By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેરેબિયન ક્રૂઝમાં નોરો વાઇરસ ફેલાયો, 3000થી વધુ મુસાફરોમાંથી 115માં સંક્રમણ ફેલાયો
    2 days ago
    ટ્રમ્પની ઈરાનને ચેતવણી, ‘પ્રોજેક્ટ ફ્રીડમ પ્લસ’ તૈયાર; આજે રાત્રે આવનારા એક પત્ર પર દુનિયાની નજર!
    2 days ago
    ‘ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાની એરફોર્સને અમે મદદ કરી હતી..’, ચીને પહેલીવાર સત્ય સ્વીકાર્યું
    3 days ago
    અમેરિકા સામે કરગરવા લાગ્યું પાકિસ્તાન, કહ્યું – જપ્ત કરેલા ઈરાની જહાજમાંથી અમારા લોકોને છોડી દો
    3 days ago
    પુતિનની સુરક્ષા માટે કરાઈ અભેદ્ય કિલ્લેબંધી, જાણો હત્યાનો ડર કે રશિયામાં સત્તા પલટાનો ખતરો
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઑફની રેસમાંથી બહાર: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 2 વિકેટથી હરાવ્યું
    7 hours ago
    મનાલી નજીક ગુજરાતી પરિવારની કાર ખાઈમાં ખાબકી, 6નાં મોત
    7 hours ago
    એક વર્ષ સોનું ન ખરીદો: વિદેશ પ્રવાસ પણ ટાળવા વડાપ્રધાન મોદીની અપીલ
    7 hours ago
    ‘દુનિયાની કોઈપણ શક્તિ ભારતને દબાવી શકે નહીં’
    7 hours ago
    બંગાળના CM બનતાં જ પ્રથમ કેબિનેટમાં શુભેન્દુ સરકારના મોટા નિર્ણય, બોર્ડર હવે BSFને હવાલે
    8 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL માં વિવાદ, MI સામે જીત બાદ RCB સ્ટાર ટિમ ડેવિડનો અશ્લીલ ઈશારો
    8 hours ago
    IPLમાં મહેસાણાના ઉર્વિલ પટેલનો સપાટો: 13 બોલમાં ફિફ્ટી ફટકારી, ચિઠ્ઠીમાં લખ્યું હતું- This is for you, Papa
    9 hours ago
    યશસ્વી જયસ્વાલ અને શેફાલી વર્મા મુસીબતમાં! NADAએ ફટકારી નોટિસ, શું IPL વચ્ચે લાગશે પ્રતિબંધ?
    2 days ago
    ટીમ ઈન્ડિયામાં થશે સત્તા પરિવર્તન! સૂર્યાનું પત્તું કાપી T20 માટે શ્રેયસ નવો કેપ્ટન બનશે તેવી ચર્ચા
    3 days ago
    દારૂ પીને ગાડી ચલાવતા ઝડપાયો ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ સ્ટાર ખેલાડી! કોર્ટમાં ગુનાની કબૂલાત કરવા પણ તૈયાર
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    5 days ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    2 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    2 weeks ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    3 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટમાં 10 વર્ષથી સામ્રાજ્ય ખડકી ગુનાઓ આચરતા પેંડા ગેંગના 3 સગા ભાઈ સહિત 17 આરોપી સામે ગુજસીટોક
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટમાં 10 વર્ષથી સામ્રાજ્ય ખડકી ગુનાઓ આચરતા પેંડા ગેંગના 3 સગા ભાઈ સહિત 17 આરોપી સામે ગુજસીટોક
રાજકોટ

રાજકોટમાં 10 વર્ષથી સામ્રાજ્ય ખડકી ગુનાઓ આચરતા પેંડા ગેંગના 3 સગા ભાઈ સહિત 17 આરોપી સામે ગુજસીટોક

Khaskhabar Editor
Last updated: 2025/11/10 at 5:09 PM
Khaskhabar Editor 6 months ago
Share
5 Min Read
SHARE

