ભાદર – 1 ડેમ અત્યાર સુધીમાં 24 વખત ઓવરફલો થયો.
ભાદર 1 ડેમના 29 દરવાજા 6 ફૂટ ખોલવામાં આવ્યા.
63700 ક્યુસેક આવક સામે 63700 ક્યુસેક જાવક.
- Advertisement -
26000 હજાર હેક્ટરમાં ખેડૂતોને સિંચાઈનો લાભ મળે છે.
આ પાણીથી ખેડૂતોને રવિ અને ખરીપ પાક માટે પિયત મળી રહેશે.

- Advertisement -
રાજકોટ,જેતપુર, વીરપુર સહિતના અંદાજીત 22 લાખ લોકોને પાણી પૂરું પાડતો ડેમ છે.
ભાદર ડેમની નીચે આવતા 22 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
ગોંડલ, જેતપુર, ધોરાજી, જામકંડોરણા, સહિત તાલુકાના ગામોને નદીના પટમાં અવરજવર નહિ કરવા ચેતવણી.



