By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકામાં ૨૩ વર્ષના ભારતીય યુવક મીર પટેલે આચરી ૯ કરોડની લોટરીની છેતરપિંડી
    3 hours ago
    ફરી યુધ્ધના ભણકારા : અમેરિકાએ સીઝફાયર છતાં ઇરાન પર એરસ્ટ્રાઇક કરી
    4 hours ago
    ભારત-ઇન્ડોનેશિયા વચ્ચે બ્રહ્મોસ અને અસ્ત્ર મિસાઇલની ડીલ પર મહોર
    1 day ago
    52000 કરોડની ડિફેન્સ ડીલને મંજૂરી
    4 days ago
    ખામેનીની વિદાયમાં કાળાં કપડાં પહેરીને લાખો લોકો પહોંચ્યા
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બંગાળના બુરૂઇપુર દુષ્કર્મ-હત્યા કેસનો આરોપી એન્કાઉન્ટરમાં ઠાર
    1 hour ago
    મુંબઇમાં સતત વરસાદ, અનેક વિસ્તારો પાણીમાં ડૂબ્યા
    3 hours ago
    રામમંદિર દાનચોરીની ઘટના 70 CCTVમાં કેદ
    1 day ago
    નાસિકમાં આભ ફાટવાનું એલર્ટ : ત્ર્યંબકેશ્વર મંદિર બંધ
    1 day ago
    અમરનાથમાં શિવલિંગ 90% ગાયબ : ત્રણ દિવસમાં 56000 શ્રધ્ધાળુએ દર્શન કર્યા
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકારણ બાદ હવે રમતજગતમાં પણ ટ્રમ્પની દાદાગીરી : ત્રીજા ફોને તો FIFAને નિર્ણય બદલવાની ફરજ પડી
    2 hours ago
    મેસ્સીનો જાદુ! આર્જેન્ટિનાની ઐતિહાસિક જીત
    4 hours ago
    મિકેલ મેરિનોના નિર્ણાયક ગોલથી સ્પેનનો 1-0 થી ઐતિહાસિક વિજય : રોનાલ્ડોનું વિશ્વકપ જીતવાનું સપનું રોળાયું
    1 day ago
    બ્રાઝિલના કિંગ નેમારે આંતરરાષ્ટ્રીય ફૂટબોલને કહ્યું અલવિદા
    2 days ago
    દિવંગત ડિઓગો જોટાની યાદમાં 21 નંબરની જર્સી પહેરી રોનાલ્ડોનો ઐતિહાસિક ગોલ
    5 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 days ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સર્વેશ્વર ચોક નજીક યુવાનની હત્યામાં આરોપીનો નિર્દોષ છુટકારો
    2 hours ago
    ટ્યુશનમાં લખતો ન હોવાથી 4 વર્ષના બાળકને શિક્ષિકાએ તાવીથો ગરમ કરી ડામ દીધા
    1 day ago
    પરિમલ નથવાણીએ સાસણ ગીરમાં બેકલાઇટ બોર્ડનું અનાવરણ કર્યું
    1 day ago
    માયાભાઈની વાતોમાં સચ્ચાઈ શૂન્ય, ગપગોળા ભારોભાર
    1 day ago
    ‘૧૮૧ અભયમ’ : રાજકોટ જિલ્લામાં 1.36 લાખથી વધુ મહિલાને મળી મદદ
    2 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: નેતન્યાહૂ પશ્ચિમ કાંઠાના જોડાણ માટે કેબિનેટ મંજૂરીની રાહ જોઈ રહ્યા છે, ત્યારે યુએઈએ ઇઝરાયલને ‘રેડ લાઇન’ પાર કરવા સામે ચેતવણી આપી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > નેતન્યાહૂ પશ્ચિમ કાંઠાના જોડાણ માટે કેબિનેટ મંજૂરીની રાહ જોઈ રહ્યા છે, ત્યારે યુએઈએ ઇઝરાયલને ‘રેડ લાઇન’ પાર કરવા સામે ચેતવણી આપી
આંતરરાષ્ટ્રીય

નેતન્યાહૂ પશ્ચિમ કાંઠાના જોડાણ માટે કેબિનેટ મંજૂરીની રાહ જોઈ રહ્યા છે, ત્યારે યુએઈએ ઇઝરાયલને ‘રેડ લાઇન’ પાર કરવા સામે ચેતવણી આપી

Khaskhabar Editor
Last updated: 2025/09/04 at 12:19 PM
Khaskhabar Editor 10 months ago
Share
3 Min Read
SHARE

સંયુક્ત આરબ અમીરાતે ઇઝરાયલને ચેતવણી આપી છે કે કબજા હેઠળના પશ્ચિમ કાંઠાને જોડવાથી “લાલ રેખા” ઓળંગી જશે અને બંને દેશો વચ્ચેના સંબંધોને સામાન્ય બનાવનારા અબ્રાહમ કરારની ભાવનાને નબળી પડશે.