હત્યા, દુષ્કર્મ, આર્મ્સ એક્ટ, હત્યાની કોશિષ સહિત 108 ગંભીર ગુનામાં સંડોવણી: જેલમાં બંધ 11 આરોપીનો ટ્રાન્સફર વોરંટથી કબ્જો લેવાશે : બેની શોધખોળ : મિલ્કતો ટાંચમાં લેવાશે

મુરઘા ગેંગ સામે પણ ગુજસીટોક હેઠળ કડક કાર્યવાહી કરવા તરફ પોલીસનું પ્રયાણ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

રાજકોટમાં દસ વર્ષથી સામ્રાજગ ખડકી કાયદો-વ્યવસ્થાની ઐસી તૈસી કરી બેફામ ગુનાખોરી આચરતી પેંડા ગેંગ સામે અંતે રાજકોટ પોલીસે લાલ આંખ કરી છે મંગળા રોડ ઉપર ભડાકા કર્યા બાદ પોલીસ એક્શન મોડમાં આવી હોય તેમ આ ગેંગને હવે ડામી દેવાના ઇરાદે પોલીસે ગુજસીટોકનું હથિયાર તૈયાર કર્યું હતું અને રવિવારે પેંડા ગેંગના 3 સગા ભાઈ સહીત 17 આરોપીઓ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે ઉપરોક્ત 17 આરોપીઓ સામે હત્યા, હત્યાની કોશિષ, દુષ્કર્મ, આર્મ્સ એક્ટ, રાયોટીંગ સહીત 108 જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચુક્યા છે 17 પૈકી 11 આરોપીઓ જેલમાં બંધ હોય તેનો ટ્રાન્સફર વોરંટથી કબ્જો લેવામાં આવશે જયારે બે શખ્સો ફરાર હોય તેની શોધખોળ હાથ ધરી છે આ ઉપરાંત મુરઘા ગેંગ સામે પણ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવા તરફ પોલીસે પ્રયાણ કર્યું છે ઉપરોક્ત ગુનામાં આરોપીઓની મિલ્કત પણ ટાંચમાં લેવાશે.

રાજકોટ શહેર ક્રાઇમ ડીસીપી જગદીશ બાંગરવાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજકોટ શહેરના મંગળા રોડ પર પેંડા ગેંગ અને મુરઘા ગેંગ વચ્ચે સામસામે થયેલ ફાયરિંગ કેસ બાદ પોલીસ કમિશનર બ્રજેશ ઝા, એડિશનલ પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા દ્વારા કડક કાર્યવાહી કરવા આપેલી સૂચના અન્વયે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ મેહુલ ગોંડલીયા, એમ.એલ.ડામોર, ચિરાગ જાદવ, તથા પીએસઆઈ સી.બી.જાડેજા તથા એએસઆઈ ભરતભાઈ વનાણી, અશોકભાઈ કલાલ, રણજીતસિંહ પઢારીયા તથા પ્રતિકસિંહ રાઠોડ, ગિરિરાજસિંહ જાડેજા, પોપટભાઈ ગમારા, પ્રશાંત ચુડાસમા દ્વારા પેંડા ગેંગના 17 આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગુજસીટોકની તપાસ એસીપી ક્રાઇમ ભરત બસિયા ચલાવી રહ્યા છે. હાલ આ ગુનામાં પોલીસે કુલ 4 આરોપીઓ દિનેશ ઉર્ફે બચ્ચું ઉર્ફે મોટી ટિકિટ અરવિંદભાઈ ગોહેલ, જીજ્ઞેશ ઉર્ફે બાવકો ઉર્ફે નાની ટિકિટ અરવિંદભાઈ ગોહેલ, ચિરાગ ઉર્ફે બકાલી રાજેશભાઈ મકવાણા વિરુધ્ધ અને ચંદ્રેશ ઉર્ફે ચંદો બાબુભાઇ ગોહેલની ધરપકડ કરી છે જયારે 11 આરોપીઓ જેલમાં બંધ હોવાથી ટ્રાન્સફર વોરંટથી કબ્જો લઇ ધરપકડ કરવામાં આવશે અને અન્ય 2 આરોપી ફરાર હોય જેથી તેને ઝડપી પાડવા તપાસ તજવીજ ચાલુ છે આરોપીઓની મિલ્કત પણ ટાંચમાં લેવાશે તેવું અધિકારીએ જણાવ્યું હતું.

