By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇન્સ્ટાગ્રામનું ‘કલીન-અપ’ અભિયાન : અશ્લીલ અને હિંસક કન્ટેન્ટ રોકવા હવે AI મોડલ કરશે સતત દેખરેખ
    19 hours ago
    કોલંબિયા યુનિવર્સિટીમાં રાહુલે કહ્યું, શિક્ષણ-બેરોજગારીની ખામીના લીધે ભારત આર્થિક સંકટના આરે
    19 hours ago
    અમેરિકાની સુરક્ષા ખતરામાં ? : USમાં ટેક્નિકલ ‘બ્લૅકઆઉટ’
    19 hours ago
    હવાઈ સેવા ખોરવાયા બાદ હવે અમેરિકી બેંકોમાં ‘આઉટેજ’
    2 days ago
    અમેરિકામાં કોમ્યુનિકેશન સિસ્ટમ ફેઈલ : 8000 ફલાઈટ ૨દ
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મુંબઈ એરપોર્ટ પર સ્પાઈસજેટની ફ્લાઈટ્સ કલાકો સુધી મોડી પડી
    18 hours ago
    મોંઘવારીનો બેવડો મારઃ વસ્તુઓના ભાવ વધ્યા અને પેકેટનું વજન ઘટ્યું
    19 hours ago
    એનર્જીના નામે ખાંડનો ડોઝ! : 500 ML રેડબુલ પીવાથી શરીરમાં 55 ગ્રામ ખાંડ જાય છે
    19 hours ago
    એક દિવસમાં 50 કરોડથી વધુની 3 રોલ્સ-રોયસ કારની ડિલિવરી
    19 hours ago
    ફુલગામમાં ₹15 લાખનો ઈનામી આતંકી લતીફ એન્કાઉન્ટરમાં ઠાર
    19 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    મહેન્દ્ર સિંહ ધોનીની IPLમાંથી નિવૃતિ : CSKના મેન્ટોરની સંભાળશે જવાબદારી
    19 hours ago
    જય શાહ સતત બીજા કાર્યકાળ માટે બન્યા ICCના ચેરમેન
    3 days ago
    દુનિયામાં સૌથી વધુ ગોલ કરનાર રોનાલ્ડોની ઇન્ટરનેશનલ ફૂટબોલમાંથી નિવૃતિ જાહેર
    2 weeks ago
    મેક્સવેલે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    2 weeks ago
    રાજકોટ મનપાના સ્વિમિંગ કોચ અવની સાવલીયાએ એશિયન માસ્ટર્સ સ્વિમિંગ સ્પર્ધામાં ત્રણ મેડલ હાંસલ કર્યા
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રામાયણ પાર્ટ-1’ રિવ્યૂ: રણબીર-યશનો જબરદસ્ત અભિનય અને અદભુત VFX
    2 weeks ago
    ‘શૂટઆઉટ એટ લોખંડવાલા’ના નિર્દેશક સંજય ગુપ્તાનું નિધન
    3 weeks ago
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 months ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    5 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    5 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    5 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    5 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    5 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    6 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    12 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટ બેડી માર્કેડ યાર્ડમાં બે દિવસમાં 1.5 લાખ મણ જણસીની આવક
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટ બેડી માર્કેડ યાર્ડમાં બે દિવસમાં 1.5 લાખ મણ જણસીની આવક
રાજકોટ

રાજકોટ બેડી માર્કેડ યાર્ડમાં બે દિવસમાં 1.5 લાખ મણ જણસીની આવક

Khaskhabar Editor
Last updated: 2025/11/03 at 5:35 PM
Khaskhabar Editor 1 year ago
Share
2 Min Read
SHARE

યાર્ડ બહાર અંદાજે 2000 જેટલા વાહનોનો ખડકલો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં શનિવાર અને સોમવારના રોજ કૃષિ જણસીઓની નોંધપાત્ર આવક થઈ હતી, જેમાં આ બે દિવસ દરમિયાન માર્કેટયાર્ડમાં 2,000થી પણ વધારે વાહનોનો ખડકલો થયો હતો. યાર્ડના વહીવટીતંત્રે આ ભારે આવકને ધ્યાનમાં રાખીને ઉત્તરાઈની પ્રક્રિયા સુચારુ રીતે ચાલે તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવી હતી. રાજકોટ માર્કેટયાર્ડના ચેરમેન જયેશ બોઘરા, વાઇસ ચેરમેન તથા ડિરેક્ટરો સહિતના સ્ટાફ દ્વારા આ સમગ્ર ઉત્તરાઈની વ્યવસ્થાનું સંચાલન કરવામાં આવ્યું હતું. આ બે દિવસોની કુલ આવક પર નજર કરીએ તો, મગફળીની કુલ આવક 41000 મણ નોંધાઈ હતી. (શનિવારે 21000 મણ અને સોમવારે 20000 મણ) મગફળીની આવક થઈ હતી. સોયાબીનની આવક પણ એટલી જ એટલે કે કુલ 41000 મણ (શનિવારે 22000 મણ અને સોમવારે 19000 મણ) રહી હતી. કપાસની કુલ આવક 34500 મણ (શનિવારે 14500 મણ અને સોમવારે 20000 મણ) નોંધાઈ હતી, જેમાં સોમવારના દિવસે કપાસની આવકમાં જંગી વધારો જોવા મળ્યો હતો. મુખ્ય જણસીઓ ઉપરાંત અન્ય જણસીઓની આવક પણ નોંધપાત્ર રહી હતી. ચણાની કુલ આવક 14000 મણ (બંને દિવસે 7000-7000 મણ) થઈ હતી. સફેદ તલની કુલ આવક 11000 મણ (શનિવારે 6000 મણ અને સોમવારે 5000 મણ) રહી હતી, જે સફેદ તલનું સારું ઉત્પાદન દર્શાવે છે. અડદની કુલ આવક 10300 મણ (શનિવારે 6300 મણ અને સોમવારે 4000 મણ), જ્યારે ઘઉંની કુલ આવક 10200 મણ (શનિવારે 5200 મણ અને સોમવારે 5000 મણ) નોંધાઈ હતી. લસણની કુલ આવક 7500 મણ (શનિવારે 4500 મણ અને સોમવારે 3000 મણ) અને મગની કુલ આવક 8900 મણ (શનિવારે 4400 મણ અને સોમવારે 4500 મણ) થઈ હતી.

