૂર : 24 કલાકમાં 14નાં મોત
    1 day ago
    જંતરમંતર : શાહિન બાગ પાર્ટ-૨
    2 days ago
    સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ કુશા મિસાઇલનું ઓડિશાના કલામ દ્વીપથી શક્તિપ્રદર્શન
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    2 days ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    3 days ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    5 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    6 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    7 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 day ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 days ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 week ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 week ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ડુંગરપુરમાં ગૌહત્યાના 3 અને જૂનાગઢમાંથી 12 આરોપી ઝડપાયા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > ડુંગરપુરમાં ગૌહત્યાના 3 અને જૂનાગઢમાંથી 12 આરોપી ઝડપાયા
જુનાગઢ

ડુંગરપુરમાં ગૌહત્યાના 3 અને જૂનાગઢમાંથી 12 આરોપી ઝડપાયા

Khaskhabar Editor
Last updated: 2025/12/29 at 5:14 PM
Khaskhabar Editor 7 months ago
Share
4 Min Read
SHARE

જૂનાગઢમાં ગૌવંશ કતલ અને ગેરકાયદે કતલખાનાઓ પર પોલીસનો સપાટો 

પોલીસે 31 પશુ સાથે કુલ કિ.રૂ.5,48,600 મુદ્દામાલ કબ્જે કર્યો

- Advertisement -

જૂનાગઢ પોલીસની આ બેવડી કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ

ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.29
જૂનાગઢ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી અસામાજિક તત્વો દ્વારા ગૌવંશ કતલ અને ગેરકાયદેસર કતલખાના ચલાવવાની પ્રવૃત્તિઓ પર પોલીસ તંત્રએ લાલ આંખ કરી છે. ડુંગરપુર ગામે બનેલી ગૌહત્યાની ગંભીર ઘટના અને જૂનાગઢ શહેરના રહેણાંક વિસ્તારમાં ધમધમતા કતલખાનાઓ પર પોલીસે ત્રાટકીને કુલ 15 શખ્સોની ધરપકડ કરી છે. આ ઘટનાઓને પગલે સમગ્ર જિલ્લામાં ગૌભક્તો અને હિન્દુ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જૂનાગઢ તાલુકાના ડુંગરપુર ગામે એક શરમજનક ઘટના સામે આવી છે. ડુંગરપુરમાં રહેતા અયાન સમીરભાઇ મકરાણીએ શુક્રવારે એક ગૌવંશની નિર્મમ કતલ કરી હતી. આરોપીએ કતલ કર્યા બાદ ગૌમાંસને પ્લાસ્ટિકના બાચકાઓમાં ભરી, નવી બની રહેલી નરસિંહ મહેતા યુનિવર્સિટી પાસેના કાચા રસ્તા પર ઝાડી-ઝાંખરામાં ફેંકી દીધું હતું. જાહેરમાં ગૌવંશના અવશેષો મળી આવતા ડુંગરપુરના ગ્રામજનો અને ગૌભક્તોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. બનાવની જાણ થતાં જ તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. તપાસ દરમિયાન પોલીસને ગૌવંશના શિંગડા, માથાનો ભાગ, ચામડી અને આશરે 55 કિલો માંસ મળી આવ્યું હતું. પોલીસે કુલ 11,000નો મુદ્દામાલ કબજે કરી આરોપી અયાન સમીર મકરાણી, મકસૂદ અને હનીફની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ સ્થળ નિરીક્ષણ (પંચનામું) કરાવ્યું હતું. તપાસમાં બહાર આવ્યું છે કે, કતલ કરાયેલી ગાય પાતાપુર ગામના રસિકભાઈ વાઘેલાની હતી. રસિકભાઈના માતાનું અવસાન થયું હોવાથી પરિવાર વિધિમાં વ્યસ્ત હતો, જેનો લાભ લઈ આરોપીઓએ ગાયની ચોરી કરી હતી. રસિકભાઈએ ગાય ગુમ થવા અંગે રૂ. 20,000ની ચોરીની ફરિયાદ નોંધાવી હતી, જે બાદ આ ભયાનક સત્ય બહાર આવ્યું હતું. ગૌહત્યાના વિરોધમાં ખડીયા ગામ સજ્જડ બંધ રહ્યું હતું. ગ્રામજનો અને સમસ્ત હિન્દુ સમાજે એસપી સુબોધ ઓડેદરાને આવેદનપત્ર આપી માંગ કરી છે કે ગૌહત્યા કરનારા તત્વો સામે કાયદાકીય પગલાં લેવામાં આવે. આવેદનમાં શૈક્ષણિક સંસ્થાઓ પાસે કેફી દ્રવ્યોના વેચાણ અંગે પણ ગંભીર આક્ષેપો કરાયા હતા. જૂનાગઢ પોલીસની આ બેવડી કાર્યવાહીએ અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાવી દીધો છે. નાગરિકોમાં એવી પણ માંગ ઉઠી રહી છે કે રહેણાંક વિસ્તારોમાં ચાલતા આવા ગેરકાયદેસર એકમો પર કાયમી પ્રતિબંધ લાદવામાં આવે અને ગૌવંશની રક્ષા માટે પેટ્રોલિંગ વધારવામાં આવે.

