By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ચીને પહાડ ખોદી પરમાણુ પ્લાન્ટ બનાવ્યા, તસવીરોમાં ડ્રેગનના ખતરનાક ઈરાદા ઉઘાડા થયા
    3 hours ago
    નોર્થ કોરિયામાં કિમ જોંગ ઉનના પરિવારમાં લોહિયાળ સંઘર્ષની આશંકા! ફોઇ અને ભત્રીજી વચ્ચે સત્તા માટે લડાઈ: રિપોર્ટ
    3 hours ago
    રશિયા અને અમેરિકા પણ રહી ગયા પાછળ! ભારતને ક્રૂડ ઓઇલ વેચવામાં આ દેશે મારી બાજી
    2 days ago
    ઉત્તર કોરિયામાં સત્તા પરિવર્તનના સંકેત: કિમ જોંગ ઉને પુત્રી કિમ જૂ એને જાહેર કરી ઉત્તરાધિકારી
    3 days ago
    જમીન પર ભયભીત કરનારા BLA એ પ્રથમ એર યુનિટ લોન્ચ કરી, પાકિસ્તાનનું ટેન્શન વધ્યું
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દુનિયાના 190 દેશમાંથી સૌથી વધુ રજા ધરાવતો દેશ ભારત
    8 minutes ago
    જય મહાકાલ: વર્ષમાં એકવાર બપોરે થતી ભસ્મ આરતી થઈ
    14 minutes ago
    વિધાનસભાના સત્રનો પ્રારંભ: બુધવારે બજેટ
    27 minutes ago
    ધો.10ની CBSE બોર્ડની પહેલી પરીક્ષા આપવી ફરજિયાત, નહીંતર બીજીમાં નહીં મળે એન્ટ્રી, જાણો નવા નિયમો
    55 minutes ago
    ‘હું નેહરુ અને રાજીવવાદી છું, પણ રાહુલવાદી નથી’, મણિશંકર અય્યરનું સ્ફોટક નિવેદન
    1 hour ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    શિવરાત્રીએ ટીમ ઈન્ડિયાનું તાંડવ : પાકિસ્તાન પરાસ્ત
    10 minutes ago
    પાકિસ્તાનને હરાવી ટીમ ઇન્ડિયાએ રચ્યો ઇતિહાસ, T20 વર્લ્ડ કપમાં બનાવ્યો અનોખો રેકોર્ડ!
    3 hours ago
    પાકિસ્તાની કેપ્ટન સલમાને ખોલ્યા પત્તા,જાણો ક્યાં ખેલાડીને ગણાવ્યો ભારત વિરુદ્ધ ‘ટ્રમ્પ કાર્ડ’
    2 days ago
    કોલંબોમાં ક્રિકેટ ફીવર! ભારત-પાક ટક્કરથી શ્રીલંકાનું પ્રવાસન ચમક્યું, એડ સ્લોટ અને હોટલના ભાવ આસમાને
    2 days ago
    વેલેન્ટાઈન્સ ડે પર હાર્દિક પંડ્યાએ ગર્લફ્રેન્ડ માહિકાને આપ્યું સરપ્રાઈઝ! સોશિયલ મીડિયામાં તસવીરો વાઈરલ
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    2 hours ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    2 days ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    3 days ago
    25 વખત ચાન્સ આપ્યા પણ આદેશની અવગણના કરી..’, રાજપાલ યાદવને હાઈકોર્ટની ફિટકાર
    4 days ago
    સમાજના એક વર્ગને બદનામ ના કરશો, ફિલ્મનું નવું નામ બતાવો..’, ઘૂસખોર પંડત ફિલ્મના મેકર્સ પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ
    4 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: થાનગઢમાં કોલસા માફિયાઓ પર તંત્રનો હથોડો રૂપિયા 1.36 કરોડનો મુદ્દામાલ જપ્ત, 5 લીઝ સીલ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સુરેન્દ્રનગર > થાનગઢમાં કોલસા માફિયાઓ પર તંત્રનો હથોડો રૂપિયા 1.36 કરોડનો મુદ્દામાલ જપ્ત, 5 લીઝ સીલ
સુરેન્દ્રનગર

થાનગઢમાં કોલસા માફિયાઓ પર તંત્રનો હથોડો રૂપિયા 1.36 કરોડનો મુદ્દામાલ જપ્ત, 5 લીઝ સીલ

Khaskhabar Editor
Last updated: 2025/12/24 at 5:41 PM
Khaskhabar Editor 2 months ago
Share
1 Min Read
SHARE