- Advertisement -

મગફળીનાં ભાવ ટેકાના ભાવ કરતા ઓછા મળતા ખેડૂતોમાં અસંતોષની લાગણી
સોમવારના દિવસે વિશેષ રૂપે સિંગફાડાની 10000 મણ અને જીરુંની 4500 મણની આવક પણ યાર્ડમાં થઈ હતી. તમામ જણસીઓ ભરેલા વાહનોને માર્કેટયાર્ડમાં ક્રમવાર પ્રવેશ આપીને ઉત્તરાઈની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. ખેડૂતોને વધુ સમય માટે લાઈનમાં ઉભું રહેવું પડે નહીં તે માટેની વ્યવસ્થા યાર્ડનાં સત્તાધીશો દ્વારા કરવામાં આવી હતી. જોકે મગફળીનાં ભાવ ટેકાના ભાવ કરતા ઓછા મળતા ખેડૂતોમાં ભારે અસંતોષની લાગણી જોવા મળી હતી. અને ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવે તેવી માંગ ખેડૂતોએ કરી હતી.

You Might Also Like

રાજકોટમાં વોર્ડ નં-17માં બોલબાલા માર્ગ પર સીલ મારેલી મિલકતમાં ફરી બાંધકામ શરૂ

રાજકોટ મહાપાલિકાના 53મા સ્થાપના દિને ‘નાદ-નિનાદ’ સંગીત સંધ્યાનું આયોજન

રાજકોટમાં આપઘાતના બનાવો અટકાવવા પોલીસના જીવન આસ્થા કેન્દ્રનો પ્રારંભ

રાજકોટઃ શનિવારે જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશની અધ્યક્ષતામાં લેન્ડ ગ્રેબિંગની બેઠક મળશે

વેકેશનમાં વિદ્યાર્થીઓને ભણાવતા મોદી-કલ્યાણ સ્કૂલ સામે કોંગ્રેસનું હલ્લાબોલ

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મોરબીની યુવતીએ વિકૃતિ માટે રાજકોટની 13 વર્ષીય સગીરાને ફસાવી હવસખોરોને સોંપી દીધી
Next Article ‘ક્રાઇમ બ્રાન્ચમાં છું, તારી ઉપર કેસ થયો છે’ કહી ટ્રાન્સપોર્ટર પાસેથી 20 હજાર લૂંટી લીધા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

મુંબઈ એરપોર્ટ પર સ્પાઈસજેટની ફ્લાઈટ્સ કલાકો સુધી મોડી પડી

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
રાજકોટમાં વોર્ડ નં-17માં બોલબાલા માર્ગ પર સીલ મારેલી મિલકતમાં ફરી બાંધકામ શરૂ
બનાસકાંઠામાં SMCની ટીમ પર બુટલેગરોનો હુમલો, ગાડી ચઢાવવાનો પ્રયાસ કર્યો
રાજકોટ મહાપાલિકાના 53મા સ્થાપના દિને ‘નાદ-નિનાદ’ સંગીત સંધ્યાનું આયોજન
રાજકોટમાં આપઘાતના બનાવો અટકાવવા પોલીસના જીવન આસ્થા કેન્દ્રનો પ્રારંભ
રાજકોટઃ શનિવારે જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશની અધ્યક્ષતામાં લેન્ડ ગ્રેબિંગની બેઠક મળશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

રાજકોટમાં વોર્ડ નં-17માં બોલબાલા માર્ગ પર સીલ મારેલી મિલકતમાં ફરી બાંધકામ શરૂ

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
રાજકોટ

રાજકોટ મહાપાલિકાના 53મા સ્થાપના દિને ‘નાદ-નિનાદ’ સંગીત સંધ્યાનું આયોજન

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
રાજકોટ

રાજકોટમાં આપઘાતના બનાવો અટકાવવા પોલીસના જીવન આસ્થા કેન્દ્રનો પ્રારંભ

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?