જૂનાગઢ શહેરના રહેણાંક વિસ્તારમાં કતલખાનાનો પર્દાફાશ: 31 પશુ બચાવાયા
જૂનાગઢ શહેરના ઢાલ રોડ અને પાડાવાલા ચોક જેવા ગીચ રહેણાંક વિસ્તારોમાં ડેલાઓ અને મકાનોમાં છૂપી રીતે ચાલતા કતલખાનાઓ પર પોલીસ ત્રાટકી હતી. એસપી સુબોધ ઓડેદરાની સૂચનાથી ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ કૃણાલ પટેલ, પીએસઆઈ પી.કે. ગઢવી, ડી.કે. પટેલ અને એસ.ઓ.જી. પીએસઆઈ ડી.કે. સરવૈયાની ટીમે આ સફળ દરોડો પાડ્યો હતો. આરોપીઓ વિરુદ્ધ પશુઓ પ્રત્યે ઘાતકીપણું અટકાવવાના કાયદા (1960) તથા અન્ય ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી જેલહવાલે કરવામાં આવ્યા છે.
બચાવેલ પશુઓ: 31 જીવતા પશુઓને કતલખાને જતા બચાવી પાંજરાપોળ મોકલાયા.
મુદ્દામાલ: 1050 કિલો માંસ, મૃત પશુઓના અવશેષો અને કતલ કરવાના સાધનો સહિત કુલ રૂ. 5,48,600નો મુદ્દામાલ જપ્ત.
ધરપકડ: સ્થળ પરથી કતલની પ્રવૃત્તિમાં સામેલ 12 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા.

- Advertisement -

ગૌ હત્યાના ઝડપાયેલ આરોપી
1) અયાન સમીરભાઇ હબીબભાઇ મકરાણી રહે. શારદાનગર, ખડીયા ગામ, તા.જૂનાગઢ.
2) હનીફ અબ્દુલ્લાભાઇ પીરૂભાઇ બેલીમ રહે. જૂનાગઢ શહેર
3) મકસૂદ મહમદભાઇ હબીબભાઇ મકરાણી ખડીયા ગામ, તા. જૂનાગઢ.

જૂનાગઢમાંથી 12 શખ્સોની ધરપકડ
1) મકબુલ કાલુ ખંભાતી, રહે. જુનાગઢ ચિતાખાના ચોક
2) અનીશ મહમદહુસેન બેલીમ રહે. મેમણવાડા
3) આકીબ અહેમદ બેલીમ રહે. ઢાલ રોડ
4) અફરોઝ મકબુલ ખંભાતી રહે. ચિતાખાના ચોક
5) નઈમ હનીફ કચરા રહે. મેમણ વાડા
6) અકીલ કાલુ બેલીમ રહે. પાડાવાડા ચોક
7) મુનાવર ઇબ્રાહીમ બેલીમ રહે. પાડાવાડા ચોક
8) ગુલ્લુ ઇબ્રાહીમ બેલીમ રહે. પાડાવાડા ચોક
9) ફઝલ નજીર બેલીમ રહે. પાડાવાડા ચોક
10) સાજીદ ઈબ્રાહીમ બેલીમ રહે. ઢાલ રોડ
11) એઝાઝ અહેમદ બેલીમ રહે. ઢાલ રોડ
12) દાઉદ સકુર ધાનાણી રહે. કલેકટર ઓફિસ પાસે ખારાવાડ

You Might Also Like

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બમણું થયું : કૃષિ યુનિવર્સિટી

શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો

ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા

દાદાના હાથમાંથી 5 વર્ષના માસૂમને સિંહણ ખેંચી ગઈ : એક કિલોમીટર દૂર બાળકનો મૃતદેહ મળ્યો

જૂનાગઢના સ્મશાનમાં યોજાયેલો અનોખો ‘ભૂતાવળ ડાયરો’ પ્રચંડ જનમેદનીને કારણે અધવચ્ચેથી બંધ કરાવાયો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ચોટીલા: આવતીકાલે રાજ્યકક્ષાની આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાશે
Next Article જૂનાગઢમાં કરોડોના સાયબર ફ્રોડ કેસમાં અમદાવાદની ગેંગના સાગરીતો ઝડપાયા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

BJP-VHP અગ્રણી માવજીભાઇ ડોડીયાનો આજે જન્મદિવસ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી જંતર-મંતર પર સેલિબ્રેશન
અંતે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું
રાજકોટમાં પીસીબી બાદ DCBનો સતત બીજા દિવસે સપાટો : ઘાંચીવાડનો શખસ દેશી પિસ્ટલ અને કાર્ટીઝ સાથે ઝડપાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાતજુનાગઢ

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બમણું થયું : કૃષિ યુનિવર્સિટી

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ગુજરાતજુનાગઢ

શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
જુનાગઢ

ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?