અરબ દેશોમાં અત્યારે ઇઝરાયલના સૌથી સારા સંબંધો યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE) સાથે છે, પરંતુ ઇઝરાયલના તાજેતરના પગલાંથી UAE પણ નારાજ છે. UAEએ ઇઝરાયલને કબજે કરેલા વેસ્ટ બેન્કના કેટલાક વિસ્તારોને પોતાનામાં ભેળવી દેવાની કથિત યોજનાઓ અંગે કડક ચેતવણી આપી છે અને આ પગલાને ‘રેડ લાઇન’ ગણાવ્યું છે, જે પ્રાદેશિક સ્થિરતા અને ભવિષ્યના રાજદ્વારી સંબંધો માટે જોખમી છે.

- Advertisement -

બુધવારે, UAEના રાજકીય બાબતોના સહાયક મંત્રી, લાના નુસેબેહએ કહ્યું કે, ઇઝરાયલનો પ્રસ્તાવિત વેસ્ટ બેન્કને પોતાનામાં ભેળવી દેવાની યોજના ‘અબ્રાહમ એકોર્ડ’ને ગંભીર રીતે નબળો પાડશે, જેના હેઠળ 2020માં અબુ ધાબી અને તેલ અવીવ વચ્ચે ઔપચારિક સંબંધો સ્થાપિત થયા હતા.

ઘણા યુરોપિયન દેશો, ઓસ્ટ્રેલિયા અને કેનેડાએ પેલેસ્ટાઈનને માન્યતા આપવાની જાહેરાત કરી છે. તેના જવાબમાં, નેતન્યાહૂ સરકાર વેસ્ટ બેન્કને પોતાનામાં ભેળવી દેવાની યોજના બનાવી રહી છે.

વેસ્ટ બેન્કના વિલિનીકરણ પર UAEની કડક ચેતવણી

- Advertisement -

UAEના એક વરિષ્ઠ અધિકારી, લાના નુસિબેહએ આ અંગે કડક ચેતવણી આપતા કહ્યું કે, ‘આવું પગલું ઇઝરાયલ અને પેલેસ્ટાઈન વિવાદની આગમાં ઘી હોમશે અને ટુ-સ્ટેટ સોલ્યુશનનો ફોર્મ્યુલા સંપૂર્ણપણે સમાપ્ત થઈ જશે.’

UAEના આ નિવેદન પર પેલેસ્ટાઈન ઓથોરિટીના વિદેશ મંત્રાલયે તરત જ તેનો સ્વીકાર કર્યો. ઇઝરાયલ સરકાર તરફથી UAEના નિવેદન પર હજુ સુધી કોઈ જવાબ આવ્યો નથી. આ પહેલા, ઇઝરાયલના નાણા મંત્રી બેઝાલેલ સ્મોટ્રિકે એક પ્રસ્તાવ મૂક્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે ઇઝરાયલ 80% વેસ્ટ બેન્કને પોતાનામાં ભેળવી શકે છે.

વેસ્ટ બેન્કનો ઇતિહાસ અને વર્તમાન સ્થિતિ

ઇઝરાયેલે 1967ના યુદ્ધ દરમિયાન વેસ્ટ બેન્કનો એક ભાગ કબજે કર્યો હતો, જ્યાં 7 લાખ યહૂદીઓ વસે છે. આ ઉપરાંત, પૂર્વ યરૂશલેમનો એક ભાગ પણ ઇઝરાયલના નિયંત્રણમાં છે. પેલેસ્ટાઈનીઓ આ જગ્યા પાછી મેળવવા માગે છે જેથી તેઓ પેલેસ્ટાઈન દેશની સ્થાપના કરી શકે. એક અંદાજ મુજબ, વેસ્ટ બેન્કમાં લગભગ 33 લાખ પેલેસ્ટાઈનીઓ રહે છે. હવે, આના મોટા ભાગ પર ઇઝરાયલના કબજાની યોજનાએ UAEને પણ ઉશ્કેર્યું છે.

