By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    જાપાનમાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
    11 hours ago
    યુદ્ધનો ખર્ચ અમેરિકા ઉઠાવે, નહીં તો ઓઈલના સોદા યુઆનમાં થશે’, UAEની ટ્રમ્પને ખુલ્લી ચેતવણી
    12 hours ago
    સીઝફાયર માત્ર કાગળ પર? ઇઝરાયલે લેબેનોનમાં ‘બફર ઝોન’નો નકશો જાહેર કર્યો; સૈનિકો પાછા નહીં ખેંચાય
    12 hours ago
    હોર્મુઝ અંગે દક્ષિણ કોરિયાએ માંગ્યો ભારતનો સાથ, AIથી લઈને ડિફેન્સ સુધીના સેક્ટરમાં થશે કરાર
    13 hours ago
    હોર્મુઝ સ્ટ્રેટ ખૂલ્યા બાદ પણ યુદ્ધના ભણકારા! ટ્રમ્પનું ઈરાનને અલ્ટિમેટમ- ડીલ કરો નહીંતર ફરી થશે હુમલો
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પંજાબની સતત પાંચમી જીત, ટીમ ટેબલમાં ટોપ પર: લખનઉને 54 રને હરાવ્યું
    9 hours ago
    અમેરિકામાં પિતાએ પોતાના જ 7 બાળકો સહિત 8ની હત્યા કરી
    10 hours ago
    જમ્મુમાં મુસાફરોથી ભરેલી બસ 100 ફૂટ નીચે ખાબકી, 21 લોકોનાં મોત
    10 hours ago
    રાજસ્થાનમાં પચપદરા ઓઇલ રિફાઈનરીમાં આગ, કાલે PM મોદી કરવાના હતા લોકાર્પણ
    11 hours ago
    પનકલા નરસિંહ મંદિરમાં ભગવાન માત્ર ગોળનું પાણી જ ગ્રહણ કરે છે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPLના 35 સારા ખેલાડીઓ પર BCCIની નજર! શ્રેયસ અય્યરને મળી શકે છે મોટી જવાબદારી
    12 hours ago
    ટીમ ઈન્ડિયામાં રમી શક્યો હોત રાશિદ ખાન! ભારતની નાગરિકતા કેમ ઠુકરાવી? સ્ટાર સ્પિનરનો મોટો ખુલાસો
    13 hours ago
    બુમરાહ-સૂર્યા-તિલકનું પત્તું કપાશે? પંજાબ સામે હારતાં હાર્દિકનો પારો સાતમા આસમાને, કહ્યું – જવાબદારી તો લેવી પડશે
    4 days ago
    RCBની જીત બાદ વિવાદ: પ્લેયર ઓફ ધ મેચ મુદ્દે આકાશ ચોપડાએ કહ્યું- યુવા ખેલાડી સાથે થયો અન્યાય
    5 days ago
    અજિંક્યા રહાણેની કેપ્ટન્સી છીનવાઈ શકે, રિંકુ સિંહ પણ સદંતર નિષ્ફળ, KKR માટે માથાનો દુઃખાવો
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    4 days ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    6 days ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    1 week ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    2 weeks ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ધોરણ 11-12નો અભ્યાસક્રમ બદલાશે, નવા વિષય તરીકે AIનો સમાવેશ કરાશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > ધોરણ 11-12નો અભ્યાસક્રમ બદલાશે, નવા વિષય તરીકે AIનો સમાવેશ કરાશે
રાષ્ટ્રીય

ધોરણ 11-12નો અભ્યાસક્રમ બદલાશે, નવા વિષય તરીકે AIનો સમાવેશ કરાશે

Khaskhabar Editor
Last updated: 2025/12/17 at 4:36 PM
Khaskhabar Editor 4 months ago
Share
3 Min Read
SHARE

NCERT દ્વારા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સી માટે સ્પેશિયલ કમિટીની રચના; અન્ય વિષયોની જેમ જ અઈંની અલગ બુક અને પરીક્ષા રહેશે