ક્યાં આરોપી સામે કેટલા ગુના
દિનેશ ઉર્ફે બચ્ચું ઉર્ફે મોટી ટિકિટ અરવિંદભાઈ ગોહેલ : ધમકી, મારામારી સહીત 10 ગુના
જીજ્ઞેશ ઉર્ફે બાવકો ઉર્ફે નાની ટિકિટ અરવિંદભાઈ ગોહેલ : મારામારી, ધમકી સહીત 9 ગુના
ચિરાગ ઉર્ફે બકાલી રાજેશભાઈ મકવાણા : હત્યાની કોશિષ, આર્મ્સ એક્ટ સહીત 8 ગુના
ચંદ્રેશ ઉર્ફે ચંદો બાબુભાઇ ગોહેલ : મારામારીના 3 ગુના
રણજિત ઉર્ફે કાનો ટિકિટ અરવિંદભાઈ ગોહેલ : દુષ્કર્મ, હત્યાની કોશિશ, એનડીપીએસ સહીત 10 ગુના
હિતેન્દ્રસિંહ ઉર્ફે હક્કોડી ભૂપતસિંહ જાડેજા : દુષ્કર્મ, એનડીપીએસ, આર્મ્સ સહીત 7 ગુના
પરીક્ષિત ઉર્ફે પરેશ ઉર્ફે પરિયો રાજુભાઈ બળદા : હત્યાની કોશિષ, રાયોટીંગ, આર્મ્સ સહીત 7 ગુના
રાજપાલસિંહ ઉર્ફે રાજો સુધીરસિંહ જાડેજા : હત્યા, રાયોટીંગ, આર્મ્સ એક્ટ સહીત 11 ગુના
હર્ષદીપસિંહ સાત્યકિસિંહ ઝાલા : હથિયાર, રાયોટીંગ, ધમકી
સહીત 7 ગુના
જીજ્ઞેશ ઉર્ફે ભયલુ દિનેશભાઇ રાબા : રાયોટીંગ, હથિયાર, મારામારી સહીત 11 ગુના
પરિમલ ઉર્ફે પરિયો ત્રિભોવનભાઇ સોલંકી : હથિયાર, ધમકી
સહીત 4 ગુના
દિનેશ ઉર્ફે કાંચો સંજયભાઈ ટમટા : ફાયરિંગ, મારામારી, રાયોટીંગ સહીત 8 ગુના
જૈવિક ઉર્ફે મોન્ટુ દિલીપભાઈ રોજાસરા : હત્યા, ફાયરિંગ સહીત 4 ગુના
કમલેશ વજુભાઇ મેતા : ફાયરિંગ, ધમકી સહીત 3 ગુના
સંજયસિંહ ઉર્ફે ચિન્ટુ મહેન્દ્રસિંહ ઉર્ફે જગતસિંહ ઝાલા : હથિયાર-મારામારી સહીત 6 ગુના

- Advertisement -

2015થી 2025 સુધીમાં એક વર્ષ ખાલી જવા દીધું નથી
પેંડા ગેંગ દ્વારા 2015થી ગુનાખોરી આચરવાનું શરુ કરવામાં આવ્યું હતું હાલ 2025નું વર્ષ ચાલી રહ્યું છે આ 11 વર્ષમાં એકપણ વર્ષ એવું નથી કે જે ખાલી ગયું હતું લગભગ દરેક વર્ષમાં ઉપરોક્ત ટોળકીએ કોઈને કોઈ ગુનો આચરીને પોલીસને પડકાર ફેંક્યો હતો 2016માં પોલીસમેનની હત્યા સહિતના ગંભીર ગુનાઓને અંજામ આપી ચુક્યા છે.