ઉલ્લેખનીય છે કે, 2020માં અમેરિકાની મધ્યસ્થીથી અબ્રાહમ એકોર્ડ થયો હતો. આ કરાર હેઠળ, UAE, બહેરીન અને મોરોક્કોએ ઇઝરાયલ સાથે રાજદ્વારી સંબંધો સ્થાપિત કરવા માટે સંમતિ આપી હતી.

આ કરારની ખૂબ ચર્ચા થઈ હતી. યહૂદી, ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મોમાં અબ્રાહમ એક એવી વ્યક્તિ છે જે ત્રણેયમાં જુદા જુદા નામે મહત્ત્વ ધરાવે છે, તેથી તેને આધાર બનાવીને આ કરારનું નામ અબ્રાહમ એકોર્ડ રાખવામાં આવ્યું. ત્યારથી અત્યાર સુધી આ દેશોએ ઇઝરાયલ સાથે સંબંધો જાળવી રાખ્યા છે અને ગાઝા પરના હુમલાઓ દરમિયાન પણ તેમણે કંઈ કહ્યું નહોતું. પરંતુ હવે આ પ્રતિક્રિયાના ગહન અર્થ છે. વાસ્તવમાં, નેતન્યાહૂ સરકારના કેટલાક કટ્ટરપંથી મંત્રીઓ ઇચ્છે છે કે સમગ્ર વેસ્ટ બેન્ક અથવા તેના મોટા ભાગનું ઇઝરાયેલમાં વિલિનીકરણ કરવામાં આવે.

You Might Also Like

અમેરિકામાં ૨૩ વર્ષના ભારતીય યુવક મીર પટેલે આચરી ૯ કરોડની લોટરીની છેતરપિંડી

ફરી યુધ્ધના ભણકારા : અમેરિકાએ સીઝફાયર છતાં ઇરાન પર એરસ્ટ્રાઇક કરી

ભારત-ઇન્ડોનેશિયા વચ્ચે બ્રહ્મોસ અને અસ્ત્ર મિસાઇલની ડીલ પર મહોર

52000 કરોડની ડિફેન્સ ડીલને મંજૂરી

ખામેનીની વિદાયમાં કાળાં કપડાં પહેરીને લાખો લોકો પહોંચ્યા

TAGGED: israel, UAE warns Israel, West Bank
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article શું યુરોપ ત્રીજા વિશ્વયુદ્ધની તૈયારી કરી રહ્યું છે? ફ્રાન્સે હોસ્પિટલોને યુદ્ધ માટે તૈયાર રહેવા આદેશ આપ્યો છે
Next Article GST કાઉન્સિલે વીમા, દવાઓ, દૈનિક આવશ્યક ચીજવસ્તુઓ પરના દરોમાં ઘટાડો કર્યો; સામાન્ય માણસ, ખેડૂતો અને ઉદ્યોગો માટે મોટી રાહત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

બંગાળના બુરૂઇપુર દુષ્કર્મ-હત્યા કેસનો આરોપી એન્કાઉન્ટરમાં ઠાર

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાજકોટ ખાતે કોંગ્રેસની સૌરાષ્ટ્ર ઝોન બેઠક યોજાઈઃ રામ મંદિર મુદ્દે ભાજપ સામે વિપક્ષના આકરા પ્રહારો
રાજકોટ થશે વધુ હરિયાળું: 66 લાખના ખર્ચે મિયાવાકી પદ્ધતિથી જંગલો વિકસાવાશે
સર્વેશ્વર ચોક નજીક યુવાનની હત્યામાં આરોપીનો નિર્દોષ છુટકારો
રાજકારણ બાદ હવે રમતજગતમાં પણ ટ્રમ્પની દાદાગીરી : ત્રીજા ફોને તો FIFAને નિર્ણય બદલવાની ફરજ પડી
સૌરાષ્ટ્ર યુનિ. ખાતે ‘RASAYAN-23’ પરિસંવાદનું પરમાણુ વૈજ્ઞાનિક ડૉ. અનિલ કાકોડકરના હસ્તે ઉદ્ઘાટન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

અમેરિકામાં ૨૩ વર્ષના ભારતીય યુવક મીર પટેલે આચરી ૯ કરોડની લોટરીની છેતરપિંડી

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
આંતરરાષ્ટ્રીય

ફરી યુધ્ધના ભણકારા : અમેરિકાએ સીઝફાયર છતાં ઇરાન પર એરસ્ટ્રાઇક કરી

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
આંતરરાષ્ટ્રીય

ભારત-ઇન્ડોનેશિયા વચ્ચે બ્રહ્મોસ અને અસ્ત્ર મિસાઇલની ડીલ પર મહોર

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?