સાયન્સ, કોમર્સ અને આર્ટસ ત્રણેય પ્રવાહમાં અઈં ઈન્ટિગ્રેટેડ કરાશે; ધોરણ 9 થી 12ના પુસ્તકો પણ નવા ફ્રેમવર્ક મુજબ તૈયાર થશે

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.17

એઆઈનો વ્યાપ દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે ઉચ્ચ શિક્ષણમાં ઈજનેરી-સાયન્સમાં વિદ્યાર્થીઓને એઆઈ અલગથી કોર્સ તરીકે ભણાવાવામા આવી રહ્યો છે પરંતુ સ્કૂલ લેવલે પણ વિદ્યાર્થીઓને એઆઈની સમજ આપવાની જરૂર છે. સ્કૂલ લેવલે એનઈપી કરિક્યુલમ ફ્રેમવર્ક-2023નો અમલ કરવાનું શરૂ કરવામા આવી રહ્યું છે ત્યારે એનસીઈઆરટી દ્વારા સૌપ્રથમ ધો. 11-12માં એઆઈને એક અલગ વિષય તરીકે અન્ય વિષયોના બાસ્કેટ સાથે આપવાનું નક્કી કરાયુ છે.
એઆઈનો આખો અભ્યાસક્રમ જ તૈયાર કરવા માટે એક કમિટી પણ રચાઈ છે. એનઈપી મુજબ નવા ઈમર્જિંગ સબ્જેકટ-ટેકનોલોજીને અભ્યાસક્રમમાં ઈન્ટિગ્રેટેડ કરવાની જોગવાઈને અનુરૂપ ધો. 9થી 12ના પુસ્તકો પણ એનસીઈઆરટી દ્વારા તૈયાર કરાશે. આ ઉપરાંત એનસીઈઆરટી દ્વારા અઈં (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સી)ને સ્કૂલ લેવલે દાખલ કરવા માટે એક કમિટીની પણ રચના કરવામા આવી છે. આ કમિટી દ્વારા એઆઈ મુજબનો આખો સબ્જેક્ટ સિલેબસ તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે. આગામી એકથીબે વર્ષમાં ધો. 11-12માં તમામ પ્રવાહના વિદ્યાર્થીઓ માટે એઆઈ એક સબ્જેક્ટ તરીકે ભણાવાશે. જેમાં અલગથી એક વિષય જ હશે અને અલગથી એક બુક રહેશે. આ એઆઈ સબ્જેક્ટનું નામ ફાઉન્ડેશન એન્ડ મેથડ્સ ઓફ એઆઈ રહેશે. એનસીઈઆરટી પાસેથી મળતી માહિતી મુજબ હાલ એનઈપી મુજબના નવા નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક મુજબના પુસ્તકો તૈયાર કરવાનું કામ ચાલી રહ્યું છે. જેમાં 2026-27થી પ્રથમ તબક્કામાં ધો. 9 અને ધો. 11 માટેના નવા પુસ્તકો આવશે. જ્યારે 2027-28થી ધો. 10 અને ધો. 12 માટેના નવા પુસ્તકો આવશે. જેમાં એનઈપી મુજબના કેટલાક નવા ચેપ્ટર્સ અને નવા વિષયો સાથે નવો અભ્યાસક્રમ તૈયાર કરાયો છે.એનઈપીની જોગવાઈ પ્રમાણે ગુજરાતમાં સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક પણ તૈયાર કરવામા આવ્યુ છે અને જેની કમિટી દ્વારા ધો. 9થી 12 અને ધો. 6થી 8 માટેના નવા અભ્યાક્રમો તૈયાર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. જેનો ડ્રાફ્ટ સૌપ્રથમ જાહેર કરાશે. જો કે હાલ તો ધો. 9થી 12માં ગણિત, વિજ્ઞાન અને સાયન્સના પુસ્તકો તથા ધો. 1થી 8માં સાયન્સ, ગણિત અને પર્યવારણના પુસ્તકો એનઈસીઈઆરટીના તથા અંગ્રેજી-હિન્દી એમ ભાષાના પુસ્તકો એનસીઈઆરટીના લાગુ કરવામાં આવ્યા છે.