રાજકોટમા ક્રાઇમ રેઈટ ઊંચો લઇ જવામાં આ ટોળકીનો સિંહ ફાળો
11 વર્ષમાં હત્યા, હત્યાની કોશિષ, દુષ્કર્મ, હથિયાર, બળજબરીથી પૈસા કાઢી લેવા, મારામારી, માદક પદાર્થોનું વેચાણ કરવું, ગમે તેના ઘરમાં ઘુસી તોડફોડ કરવી, હથિયારો સાથે ધસી જઈ ભયનું વાતાવરણ ઉભું કરવું સહીત 108 જેટલા ગુના ઉપરોક્ત ટોળકી વિરુદ્ધ નોંધાઈ ચુક્યા છે આમ વાત કરીએ તો રાજકોટમાં ગુનાખોરીનો ગ્રાફ ઊંચો લઇ જવામાં આ ટોળકીનો સિંહફાળો રહ્યો છે.

 

 

You Might Also Like

મિશ્ર ઋતુની અસર: અઠવાડિયામાં સામાન્ય તાવ, શરદી-ઉધરસના 1400થી વધુ કેસ

પીએમ મોદીના કાર્યક્રમમાં જોડાવા રાજકોટથી ભાજપના કાર્યકરોનો મહાસંગમ ઉમટ્યો

બેડલા ગામે પત્ની સાથે આડા સંબંધની શંકાએ યુવકની હત્યા કરી લાશ સ્મશાનમાં દાટી દીધી

પત્ની સાથે આડા સંબંધ ધરાવતા શખ્સની પાઇપ ફટકારી, ગળામાં કુહાડી ઝીંકી હત્યા

20મીએ થશે લોકાર્પણ, 600 મીટર લાંબા બ્રિજથી વાહન ચાલકોને ટ્રાફિકથી મળશે મુક્તિ

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ખેડૂત હિત માટે અવાજ ઉઠાવતાં ‘આપ’ના નેતાઓ નજરકેદ
Next Article હળવદ રેલ્વે સ્ટેશનમાં શૌચાલયોને અલિગઢના તાળાં: મુસાફરો પરેશાન, તંત્ર સામે આક્રોશ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

મિશ્ર ઋતુની અસર: અઠવાડિયામાં સામાન્ય તાવ, શરદી-ઉધરસના 1400થી વધુ કેસ

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
પીએમ મોદીના કાર્યક્રમમાં જોડાવા રાજકોટથી ભાજપના કાર્યકરોનો મહાસંગમ ઉમટ્યો
બેડલા ગામે પત્ની સાથે આડા સંબંધની શંકાએ યુવકની હત્યા કરી લાશ સ્મશાનમાં દાટી દીધી
પત્ની સાથે આડા સંબંધ ધરાવતા શખ્સની પાઇપ ફટકારી, ગળામાં કુહાડી ઝીંકી હત્યા
20મીએ થશે લોકાર્પણ, 600 મીટર લાંબા બ્રિજથી વાહન ચાલકોને ટ્રાફિકથી મળશે મુક્તિ
866 જર્જરિત મિલકતોને મનપાની નોટિસ, જોખમી બાંધકામો દૂર કરવા કડક આદેશ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

મિશ્ર ઋતુની અસર: અઠવાડિયામાં સામાન્ય તાવ, શરદી-ઉધરસના 1400થી વધુ કેસ

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
રાજકોટ

પીએમ મોદીના કાર્યક્રમમાં જોડાવા રાજકોટથી ભાજપના કાર્યકરોનો મહાસંગમ ઉમટ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
રાજકોટ

બેડલા ગામે પત્ની સાથે આડા સંબંધની શંકાએ યુવકની હત્યા કરી લાશ સ્મશાનમાં દાટી દીધી

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?