ચોટીલા નાયબ કલેકટરના દરોડામાં નિયમોના ધજાગરા ઉડતા હોવાનું ખુલ્યું: 600 મેટ્રિક ટન કોલસો, હિટાચી મશીન અને વજન કાંટો કબજે

ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.24

- Advertisement -

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના ખાખરાવાળી ગામમાં ગેરકાયદેસર રીતે ધમધમતી કોલસાની લીઝો પર ચોટીલા નાયબ કલેકટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે ઓચિંતો દરોડો પાડી મોટી કાર્યવાહી હાથ ધરી છે. આ તપાસ દરમિયાન સરકારી નિયમોના સરેઆમ ઉલ્લંઘન બદલ ₹1,36,40,000 ની કિંમતનો મુદ્દામાલ સ્થળ પર જ સીઝ કરી પાંચ લીઝોને સીલ કરી દેવામાં આવી છે.
તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે ખાખરાવાળી વિસ્તારમાં કાર્યરત આશીક મુલતાની, હસમુખ સચદેવ, ગભરુભાઈ ખાચર, વિજયભાઈ ખાચર અને મુમતાઝબેન કલાડીયાની લીઝમાં સરકારના કોઈ પણ પરિપત્રો કે કાયદાઓનું પાલન થતું નહોતું. લીઝવાળી જગ્યામાં હદ નિશાનનો અભાવ હતો, તેમજ વિસ્ફોટક પદાર્થો કે કોલસાના સ્ટોક અંગેનું કોઈ જ રજિસ્ટર નિભાવવામાં આવતું નહોતું. મજૂરોની સુરક્ષા માટેની શૂન્ય સુવિધાઓ અને વાહનોની ટઝખજ નોંધણી વગર જ કામગીરી ચાલતી હતી.
મોટી માત્રામાં મુદ્દામાલ જપ્ત: તંત્રએ કાર્યવાહી દરમિયાન 600 મેટ્રિક ટન કોલસો, એક હિટાચી મશીન અને વજન કાંટો કબજે કર્યો છે. ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ મંજૂર થયેલા લીઝ વિસ્તારની માપણી કરી કેટલી રોયલ્ટીની ચોરી થઈ છે તે અંગે તપાસ તેજ કરી છે. તંત્રની આ કડક કાર્યવાહીથી ખનીજ ચોરી કરતા તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે.

You Might Also Like

સુરેન્દ્રનગર જિલ્લામાં કૉંગ્રેસનું રસ્તા રોકો આંદોલન

સુરેન્દ્રનગરમાં આપના ચાર હોદ્દેદારો પક્ષ વિરોધી પ્રવૃતિ બદલ સસ્પેન્ડ

ધ્રાંગધ્રાના નિમકનગર ગામમાં મતદાર યાદી સુધારણા કામગીરી સામે આવેદન

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન જશુભા સોલંકી પર કર્મચારીનો હુમલો

સુરેન્દ્રનગર જિલ્લામાં 24 હજારથી વધુ ફોર્મ નં. 7 ભરાયા હોવાનો આક્ષેપ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ધ્રાંગધ્રા તાલુકાના રામપરા ગામે ચાલતા સફેદ માટીના ગેરકાયદે ખનન સામે તંત્ર મૂકપ્રેક્ષક
Next Article બેંક એકાઉન્ટમાં 1.29 કરોડથી વધુના નાણાં સગેવગે કરતા શખ્સ સામે ગુનો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

પરાપીપળીયા પાસે તરુણ ઉપર કુહાડીથી હુમલો

Khaskhabar Editor Khaskhabar Editor 1 minute ago
હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યું રાજકોટ: અઘોરીઓના શિવ તાંડવે ભક્તોને કર્યા ભાવવિભોર
દુનિયાના 190 દેશમાંથી સૌથી વધુ રજા ધરાવતો દેશ ભારત
શિવરાત્રીએ ટીમ ઈન્ડિયાનું તાંડવ : પાકિસ્તાન પરાસ્ત
જય મહાકાલ: વર્ષમાં એકવાર બપોરે થતી ભસ્મ આરતી થઈ
દિલ્હીમાં દુનિયાની સૌથી મોટી અઈં ઇવેન્ટનો પ્રારંભ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં કૉંગ્રેસનું રસ્તા રોકો આંદોલન

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરમાં આપના ચાર હોદ્દેદારો પક્ષ વિરોધી પ્રવૃતિ બદલ સસ્પેન્ડ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
સુરેન્દ્રનગર

ધ્રાંગધ્રાના નિમકનગર ગામમાં મતદાર યાદી સુધારણા કામગીરી સામે આવેદન

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?