રાષ્ટ્રીય સ્તરે ગઊઙ મુજબ ફેરફારો શરૂ, જ્યારે રાજ્ય કક્ષાએ પ્રક્રિયા હજુ બાકી

- Advertisement -

પ્રાથમિક તબક્કે તો ધો. 11-12ના વિદ્યાર્થીઓને જ એઆઈ વિષય-ટેકનોલોજીથી વાકેફ કરાવવામા આવશે અને ત્યારબાદ તબક્કાવાર જરૂર પડે ધો. 9-12 અને ત્યારબાદ પ્રાયમરી માત્ર સપ્લીમેન્ટરી શીટ તરીકે વિદ્યાર્થીઓને પ્રાથમિક સમજણ માટે જ અપાશે. જ્યારે બીજી બાજુ ગુજરાત બોર્ડની હેઠળની સ્કૂલોમાં ચાલતા જીસીઈઆરટીના મુજબના ગુજરાત પાઠ્ય પુસ્તક મંડળોના પુસ્તકોમાં હજુ સુધી એનઈપી મુજબના નવા કરિક્યુલમ ફ્રેમવર્કનો અમલ થયો નથી.

You Might Also Like

પંજાબની સતત પાંચમી જીત, ટીમ ટેબલમાં ટોપ પર: લખનઉને 54 રને હરાવ્યું

અમેરિકામાં પિતાએ પોતાના જ 7 બાળકો સહિત 8ની હત્યા કરી

જમ્મુમાં મુસાફરોથી ભરેલી બસ 100 ફૂટ નીચે ખાબકી, 21 લોકોનાં મોત

રાજસ્થાનમાં પચપદરા ઓઇલ રિફાઈનરીમાં આગ, કાલે PM મોદી કરવાના હતા લોકાર્પણ

પનકલા નરસિંહ મંદિરમાં ભગવાન માત્ર ગોળનું પાણી જ ગ્રહણ કરે છે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article PM મોદીને ઇથોપિયાનું સર્વોચ્ચ સન્માન મળ્યું: આ સન્માન મેળવનારા પ્રથમ ગ્લોબલ લીડર બન્યા
Next Article ગુજરાતમાં જાન્યુઆરીથી નવી જંત્રી લાગુ કરવાની તૈયારી: રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં મોટા ફેરફારના સંકેત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

શિક્ષણ ફી સહાય યોજના: 2892માંથી માત્ર 674 અરજી જ મંજૂર, અનેક પરિવારો સહાયથી વંચિત

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
સુરેન્દ્રનગર જિલ્લામાં રાજ્યવ્યાપી વેંચાતા નકલી ઘી કૌભાંડનો પર્દાફાશ
રાજકોટમાં 23 એપ્રિલથી ‘ગૌધામ શિવ કથા મહોત્સવ’નો ભવ્ય પ્રારંભ
રોમાંચક મેચનો આનંદ માણવા પ્રેક્ષકો ઉમટ્યા
મોરબી 39 રનમાં ઓલઆઉટ, બાલાજી ક્લબ પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં : શૌર્યએ 5 વિકેટ ઝડપી
ટીમ એકતાનો ઐતિહાસિક રેકોર્ડ: 10 ઓવરમાં 207 રન બનાવી ટૂર્નામેન્ટનો હાઈએસ્ટ સ્કોર નોંધાવ્યો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

પંજાબની સતત પાંચમી જીત, ટીમ ટેબલમાં ટોપ પર: લખનઉને 54 રને હરાવ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
રાષ્ટ્રીય

અમેરિકામાં પિતાએ પોતાના જ 7 બાળકો સહિત 8ની હત્યા કરી

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાષ્ટ્રીય

જમ્મુમાં મુસાફરોથી ભરેલી બસ 100 ફૂટ નીચે ખાબકી, 21 લોકોનાં મોત

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?